main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday 12 February 2019

School Use Excel Software

❆ SCHOOL USE EXCEL SOFTWARE ❆

.

❀ 👉 આથી તમામ વાચક મિત્રોને જણાવવાનું કે આ તમામ મારી ફાઈલ જાતે બનાવેલ છે, જો તમને યોગ્ય લાગે અને ઉપયોગી થાય તો નીચે આપેલ લિંક પરથી તમે ડાઉનલોડ કરી એનો ઉપયોગ કરી શકો છો.

❆ Grade Patrak _ Excel File And Blog use Code ❆

❆ ➯ Excel Software File Use Fonts Download Click here

❆ ➯ એક્સલ ફાઇલ માટે ઉપયોગી મહત્વના Font અહીંથી ડાઉનલોડ કરવા Font સિલેક્ટ કર્યા બાદ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાથી ડાઉનલોડ થશે.

❆ ➯ Educational school use . .. . Excel software file Click here

❆ Educational school use New Excel software file ❆

School use Excel Software File Discription Download
➯ 3 to 8 Learning Outcomes software - જી.સી.ઈ.આર.ટી ગાંઘીનગર પ્રેરીત નવી અધ્યયન નિષ્પત્તિઓ std 3 to 8 માટે સોફ્ટવેર (update -2023 size-2.79 MB)
➯ New Exam file - સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષા આયોજન ફાઈલ એકસલ સોફ્ટવેર અપડેશન 10-10-2022 p.w.- 123
➯ NEW વિદ્યાર્થી દૈનિક હાજરી પત્રક -All in One patrak print - Only one class use Last UPdate 1-7-2023 password - 123
➯ પ્રાથમિક શાળાના સેટઅપ પત્રક (setup Patrak) ઉપયોગી ફાઈલ update-July-2023 3 page and taluka akandar patrak
➯ Balvrund committee create Excel file - પ્રાથમિક શાળામાં બાલાવૃન્દની રચના માટે ઉપયોગી ફાઈલ update - 2023
➯ SCE PATRAK ONLINE Result STD 6 TO 8 BLANK monthly Attendance Attechment File only one class - one file update April 2024
➯ EXAM MARKS LIST EXCEL FILE STD 6 to 8 (સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી) SEM 1 Year 2023-24
➯ wel_come
➯ wel_come
❆ ➯ Educational school use (Teacher-1 to 8 student Profile- Attendance) Excel software file Click here

❆ Educational school use (Teacher-1 to 8 student Profile- Attendance) Excel File ❆

School use Teacher-1 to 8 student Profile- Attendance File Discription Download
➯ શાળા શિક્ષક પ્રોફાઈલ ઉપયોગી એક્સલ સૉફટવેર (Teacher Profile creator software)-update-2019 password - 123
➯ પ્રજ્ઞા પરિચય પત્રક એક્સલ સોફ્ટવેર ધોરણ ૧ અને ૨ (pragna student profile create software)-update-2019 password - 123
➯ ધોરણ 1 થી 5 વિદ્યાર્થી પ્રોફાઈલ ઓટો જનરેટ એકસલ સૉફટવેર (student profile creater software 1 to 5 )-update-2020 password - 123
➯ ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થી પ્રોફાઈલ ઓટો જનરેટ એકસલ સૉફટવેર (student profile creater software 6 to 8 )-update-2020 password - 123
➯ STD - 1 STUDENT BONOFIDE -PROFILE CREATOR SOFTWARE (only std 1) update - 2020 password - 123
➯ વિદ્યાર્થી દૈનિક હાજરી પત્રક એક્સલ સોફ્ટવેર (student daily Attendence software) update-2020 password - 123
➯ NEW વિદ્યાર્થી દૈનિક હાજરી પત્રક Balvatika enter year 2023-24 Last UPdate 1-7-2023 password - 123
➯ wel_come
❆ ➯ Educational school use (Balvatika , 1 to 8 SCE Result File) Excel software file Click here

❆ Educational school use (1 to 8 SCE Result File) Excel File ❆

Educational (Balvatika-1 to 8 SCE Result File) Excel file Discription Download
➯ પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર તૈયાર કરવા ઉપયોગી એકસલ સોફ્ટવેર - ધોરણ 1 અને 2 નું પ્રવૃત્તિ રજીસ્ટર તૈયાર કરી શકાશે Pragna pravuti Register
➯ Standard 1 - 2 student new Exam Result Auto Generate Software update- 10-6-2020 password- 123
➯ New English Subject Attech Standard 3 to 5 Student SCE Result Auto Generate Software - password 123
➯ ધોરણ ૬ થી ૮ પરીણામ - Standard 6 to 8 Student Exam Result Auto Generate Software update :10-6-2020 - password - 123
➯ new Grade (covid-19 times) STD 3 TO 5 RESULT YEAR-2019-20 UPDATE -30-4-2020 password - 123
➯ new Grade (covid-19 times) STD 6 TO 8 RESULT YEAR-2019-20 UPDATE -30-4-2020 password - 123
➯ SCE PATRAK CREATE NEW Result STD 6-7-8 - Excel software update -2023-24 (Only One File)
➯ Balvatika Evaluation File - 2024 બાલવાટિકા મૂલ્યાંકન પત્રક_સત્ર 1-2
➯ wel_come
❆ ➯ Educational school use Old Excel software file Click here

❆ Educational school use Old Excel software file ❆

school use Old Excel software file Discription Download
➯ SAT : Semester Assessment Test(SAT) ના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલ સ્કેનીંગ ટેબલની સોફ્ટકોપીમાં એક પેજમાં 3 - OMR શીટ year-2021-22
➯ સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 3 અને 5 તેમજ ધોરણ 6 થી 8 પરીક્ષા આયોજન ફાઈલ એકસલ સોફ્ટવેરમાં નવા અપડેશનમાં મેળવવા માટે Password : 123
➯ બાળકોના શાળામાં નામાંકન માટે નામાંકન પત્રિકા કવર તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર જેની મદદથી પ્રિન્ટ સાથેનું કવર બનાવી શકાય
➯ શાળાઓમાં બાળ સાંસદોની નિમણૂક કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર - Balsansad
➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવા દરેક શાળાને ઉપયોગી થાય એ હેતુને ધ્યાનમાં લઈ શાળા પ્રવેશ ઉત્સવ ને લગતી એક ફાઇલ -LMG-Rupen ફોન્ટમાં બનાવેલ છે .Password- 123 update : 20-04-2020
➯ vali form-બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ એકસલ ફાઈલ - Last update : 15-6-2020
➯ pravas-પ્રવાસ આયોજન ફાઈલ મેં જાતે તૈયાર કરેલ છે આપની શાળાની જરૂરિયાત અનુસાર આપને ઉપયોગી થઇ શકે તો આપેલ Download લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
➯ setup patrak -શાળા ઉપયોગી શિક્ષક હકીકત સેટપ પત્રક 31 ઓગસ્ટની સ્થિતિએ તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ ફોર્મેટ
➯ શાળા વિકાસ યોજના (School Development Programme) ને લગતી ફાઇલ -બધી ફાઇલોનું સંકલન કરીને તૈયાર કરેલી છે
➯ શાળા પંચાયત કમિટીની રચના માટે ઉપયોગી મહત્વનો એકસલ સોફ્ટવેર school panchayat create Update - 19-05-2020 password - 123
➯ Vali sampark Register - વિદ્યાર્થીઓ વાલી સંપર્ક કરવા માટે ઉપયોગી વાલી સંપર્ક રજીસ્ટર બનાવવા ઉપયોગી એક્સલ સોફ્ટવેર
➯ શાળાનું વાર્ષિક વર્ગ વાઇઝ સમય પત્ર બનાવવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર, Time Table create Software
➯ વિદ્યાર્થી નો BMI (Body Mass Index )અંક નક્કી કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર
➯student Age calculation - વિદ્યાર્થીઓની ઉમર ચકાસણી ઉપયોગી થઈ શકે એવો એક્સલ સોફ્ટવેર તેમજ બાળક આજની તારીખે કેટલા દિવસ ,માસ અને વર્ષનો થયો છે તે પણ જાણી શકાશે
➯ શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક-masik patrak Aadhaar updation અને ખાલી જગ્યા પત્રક એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે update -2020
➯ PAT Time table -સામાયિક એકમ કસોટી સમયપત્રક તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર જેની મદદથી એકમ કસોટીનું વર્ગમાં લગાવી શકાય તે પ્રમાણેનું સમયપત્રક તૈયાર કરી શકાશે
➯ બે પાળી ચાલતી શાળાઓ માટે તાસ આયોજન (period plan) અને તાસ ફાળવણી માટે ઉપયોગી સમય પત્રક એકસલ ફાઇલ
➯ એકટિવિટી વાર ખર્ચ પત્રક-પરિશિષ્ટ - 9-10 SMC Audit Related
➯ Nishtha - નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય ફ્રન્ટ પેજ બનાવવા માટે ઉપયોગી એકસલ સોફ્ટવેર update-21-10-2020
➯ SAT AUTO OMR SHEET - version-0. 1 (exam mark entry) update-2021
➯ મોંઘવારી તફાવતની ગણતરી કરવા માટેની EXCEL ફાઈલ (DA)-update-2019
➯ વર્ચ્યુઅલ ક્લાસ રૂમ સમય પત્રક - creation software (virtual class time table) update-2020
➯ ધોરણ ૧ થી ૮ વાર્ષિક - માસિક આયોજન માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર(Annual-Manthly)-update-2019
➯ wel_come
❆ ➯ Standard 1 to 8 Grade Patrak Click Here
❆ ➯ Excel Formula Code _ Blog use Code Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___