main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday 3 September 2018

જનરલ નોલેજ

❀ 👉 અહીં તમામ પ્રકારની જનરલ નોલેજને લગતી માહિતી મુકવામાં આવશે, તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકો છો ...

❆ જનરલ નોલેજ ઉપયોગી અગત્યની અને મહત્વની માહિતી ❆

❆ ➯ General Knowledge web site Click Here
❆ ➯ General Knowledge Question Book_Maths Teaching useful data Click Here

❆ ઝડપી ગણિત શીખવા_જનરલ નોલેજ પુસ્તિકા ❆

Maths Teaching useful data Discription Download
➯ ગણિતના મહત્વના સુત્રો Click Here
➯ ગણિત તોલ - માપના વિનિમય દર Click Here
➯ ખુબ જ અગત્યની માહિતી - ગણિત તોલમાપના વિનિમય દરો PDF Click Here
➯ સાદુ, સરળ અને ઝડપી ગણિત શીખવા માટેની ટૂંકી અને મહત્વની રીતો અને મુદ્દાઓ Click Here
➯ ગણિત દિશા અને અંતર સંબંધી ઉકેલ માહિતી Click Here
➯ ગણિતની કેટલી ટૂંકી રીતો ઝડપી ગણિત શીખવા માટે Click Here
➯ ગણિત વિજ્ઞાન કીટ માર્ગદર્શિકા Click Here
➯ ગણિતના દાખલાની બધી શોર્ટકટ રીત Pdf File Click Here
➯ ગુજરાત દર્શન જનરલ નોલેજ પ્રશ્નોત્તરી બુક Click Here
➯ ગુજરાતી ભાષા જનરલ નોલેજ પ્રશ્નોત્તરી બુક Click Here
➯ ગુજરાતી ભાષા વિવિધા જનરલ નોલેજ પ્રશ્નોત્તરી બુક Click Here
➯ જનરલ નોલેજ પુસ્તિકા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે એવી માહિતી Click Here
➯ ગુજરાત કવિઝ પુસ્તિકા-500 Question book Click Here
➯ ગુજરાત કવિઝ ભાગ - ૧ Click Here
➯ ગુજરાત કવિઝ ભાગ - ૨ Click Here
➯ ગુજરાત કવિઝ ભાગ - ૩ Click Here
➯ જનરલ નોલેજ પ્રશ્ન બેંક (45) પેજ pdf સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ જાહેર વહીવટી પ્રશ્નો બેંક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત Click Here
➯ ગણિતના ચિન્હો ,.ફૂલો શાકભાજી પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ, વિજ્ઞાન રાસાયણિક સૂત્ર ,બંધારણ ના પ્રશ્નો વગેરે Click Here
➯ Maths std-7 sem-2 sutro Click Here
➯ Maths std-8 sem-2 sutro Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ General Knowledge Information More Books Click here

❆ ➯ જનરલ નોલેજ માહિતી પુસ્તિકા : ❆

General Knowledge Information More Books Discription Download
➯ ભારતીય ચલણી નોટ વિશેની મહત્વની બાબતો કેસલેસ ઇકોનોમી ઇન્ફોર્મેશન Click Here
➯ પંચાયતી રાજ ના ફાયદા પંચાયતી રાજ વિસ્તૃત સમજ પીડીએફ ફાઈલ Click Here
➯ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી માહિતી પુસ્તિકા Click Here
➯ મનોવિજ્ઞાનને લગતી પુસ્તિકા Click Here
➯ સૂર્ય મંડળના ગ્રહોનો પરિચય મેળવવા માટે Click Here
➯ કલ્પના ચાવલા અંતરિક્ષ યાત્રી વિશે માહિતી Click Here
➯ ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી એક જ પીડીએફ ફાઈલમાં વાંચવા માટે Click Here
➯ રાષ્ટ્રના ઘડવૈયાઓ Click Here
➯ जन लोकपाल विधेयक के मुख्य बिन्दु Click Here
➯ મહાનુભાવોના જન્મ મૃત્યુ અને મહત્વના તહેવારોને માન્યતા આપીને વર્ષના મહત્વના દિવસો Click Here
➯ મહત્વનું અને અગત્યનું જાણવા જેવા રોચક તથ્ય Click Here
➯ મહાત્મા ગાંધીજી ની આત્મકથા સત્યના પ્રયોગો ગુજરાતી pdf ફાઈલ Click Here
➯ હું બનું વિશ્વ માનવી ભાગ_ 1 Click Here
➯ હું બનું વિશ્વ માનવી ભાગ_ 2 Click Here
➯ હું બનું વિશ્વ માનવી ભાગ_ 3 Click Here
➯ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું ભારતનું બંધારણ ગુજરાતીમાં પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો Click Here
➯ ભારતના રાજ્યોના મુખ્યમંત્રી -રાજ્યપાલ -રાજધાની અને કેન્દ્રનું મંત્રીમંડળ ની માહિતી 31 -10- 2019 ની સ્થિતિએ pdf સ્વરૂપે Click Here
➯ વર્ષના પ્રત્યેક દિવસે જન્મેલ કે નિર્માણ પામેલ વિશ્વની મહાન વિભૂતિ નું જીવન આલેખન pdf ફાઈલ સ્વરૂપે સંકલન Click Here
➯ પુરાણોની રસપદ માહિતી Click Here
➯ ભારતના નકશામા તમામ રાજયોના હાલના મુખ્યમંત્રીઓ અને રાજયપાલનો સમાવેશ image Click Here
➯ ભારતનું બંધારણ ગુજરાતી આવૃત્તિ. તમામ માટે ઉપયોગી ટોટલ 290 પેજ (4 Mb) Click Here
➯ વર્ષ દરમિયાન આવતા મહત્વના ખાસ દિવસો ની માહિતી માસવાર Click Here
➯ લુપ્ત થતા પક્ષીઓ વિશેની માહિતી Click Here
➯ ગુજરાતના રાજ્યપાલો Click Here
➯ ગુજરાતનો ઈતિહાસ- Click Here
➯ કલમ 370 અને 35a ની વિસ્તૃત સમજૂતી પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ ભારતના બંધારણ વિશે વિસ્તૃત સમજૂતી Click Here
➯ ક્રાંતિકારીઓ, નદીઓ, સરોવરો, સિંચાઈ યોજનાઓ, સાહિત્યકારો-કૃતિઓ, ઇતિહાસ વગેરે સામાન્ય બાબતો Click Here
➯ .આપણા ગિરનારમાં થતા 220 જેટલા વૃક્ષની પુરી ફોટા સાથેની માહિતીની 218 પેજની pdf Book Click Here
➯ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો pdf બુક સૌથી બેસ્ટ અને ઔથેન્ટિક પુસ્તક જે ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા Publish કરવામાં આવી છે Click Here
➯ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 સંપૂર્ણ માહિતી હિન્દીમાં pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ વિજ્ઞાનના વિવિધ ભણતર અને તેના અભ્યાસનું નામ Click Here
➯ ભારતના બધા રાષ્ટ્રપતિની માહિતી ફોટા સાથે Click Here
➯ ગુજરાતના અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો Click Here
➯ ગુજરાત અને ભારત એક નજરે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ General Knowledge useful Software Click Here...

❆ શૈક્ષણિક વિષયને લગતા મહત્વના જનરલ નોલેજ સોફ્ટવેર ❆

General Knowledge Software Discription Download
➯ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના તાલુકાની માહિતી મેળવવા માટેનો બાળકોને ઉપયોગી જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટેનો સોફ્ટવેર
➯ ગુજરાત - ભારત નકશો તેમજ 6 થી 8 ગુજરાતી પાઠ અને લેખક રમત ગેમ સોફ્ટવેર
➯ અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35 એ. જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક ૨૦૧૯
➯ wel_come
❆ ➯ Govt of Gujarat Different scheme list Click Here
❆ ➯ ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત_તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂક 2021 Click here
🌷 વંદે માતરમ 🌷 🌷 ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂક... 🌷 ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ - ભરતસિંહ દિલુભા ગોહિલ, ઉપપ્રમુખ - ઘનશ્યામભાઈ શિહોરા 🌷 વલભીપુર નગરપાલિકા પ્રમુખ તરીકે હેતલબેન કિશોરભાઇ પરમાર, ઉપપ્રમુખ - હાર્દિક ચૌહાણ 🌷 પાલીતાણા નગરપાલિકા પ્રમુખ શીતલબેન શેઠ, ઉપપ્રમુખ - મિલનભાઈ રાઠોડ 🌷 મહુવા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મકવાણા ઉપ-પ્રમુખ સંજયભાઈ બારોટ 🌷 વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખ - હેમાંગિનીબા એ ગોહિલ, ઉપ પ્રમુખ બાબુભાઈ ઢાઢોદરા 🌷 ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખ - ધર્મેન્દ્રભાઈ લખાણી, ઉપ-પ્રમુખ સુજાન સિંહ ગોહિલ 🌷 શિહોર તાલુકા પંચાયત પ્રમુખ - તૃપ્તિબેન જસાણી, ઉપપ્રમુખ - ઇશ્વર કુવાડીયા 🌷 જેસર તાલુકા પંચાયત ઉપપ્રમુખ - રાજાભાઈ જે બારૈયા 🌷 તળાજા તાલુકા પંચાયત પ્રમુખ - દિલુંબેન મંગાભાઈ સોલંકી, ઉપપ્રમુખ, જયદેવસિંહ ગોહિલ, 🌷 ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ - જાનવીબા મહાવીરસિંહ ગોહિલ, ઉપ-પ્રમુખ મુકેશભાઇ વેગડ, 🌷 ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ - પેથાભાઈ ડાંગર, ઉપ-પ્રમુખ દિયાલભાઇ ધાપા, 🌷 મહુવા તાલુકા પંચાયત પ્રમુખ - અંજુબેન મકવાણા, ઉપપ્રમુખ ગિજુભાઈ બલદાણીયા
❆ ➯ જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ : Click Here
➯ આજે જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ :
રાજ્ય -પ્રાણીઓ
🔹જમ્મુ કશ્મીર :-હંગુલ 🔹હિમાચલ પ્રદેશ :-બર્ફીલો ચિત્તો 🔹ઉત્તરાખંડ:-કસ્તુરી મૃગ 🔹પજાબ :-કાળિયાર 🔹હરિયાણા :-કાળિયાર 🔹મિઝોરમ :-શેરોવ 🔹ઉત્તરપ્રદેશ:-હરણ 🔹બિહાર:-જંગલી બળદ 🔹સિક્કિમ :-લાલપાંડા 🔸નાગાલેન્ડ :-મથુન 🔸ગોવા :-ગૌર 🔸ગુજરાત:-સિંહ 🔸તમિલનાડુ :~નીલગિરિ આખલો 🔸કરળ:-હાથી 🔸આધ્ર પ્રદેશ:-કાળિયાર 🔸પશ્ચિમબંગાળ :~જળ બિલાડી 🔸અસમ:-એક શિંગી ગેંડો 🔸અરુણાચલ :-ગયાલ બળદ 🔸મણિપુર :-સાંગાઇ 🔹તરિપુરા :-વાંદરુ 🔹મઘાલય :-ચિત્તો 🔹ઝારખંડ :-ભારતીય હાથી 🔹છત્તીશગઢ:-જંગલી ભેંસ 🔹મધ્ય પ્રદેશ :-બારસિંગા હરણ 🔹ઓરિસ્સા :~સાંભર હરણ 🔹રાજસ્થાન :-ઊંટ 🔹મહારાષ્ટ્ર :-ખિસકોલી(શેંકરુ) 🔹કર્ણાટક :- હાથી 🔹તલંગણા :-ટપકાંવાળું હરણ 🔹આધ્ર પ્રદેશ:-કાળિયાર
❆ ➯ ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ. Click Here
શહેરો_ભૌગોલિક ઉપનામ
૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ ૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ ૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ ૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ ૫. બુનકરોનું શહેર – પાનીપત ૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર ૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા ૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર ૯. ત્યોહારનું શહેર – મદુરાઈ ૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર ૧૧. મહેલોનું શહેર – કોલકત્તા ૧૨. નવાબોનું શહેર – લખનૌ ૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર ૧૪. પર્વતોની રાની – મસુરી ૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી ૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ ૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ ૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર ૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ ૨૦. મસાલોનો બગીચો – કેરળ ૨૧. ગુલાબી નગર – જયપુર ૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે ૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ ૨૪. ઝીલોનું નગર – શ્રીનગર ૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ ૨૬. પહાડોની રાણી – નેતરહાટ ૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર ૨૮. પૂર્વનું પેરીસ – જયપુર ૨૯. મીઠાનું સીટી – ગુજરાત ૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ ૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી ૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા ૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર ૩૪. સૂરમાં નગરી – બરેલી ૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ ૩૬. કાશીની બહેન – ગાજીપુર ૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ ૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર ૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી ૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર ૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી ૪૨. ભારતનું પેરીસ – જયપુર ૪૩. વરસાદનું ઘર – મેઘાલય ૪૪. બગીચોનું શહેર – કપૂરથલા ૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર ૪૬. પહાડોની નગરી – ડુંગરપુર ૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર
❆ ➯ગુજરાત રાજ્યનું નવું મંત્રી મંડળ - સને - 2022 - 2027 Click here

❆ ➯ ગુજરાત રાજ્યનું નવું મંત્રી મંડળ - સને - 2022 - 2027 ❆

ક્રમ નામ હોદ્દો વિષય ફાળવણી
1 શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયોં
કેબીનેટ મંત્રીશ્રીઓ
2 શ્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ મંત્રીશ્રી નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3 શ્રી ઋષિકેશભાઇ પટેલ મંત્રીશ્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4 શ્રી રાઘવજીભાઇ પટેલ મંત્રીશ્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
5 શ્રી બળવંતસિંહ રાજપુત મંત્રીશ્રી ઉધોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 શ્રી કુંવરજીભાઇ બાવળીયા મંત્રીશ્રી જળસંપત્તિ અને પાણી પુરવઠો, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7 શ્રી મુળુભાઇ બૈરા મંત્રીશ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
8 ડો. કુબેરભાઇ ડીંડોર મંત્રીશ્રી આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
9 શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
10 શ્રી હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમત -ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંક્લન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11 શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી,પ્રોટોકોલ, (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)
12 શ્રી પરષોત્તમ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મત્સ્યોદ્યોગ અને પશુપાલન
13 શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પંચાયત, કૃષિ
14 શ્રી મુકેશભાઇ જે. પટેલ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
15 શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16 શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
17 શ્રી કુંવરજીભાઇ હળપતી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
18 -- -- --
❆ ➯ more Writing G.K. Click here
❆ ➯ Writing G.K.
• ડાંગના ગાંધી :- ઘેલુભાઈ નાયક • નાગાલેન્ડના ગાંધી :- નટવરલાલ ઠક્કર – • ફ્રાંસના ગાંધી :- પિયરે પેરોડી. • આફ્રિકાના ગાંધી :- નેલ્સન મંડેલા. • બિહારના ગાંધી :- ડો. રાજેન્દ્ર પ્રસાદ • સરહદના ગાંધી :- અબ્દુલ ગફારખાન • ગાંધીવાદી કર્મશીલ :- સુરાભાઈ ભરવાડ • રાજસ્થાનના ગાંધી - ગોકુલભાઈ ભટ્ટ 00
00 00
❆ ➯ more...
❆ ➯ This Section Is working Mode...



Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___