❆ Aadhaar Enabled DISE-Child Tracking System_UDISE+_APAAR ID ❆
❀ 👉 અહીં Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) માટે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ -નામાંકન કરવા બાબત પરિપત્ર -આધાર અપડેટ U DISE + Portal ઉપયોગી માહિતી _ APAAR IDની કામગીરી માહિતી મુકવામાં આવશે .....

❆ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)_ U DISE + _APAAR ID ઉપયોગી માહિતી ❆
❆ Full Form Of U DISE+ is "Unified Digital Information on School Education" ❆
❆ બાળકોનો આધાર ડાયસ નંબર કેવી રીતે બને તેની સમજ ❆
❆ ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી... ❆ EBC, SEBC, NTDNT, ST _____________________ 2021-'22 સુધી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 500+600=1100 ધો. 1 થી 5 કન્યા= 500+600=1100 ધો. 6 થી 8 કન્યા= 750+600=1350 EBC, SEBC, NTDNT, ST _____________________ 2022-'23 થી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 750+900=1650 ધો. 1 થી 5 કન્યા= 750+900=1650 ધો. 6 થી 8 કન્યા= 1000+900=1900 SC ____________________ 2021-'22 સુધી મળતી શિષ્યવૃતિ + ગણવેશ SC કુમાર, કન્યા _ ધો. 1 થી 8 = 3000+600=3600. ___________________ 2022-'23 થી મળતી શિષ્યવૃતિ + ગણવેશ SC કુમાર, કન્યા _ ધો. 1 થી 8 = 3500+900=4400. ❆ ➯ શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી મેસેજ.... ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી...
❆ ➯ Aadhaar Enabled DISE-Child Tracking System (CTS) ધોરણ : 1 થી 8 ❆
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ ધોરણ : 1 થી 8 ➯ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે ➯તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે. શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે. આ અંગેની સમજ બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર દ્વારા આપવાની રહેશે. જેથી સાચી અને સચોટ માહિતી મેળવી શકાય.______________________________________________________ ➯ RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો ... ➯ ધોરણ ૧ માં પ્રવેશ માટે મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ જો કોઈ બાળક ને RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો તે બાળકનું વાલી ફોર્મ ભરી શકો છો પણ ઑનલાઇન એન્ટ્રી કરવી નહિ કે જો કે બાળકને યુ આઇ ડી જનરેટ થઈ જશે..પસી RTE માં તે બાળકને પ્રવેશ મળશે નહિ..પણ તે બાળકનું વાલી ફોર્મ ભરીને રાખવું પસી જો તે બાળકને RTE માં પ્રવેશ ન મળે તો પ્રવેશ આપી શકાય.... ➯ જન્મ તારીખ નોંધણી નંબર વગર પણ એન્ટ્રી થઈ શક્શે જન્મ પ્રમાણપત્ર ના હોય તો પણ તમે ઉપરોક્ત રીતે એન્ટ્રી કરી શકશો જે બાળક ના જન્મપ્રમાણપત્ર છે તેના ફરજીયાત તેની વિગતો નાખવી જરૂરી છે. ______________________________________________________ ➯ current update : ➯ હાલ ધોરણ ૧ માં તા.૦૧/૦૬/૨૦૧૪ થી તા.૩૧/૦૫/૨૦૧૬ સુધીમાં જન્મેલ બાળકોની જ એન્ટ્રી થશે જે બાળકો આ તારીખ સિવાય ના તેમની એન્ટ્રી કેવી રીતે કરવી તે રાજ્ય અને જીલ્લા માંથી સુચના મળે પછી જાણ કરવામાં આવશે. ______________________________________________________ ➯ 𝐒𝐒𝐀 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐄𝐧𝐭𝐫𝐲 2021 🆕 ધોરણ 1 ની નવી એન્ટ્રી માટે.👇 ધોરણ 2 થી 12 ના બાળકોને અપડેશન/ટ્રેક ની કામગીરી માટે.👇 📌 ધોરણ - 1 ની એન્ટ્રી માટે વિદ્યાર્થીનો જન્મનું પ્રમાણપત્ર ( Certificate No ) નંબર દાખલ કરવાનો રહેશે. 📌 જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ, પિતાનું નામ, માતાનનું નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે. 📌 જો આ ડેટામાં સુધારા જણાય તો CTS ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન ઍન્ટ્રી પૂર્ણ કરી શકાશે. 📌 હવે આધાર ડાયસ માં બીજી શાળામાંથી ટ્રેક કરી નામ ઉમેરવા MIS.Co.ને રિકવેસ્ટ મોકલવી પડશે. એમનું એપ્રુવલ મળ્યા પછી વિદ્યાર્થીનુ નામ તમારી શાળાના લોગીનમાં આવશે. ______________________________________________________ ➯ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી માટે.👇 ➯તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કાર્યરત છે. જન્મ નોંધણીના ડેટાની એન્ટ્રી કરતાં શાળા ક્ક્ષાએ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આથી આપને LocationList Masterની Excel ફાઈલ મોકલી આપવામાં આવે છે.જો શાળાને પંચાયત, ગામ ના મળતા હોય તો, જીલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરે આ Excel ફાઈલમાંથી પંચાયત, ગામ શોધીને શાળાને માર્ગદર્શન આપવાનું રહશે. વધુમાં પંચાયત, ગામ ડ્રોપ ડાઉનમાં “Other” ઓપ્શન એડ કરેલ છે, આં અંગેની ખાસ નોધ શાળાને આપવી છે કે જો શાળાને પંચાયત,ગામ ડ્રોપ ડાઉનમાં શોધતા ના મળતા હોય તો જ “Other” ઓપ્શન સિલેક્ટ કરવાનું રહશે. “Other” ઓપ્શન સિલેક્ટ કરતા બાજુમાં TextBox ઓપન થશે. જેમાં જન્મ નોંધણીના સર્ટીફીકેટમાં દર્શાવેલ મુજબ પંચાયત, ગામના નામ Englishમાં લખવાના રહશે. ______________________________________________________
❆ ➯ U DISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી બાબત : ❆
➯ U DISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી બાબત : U DISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી બાબત : - ❇ આથી આપને સૂચના આપવામાં આવે છે કે, હાલમાં UDISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી પ્રગતિમાં છે. જેમાં Repeater વિદ્યાર્થીઓની સંખ્યા વધુ દર્શાવેલ છે તેમાં શાળા કક્ષાએથી બાળકની વિગત ભર્યામાં ભૂલ કરેલ હોય છે જેથી સી.આર.સી.કો.ઓ. એ શાળાને સૂચના આપવાની કે બાળકની વિગત અપડેટ કરતી વખતે બાળકનું હાલનું ધોરણ વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ, 4.2.4 (b) ગત વર્ષનું બાળકનું અભ્યાસનું ધોરણ (વર્ષ ૨૦૨૦-૨૧) તથા 4.2.6 (b) ગત ધોરણની પરીક્ષાનું પરીણામ એમ ત્રણેય પ્રશ્નોની વિગતમાં ભરેલ માહિતીની ખરાઈ કરવી. બાળક Repeater બતાવે તેનું કારણ ઉપરોક્ત ત્રણ પ્રશ્નોની દર્શાવેલ વિગત છે. ❇ દા.ત. :- આપણે UDISE વર્ષ ૨૦૨૨-૨૩ની કામગીરી કરીએ છીએ હવે વર્ષ ૨૦૨૨-૨૩માં ધારોકે બાળક ધોરણ-૭માં અભ્યાસ કરે છે. હવે જયારે શાળાકક્ષાએથી શિક્ષક વિગત અપડેટ કરે છે ત્યારે શિક્ષકના મગજમાં હાલનું વર્ષ ૨૦૨૩-૨૪ મુજબ બાળકનું ધોરણ-૮ છે જેથી 4.2.4 (b) ગત વર્ષનું બાળકનું અભ્યાસનું ધોરણ (વર્ષ ૨૦૨૧-૨૨) ની વિગતમાં બાળકનું ધોરણ-૭ દર્શાવે છે જેથી હાલનું ધોરણ અને ગત વર્ષનું ધોરણ સમાન એટલેકે ધોરણ-૭ થાય છે જેને લીધે બાળક Repeater બતાવે છે. જયારે અન્ય કારણમાં 4.2.6 (b) ગત ધોરણની પરીક્ષાનું પરીણામની વિગતમાં 3-Detained/Repeater/Not Passed દર્શાવેલ હોય તો પણ બાળક Repeater બતાવે છે. જેથી દરેક શાળાને હાલની UDISE+ Student Moduleમાં બાળકોનાં અપડેશનની કામગીરી વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ વિગત ભરવી. ઉપરાંત જે બાળકના આધાર કાર્ડ ન હોય તેવા બાળકના આધાર નંબરની વિગતમાં ૧૨ વખત ૯ નો અંક દાખલ કરવાનો રહેશે.______________________________________________________ ❇ UDISE Plus માં વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામ ની વિગતો ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું. ➡️હાજરી અને પરિણામની વિગતો ગત વર્ષ એટલે કે શૈ.વર્ષ 2021-22 ની માહિતી ભરવાની છે. ➡️ UDISE Plus માં હાલમાં આપણે જે માહિતી ભરી રહ્યા છીએ તે માહિતી વર્ષ 2022-23 ની છે. ઉદાહરણ તરીકે કોઈ બાળક જો હાલ શૈ. વર્ષ 2023-24 માં ધોરણ 6 માં અભ્યાસ કરતું હોય તો તો તેના પરિણામ અને હાજરી ની વિગત ધોરણ 4ની આવશે. બાકીની તમામ વિગતો ધોરણ 5 ની એટલે કે શૈ.વર્ષ 2022-23ની આવશે. ______________________________________________________ ❇ U DISE + માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ UDISE+ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વિદ્યાર્થીઓને ૨૦૨૩-૨૪માં Promote કરવાની કામગીરી પ્રગતિમાં છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી પ્રિ-પ્રાયમરી સેકશનમાં બાલવાટીકાનો સમાવેશ કરેલ હોવાથી U DISE + માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ નીચે મુજબ થશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ:- ➡️ UKG/KG2/PP1 = સિનીયર કે.જી. ➡️ LKG/KG1/PP2 = જુનીયર કે.જી. ➡️ Nursery/KG/PP3 = નર્સરી જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ:- UKG/KG2/PP1 = બાલવાટિકા (ધોરણ-૧ થી એક વર્ગ નીચે) LKG/KG1/PP2 = સિનીયર કે.જી. (ધોરણ-૧ થી બે વર્ગ નીચે) Nursery/KG/PP3 = જુનીયર કે.જી. (ધોરણ-૧ થી ત્રણ વર્ગ નીચે) હવે, (૧) UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રિ-પ્રાયમરી વર્ગ UKG/KG2/PP1 એટલે કે સિનીયર કે.જી.માં દર્શાવેલ હતા તે વિદ્યાર્થીઓને ૨૦૨૩-૨૪માં Promote કરવાથી ધોરણ-૧માં આવેલ છે. જેઓને ધોરણ-૧ માંથી UKG/KG2/PP1 એટલે કે બાલવાટિકામાં Shift કરવા અંગેની માર્ગદર્શિકા મોકલવામાં આવે છે. ______________________________________________________ ❇ UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય _ Form_S02_UDISE (૨) શાળા દ્વારા UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય તેવા વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ-૨ થી ૧૨માં પૈકી કોઈ ધોરણમાં એન્ટ્રી કરવા માટે Form_S02_UDISE માં વિદ્યાર્થીની વિગત તથા વર્ષ ૨૦૨૨-૨૩માં એન્ટ્રી ન કરવાનું કારણ વગેરે શાળાકક્ષાએ ભરાવી તેમાં શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી-સિક્કા સાથેનું પત્રક શાળા પાસેથી જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ મેળવવાનું રહેશે. ______________________________________________________ ❇ વિદ્યાર્થીની બેઝીક માહિતી _ Form_S03_UDISE (૩) વિદ્યાર્થીની બેઝીક માહિતી જેવી કે, વિદ્યાર્થીનું નામ, જ્ન્મ તારીખ, જાતિ, આધાર નંબર તથા આધાર કાર્ડ પ્રમાણે વિદ્યાર્થીનું નામ વગેરે માહિતી Update કરવા માટે Form_S03_UDISE માં વિદ્યાર્થીની નવી વિગત શાળાકક્ષાએ ભરાવી તેમાં શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી-સિક્કા સાથેનું પત્રક શાળા પાસેથી જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ મેળવવાનું રહેશે. જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓર્ડિનેટરએ Student Moduleમાં Login કરી Admin Panel બટન પર Click કરી Student Demographic Update Moduleમાં જઈ Form_S03_UDISEમાં મેળવેલ વિદ્યાર્થીની વિગત Update કરી શક્શે. ______________________________________________________ ❇ STUDENT MODULE માં વિધાર્થીઓ ને PROMOTION /progression Udise + શૈક્ષણિક વર્ષે 2023.24 અંતર્ગત STUDENT MODULE માં વિધાર્થીઓ ને PROMOTION /progression કરવા માટે માર્ગદર્શિકા pdf ફાઈલ ______________________________________________________ ❇ જે શાળામાં વર્ષ 2022-23 ના બાળકોને વર્ષ 2023-24 માં અપડેટ કરતા પોતાની શાળામાં બતાવેલ છે અને FINAL સબમિટ કરેલ છે. તેમાં કોઈ બાળક અન્ય શાળામાં ગયેલ હોય અને ભૂલથી પોતાની શાળામાં બતાવેલ હોય તો તેવા બાળકોને અન્ય શાળામાં કરવા માટે સૌ પ્રથમ પોતાની શાળામાં હાલ 2023-24 માં જે ધોરણમાં હોય તેમાં બાળકની તમામ વિગત GP-EP-FP મોડ્યુલની વિગત અપડેટ કરશો. ત્યાર બાદ બાળકનો PEN નંબર કોપી કરી Transfer Certificate Module માં જઈ PEN નંબર લખી GO તો બાળકની વિગત જોવા મળશે. તેમાં Left School already with TC કરી જરૂરી વિગત આપી કન્ફોર્મ કરશો તો બાળક તમારી શાળા લીસ્ટ માંથી જતું રહશે. સદર સુવિધા શાળાના Students Module માં આપેલ છે. ______________________________________________________
❆ CTS -U DISE + Online Entry Guideline Module ❆
CTS -U DISE + Guidance Module Discription Download ➯ ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે ઉપયોગી મોડ્યુલ Click Here ➯ STUDENT TRANSFER REQUEST કેવી રીતે APPROVE કે DECLINE કરવી Click Here ➯ TRECK Adhar dise child transfer guidline Click Here ➯ UDISE ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા PDF Click Here ➯ GUJARATI Guidelines for filling up DCF for UDISE+2022-23 (હાલ School Profile & Facilities Management અને Teacher Module ની એન્ટ્રી ) Click Here ➯ Udise + માં બાળકોની એન્ટ્રી કઈ રીતે અપડેટ કરવા તેની માર્ગદર્શિકા-UDISE Plus Student Data Update module Click Here ➯ Student Promotion - Progression Activity Module Guidelines PDF Click Here ➯ Student Shift Class between Std-1 to Pre Primary Balvatika Guidelines PDF Click Here ➯ UDISE + Entry All MODULE update Introduction Process PDF Click Here ➯ UDISE + ALL MODULE LINK & MODULE COMPLETE INFORMATION Click Here ➯ UDISE + final submited teacher module Click Here ➯ APAAR ID Generate Guidance Module PPT 2024 ➯ APAAR ID Generate Guidance Module PDF 2024 APAAR ID જનરેટ કરવા અંગેની માર્ગદર્શિકા Click Here ➯ wel_come Click Here
❇ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Video ❇ જન્મ પ્રમાણપત્ર વગર એન્ટ્રી કેવી રીતે કરવી. ધોરણ 1માં DISE માં નવી એન્ટ્રી કેવી રીતે કરવી 2021 આધાર ડાયસ પોર્ટલ ઉપર ધો-૧ ના વિદ્યાર્થીઓ ડેટાની એન્ટ્રી UDISE+ ફોર્મ ભરવા લોગીન કેવી રીતે કરવું?, Login UDISE+ ફોર્મ પાસવર્ડ બદલાવો, પ્રોફાઈલ જોવી અને બદલવી. UDISE+ ફોર્મ માં PROFILE અને FACILITIES ની માહિતી ભરવી, UDISE+ ફોર્મમાં શિક્ષકની માહિતી અપડેટ કરવી, નવા શિક્ષક ઉમેરવા, બદલી થયેલ ડિલીટ કરવા CTS પર બાળકોની માહિતી અપડેટ કેવી રીતે કરવી? ધો 2 થી 8 માં નવા આવેલા બાળકોને કેવી રીતે એડ કરવા અને કમી કરવા? UDISE + માહિતી અપડેટ કેવી રીતે કરવી ? બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી ? 2-8 આધાર ડાયસ અપડેશન -વિદ્યાર્થીનાં નામ ઉમેરવા -કમી કરવાની પ્રોસેસ 3 1 2 3
❆ ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી બાબત પરિપત્ર -આધાર અપડેટ ઉપયોગી માહિતી ❆
DISE-Child Tracking System(CTS) data Discription Download ➯ New આધાર ડાયસ પત્રક ૨૦૨૧-૨૨ Click Here ➯ આધાર ડાયસની કામગીરી બાબત પરિપત્ર Date : 17-6-2021 year-2021-22 Click Here ➯ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE અંતર્ગત 2019-20 માટેની કામગીરી કરવા બાબત Click Here ➯ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE અંતર્ગત 2022-23 માટેની કામગીરી કરવા બાબત 20-6-2022 Click Here ➯ CTS to student STP class Entry form Excel file ➯ APAAR ID GENERATE PARENTS SAMMATI form Excel file ➯ CTS student STP class Entry form PDF file ➯ UDISE+ વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય _ Form_S02_UDISE Click Here ➯ વિદ્યાર્થીની બેઝીક માહિતી _ Form_S03_UDISE Click Here ➯ APAAR ID જનરેટ કરવા અંગેની માર્ગદર્શિક Letter 23-9-2024 Click Here ➯ APAAR ID જનરેટ કરવા અંગે Letter 03-12-2024 Click Here ➯ APAAR ID Generate to CHANGE GR Letter - 24-01-2025 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ APAAR means_"AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY"❆
❆ બાળકનો APAAR ID જનરેટ કરવાની પ્રોસેસ ❆
Children APAAR ID Generate Process Discription ➯ પરિશિષ્ટ-II ❆ ➯ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે APAAR ID નો ઉપયોગ : APAAR ID એક અનોખી પ્રકૃતિ હશે અને એક રાષ્ટ્ર, એક તરીકે કામ કરશે,વિદ્યાર્થી ID વિદ્યાર્થીઓને તમામ હેતુઓ માટે ઓળખ આપશે અને એક શાળામાંથી બીજી શાળા, રાજ્ય વગેરેમાં વિદ્યાર્થીઓના ટ્રાન્સફર માટે સરળ હશે. તે વિદ્યાર્થીઓને તેમના પોતાના ID સાથે સશક્ત બનાવશે. આ અનન્ય ID આજીવન રહેશે અને શૈક્ષણિક સંસાધનો પણ ઍક્સેસ કરવામાં મદદ કરશે APAAR ID શૈક્ષણિક પ્રગતિ અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ટ્રેક કરવા માટે ઉપયોગી થશે; APAAR ID ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઉપયોગી થશે; APAAR ID DigiLocker ઇકોસિસ્ટમને ઍક્સેસ કરવા માટે પ્રવેશદ્વાર હશે જે પરીક્ષા પરિણામો, સર્વગ્રાહી રિપોર્ટ કાર્ડ, આરોગ્ય કાર્ડ, શિક્ષણ પરિણામો જેવી વિદ્યાર્થીઓની તમામ સિદ્ધિઓ ઉપરાંત વિદ્યાર્થીઓની અન્ય સિદ્ધિઓને ડિજિટલી સંગ્રહિત કરશે, તે ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય તાલીમ અથવા કોઈપણ ક્ષેત્ર હોય. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અથવા રોજગાર હેતુ માટે ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે. APAAR ID નો ઉપયોગ બહુવિધ ઉપયોગના કેસોમાં પણ થશે જેમ કે, NTA દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાઓ, પ્રવેશ, શિષ્યવૃત્તિ વિતરણ, સરકારી લાભનું ટ્રાન્સફર, પુરસ્કારો જારી કરવા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય વપરાશકર્તાઓ માટે માન્યતા વગેરે. ➯ બાળકોના APAAR IDની કામગીરી હાલ ચાલુ છે એમાં ત્રણ પ્રશ્નો આવે છે જેનું સોલ્યુશન નીચે મુજબ છે . (1) બાળકની આધાર કાર્ડ અને u dise માં વિગતો મેચ થાય છે . આ કેસમાં બાળકનો APAAR ID જનરેટ કરવાની પ્રોસેસ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને તેનો APAAR ID જનરેટ થઈ જાય છે . (2) બાળકની વિગત આધારકાર્ડ અને u dise માં મેચ થતી નથી. તેમાં બે કિસ્સા જોવા મળે ●પહેલો આધારકાર્ડની વિગત બરોબર છે પરંતુ u dise માં વિગતો ખોટી છે અથવા ખોટી એન્ટ્રી થયેલ છે. જો ખોટી એન્ટ્રી થયેલી હોય તો એક અક્ષર એડ/રિમુવ કરવા સુધીનો સુધારો જન્મ તારીખનો સુધારો જાતિનો સુધારો શાળા માંથી થઈ શકશે . આ સિવાયના સુધારા block mis પાસે કરાવવાના રહે. ●શાળાના gr માં વિગતો ખોટી છે . આ કિસ્સામાં deo કચેરીમાં સુધારા માટે અરજી કરવી પડે અને deo મંજૂરી આપ્યા બાદ gr માં સુધારો કરી u dise ડેટામાં block mis મારફત સુધારો કરવો . (3) u dise માં વિગતો બરાબર છે પણ આધારકાર્ડમાં ખોટી છે . આ માટે આધારકેન્દ્ર નો સંપર્ક કરી આધારકાર્ડની વિગત સુધારવી પડે. ➯ શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા. જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી. શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી. પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું. Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી. અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું. શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શાકાય છે ➯ બાળકોના APAAR IDની કામગીરી હાલ ચાલુ છે એમાં ત્રણ પ્રશ્નો આવે છે જેનું સોલ્યુશન નીચે મુજબ છે . (1) બાળકની આધાર કાર્ડ અને u dise માં વિગતો મેચ થાય છે . આ કેસમાં બાળકનો APAAR ID જનરેટ કરવાની પ્રોસેસ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને તેનો APAAR ID જનરેટ થઈ જાય છે . (2) બાળકની વિગત આધારકાર્ડ અને u dise માં મેચ થતી નથી. તેમાં બે કિસ્સા જોવા મળે ●પહેલો આધારકાર્ડની વિગત બરોબર છે પરંતુ u dise માં વિગતો ખોટી છે અથવા ખોટી એન્ટ્રી થયેલ છે. જો ખોટી એન્ટ્રી થયેલી હોય તો એક અક્ષર એડ/રિમુવ કરવા સુધીનો સુધારો જન્મ તારીખનો સુધારો જાતિનો સુધારો શાળા માંથી થઈ શકશે . આ સિવાયના સુધારા block mis પાસે કરાવવાના રહે. ●શાળાના gr માં વિગતો ખોટી છે . આ કિસ્સામાં deo કચેરીમાં સુધારા માટે અરજી કરવી પડે અને deo મંજૂરી આપ્યા બાદ gr માં સુધારો કરી u dise ડેટામાં block mis મારફત સુધારો કરવો . (3) u dise માં વિગતો બરાબર છે પણ આધારકાર્ડમાં ખોટી છે . આ માટે આધારકેન્દ્ર નો સંપર્ક કરી આધારકાર્ડની વિગત સુધારવી પડે. ➯ શાળા રેકર્ડ (GR)પ્રમાણે આધારકાર્ડમાં અને udise plus માં નામ હોય એવા બાળકોના AAPAR ID જનરેટ કરવા. જે બાળકોના નામ જી.આર. મુજબ આધારકાર્ડ માં નથી એવા બાળકોને આધારકાર્ડ માં સુધારા માટે સૂચના આપવી. શાળા કક્ષાએથી udise રેકર્ડ મુજબ અટક આગળ આવે છે તે જો નામ આધાર કાર્ડ મુજબ સાચું હોય તો શાળા લેવલથી udise plus માં અટક પાછળ કરી લેવી. પણ જો જી આર પ્રમાણે નામમાં અને આધારકાર્ડ મુજબ બાળકનુંનામ કે પિતાના નામમાં સુધારો હોય તો એ બાળકનું આધારકાર્ડ સુધારા માટે આપવું. Udise માં બાળકના નામ પિતાના નામમાં ભૂલ હોય તો એ બ્લોક કક્ષાએ સુધારો થઈ જશે આવા બાળકોની યાદી બનાવી બ્લોક લેવલે MIS ને મોકલી આપવી. અટક બાળકના નામ અને પિતાના નામ આ ત્રણે માં સુધારો હોય તો એ શાળા લેવલથી થતો નથી. એ સુધારા માટે બ્લોક લેવલે મોકલી આપવું. શાળાના લોગીનમાં માત્ર અટક આગળની પાછળ કરવી કે કોઈ નામમાંથી એક અક્ષર કાઢવો કે એડ કરવો આમાંથી એક જ સુધારો એક વાર જ કરી શાકાય છે ➯ નેશનલ કક્ષાએથી Server પર Load ન આવે અને વ્યવસ્થિત ચાલે તે હેતુથી APAAR ID Generateની Request કર્યા બાદ "Request for APAAR ID has been Submitted Successfully. APAAR ID will be generated within few hours." એવો મેસેજ સ્ક્રીન પર દર્શાવશે. અત્યારે ફકત APAAR ID Generateની Request લેશે ત્યારબાદ ૨ કે 3 દિવસમાં વિદ્યાર્થીનું APAAR ID Generate નું Status તથા APAAR ID સ્ક્રીન પર દર્શાવશે જેની નોંધ લેવા વિનંતી. ➯ APAAR QUERY 1. જો GR માં બાળકની અટક આગળ હોય અને આધાર કાર્ડ માં અટક પાછળ હોય તો તેવા કિસ્સા માં શું કરવું ? UDISE માં સુધારો કરવા થી અપાર થશે. કે આધાર સુધારવું પડશે. :- સમાધાન : યુ ડાયસ માં સુધારો કરી લેવો. જેથી અપાર બની શકશે ➯ 2. વાલી સંમતિપત્ર આપવાનું જ ના કહે તો :- સમાધાન : વાલી ને જણાવો કે આ કાર્ડ વિના બાળક ભવિષ્ય માં ખુબજ તકલીફ માં મુકાશે. અને છેલ્લે આપે દોડાદોડ કરવી પડશે એના કરતા હાલ જ આ કામ પૂર્ણ કરશો તો ફાઈદો રેહશે. બાળક ને કોઈ એડમીશન બાબતે ભવિષ્ય માં કોઈ તકલીફ ના થાય તે માટે જરૂરી છે. ➯ 3. INFORMATION MISMATCH ના કિસ્સામાં વાલી આધાર માં સુધારો કરવાનું ના કહે તો :- સમાધાન : ઉપરોક્ત મુજબ જ સમજ આપવી ➯ 4. ઘણા બાળક માં અપાર REQUESTED એવું આવે છે તે તેનું કોઈ સમાધાન :- સમાધાન : ચિતા કરવાની જરૂર નથી સર્વર પર લોડ ના પડે તે માટે આ મેસેજ આવે છે તે બાળક નું અપાર એક બે દિવસ માં બની જશે. ➯ 5. બાળક નું આધાર કાર્ડ જ નથી તો શું કરવું ? સમાધાન : તો વાલી ને જણાવો કે આધાર કાર્ડ વગર ક્યાં નહિ ચાલે માટે એ ફરજીયાત છે કાઢવી જ લો, નામ અટક માતા પિતા સરનામું વગેરે આધાર કાર્ડ માં વ્યવસ્થિત પેહલા થી જ રાખવું ➯ 6. APAAR ID જનરેટ થયા પછી ફેરફાર થશે ? સમાધાન : હાલ પુરતું તો જવાબ ના છે. પણ કેન્દ્ર લેવલ થી ભવિષ્ય માં કદાચ સુધારો કરવાની તક આપે તો ખરું ➯ 7. બાળકની નવી એન્ટ્રી માં આધાર કાર્ડ ફરજિયાત દાખલ કરવાનું છે આધાર કાર્ડ ના હોય તો નવી એન્ટ્રી કેમની કરવી.....??? સમાધાન : ફરજીયાત આધાર નંબર જોઇશે જ, ના હોય તો નવું કાઢવો અને પછી એન્ટ્રી કરો , નવી એન્ટ્રી કરતા પેહલા તમામ એન્ગલ થી બાળક શોધવું ફરજીયાત ➯ 00 ➯ 00
❆ ➯ This section is working mode ......
