main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Thursday, 21 May 2020

ગણિત તોલમાપના વિનિમય દરો

❀ 👉 અહીં અગત્યની માહિતી - ગણિત તોલમાપના વિનિમય દરો...

❆ ગણિત તોલમાપના વિનિમય દરો ❆

❆ ➯ Maths Measure useful web site Click here
❆ ➯ Maths Measure data discription Click here
❆ data_Tital ❆ type data here
_____________________________________________
❆ ➯ ગણિત તોલમાપના વિનિમય દરો - ભાગ - ૧ ૨ Click here

❆ સંખ્યા - નંગ - વજન-અંતર - પ્રવાહી માપ ❆

સંખ્યા - નંગ - વજન -અંતર - પ્રવાહી માપ
સંખ્યા અને નંગ :
▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા
વજન
▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી
અંતર
▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.
પ્રવાહી માપ
▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

❆ સમય - કેટલા ગણું - કેટલા ભાગનું ❆

સમય - કેટલા ગણું - કેટલા ભાગનું
સમય
▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ
કેટલા ગણું
▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું
કેટલા ભાગનું
▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
❆ ➯ જમીનના - કદના માપનું કોષ્ટક ભાગ - ૧ ૨ - અંક લેખન સમજ Click here

❆ જમીનના - કદના માપનું કોષ્ટક ❆

જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા,
1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,
1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,
1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,
1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,
1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,
1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,
1 મીટર =3.28 ફૂટ , 39.37ઈંચ
1 મીટર =1,196 વાર,
1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,
1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ
1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.
1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,
1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,
1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,
1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,
1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,
1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ,
1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર
1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ,
1 ઘન સેમી =1 સીસી
1 સીસી =1 મિ.લિ.,
1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,
1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર
1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,
1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા
1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ ,
1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,
1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,
1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

❆ જમીન માપણી અને અંતર -સંખ્યા જ્ઞાન લેખન ❆

જમીન માપણી -અંતર - સંખ્યા જ્ઞાન લેખન
❆ ➯ સંખ્યા જ્ઞાન લેખન :
10 Dash 
100 Sau 
1,000 hazar
10,000 Dash hazar
1,00,000 Lac
10,00,000 Dash Lac
1,00,00,000 Carore
10,00,00,000 Dash Carore
1,00,00,00,000 Aabaj
10,00,00,00,000 Dash Abaj
1,00,00,00,00,000 Kharv
10,00,00,00,00,000 Nikharv
1,00,00,00,00,00,000 Padm
10,00,00,00,00,00,000 Maha Padm
1,00,00,00,00,00,00,000 Shanku
10,00,00,00,00,00,00,000 Jaladhi Shanku
1,00,00,00,00,00,00,00,000 Antya
10,00,00,00,00,00,00,00,000 Madhya
1,00,00,00,00,00,00,00,00,000 Parardh
10,00,00,00,00,00,00,00,00,000 Maha Parardh
1,00,00,00,00,00,00,00,00,00,000 Dhun
10,00,00,00,00,00,00,00,00,00,000 Maha Dhun
1,00,00,00,00,00,00,00,00,00,00,000 Ashohini
10,00,00,00,00,00,00,00,00,00,00,000 Maha Ashohini
❆ ➯જમીન માપણી અને અંતર :
"૧.ચા.વાર =૯ ચા.ફુટ 
૧.ચા.વાર= ૦.૮૩૬૧ સે.મી 
૧.ચા.ફુટ = ૦.૦૯૨૯  ચો.મી
૧.એકર =૪૦ગુંઠા
૧.એકર = ૪૦૪૬.૮૫ ચો.મી 
૧.એકર = ૦.૪૦૪૬ હેકટર 
૧.હેકટર = ૨.૪૭૧૧ એકર 
૧.હેકટર = ૧૦૦૦૦ ચો.મી 
૧.હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર 
૧.ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી 
૧.ગુંઠા = ૧૨૧ ચો.વાર 
૧.ગુંઠા = ૧૦૧૦ ચો.ફુટ
૧. વીઘા = ૨૩૭૮ ચેા.મી 
૧. વીઘા = ૨૮૪૩.૫ ચેા.વાર
૧. વીઘા = ૨૫૫૯૧.૫૦ ચેા.ફુટ 
૧. કિ.મી = ૧૦૦૦ મી
૧.કિ.મી = ૦.૬૨૧૪ ૧.માઈલ 
૧. કિ.મી = 333.3 ફુટ
૧.માઈલ = ૧.૬૦૯ કિ.મી
૧.ચા.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચેા..હેકટર
૧.ચા.કિ.મી = ૧૦૦ હેકટર
૧.વાસા = ૧૨૮૦ ચેા..ફુટ
૨૦વાસા = ૧. વીઘા
૧.વાસા = ૧૪૨.૨૨ ચેા.વાર 
૧.વાસા = ૧૧૯ ચેા.મી
❆ ➯ જમીનના - કદના માપનું કોષ્ટક PDF Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode_


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___