main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Saturday, 1 September 2018

શિક્ષક ઉપયોગી માહિતી

❀ Teacher Useful Information ❀

.

❀ 👉 અહીં શિક્ષકને ઉપયોગી બને એવી બાબતોને લગતી માહિતી મુકવામાં આવેલ છે....

🎯 અહીં શિક્ષકને ઉપયોગી એવી બાબતોને લગતી માહિતી : 🎯

.

❆ ➯ Teacher useful Web site Click here

🎯 કર્મચારીને નીવૃતી સમયે કેટલી ગ્રેચ્યુઈટી મળશે તેની ગણતરી કરતું ઑનલાઇન કેલ્ક્યુલેટર વેબસાઈટ :⤵️ 🎯

❆ ➯ સંકલ્પ પત્ર _ હું શિક્ષક તરીકે આટલું તો અવશ્ય કરીશ જ. Click Here
❆ સંકલ્પ પત્ર ❆
➯ હું શિક્ષક તરીકે આટલું તો અવશ્ય કરીશ જ. (૧) મારી ફરજની જગ્યાએ હું નિયમિત હાજરી આપીશ. (૨) જે ગરીબ બાળકો ભણવામાં પાછળ હોય તેને જુદા તારવી તેમના પ્રત્યે વધુ ધ્યાન આપીશ. (૩) ગરીબ બાળકોને પુસ્તકો કે શૈક્ષણિક સહાય મળે તે માટે સમાજનાં ગામનાં આગેવાનો ને જાતે મળીશ તથા સહાય કરવા નમ્ર વિનંતી કરીશ. (૪) રાજ્ય તરફથી જે મદદ મળે તે તાત્કાલિક અપાવવા પ્રયત્નશીલ રહીશ. (૫) ફક્ત પુસ્તકોનું જ્ઞાન જ નહીં પરંતુ સમાજ સેવા, નબળા વર્ગનાં પ્રશ્નો પ્રત્યે જાગૃતિ કેળવવાની પાયાની કેળવણી આપીશ. (૬) સાક્ષરતા અભિયાનમાં ૯ થી ૩૫ વર્ષની વયના જુથનાં અભણ ઈસમોને અક્ષરજ્ઞાન આપવાનું કર્તવ્ય જારી રાખીશ. (૭) પી.ટી.એ; એમ.ટી.એ. કાર્યક્રમ અંતર્ગત જે બાળકો શાળાએ ન આવે તેના વાલીઓને સમજાવીને શાળાએ લાવીશ. આ કામ રજાના દિવસોમાં કે શાળાના સમય પહેલા પછી કરીશ. (૮) બાળકોમાં ઇતર વાંચનની પ્રવૃત્તિ વિકસાવીશ, તેનામાં રહેલા ગુણોને બહાર લાવવા ઉત્તમોત્તમ તક આપીશ તથા કુટેવોથી બચાવીશ. (૯) બાળકો વધુ અભ્યાસાર્થે આગળ જાય તે પ્રમાણેનાં તેનાં અભ્યાસનો ખ્યાલ રાખીશ તેની સાથે સતત સંપર્ક રાખીશ અને વધુ પ્રેરણા મળે તે અંગેની ભૂમિકા ભજવીશ. (૧૦) હું મારું પોતાનું જીવન સંયમી અને ચોક્કસ આદર્શાવાળું રાખીશ. જેથી વિદ્યાર્થીઓ પર તેનો પ્રભાવ પડે. (૧૧) વિદ્યાર્થીઓમાં, અભ્યાસક્રમના શિક્ષણ ઉપરાંત સમાજ, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે સતત સભાનતા કેળવીશ. તેઓ આ મહાન રાષ્ટ્રનાં જવાબદાર ભાવિ નાગરીકો છે. તેનું સતત સ્મરણ કરાવી તેના માટે ઉપરી અધિકારીઓનાં માર્ગદર્શન અન્વયે અનેક કાર્યક્રમોનું આયોજન કરી હું સતત ચિંતનશીલ અને મનનશીલ રહીશ. ઈશ્વર મને વિદ્યાર્થીઓનાં જીવનમાં સાચું જ્ઞાન ફેલાવવાની શક્તિ આપો.
❆ ➯ શિક્ષક ઉપયોગી માહિતી - વહીવટી માર્ગદર્શિકા - Video Click here

🎯 શિક્ષક ઉપયોગી મહત્વની માહિતી Video :⤵️ 🎯

🎯 શિક્ષક ઉપયોગી મહત્વની માહિતી :⤵️ 🎯

🎯 Teacher useful Data Discription 🎯 Download
➯ Teacher Annually C R Report PDF 2 Pages (વાર્ષિક શિક્ષક C.R. રિપોર્ટ pdf સ્વરૂપે) Click Here
➯ શિક્ષકોની બદલી માટેની જરૂરી સૂચનાઓ અને માહિતી pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ સાતમા પગાર પંચ અંગે વિસ્તૃત જાણકારી અને માહિતી pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ પ્રાથમિક શાળાઓના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો માટે ઉપયોગી માહિતી- વહીવટી માર્ગદર્શિકા pdf સ્વરૂપે Click Here
➯ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના માટેની માહિતી પુસ્તિકા મેળવવા માટે Click Here
➯ શિક્ષક સ-વર્ગના કર્મચારી માટે 9,20 અને 31 ના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાની યોજના અંગેની મહત્વની જોગવાઈઓનું સંકલન pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ રજા ના નિયમો (Leave rules) Click Here
➯ ગ્રેચ્યુટી મામલે ઓફિસિયલ પ્રેસનોટ ગ્રેજ્યુઇટી દસ લાખ ના બદલે 20 લાખ રૂપિયા મળશે Click Here
➯ ગ્રેજ્યુટી શુ છે ? કોને મળે , એની ગણતરી કેવી રીતે થાય ? એકદમ સરળ રીતે ગુજરાતીમાં સમજ(Gratuity) Click Here
➯ પેન્શન અંગે વિસ્તૃત સમજ-નવી અને જુની પેન્શન સ્કીમ તથા ચુકવણી વિશે ગુજરાતી ભાષામાં માહિતી pdf Click Here
➯ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની બદલીના નિયમો Click Here
➯ પર્સન્ટાઈલ રેન્ક અગત્યની સમજુતી Click Here
➯ એનપીએસ હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ અને હિસાબ પદ્ધતિ તારીખ 31 -8- 2018 ના પરિપત્ર સાથે Click Here
➯ ખાતાકીય તપાસ માટેની માર્ગદર્શન આપતી બુક-ખાતાકીય તપાસ-સસ્પેન્ડ એટલે શું ?-ચાર્જશીટ એટલે શું ?ખુલાસો કઈ રીતે આપવો ?-આ બધા પ્રશ્નો નું સમાધાન આ બુક માં થી મળી રહેશે. Click Here
➯ .વળતર રજા..મરજિયાત રજા ને સી.એલ.રજા સળગ 3 દિવસ મૂકી શકાય C.L.Leave babat Click Here
➯Head Teacher useful -LOG-BOOK- pdf Page-2 Click Here
➯ Educational year 2022-23 Official calendar declare-27-7-2022 Click Here
➯ Khatakiy Tapas Margdarshika PDF (ખાતાકીય તપાસ માર્ગદર્શીકા 2020) Click Here
➯ C.L. Leave rule Introduction PDF (રજા અંગે સમજ ) Click Here
➯ કર્મયોગી PORTAL તમામ રજા અંગેનું મોડ્યુલ Module Guidence PDF Click Here
➯ Wel_come Click Here
➯ Wel_come Click Here
❆ ➯ શિક્ષક ઉપયોગી પત્રકો-ફોર્મ માહિતી Click here

🎯 શિક્ષક ઉપયોગી પત્રકો-ફોર્મ માહિતી :⤵️ 🎯

👉 Teacher useful Form Discription Download
➯ ઉચ્ચ અભ્યાસક્રમ માટે બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની મંજૂરી અંગેનું પત્રક pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ પિતૃત્વની રજા માટે અરજી ફોર્મ રજા રિપોર્ટ (Patternity Leave) Click Here
➯ શું તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગો છો?,ક્યાં ડોક્યુમેન્ટ જોડવા,સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની દરખાસ્ત,નોકરી અંગેનો વૃતાંશ,હક રજા,પેંશન અને પ્રમાણપત્ર નમૂનો Click Here
➯શું તમે સરકારી નોકરી કરો છો?,નોકરી સાથે ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો?,ઉચ્ચ અભ્યાસની મંજૂરી મેળવવા માટેનું "ના વાંધા પ્રમાણ પત્ર" ડાઉનલોડ કરો Click Here
➯ મકાન બાંધકામ પેશગી મંજુર કરવા માટેની અરજી Click Here
➯ .વિકલ્પ ફોર્મ-1 Click Here
➯ શિક્ષકો - કર્મચારીઓનું રજા માંગણી પત્રક નમુનો Click Here
➯ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ફાઈલનો નમૂનો (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ફાઇલની સંપૂર્ણ સમજ નમૂનો Click Here
➯L.T.C(એલ.ટી.સી) પ્રવાસ રાહત બાબતે સામાન્ય સૂચનાઓ - અરજી પત્રકો  Click Here
➯ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા અંગેનું "ના વાંધા પ્રમાણપત્ર" NOC બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર તારીખ 22 11 2021 Click Here
➯ Best Teacher Award File-1 Jp (21 Page A4 size ) Click Here
➯ Teacher Leave Report Form Part 1 PDF Click Here
➯ Teacher Leave Report Form Part 2 ( Talaja ) PDF Click Here
➯ Apang Allounce Form (અપંગ એલાઉન્સ ફોર્મ ) for Disability Teacher use PDF Click Here
➯ અપંગ એલાઉન્સ (Apang Allounce Form) માટે અરજદારે અને તાલુકા વિકાસ અધિકારીને હકીકત ભરવાનો પત્રકનો નમુનો Click Here
➯ રજા મેળવવા અથવા લંબાવવા માટેની અરજી - Long Leave Application to obtain or extend Click Here
➯ જંગમ અને સ્થાવર મિલકત ડિકલેરેશન ફોર્મ Teacher sthavar jangam milakat releted Form Excel file Click Here
➯ Teacher Annually C R Report PDF 2 Pages (વાર્ષિક શિક્ષક C.R. રિપોર્ટ pdf સ્વરૂપે) Click Here
➯ Wel_come Click Here
❆ ➯ Teacher Pain And Poem Click Here

🎯 શિક્ષકની વેદના : ⤵️ 🎯

Teacher's Pain Discription Teacher's Poem
➯ શિક્ષક ની વેદના: (1)પ્રાઇવેટ વાળા પાઠ્યપુસ્તકને સંદર્ભ સાહિત્ય બનાવ્યું અને અન્ય પ્રકાશન પર વધુ ભાર મૂકી ફાવી ગયા.....આપણે આપણી મર્યાદાના કારણે વગોવાઈ ગયા (2)તહેવારો ઉજવણીની સ્વતંત્રતા સાથે બાળકોને ગમતા,અતિશયોક્તિના થાય તે રીતે દિન ઉજવી પ્રાઇવેટ વાળા ફાવી ગયા અને દિન વિશેષ અને તહેવારની ઉજવણી ખરી પણ અહેવાલ લખો,ફોટા મોકલો,આ જ મેથડ થી તહેવાર ઉજવો અમે કહીયે તે જ તહેવાર ઉજવો ભલે ને એ સ્થાનિક વાતાવરણ ને અનુરૂપના હોય. આ બધું જાણતા હોવા છતાં અજાણ બની અમે વાગોવાઈ ગયા. (3)ભરપૂર લેસન,કાગળમાં છાપેલું લેસન,વાલી ને જોડે બેસવું જ પડે એવું લેસન કરાવી પ્રાઇવેટ વાળા નામ કમાઈ ગયા અને બાળકોની કક્ષા અનુરૂપ લેસન આપી,અમુક મર્યાદાના લીધે અમે વાગોવાઈ ગયા. (4)કોઈ કાર્યક્રમ નહીં,કોઈ શૈક્ષણેત્તર પ્રવૃત્તિ નહીં,શિક્ષણ સિવાય કોઈ દબાણ નહીં ,કોઈ તાલીમ નહીં તેમ છતાં ફક્ત સ્વતંત્ર શિક્ષણથી પ્રાઇવેટ વાળા ફાવી ગયા અને કાર્યક્રમોની વણજાર,તાલીમોની માયાજાળ અને શિક્ષકોને પોતાની આવડત થી ના ભણાવાનું અને અમે કહીયે એમ જ ભણાવવાવનું આ બધું કરી અમે વાગોવાઈ ગયા. (5)પ્રાઇવેટ માં 70 % વાલીઓની મહેનતથી ફાવી ગયા.....અમે ઘરે ઘરે ફરી બાળકો ઉઘરાવી વાલીઓ પાસેથી 10% ની આશા રાખ્યા વગર અમે વાગોવાઈ ગયા.... (6)પ્રાઇવેટ માં અલગથી ટ્યુશન જઇ,તંત્ર ના આંખ આડા કાન થી પ્રાઇવેટ વાળા ફાવી ગયા. વગર ટ્યુશન કલાસ વગર અનિયમિત બાળકો ને સાચવી,આર્થિક-સામાજિક-બૌદ્ધિક રીતે પછાત વાલીના બાળકો ભણાવી અમે વાગોવાઈ ગયા. (7)પ્રાઇવેટમાં નવરાત્રી વેકેશન મરજિયાત રાખી કોર્ષ પૂરો કરવામાં અને પરીક્ષા વ્યવસ્થિત લેવામાં ફાવી ગયા. નવરાત્રી વેકેશનનો ફરજીયાત અમલ કરી શિક્ષણમાં અમે વગોવાઈ ગયા. (8)પ્રાઇવેટમાંશિક્ષણ સિવાયની કોઈ કામગીરી નહીં તથા ક્લાર્ક-સેવક સાથે કામનું ભારણ વંહેંચી ફાવીગયા. શિક્ષકને ડેટા ઓપરેટર,બી.એલ.ઓ.,ક્લાર્ક, ફોટોગ્રાફર,રાઇટર,સમાજ સેવક, સર્વેયર,આરોગ્યલક્ષી કાર્યક્રમો કરનાર,આપત્તિ વ્યવસ્થાપક,વિવિધ મેળામાં રૂટ સુપરવાઇઝર,આધાર કાર્ડ-બેન્ક ખાતા ખોલનાર બનાવી દરેક કામો વિશ્વાસ થી પતાવી છેલ્લે પરીક્ષા પર શંકા ઉઠાવી અને અમે વગોવાઈ ગયા. *********** ➯ શિક્ષક તારી બીકણ જાત, બીકણ બીકણ બીકણ જાત. ગામથી બીવે તાલુકા થી બીવે જિલ્લા થી તું બહુ બહુ બીવે. ગામના આવી ખખડાવી જાય તાલુકાવાળા સંભળાવી જાય જીલા જોહુકમી ચલાવી જાય. તોય તું નતમસ્તકે હાજી હાજી હાજી કર્યે જ જાય. તું ઇલેક્શન માટે બીએલઓ બન, તું cm કાર્યક્રમ માં કન્ડક્ટર બન, તું જાજરૂ ગણવા ક્લાર્ક બન, તું વસ્તી ગણવા ગણતરીકાર બન, તું ખેલ મહાકુંમ્ભમાં રેફરી બન, તું પટાવાળો, ક્લાર્ક, ઓપરેટર, બધુંય બન. ક્યારેક ક્યારેક તું પછી શિક્ષક બન. જવાબદાર છોકરા નિશાળે ન આવે તું જવાબદાર, વાંચતા ન આવડે તું જવાબદાર, 9 ભણવા ન જાય તું જવાબદાર, પ્રવાસે લઈ જા તું જવાબદાર, કઈક વાગી જાય તું જવાબદાર. મધ્યાહન માં ધનેરા નીકળે તું જવાબદાર, દાળ સડેલી નીકળી તું જવાબદાર, બધીય વાતે બસ તું જવાબદાર. કેમ કે, શિક્ષક તારી બીકણ જાત, બીકણ બીકણ બીકણ જાત. ➯ मत पूछिए कि शिक्षक कौन है? आपके प्रश्न का सटीक उत्तर आपका मौन है। शिक्षक न पद है, न पेशा है, न व्यवसाय है । ना ही गृहस्थी चलाने वाली कोई आय हैं।। शिक्षक सभी धर्मों से ऊंचा धर्म है। गीता में उपदेशित "मा फलेषु "वाला कर्म है ।। शिक्षक एक प्रवाह है । मंज़िल नहीं राह है ।। शिक्षक पवित्र है। महक फैलाने वाला इत्र है शिक्षक स्वयं जिज्ञासा है । खुद कुआं है पर प्यासा है ।। वह डालता है चांद सितारों , तक को तुम्हारी झोली में। वह बोलता है बिल्कुल, तुम्हारी बोली में।। वह कभी मित्र, कभी मां तो , कभी पिता का हाथ है । साथ ना रहते हुए भी, ताउम्र का साथ है।। वह नायक ,खलनायक , तो कभी विदूषक बन जाता है । तुम्हारे लिए न जाने, कितने मुखौटे लगाता है।। इतने मुखौटों के बाद भी, वह समभाव है । क्योंकि यही तो उसका, सहज स्वभाव है ।। शिक्षक कबीर के गोविंद सा, बहुत ऊंचा है । कहो भला कौन, उस तक पहुंचा है ।। वह न वृक्ष है , न पत्तियां है, न फल है। वह केवल खाद है। वह खाद बनकर, हजारों को पनपाता है। और खुद मिट कर, उन सब में लहराता है।। शिक्षक एक विचार है। दर्पण है , संस्कार है ।। शिक्षक न दीपक है, न बाती है, न रोशनी है। वह स्निग्ध तेल है। क्योंकि उसी पर, दीपक का सारा खेल है।। शिक्षक तुम हो, तुम्हारे भीतर की प्रत्येक अभिव्यक्ति है। कैसे कह सकते हो, कि वह केवल एक व्यक्ति है। शिक्षक चाणक्य, सान्दिपनी तो कभी विश्वामित्र है । गुरु और शिष्य की प्रवाही परंपरा का चित्र है।। शिक्षक भाषा का मर्म है । अपने शिष्यों के लिए धर्म है ।। साक्षी और साक्ष्य है । चिर अन्वेषित लक्ष्य है ।। शिक्षक अनुभूत सत्य है। स्वयं एक तथ्य है।। शिक्षक ऊसर को उर्वरा करने की हिम्मत है। स्व की आहुतियों के द्वारा , पर के विकास की कीमत है।। वह इंद्रधनुष है , जिसमें सभी रंग है। कभी सागर है, कभी तरंग है।। वह रोज़ छोटे - छोटे सपनों से मिलता है । मानो उनके बहाने स्वयं खिलता है ! वह राष्ट्रपति होकर भी, पहले शिक्षक होने का गौरव है। वह पुष्प का बाह्य सौंदर्य नहीं , कभी न मिटने वाली सौरभ है। बदलते परिवेश की आंधियों में , अपनी उड़ान को जिंदा रखने वाली पतंग है। अनगढ़ और बिखरे विचारों के दौर में, मात्राओं के दायरे में बद्ध, भावों को अभिव्यक्त करने वाला छंद है। हां अगर ढूंढोगे ,तो उसमें सैकड़ों कमियां नजर आएंगी। तुम्हारे आसपास जैसी ही कोई सूरत नजर आएगी ।। लेकिन यकीन मानो जब वह, अपनी भूमिका में होता है। तब जमीन का होकर भी, वह आसमान सा होता है।। अगर चाहते हो उसे जानना । ठीक - ठीक पहचानना ।। तो सारे पूर्वाग्रहों को , मिट्टी में गाड़ दो। अपनी आस्तीन पे लगी , अहम् की रेत झाड़ दो।। फाड़ दो वे पन्ने जिन में, बेतुकी शिकायतें हैं। उखाड़ दो वे जड़े , जिनमें छुपे निजी फायदे हैं।। फिर वह धीरे-धीरे स्वतः समझ आने लगेगा अपने सत्य स्वरूप के साथ, तुम में समाने लगेगा।।
❆ ➯ HTAT _ Teacher's Transfer New Rules Declare Click Here

🎯 ➯બદલી ના નવા નિયમો જાહેર..!!⤵️ 🎯

• પ્રાયમરી ટીચર અને આચાર્યના બદલીના નવા નિયમોનો અમલ..!! • શું હતા જૂના નિયમો - હવે શું છે નવા નિયમો ..? HTAT/ પ્રાથમિક શિક્ષક બદલી અંગેના નવા નિયમો • વધ ઘટ માટે મહેકમ 31 જુલાઈ ની સ્થિતએ ગણાશે • વધ ઘટ માટે હવે 1 થી 5 અને 6 થી 8 માં સરભર નહીં થાય ➯ સંભવિત બદલીના નિયમો.. • બદલી માર્ક્સ ને આધારે થશે ખાલી જગ્યા તમામ પર જિલ્લા ફેર બદલી • Htat વધ ઘાટ કેમ્પ આવશે • વધ ઘટ 31 જુલાઈના આધારે • વિકલ્પ શિક્ષકોની વિકલ્પની સીનોરિટી ગણવી • જિલ્લા ફેર માટે 8 વર્ષ તાલુકા ફેર માટે 5 વર્ષ • જિલ્લા ફેર ઓનલાઇન • શ્રેષ્ઠ શિક્ષક, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એસ.આર.જી. જેવી કામગીરીના આધારે ગુણાંકન • અરસપરસ બદલીમાં રહેઠાણ પુરાવા માન્ય, સેવાપોથીના જ વતનનો નિયમ રદ • અસાધ્ય રોગમાં માતાપિતા અને સાસુ સસરાનો સમાવેશ.
❆ ➯ What is Gratuity to Calculator Method Click Here

🎯 ➯ ગ્રેચ્યુટી શું છે ! જાણો ? ⤵️ 🎯

➯ મિત્રો ટૂંક સમયમાં આપણા સારસ્વત મિત્રો ફુલ પગારમાં આવનાર છે તેમાંથી એક શિક્ષકે પ્રશ્ન પૂછો કે ગ્રેચ્યુટી શું છે ? તો આજે તેની ટૂંકી માહિતી આપું છું જે કોઈને કામ લાગશે. ગ્રેચ્યુટી શું છે ? : ગ્રેચ્યુટી કોઈ કંપની કે સરકારમાં રેગ્યુલર પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનારને મળવા પાત્ર છે અને ગ્રેચ્યુટી કર્મચારીને એક પ્રકારનું ઇનામ છે. ગણતરી કઈ રીતે કરવી . : ગ્રેચ્યુટી આપણી નોકરીના વર્ષ અને છેલ્લા પગારના બેઝિક પર મળવાપાત્ર છે. ઉદાહરણ તરીકે : ➯ “ b “ ની નોકરી ૩૫ વર્ષની છે. ➯ “ b “ ના છેલ્લા પગારનો બેઝીક 65,000 છે. ` આ બન્ને શરત પર ગણતરી થાય છે . 65,000 = 00 { બેઝિક ત્રીસ દિવસનું પરંતુ ગ્રેચ્યુટી માં ( ૪ ) રવિવાર બાદ કરીને 26 દિવસ ધ્યાનમાં રાખીને એક (1) દિવસનો પગાર શોધવો. } 26 દિવસના 65,000 તો 1 દિવસના કેટલા ? 65,000 X 1 /26 = 2500 એક દિવસની ગ્રેચ્યુટી થાય 35 ( કુલ નોકરી ) X 15 ( પંદર દિવસ ગ્રેચ્યુટી એક્ટ 1972 પ્રમાણે ગણવાના થાય છે. ) 35 X 15 = 525 ( કુલ દિવસની ગ્રેચ્યુટી મળે છે. ) 525 X 2500 = 13,12500 ( તેર લાખ બાર હજાર પાંચસો ગ્રેચ્યુટી બને ) વિશેષ નોંધ : 20 લાખની ગ્રેચ્યુટીની રકમ પર ટેક્સ લાગતો નથી, આ રીતથી બધા જ કર્મચારી પોતાની ગ્રેચ્યુટીની ગણતરી કરી શકે છે.
➯ * ગણતરી કઈ રીતે કરવી . : Gratuity calculator PDF Download Click Here
➯* NPS (એનપીએસ) હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ અને હિસાબ પદ્ધતિ તારીખ:-31/08/2018 ના પરિપત્ર સાથે Gratuity Letter And DOC Download Click Here
➯ Graduity કોને મળે? કેટલી મળે?
❆ ➯ Pension Document List _C.P.F Form xerox Document list Click here
❆ પેન્શન પ્રથમ ચુકવણા માટે જરૂરી દસ્તાવેજોની યાદી ❆ ❆ CPF ખાતું ખોલવાની દરખાસ્ત ફોર્મ આધાર(ઝેરોક્ષમાં) ❆
(૧) એલ.પી.સી. -2 નકલ (૨) ૨૨. નંબર-2 નકલ (3) સંયુક્ત ફોટા-૩ (૪) રેવન્યુ ટિકિટ-૩ (૫) બેંક પાસબૂક --2 નકલ (૬) પાન કાર્ડ --2 નકલ (૭) આધાર કાર્ડ --2 નકલ (૮) ડી.પી.પી.એફ. ગાંધીનગરનો પત્ર-2 નકલ (૯) જિલ્લા તિજોરી ભાવનગરનો પત્ર --2 નકલ 0. S1 Form Online Filling 1.નિમણૂક 2.પૂર્ણ પગાર 3.આધાર કાર્ડ 4.પાનકાર્ડ 5.નોમિની આધાર-પાન કાર્ડ 6.કેન્સલ ચેક -(અસલ)
➯ નોંધ- આ તમામ દસ્તાવેજોની અસલ તેમજ બે-બે ઝેરોક્ષ નકલ સાથે લાવવી.
❆ ➯ મેડીકલ રજા_વળતર રજા_મરજિયાત રજાને સી.એલ.રજા સળગ 3 દિવસ મૂકી શકાય Click Here
➯દર વર્ષે મળતી ૧૨ સી.એલ. રજા સળંગ ભોગવી શકાય ? ➯શાળા સમય પહેલા કે બાદ દસ મિનીટ મોડું થાય તો આચાર્યે અડધા દિવસની રજા મૂકી શકે ? ➯શનિવારે અડધી રજાનો સમય શું હોઈ શકે ? ➯મેડીકલ રજા માટે કયો રીપોર્ટ આપવો પડે ? ➯અન્ય કર્મચારીની જેમ શિક્ષકને ઈ.એલ. રજા મળવાપાત્ર છે ?
❆ ➯Gujarat Mulki seva Teacher All Types Leave Rules 2002 Click Here

🎯 ➯ Teacher All Types Leave Rules :⤵️ 🎯

❆ ➯ 7 pay Teacher salary calculator _ HRA rent Detail Click here

🎯 ➯ 7 pay Teacher salary calculator_HRA rent Detail :⤵️ 🎯

❆ 7 pay salary calculator Excel file
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___