main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday 26 September 2023

PRAISA USEFUL DATA

❆ PRAISA PORTAL WORK USE INFORMATION ❆

.

❆ ➯ Here put PRAISA PORTAL in DATA ENTRY and WORK Useful Information .

❆ PRAISA Accounting સોફટવેરને લગતી મહત્વની માહિતી ❆

❆ ➯ PRAISA FULL FORM - PORTAL useful Web site Click here

PRAISA:Panchayati Raj Accounting Information System Automation.

❆ ➯ July-23 to September-23 નું મોંઘવારી બિલ PRAISA પોર્ટલ પર બનાવવા માહિતી Click here
❆ 👉 July-23 to September-23 નું મોંઘવારી બિલ PRAISA પોર્ટલ પર બનાવવા માહિતી : ❆
July-23 to September-23 નું મોંઘવારી બિલ PRAISA પોર્ટલ પર બનાવવા માટે નીચે મુજબની સુચના ધ્યાને લેવી અને તાલુકા શાળાના sbcreator ના લોગ ઇન માં નીચે મુજબના સ્ટેપ અનુસરવા Payment Bill Entry Pay bill arreas + પર ક્લિક કરી મોંઘવારી બિલ બનાવવાનું રહેશે. Pay bill arreas Details ➯ Description માં ( Dearness Allowanc July-23 to September-23 (3month) ) લખાવાનુ રહેશે EMPLOYEE SELECTION ➯ જેટલા શિક્ષકોનું મોંઘવારી બિલ બનાવવાનું છે તેટલા શિક્ષકો પસંદ કરવાના રહેશે. EXPENSE DESCRIPTION ➯ Arrears Type માં Dearness Allowanc પસંદ કરવુ ➯ Net Amount નાખવી નહી જે આગલા સ્ટેપ પુર્ણ કરતા ઓટોમેટીક આવશે ➯ Arrear Sanction Order No.માં - ( નાણા વિભાગ ઠ.ક્ર. : વલભ-૧૦૨૦૧૬-જીઓઆઇ-૭-ચ ) લખવુ ➯ Arrear Sanction Order Date માં ૨૯-૦૨-૨૦૨૪ લખવુ ➯ Arrear Start Date માં ૦૧-૦૭-૨૦૨૩ લખવુ ➯ Arrear End Date માં ૩૦-૦૯-૨૦૨૩ લખવુ ત્યાર બાદ GET LIST પર ક્લિક કરતા જેટલા EMPLOYEE સિલેક્ટ કરેલ હશે તે નીચે આવશે તેમા નામની સામે Addition વિભાગમાં ...પર ક્લિક કરી Dearness Allowanc હેડ પસંદ કરવો અને બાજુમાં ૩ માસની મોંઘવારી તફાવત ની કુલ રકમ (SAS ના મોંઘવારી બિલ મુજબ) નાખવાની રહેશે જે Net Amount માં ઓટોમેટીક આવી જશે ત્યાર બાદ બીજા કર્મચારીમાં પણ આજ રિતે પ્રોસેસ કરવાની રહેશે તમામ કર્મચારીઓની આ રીતે પ્રોસેસ કરવાની રહેશે અને બિલ જનરેટ કરવાનુ રહેશે.
_________________________________________
❆ મોઘવારી પગાર બિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવા માહિતી ❆ ➯ તમામ મોઘવારી બિલ ૨૨૦૨ નાં પેટા હેડ Maintenance Grant for Primary Education પસંદ કરી નાખવા . ➯ ૯,૨૦,૩૧ ઉચ્ચત્તર પગાર બિલ ૨૨૦૨ નાં પેટા હેડ 3131 FOR SALARY ALLOWANCES TO GRANT-IN-AID PANCHAYAT પસંદ કરી નાખવા ➯ PRAISA માં કામ કરતા મિત્રોને જણાવવાનું કે કોઈપણ મોંઘવારી પુરવણી બિલ બનાવો તેમાં કોઈપણ કપાત ભોગવેલ શિક્ષકે મોંઘવારી પૂરણી બિલ ઝીરો (0) હોય તો તેનું નામ સિલેક્ટ કરવું નહીં અને તેને મોંઘવારી પુરવણી બિલમાં બતાવવાનાં નહિ.
_________________________________________
❆ ➯ PRAISA Software Data Entry Discription Click here
❆ 👉 Praisa માં ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને પગાર બિલમાં સેલરી પ્રોસેસમાં લેતા પહેલા શું કરશો ? ❆
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર ની સૂચના મુજબ praisa જે કમ્પ્યુટર માંથી ઓપરેટ કરતા હોય તેમાં એન્ટી વાયરસ સોફ્ટવેર ફરજિયાત ઇન્સ્ટોલ કરવો... એન્ટી વાઈરસ વગર ના PC માંથી પ્રેસા ચલાવવું નહિ
પ્રિય DDO સાહેબ(ઓ), PRAISA માં વપરાશકર્તાઓએ યોગ્ય સિસ્ટમમાંથી દસ્તાવેજો અપલોડ કરવા આવશ્યક છે (અપડેટ કરેલ અને યોગ્ય એન્ટીવાયરસ હોવા). હાલમાં વપરાશકર્તા ચેપગ્રસ્ત અને અપડેટ ન થયેલી સિસ્ટમોમાંથી એપ્લિકેશનમાં ફાઇલોને એક્સેસ અને અપલોડ કરી રહ્યો છે જે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. સર્વર પર સુરક્ષા વ્યવસ્થાઓ તાત્કાલિક પગલાં લે છે અને એકવાર ધ્યાને આવતાં ચેપગ્રસ્ત ફાઈલોને ચાલતી / કાઢી નાખવાની સ્ક્રિપ્ટને અટકાવી શકે છે. માત્ર વિશ્વસનીય સિસ્ટમમાંથી જ એપ્લિકેશનને ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓને મેનેજ કરવા અને સૂચના આપવા માટે સંબંધિત શાખાને વિનંતી કરવી. ટૂંક સમયમાં એપ્લિકેશન SDC પર હોસ્ટ કરવામાં આવશે કારણ કે હોસ્ટિંગ પહેલાં સુરક્ષા ઓડિટ શરૂ કરવામાં આવે છે. સાદર, ❆ પગારબિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવા માહિતી ❆ ➯ આવતા માસથી પગારબિલ PRAISA સોફ્ટવેરમાં બનાવવાનું થશે.. ➯ સાસ હમણાં ચાલુ રહેશે.. ➯ આવતું પગાર બીલ praisa અને સાસ બન્ને માં બનાવવાનું થશે.. ➯ એટલે નીચે દરેક કેન્દ્રવર્તી શાળા ના ત્રણ શિક્ષકો ના નામ creator, વેરિફાયર અને એપ્રુવર આપેલ છે . ➯ દરેક creator પગાર બીલ અને વિવિધ એન્ટ્રી કરશે .. ➯ વેરીફાયર ચકાસણી કરશે.. ➯ અને એપ્રુવર ફાઈનલ સબમિટ કરશે.. ➯ એપ્રુંવર એટલે કેન્દ્રવર્તી આચાર્ય.. ➯ Creator અને વેરીફાયર એટલે કેન્દ્રવર્તી શાળા માં ફરજ બજાવતા કોઈપણ બે શિક્ષક કે જેના નામ, યુઝર આઈડી અને પાસવર્ડ ઉપર થી આવેલા છે .. ➯ તે નીચે મુજબ છે.. ➯ પગારબીલ કેન્દ્રવર્તી માં જ બનશે , પેટા શાળા માં નહિ, ➯ એન્ટ્રી કેન્દ્રવર્તી કક્ષાએ શરૂ કરી દિવસ -2 માં પૂર્ણ કરવા ઉપલી કચેરીએ થી તાકીદ ની સૂચના છે.. ➯ પેલી શીટ માં creator ના નામ છે, એમના યુઝર આઈડી અને password થી એન્ટ્રી શરૂ કરી દેવાની છે.. ➯ સેવા પોથી પ્રથમ પેજ,બેંક પાસબુક અને પાનકાર્ડ આ ત્રણ દરેક શિક્ષકનું અપલોડ કરવાનુ થશે
____________________________________________________________
👉 Praisa માં ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને પગાર બિલમાં સેલરી પ્રોસેસમાં લેતા પહેલા શું કરશો ? જવાબ : ટ્રાન્સફરથી આવેલ શિક્ષકને ટ્રાન્સફર લીધા બાદ Tools માં Employee Registration માં જઈને Edit Detail માં જઈને Date of Joining માં ખાતામાં દાખલ તારીખ લખવી. Date of Relieving માં જો કોઈ તારીખ લખેલ હોય તો કાઢી નાખવી. ત્યારબાદ TDO લોગ ઈન માંથી એ કર્મચારીનું સેલરી બ્રેક અપ ડિલીટ કરાવવું. ત્યારબાદ Tools Employee Registration માં જઈને Edit Detail માં જઈને Assign Salary કરો. ત્યારબાદ Salary Structure માં જઈને જે ફેરફાર કરવો હોય એ કરી Generate Breack up પર ક્લિક કરો. પગાર અને કપાતની વિગતો ચેક કરી save કરો. હવે CVA કરીને સેલરી પ્રોસેસ કરો. 👉 Praisa માં એકવાર બિલ બની ગયા પછી Salary Process માં કોઈ કર્મચારીને ઉમેરી પગાર બીલ બનાવવા શું કરવું ? જવાબ : ઉપર મુજબની પ્રોસેસ કરી લીધા બાદ Tools માં Salary Process માં જાઓ. એ કર્મચારીને જે મહિના નું બિલ બનાવવાનું હોય એ મહિના પર ક્લિક કરો. એ મહિના ને unlock કરો. ત્યારબાદ Process Salary પર ક્લિક કરો. બધા Criteria Fill કરી search પર ક્લિક કરો. સર્ચ કરતા Employee પસંદ કરવાનું આવે એમાં જે કર્મચારીનું બિલ બનાવવાનું છે એમને જ પસંદ કરી નામ આગળ ટિક કરવાનું અને પછી સર્ચ આપવું. ત્યારબાદ એ જ કર્મચારીની Attendance ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં E અને S કરવું. ત્યારબાદ Salary Adjustment ની પ્રક્રિયા પૂર્ણ કરવી. એમાં પણ E અને S કરવું. આ રીતે આખી Salary Process પૂર્ણ કર્યા બાદ Lock કરવું અને Send for Pay Bill આપવું. ત્યારબાદ Payment - Bill Entry - Pay Bill માં જઈને એ કર્મચારી ની જે તે મહિના ની પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી. આ કર્મચારીનું જે તે મહિનાનું અલગથી બિલ બનશે. 1. PRAISA માં કમ્પ્લેન કેવી રીતે નોંધાવશો ? Answer : આ URL : PRISA Error Management complain click here પર કમ્પલેઇન્ટ લખાવવાથી ટીકીટ નંબર, તારીખ અને ક્વેરીની ટૂંકમાં વિગત સાથે જનરેટ થશે. દરેક સંબંધિતોને આ રીતે ઇ-મેઇલ મળશે ચેક કરી લેવા અને સાચવવા વિનંતી છે. તેમજ નીચેના E mail થી પણ કમ્પ્લેન નોંધાવી શકશો. Also inform down the line to submit the queries on: praisaapplication@gmail.com 2. જે કર્મચારી ટ્રાન્સફરથી આવેલ છે એમની સેલેરી એસાઇન બનતી નથી તો શું કરવું ? Answer : જે શિક્ષકો ટ્રાન્સફરથી તમે લાવેલા છે અને એમનું સેલેરી સ્ટ્રક્ચર બનતું નથી એમને એસાઇન સેલેરી સ્ટ્રક્ચર માં જવાનું એમાં નોન ગેજેટેડ ની જગ્યાએ ફિક્સ પે પસંદ કરવાનું અને સેવ કરી દેવાનું પછી ટીડીઓ લોગીન માંથી એ કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર ડિલીટ કરાવવાનું પછી ફરી પાછા ક્રિયેટર લોગીનમાં જઈ સાચું સ્ટ્રક્ચર બનાવી દેવાનું અને સેવ કરી દેવાનો. એ કર્મચારીનો બધી વિગતો સેવ થઈ જશે અને પગાર બિલ બની જશે. 3. એકવાર સ્ટ્રક્ચર બની ગયા પછી ના મહિનામાં જીપીએફ કપાત કે અન્ય કોઈ એલાઉન્સમાં ફેરફાર કરવાનો થાય તો એ સુધારો સોફ્ટવેર લેતો નથી તો જીપીએફ કપાત ઝીરો કરવા અથવા જીપીએફ કપાસમાં વધઘટ કરવા કે અન્ય કપાતમાં ફેરફાર કરવા માટે શું કરવું ? Answer: કેટલીક વાર સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા બાદ કોઈની જીપીએફ કપાતમાં સુધારો કરવાનો થાય છે અથવા મુખ્ય શિક્ષક એલાઉન્સ 250 રૂપિયા કે અન્ય કોઈ એલાઉન્સમાં સુધારો કરવાનો થતો હોય છે સેલેરી સ્ટ્રક્ચર બનાવ્યા પછી એ વિગતોમાં સુધારો કરી શકાતો ન હતો એટલે આપણે અત્યારે અધર એલાઉન્સમાં લેતા હતા કે અધર રિકવરીમાં નાખતા હતા. એનું સોલ્યુશન મળી ગયેલ છે આ મુજબ કરવાથી તમે જીપીએફ માં સુધારો કરી શકશો/જીપીએફની રકમ બદલી શકશો/મુ.શી એલાઉન્સ 250 રૂપિયા નાખી શકશો કે અન્ય ફેરફાર કરી શકશો. Consider as Increment ઓપ્શન થી કરી શકાશે. Consider as Increment કરી જે મહિનાથી GPF સુધારો કરવો હોય તે મહિનાની પહેલી તારીખ પસંદ કરી GPF zero કરવું હોય તો GPF કાઢીને generate breakup કરવું અને રકમ ચેન્જ કરવી હોય તો રકમ ચેન્જ કરી CVA કરવું. બેઝિક એનો એ જ રાખવો બેઝિક બદલવો નહીં. 4. કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય કે કર્મચારીનું અવસાન થયું હોય તો એમના માટે શું કરવું ? Answer : કોઈ કર્મચારી નિવૃત્ત થયા હોય અથવા કર્મચારીનો અવસાન થયું હોય તો ટુલ્સમાં એમ્પ્લોય રજીસ્ટ્રેશન માં જઈ કર્મચારીને રીવોક્ કરી એમ્પ્લોઇ ડિટેલમાં જઈ પર્સનલ ઇન્ફોર્મેશન માં ડેટ ઓફ રીલીવીંગ માં છુટા થયા તારીખ અથવા અવસાન ની તારીખ લખી દેવી. આવું કરતા તમારા કર્મચારીઓના લિસ્ટમાં આ કર્મચારીનું નામ બતાવશે પણ જ્યારે પગાર બિલની પ્રોસેસ કરશો તો કર્મચારી નું નામ આવશે નહીં. આવું કરવા છતાં જો પગાર બિલ માં કર્મચારીનું નામ આવતું હોય તો એમને રીવોક કરી દેવા. 5. તાલુકા એડમીનને PRAISA મા એમ્પ્લોયી બાબતોમા શુ રાઇટ્સ આપવામાાં આવેલ છે ? Answer : PRAISA માં તાલુકા એડમીન તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી હોય છે જેમને તાલુકાના કોઈપણ કર્મચારીનું રજીસ્ટ્રેશન, શાખા બદલવા, એક શાખાના કે સેન્ટરના કર્મચારીને બીજી શાખા કે સેન્ટર નો ચાર્જ આપવા, તાલુકા લેવલે તાલુકા પંચાયતની શાખાઓના ક્રિયેટર વેરીફાયર અને એપ્રોવરના PRAISAમાં કામગીરી માટેના આઈડી અને પાસવર્ડ બનાવવા અને બદલવા કર્મચારીનું સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરવાના રાઈટસ આપવામાં આવેલ છે. 6. સેલેરી સ્ટ્રક્ચર ખોટું અસાઈન થયું છે ડીલીટ કરવા માટે શું કરવું? જવાબ : PRAISA માં ખોટું સેલેરી સ્ટ્રક્ચર એડમીન ડીલીટ કરી શકે છે. તાલુકા પંચાયતના કેસમાં TDO અને જિલ્લા પંચાયતના કેસમાં હિસાબી અધિકારીશ્રી જિલ્લા પંચાયત. એમના લોગીનમાં Tools મેનુમાં સેલેરી Salary Break Up થી સેલરી સ્ટ્રક્ચર ડિલીટ કરી શકે છે કરાવતા પહેલા જે તે કર્મચારીની આ સેલેરી સ્ટ્રક્ચર થી જે સેલેરી પ્રોસેસ કરી હોય તે ડીલીટ કરેલી હોવી જરૂરી છે. 7. કર્મચારી નું રજીસ્ટ્રેશન કરેલું છે છતાં સેલેરી પ્રોસેસ કરીએ ત્યારે નામ બતાવતું નથી તો શું કરવું ? જવાબ : સેલેરી પ્રોસેસ કરવા માટે નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે. 1. કર્મચારીનું CVA થયેલું હોવું જોઈએ. 2. જે તે કર્મચારીના સેલરી સ્ટ્રક્ચર અને સેલેરી બ્રેકઅપ એડ થયેલા હોવા જોઈએ. 3. એક કર્મચારીની સર્વે પ્રોસેસ એક મહિનામાં એક જ વાર થાય છે તેથી જે તે મહિના માટે અગાઉ આ જ કર્મચારીની સેલેરી પ્રોસેસ થયેલી હોવી જોઈએ નહીં. 4. ટ્રાન્સફર વાળા કર્મચારીના કિસ્સામાં કર્મચારીની ડેટ ઓફ જોઇનિંગ જે મહિનાની સેલરી પ્રોસેસ કરવી છે તે મહિનાની અથવા તે પહેલાની હોવી જોઈએ. 8. Praisa સોફ્ટવેર માં કોને શું રોલ આપવામાં આવેલ છે ? CVA શું છે ? જવાબ : PRAISA સોફ્ટવેર માં રજીસ્ટ્રેશન માટે Creater, Verifier, અને Approver ના રોલ આપવામાં આવેલ છે. પગાર બિલના એપ્રુવલ માટે Sbcreater, Sbreviewer, Sbaprover ના રોલ આપવામાં આવેલ છે. એજ્યુકેશન પે સેલ દ્વારા એપ્રુવ આપતા Sub Status માં 3 રાઈટ થશે. જે તે વિભાગીય કચેરી કે ઓફિસ દ્વારા એપ્રુવ આપતા CVA માં ત્રણ ટીક થશે. IA CVA STATUS, Acc Status અને Payment Status ના રાઇટ્સ જિલ્લા અને તાલુકા પંચાયતની હિસાબી શાખાને આપવામાં આવે છે. 9. Praisa માં સેલેરી પ્રોસેસમાં ભૂલ કરી છે અને ડીલીટ કરવી હોય તો શું કરવું અથવા સેલેરી પ્રોસેસમાંથી કોઈ કર્મચારીનું નામ ડીલીટ કરવું છે તો શું કરવું ? જવાબ : Praisa માં જે મહિનાની સેલેરી પ્રોસેસ ડીલીટ કરવી હોય તો Tools માં Salary Process માં જઈને તે મહિનો સિલેક્ટ કરી સેલેરી પ્રોસેસમાં Unpay ઉપર ક્લિક કરી પ્રોસેસ સેલેરી ઉપર ક્લિક કરવું. Next પેજ પર સિલેક્શન Criteria Fill કરી સર્ચ આપતા કર્મચારીઓ ના નામ આવશે. તેમાં જે કર્મચારીની પ્રોસેસ કરેલી સેલેરી ડીલીટ કરવી હોય તે કર્મચારી ના નામ સામે ટિક કરી નામના છેલ્લે આપેલ ડીલીટ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે તે કર્મચારીની પ્રોસેસ સેલેરી ડીલીટ કરી શકાશે. 10. સેલરી પ્રોસેસમાં ઘરભાડું,જૂથ વીમો, NPS વગેરે ફેરફાર લેતું નથી. જવાબ : સેલેરી બ્રેકઅપમાં જે વિગત સેવ હોય છે તે વિગત જ સેલેરી પ્રોસેસ કરતી વખતે બતાવશે જેથી એવું કોઈ Allowance કે Diduction સેલેરી પ્રોસેસમાં ન બતાવે તો સૌ પ્રથમ સેલેરી બ્રેકઅપ ચેક કરવું. સેલેરી બ્રેકઅપમાં સેવ transport allowance, medical allowance IN PS gov. INS scheme fund વગેરે સેલેરી એડજસ્ટમેન્ટ ઓપ્શનમાંથી એડિટ એડ કરી શકાય છે.
____________________________________________________________
❆ 👉 PRAISA FAQs and their most Relavant Solutions ❆
👉 તાલુકા એડમીનને PRAISA માં એમ્પ્લોયી બાબતોમાં શું રાઇટ્સ આપવામાં આવેલ છે ? PRAISA માં તાલુકા એડમીન તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી હોય છે. તેમને તાલુકાના કોઇ પણ કર્મચારીનું રજિસ્ટ્રેશન, શાખા બદલવા, એક શાખાના/સેન્ટરના કર્મચારીને બીજી શાખા/સેન્ટર નો ચાર્જ આપવા, તાલુકા લેવલે તાલુકા પંચાયતની શાખાઓના ક્રીએટર, વેરીફાયર અને એપ્રુવરના PRAISA માં કામગીરી માટે ID અને પાસવર્ડ બનાવવા અને બદલવા, કર્મચારીનું સેલેરી સ્ટ્રકચર ડિલીટ કરવાના રાઇટ્સ આપવામાં આવેલ છે. 👉 સેલેરી સ્ટ્રકચર ખોટુ અસાઇન થયું છે. ડિલીટ કરવા શું કરવું ? ખોટું સેલેરી સ્ટ્રકચર એડમીન ડિલીટ કરી શકે છે. તાલુકા પંચાયત ના કેસમાં TDO અને જિલ્લા પંચાયતના કેસમાં હિસાબી અધિકારીશ્રી, જિ.પં. એમના લોગિનમાં Tools મેનુમાં SALARY BREAKUP ઓપ્શનથી સેલેરી સ્ટ્ર્કચર ડિલીટ કરી શકે છે. ( સેલેરી સ્ટ્રકચર ડિલીટ કરાવતા પહેલા જે તે કર્મચારીની આ સેલેરી સ્ટ્રકચરથી જે સેલેરી પ્રોસેસ કરી હોય તે ડિલીટ કરેલી હોવી જોઇએ.) 👉 સેલેરી પ્રોસેસમાં કર્મચારીનું નામ બતાવતું નથી ? સેલેરી પ્રોસેસ કરવા માટે નીચે મુજબના criteria fulfil થવા જોઇએ. 1/- કર્મચારીનું CVA થયેલું હોવું જોઇએ. 2/- જે તે કર્મચારીના Salary structure ane Salary Breakup એડ થયેલું હોવું જોઇએ. 3/- એક કર્મચારીની સેલેરી પ્રોસેસ એક મહિનામાં એક જ વખત થાય છે. જેથી અગાઉ આ કર્મચારીની એજ મહિનામાં સેલેરી પ્રોસેસ કરી હોય તો બીજી વખત નામ બતાવશે નહી. 4/- ટ્રાન્સફર વાળા એમ્પ્લોયીના કેસમાં કર્મચારીની DATE OF JOINING જે મહિનાની સેલેરી પ્રોસેસ કરવી છે તે મહિનાની અથવા તે પહેલાની હોવી જોઇએ. 👉 PRAISA સોફટ્વેરમાં કોને શું રોલ આપવામાં આવેલ છે. CVA શું છે? PRAISA સોફટ્વેરમાં R&B અને સિંચાઇ સબ ડિવિજન, મખેની ડિસા/થરાદ, આરોગ્ય બ્લોક, એજ્યુકેશન પે સેલ ને સોફ્ટવેરમાં Sbcreator, Sbreviewer અને Sbapprover ના રોલ આપવામાં આવે છે. જિલ્લા અને તાલુકા પંચાયતની શાખાઓને Creator, Verifer અને Approver ના રોલ આપવામાં આવેલ છે. IA CVA Status, Acc Status અને Payment Status ના રાઇટ્સ જિલ્લા અને તાલુકા પંચાયતની હિસાબી શાખાને આપવામાં આવે છે. જે મુજબ R&B અને સિંચાઇ સબ ડિવિજન, મખેની ડિસા/થરાદ, આરોગ્ય બ્લોક, એજ્યુકેશન પે સેલ દ્વારા કોઇ બિલ Approve કરતાં Sub Status માં ત્રણ રાઇટ ક્લિક થાય છે. CVA Status માં ત્રણ રાઇટ ટિક પેટા કચેરીઓની વિભાગીય કચેરી દ્વાર CVA કરતાં થશે. જે શાખાઓને પેટા વિભાગ નથી તેમને ફક્ત CVA સ્ટેટસ જ લાગુ પડશે. 👉 સેલેરી પ્રોસેસ કરી છે તેમાં ભુલ છે તો તે DELETE કેવી રીતે કરવી ? જે મહિનાની સેલેરી પ્રોસેસ delete કરવી હોય તે મહિનો સિલેક્ટ કરી સેલેરી પ્રોસેસમાં UNPAY ઉપર ક્લિક કરી PROCESS સેલેરી ઉપર ક્લિક કરવું. NEXT પેજ ઉપર સિલેક્શન criteria fill કરી સર્ચ કરતાં કર્મચારીઓના નામ આવશે તેમા જે કર્મચારીની પ્રોસેસ કરલી સેલેરી delete કરવી હોય તે કર્મચારીના નામ સામે આપેલ delete ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે તે કર્મચારીની પ્રોસેસ કરેલી SALARY DELETE થશે. 👉 સેલેરી પ્રોસેસમાં HRA, જુથવીમો, NPS વગેરે લેતું નથી ? સેલેરી બ્રેકઅપમાં જે વિગત સેવ હોય છે તે વિગત જ સેલેરી પ્રોસેસ કરતી વખતે બતાવશે. જેથી એવું કોઇ Allowance કે Deduction સેલેરી પ્રોસેસમાં ન બતાવે તો સૌપ્રથમ સેલેરી બ્રેકઅપ ચેક કરવું. સેલેરી બ્રેકઅપ માં સેવ Transport allowance, Medical allowance, ENPS, GOVT INS SCHEME FUND વગેરે સેલેરી એડજસ્ટમેન્ટ ઓપ્શનમાંથી પણ એડિટ / એડ કરી શકાય છે. 👉 બધા કર્મચારીઓની સેલેરી પ્રોસેસ એક સાથે કરવી જરૂરી છે કે કેમ ? ના, જરૂરી નથી. ધારો કે એપ્રીલ મહિનામાં ૧૦૦ એમ્પ્લોયી પૈકી ૬૦ ની સેલેરી પ્રોસેસ કરી મે મહિનામાં સેલેરી પ્રોસેસ કરી ફરીથી એપ્રિલના બાકી ૪૦ કર્મચારીઓની સેલેરી પ્રોસેસ કરી શકાય છે. જો સેલેરી પ્રોસેસ કરતાં કોઇ કર્મચારીના ડેટામાં ભુલ હોય તો તે કર્મચારીને untick કરી બાકી કર્મચારીઓની સેલેરી પ્રોસેસ કરી next મહિનાની સેલેરી પ્રોસેસ પુર્ણ કરી પાછલથી error વાળા બાકી એમ્પ્લોયીની સેલેરી પ્રોસેસ કરી શકાશે. 👉 પે સેન્ટરોએ / પેટા કચેરીઓએ બજેટ હેડ કયો સિલેક્ટ કરવો ? ગ્રાન્ટ માં શુ વિગત ભરવી ? બજેટ હેડ પે સેન્ટરોએ તાલુકા પંચાયતની શિક્ષણ શાખા, આરોગ્ય બ્લોક કચેરીઓએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, બાંધકામ/સિંચાઇ પેટા વિભાગોએ જિલ્લા પંચાયતમાં તેમની વિભાગીય કચેરીને તેમજ મ.ખે.ની કચેરીઓએ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાને પુછીને સિલે્કટ કરવો અને ગ્રાન્ટની વિગત પે સેન્ટર માટે તાલુકા પંચાયતની શિક્ષણ શાખા તેમજ પેટા વિભાગો માટે જિલ્લા પંચાયતની વિભાગીય કચેરીમાં ભરવામાં આવશે. 👉 પગાર કે કપાતમાં ફેરફાર કરવા શું કરવું ? રજિસ્ટ્રેશન વખતે અથવા છેલ્લે જે સેલેરી બ્રેકઅપ એડ કર્યં હોય તે મુજબ ઓછામાં ઓછા એક મહિનાની સેલેરી પ્રોસેસ કર્યા પછી સેલેરી બ્રેકઅપમાં ચેન્જ કરી શકાય છે. સોફ્ટવેરમાં સેલેરી બ્રેકઅપમાં consider as increment નું ઓપ્શન આપવામાં આવેલ છે. PRAISA માં consider as increment = પગાર કે કપાતમાં કોઇ પણ જાતનો ફેરફાર. કર્મચારી fix pay માંથી regular પે માં આવે, ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થાય, પ્રમોશન મળે કે પગાર અને ભથ્થાઓ/કપાતોમાં ફેરફાર કરવો હોય ત્યારે consider as increment ઉપર ક્લિક કરી જે મહિનાથી ચેન્જ કરવું હોય તે મહિનાની પહેલી તારીખ સિલેક્ટ કરવી તારીખ સિલેક્ટ કર્યા પછી જે સુધારો કરવાનો હોય તે મુજબ સલેરી ટાઇપ/Criteria, પે મેટ્રીક્ષ સેલ, HRA, PF TYPE વગેરે સિલેક્ટ કરી Generate Breakup ઉપર ક્લિક કરવું. ત્યાર પછી પગાર ભથ્થાઓ કે કપાતોમાં જે ચેન્જ કરવાના હોય તે કરી સેવ આપી CVA કરવું. આ પ્રોસેસ કર્યા પછી તેની ઇફેકટ સેલેરી પ્રોસેસમાં આવશે. Generate Breakup ઉપર ક્લિક કર્યા પછી ૨૦ સેકન્ડ સુધીમાં સિલેક્ટ કરેલા પે મેટ્રીક્ષ સેલ મુજબ બેસિક પે દેખાશે. 👉 પે બિલમાં કર્મચારીનું નામ આવતું નથી ? કર્મચારીનુ CVA થયેલું હોવું જોઇએ અને સેલરી પ્રોસેસ કરેલી હોવી જોઇએ બિલ બનાવતી વખતે ચેકમાં શું વિગત ભરવી ? બિલ બનાવતી વખતે ચેકની વિગતમાં ફક્ત કપાતોના જ ચેક લખવાના છે. પાર્ટીના નામનો ચેક અથવા કર્મચારીના પગારનો ચેક સોફ્ટવેર રજિસ્ટ્રેશન વખતે નાખેલ ડેટાના આધારે ઓટો બનાવશે. કપાતનો ચેક ઇન્કમટેક્ષ, જી.એસ.ટી, પગારમાંથી કપાત જેમ જુથ વીમો, GPF, NPS , વ્યવસાય વેરો, મંડલી વગેરે નો એક જ નામથી અથવા અલગ અલગ માંગી શકાય છે. એક જ નામના ચેક સોફ્ટવેર ક્લબ કરે છે. જેથી કપાત વાઇજ અલગ ચેક જોઇએ તો તે મુજબ ચેકની વિગતમાં અલગ નામ રાખવું. 👉 Employee નું ટ્રાન્સફર કરવાની પ્રોસેસ શું છે ? Employee ટ્રાન્સફરની પ્રોસેસ જે તે બ્રાંચના Approver માંથી કરી શકાય છે. Approver દ્વારા તેમનું Login ઓપન કરી Tools Menu માં Employee ટ્રાન્સફર યુટીલિટીમાં Employee code નાખી બાકીના સેલમાં માંગ્યા મુજબની વિગત ભરી સેવ કરી View Details ઓપ્શનની મદદથી passed for verification કરવાનું રહે છે. ઉપરોક્ત પ્રોસેસ થતાં કર્મચારીનું નામ જયાં ટ્રાન્સફર કર્યુ હોય તે કચેરીના Approver ના લોગિન માં Tools Menu ની અંદર Transfer યુટિલિટીમાં દેખાશે ત્યાંથી Approver આપતાં કર્મચારી જે તે બ્રાંચના Employee લિસ્ટમાં Add થઇ જશે. 👉 PRAISA સોફટવેરમાં Employee નું ટ્રાન્સફર કયારે કરવું ? કર્મચારીને જે તારીખે છુટા કર્યા હોય તે તારીખ સુધીની સેલેરી પ્રોસેસ કરીને પે બિલ બનાવાને CVA પ્રોસેસ કરવી. CVA પ્રોસેસ કર્યા વગર ટ્રાંસફર કરતાં પાછલથી કોઇ સુધારો થઇ શકશે નહી. PRAISA GOOGLE LINK મારફત Query રજિસ્ટર્ડ કરતાં ઇમેલ મળેલ નથી અથવા ટીકીટ ID મળેલ નથી ? praisaapplication@gmail.com ઉપર ઇમેલ કરવો જેમાં Query ની વિગતની સાથે Query નોંધાવનારનું નામ, ઓફિસનું નામ, મોબાઇલ નં. ખાસ લખવો. મોબાઇલ નં. વગર PRAISA helpdesk માંથી call આવતો નથી.
____________________________________________________________
👉 વિદ્યાસહાયક નો પગાર 26000 પ્રમાણે અંકારવાનો છે તો નીચે મુજબ પ્રોસેસ કરીને સુધારી શકાશે... ❆ ➯ 1.સૌપ્રથમ SBCREATOR માંથી LOGIN થવું ત્યારબાદ Tools મા જઇ SALARY PROSESS મા જવું. ❆ ➯ 2. NOV 23 માં જઇ UNLOCK અને UNPAY કરવા. ❆ ➯ 3.PROSESS SALARY માં જઈ પહેલું સ્ટેપ પૂરું કરવું હવે નીચે જે શિક્ષકોના નામ ખુલે તેમાં Pix pay વાળા શિક્ષકો સામે ✅ની નિશાની ની બાજુમાં ડિલીટ બોક્સ પર ક્લીક કરી પ્રોસેસ કાઢી નાખવી. આવું જેટલા વિદ્યા સહાયક હોય એમના માટે કરવું. ❆ ➯ 4.હવે પાસું Tools માં જઈ Employer Registatin માં જવું નીચે Search કરી જે વિદ્યા સહાયક હોય એમના નામની આગળ ત્રણ ટપકાં માં જઈ Edit Detail મા જવું પછી Yes Revoke It કરવું. ❆ ➯ 5.salary Break up માં જવું એમાં નીચે is salary break up change માં ટિક કરી બોક્સ ખુલે તેમાં 1/11/23 સિલેક્ટ કરી 19950 છે ત્યાં 26000 કરવા. પછી Generate Break up પર ક્લીક કરવું એમાં 26000 આવી ગયા બાદ નીચે જઈ save આપી દેવું.
____________________________________________________________
❆ ➯ અત્રેની કચેરીએ આપના દ્વારા રજૂ કરેલ તમામ પુરવણી બિલ આપના ખાનામાં પરત મુકેલ છે,દરેક બિલ PRAISA મુજબ બનાવી આવતા પગાર બીલ સાથે રજૂ કરવા.આવતું પગાર બીલ 20 તારીખ સુધીમાં જમાં કરાવવાનું રહેશે.જેમાં તમામ પુરવણી બિલ સાથે રાખવા.. જે વ્યક્તિ જે જગ્યાએ praisa માં નામ હોય ત્યાં જ તેનું પુરવણી બિલ બની શકશે. જૂના રજૂ કરેલ બિલ માં કોઈની બદલી થઈ હોય તો અત્રેથી બિલ ચૂકવી શકાશે નહિ, કોઈ નિવૃત્ત નું બિલ બાકી હશે તો એની cva કર્યા બાદ બિલ બનાવી શકાશે.
____________________________________________________________
👉 નિવૃત થયેલ માટે ચુકવણું કરવા માટેની સૂચના : ❆ ➯ જેમની પ્રેસા માં એમ્પ્લોઇની એન્ટ્રી નથી તેવા નિવૃત્ત થયેલ કર્મચારીઓને રજિસ્ટ્રેશન કરાવી Arreas બિલ બનાવી ચુકવણું કરવા કિધેલ છે. જ્યાં સુધી અન્ય કોઈ વિકલ્પ ન આવે ત્યાં સુધી.
____________________________________________________________
❆ ➯ PRAISA DATA ENTRY useful (PDF ) Click here

PRAISA સોફટવેરને લગતી મહત્વની માહિતી PDF

PRAISA useful DATA Discription Download
➯ PRAISA - PAY BILL ENTRY INFORMATION Click Here
➯ PRAISA data entry use first time PDF Click Here
➯ Praisa soft Employee Registration Click Here
➯ Praisa માં માહિતી અપલોડ - upload કરવા માટેની માર્ગદર્શિકા Click Here
➯ SALARY PROCESS INFORMATION Click Here
➯ SOP- Pay-Bill-Generation Click Here
➯ SOP-Employee Registration-PRAISA Click Here
➯ SOP-Employee-Transfer Click Here
➯ SOP-Revoke-Processed-Salary-PRAISA Click Here
➯ SOP-Salary Process-PRAISA Click Here
➯ ઈજાફાની અસર Incriment આપવા માટે REVOKE કરવાની પ્રોસેસ Click Here
➯ Roll રોલ RE-ASIGN કરવા માટેની પ્રોસેસ (TPEO) Click Here
➯ Pay-matrix level cell for 7 pay commission Gujarat Click Here
➯ PAY MATRIX LEVEL CELL TABLE 7 PAY COMMISSION FOR GUJARAT PDF Click Here
➯ PRAISA Arreas Bill create process -(એરિયસ બીલ બનાવવાની પ્રોસેસ) PDF Click Here
➯ PRAISA Increment Step પ્રેસામાં ઇજાફો છોડવા માટેના સ્ટેપ Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ PRAISA Portal useful Video Click Here
PRAISA Portal useful Video
part 2 HOW TO ADD SALARY PROCESS, PAY BILL ENTRY, પગાર બીલ બનાવવું અને હેડ એડ કરવું HOW TO ADD SALARY PROCESS, PAY BILL ENTRY, ADD HEAD EMPLOYEES INCREMENT || ઇજાફો કઈ રીતે ઉમેરવો?
PRAISA SALARY PROCESS || PRAISAમાં સેલેરી પ્રોસેસ કઈ રીતે કરવી? PRAISAમાં પગાર બીલ કઈ રીતે બનાવવું? PRAISA TRANSFER || શિક્ષકની બદલી થઈ જતાં કઈ રીતે ટ્રાન્સફર કરવા?
PRAISA CVA || CVA શું છે ? || CVA કેવી રીતે કરવું? PRAISA પર કર્મચારીઓની વિગતો એડ કરવી પ્રેસામાં એલ.ટી.સી.બિલ કેવી રીતે બનાવવું
1 2 3
❆ ➯ PRAISA Error Management Form And Help Desk No Click here

. ❆ ➯ લિંક મા કંમ્પ્લેઇન નોંધાવી, પ્રેસા હેલ્પડેસ્કમાં ટિકિટ નંબર થી વાત કરવી સોલ્યુશન આપશે. જરૂર પડે તો એનિડેસ્ક આપવું. . ❆ ➯ PRAISA Help Desk Any Complain No - 79 3500 2900 . ❆ ➯ PRAISA Help - Krunal Soni mobile - 99259 63004 . ❆ ➯PRAISA Software ની તમામ કવેરી હવેથી ઉપર જણાવેલ લીંકમા કરવાની રહેશે. જની જાણ તમારા તાલુકાની શિક્ષણ,આઈસીડીએસ,વિગેરે સંબંઘક કચેરીને કરવા જણાવવામા આવે છે. . ❆ ➯ PRAISA Help - PRAISA Help Desk New - 90166 82162 . ❆ ➯ પ્રાઇસાનું મેઇન સર્વર અપડેટ થાય ત્યાં સુઘી નીચે જણાવેલ બેકઅપ સર્વરની લિંક ઊપર કામ કરવું.

____________________________________________________________

❆ ➯ મોંઘવારી ભથ્થું વધારો ચાર્ટ - Dearness Allowance increase 2016 chart Click here

❆ ➯ મોંઘવારી ભથ્થું વધારો ચાર્ટ ( Dearness Allowance increase chart - 2016 to this time) :- ❆

1-January-16 0%
1-July-16 2%
1-January-17 4%
1-July-17 5%
1-January-18 7%
1-July-18 9%
1-January-19 12%
1-July-19 17%
1-January-20 21%
1-July-20 24%
1-January-21 28%
1-July-21 31%
1-January-22 34%
1-July-22 38%
1-January-23 42%
1-July-23 46%
1-January-24
1-July-24
1-January-25
1-July-25
❆ ➯ PRAISA Different PAY Bill useful Information Click Here
❆ ➯ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ. * એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે. * મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. * તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે. * તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે. * ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
❆ ➯ login 2023-2024 ,માર્ચ ૨૦૨૪ ની સેલેરી પ્રોસેસ કરી દેવી ત્યારબાદ લોગ out થઇ ફરી લોગીન કરી વર્ષ ૨૦૨૪/૨૫ સિલેક્ટ કરવું પે બિલ ઓપ્સશન માં જઈ + (પ્લસ ) ઉપર ક્લિક કરી પે બિલ ની પ્રોસેસ કરશો. અને એમાં માર્ચ મહિનો વર્ષ 2023-2024 સિલેક્ટ કરશો એટલે તમામ કર્મચારી દેખાશે. ❆ ➯ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ એનેબલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ સિલેક્ટ કરીને માર્ચ, ૨૪ પેઈડ ઈન એપ્રિલ, ૨૪ની તૈયાર કરીને રાખેલી સેલેરી નું પે-બિલ નાણાકીય વર્ષ ૨૦૨૪ - ૨૦૨૫ સિલેક્ટ કરીને બનાવી શકાશે. ❆ ➯ વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ સિલેક્ટ કરીને માર્ચ, ૨૪ પેઈડ ઈન એપ્રિલ, ૨૪ ના પે-રોલ / સેલેરી પ્રોસેસ કરતી વખતે ડી.એ. ૪૬% પ્રમાણે ગણાઇ જશે. ❆ ➯ વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ સિલેક્ટ કરીને માર્ચ, ૨૪ પેઈડ ઈન એપ્રિલ, ૨૪ ની સેલેરી પ્રોસેસ કરીને તૈયાર રાખવી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ એનેબલ થાય ત્યારબાદ પે-બિલ બનાવવા. ❆ ➯ માર્ચ, ૨૪ (પેઈડ ઈન એપ્રિલ, ૨૪) મહિનાના પગાર બિલ નાણાકીય વર્ષ ૨૦૨૪ - ૨૦૨૫નું બતાવે ત્યાર પછી બનાવવા.
❆ ➯ More...
❆ ➯ This section is working mode_


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___