main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday 9 September 2018

નિબંધો

❀ 👉 આ પેજમાં શિક્ષણને લગતા વર્ષ દરમિયાન ઉપયોગી જે તે કાર્યક્રમને અનુલક્ષીને નિબંધોનું આયોજન કરીને મૂકવામાં આવે છે,નિબંધ લેખનથી બાળકોની સુલેખનની કળા ખીલે છે સાથે સાથે બાળકોની સ્વ લેખનની કળાનો વિકાસ અને વિસ્તાર થાય છે માટે બાળકને શિક્ષણ કાર્ય દરમ્યાન તેમજ શિક્ષકોને પણ પોતાના શિક્ષણ કાર્ય દરમ્યાન ઉપયોગી થઈ શકે એવા જરૂરી નિબંધો મૂકવાનો પ્રયત્ન કર્યો છે...

❆ શિક્ષણ કાર્ય દરમ્યાન ઉપયોગી થઈ શકે એવા જરૂરી નિબંધો ❆

❆ ➯ Education use Essays web site Click here
❆ ➯ Education use Essays Click here

❆ શિક્ષણ ઉપયોગી નિબંધ ❆

useful Essay Discription Download
➯ ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધ Click Here
➯ महात्मा गाँधी के विश्वप्रसिद्ध अनमोल विचार Click Here
➯ મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત Click Here
➯ મારા સપનાનું ભારત Click Here
➯ જમ્મુ-કાશ્મીર રાજય અને કલમ 370 Essay speech Click Here
➯ મને આવેલ ગાંધીજીનું સ્વપ્ન વિશે નિબંધ Click Here
➯ ગાંધીજીનો પરિચય Click Here
➯ વૃક્ષારોપણ - વૃક્ષોનું મહત્વ Click Here
➯ હર ઘર તિરંગા અભિયાન નિબંધ (harghar tiranga Essay) Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ More School Festival use Essays Click Here

❆ નિબંધ લેખન વિગત ❆

More School Festival use Essays Discription Download
➯ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ Click Here
➯ માતૃ પ્રેમને લગતો નિબંધ Click Here
➯ શ્રીકૃષ્ણના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય-જન્માષ્ટમી નિબંધ Click Here
➯ રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. -રક્ષાબંધન નિબંધ Click Here
➯ પર્યાવરણ સુરક્ષા - પ્રદૂષણ અને પર્યાવરણ -નિબંધ Click Here
➯ ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે,બાળદિવસ-નિબંધ Click Here
➯ જાન્યુઆરી એટલે ઉત્તરાયણ-ઉત્તરાયણ એટલે... મકરસંક્રાંતિ...નિબંધ Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Eleven life mantras of Mahatma Gandhi
❀ મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો ❀
(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું. (4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં. (5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું. (6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું. (7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં. (8) અભય : નીડર રહેવું, નીડર બનવું. (9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી. (10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું. (11) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.
❆ ➯ Essays_Video Click Here
👉 Gujarati _ Essays _ Video
➯ માતૃપ્રેમ...મા તે મા બીજા બધા ... ➯વાત્સલ્યમૂર્તિ મા ગુજરાતી નિબંધ ➯ Nibandh Lekhan Essay writing !
1 2 3
❆ ➯ Brain Activity use Essays Click Here
❆ ➯ Educational useful All Language STD_3 to 8 Essays Click here

❆ શૈક્ષણિક વિષયને લગતા મહત્વના નિબંધ ❆

Educational useful STD_3 to 8 Essays Discription Download
➯ નિબંધો ગુજરાતી_હિન્દી_અંગ્રેજી વિષયની નિબંધમાળા- All Language Essays Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ More Essays Click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___