main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday 20 May 2019

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

❀ 👉 અહીં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ઉપયોગી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે...

❆ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લગતી માહિતી-સંદર્ભ સાહિત્ય ❆

❆ ➯ 21 June International YOga day use web site Click here
❆ ➯ વિશ્વ યોગ દિવસ : 21 જૂન માહિતી Click here
. ➯વિશ્વ યોગ દિવસ : 21 જૂન : ➯યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. ➯યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે. ➯ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. ➯વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
❆ ➯ વિવિધ યોગ મુદ્રાઓની સમજૂતી Click Here
❆ ➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Click here
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Mp3 :
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Mp3 :
❆ ➯ વિશ્વ યોગ દિવસ માહિતી_મહત્વની બાબતો Click here

❇ વિશ્વ યોગ દિવસ માહિતી- મહત્વની બાબતો ❇

21 June International YOga day useful data Discription Download
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાતીમાં ઉપયોગી યોગ પુસ્તિકા Click Here
➯ વિવિધ આસનોની રીત અને ફાયદાઓની સમજૂતી pdf file સ્વરૂપે Click Here
➯ ચિત્ર સાથે વિવિધ મુદ્રાઓની સમજૂતી મેળવવા માટે Click Here
➯ યોગાસન માટે જરૂરી મદદરૂપ ઉપયોગી ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ surya namaskar with Aasan PDF Click Here
➯ yogasan ane Prayanam introduction with aasano Click Here
➯ Revised_Surya Namaskar PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનની ઉજવણી અહેવાલ ફાઈલ Click here

❇ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનની ઉજવણી અહેવાલ ફાઈલ,મહત્વની બાબતો ❇

21 June International YOga day useful File Discription Download
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન અને અહેવાલ ફાઈલ પીડીએફ સ્વરૂપે
➯ વિશ્વ યોગ દિવસ 21 જૂન અહેવાલ ફાઇલ પીડીએફ સ્વરૂપે
➯ વિશ્વ યોગ દિવસ અહેવાલ વર્ડ ફાઇલ સ્વરૂપે
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Mp3
➯ wel_come
➯ wel_come
❆ ➯ 21 June International YOga day Video Click here

❇ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લગતી માહિતી ❇

Video Part - 1 Video Part - 2
અનુલોમ વિલોમ પ્રાણાયામ કપાલભાતિ પ્રાણાયામ
➯ wel_come ➯ wel_come
❆ ➯ વિશ્વ યોગ દિવસ : 21 જૂન Yoga Photos Click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___