main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, 6 May 2019

શિક્ષક ઉપયોગી પરીપત્રો

❆ TEACHER USEFUL LETTER HERE ❆

.

❀ 👉 અહીં શિક્ષકને નોકરી દરમ્યાન ઉપયોગી થઈ શકે એવાં અગત્યના અને મહત્વના પરિપત્રો મુકવામાં આવશે...

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો. ❆

❆ ➯ Letter Related Web site- Click here
વિવિધ પરીપત્રો માટેની વેબસાઈટ વેબસાઈટ
➯ વિવિધ વિભાગ પરીપત્રો વેબસાઈટ : Click here
➯ શિક્ષણ વિભાગ પરીપત્રો વેબસાઈટ Click here
➯ જનરલ પરિપત્રો - ઠરાવો વેબસાઈટ Click here
➯ Nagar Prathamik Shikshan Samiti - Surat letter Click here
➯ Wel_Come Click here
➯ Wel_Come Click here
❆ ➯_GR_24-09-2022 to More.. for Teacher_other Employee Click here

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

➯ CCC પરીક્ષા પાસ કરનારને મૂળ પાત્રતા થી ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત પરિપત્ર- 24-9-2022 Click Here
➯ chalu nokria avsan ચાલુ નોકરીએ અવસાન ના કિસ્સામાં અશક્તતા અને કુટુંબ પેન્શન યોજના મુજબના લાભ આપવા બાબત _24-Sep-2022 Click Here
➯ CLA - સ્થાનિક વળતર ભથ્થા દરમાં વધારો કરવા બાબત_24-Sep-2022 Click Here
➯ comyuted pension પેન્શનના મૂડી કૃત રૂપાંતર કરાયેલા ભાગોનું 13 વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા બાબત પરિપત્ર_24-Sep-2022 Click Here
➯ Medical_Allowance-મેડિકલ ભથ્થામાં સુધારો કરવા બાબત પરિપત્ર _24_09_2022 Click Here
➯ ઉચ્ચક નાણાકીય સહાય- ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવા બાબત પરિપત્ર Click Here
➯ કર્મચારીઓને મળતી જૂથ વીમાની રકમમાં વધારો કરવા બાબત- insurance increase resolution Click Here
➯ માતૃત્વની રજાના સુધારા બાબતનો પરિપત્ર - maternity leave sudhara babat letter_24-Sep-2022 Click Here
➯ સરકારશ્રીના તારીખ 24 9 2022 ના વિવિધ ઠરાવો ની ટૂંકમાં વિગત - Details of 24-09-22 Resolutions Click Here
➯ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે ૪૨૦૦ ગ્રેડ પે 14-10-2022 Click Here
➯ HTAT new badali rules letter date - 15-10-2022 Click Here
➯ All badali camps letter- 2022 Click Here
➯ સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોને અનુક્રમે દ્વિતિય તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત - 2022 Click Here
➯ નવી વર્ધિત પેંશન યોજનાઓમાં કુટુંબ પેંશન ચુકવવા બાબત લેટેસ્ટ પરીપત્ર - Family-Pension-Circular-Dt.15-10-2022 Click Here
➯ Pay 7 pay mujab sudhaa babat Cell_2026_16-Aug-2016 update-2022 Click Here
➯ C.L.A-H.R.A-T.A.- New GR For Rates Classification_Of_Cities_GR_12_10_2022 Click Here
➯ Teacher Transfer All New GR 14-10-2022 Click Here
➯ Teacher Vehicle Allowance Click Here
➯ ૧૦ ૨૦ અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત પરિપત્ર - Circular regarding giving higher pay scale for 10 20 and 30 years Click Here
➯ fix pay employee 7 lac pay govt Gr 29-10-2022 .ફિક્સ પગારના કર્મચારી માટે ૭ લાખ ઉચ્ચતર.નાંણાકીય.સહાય . Click Here
➯ નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત રાજ્ય સરકારનો સમાન ફાળો વધારવા બાબત​ NPS same Govt Contribution 29-10-2022 Click Here
➯ ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીના કુટુંબ પેન્શન યોજનાના લાભો અંગે કાર્ય પદ્ધતિ નિયત કરવા બાબત _ NPS FAMILY PENSION INSTRUCTION GR FD DT.21-10-2022 Click Here
➯ અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાન પામનાર કિસ્સામાં અશક્યતા અને કુટુંબ પેન્શન અંગેના લાભો આપવા બાબત પરિપત્ર CPF Account SB Stick form Click Here
➯ new 1-4-22 ઠરાવ પ્રકરણ E જોગવાઈ ૪ સુધારા 17-12-2022 Click Here
➯ GPF ની લઘુતમ કપાત બેઝિક ના 10 % રાખવા બાબત - bhavnagar 22-12-2022 Click Here
➯ GPF ફંડની કપાત બચતદારની નિવૃત્તિના 3 માસ અગાઉ બંધ કરવા અને આખરી ઉપાડની દરખાસ્તની સમય મર્યાદા નક્કી કરવા બાબત Click Here
➯ CIRCULAR-10-20-30 HPS કર્મચારીઓને ૧૦ ૨૦ ૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 2-1-2023 Click Here
➯ નિવૃત્તિ સામે બે વર્ષ બાદ વિદ્યાસહાયકોને નિયમિત કરવા બાબતે શિક્ષણ વિભાગ નો લેટર 6-2-2023 Click Here
➯ NPS કર્મચારીઓએ કપાત અંગે વિકલ્પ આપવા બાબત નાણાં વિભાગનો આજનો અગત્યનો પરીપત્ર તા.૧૬/૦૩/૨૦૨૩ Click Here
➯ Teacher transfer Last g.r.11-5-2023 - પ્રાથમિક શિક્ષકોની બદલીનો નવો ઠરાવ ૧૧-૫-૨૦૨૩ Click Here
➯ Teacher transfer Last g.r.5-7-2023 - પ્રાથમિક શિક્ષકોની બદલીનો નવો ઠરાવ 10 year bond cancel Click Here
➯ fix pay employee 14 lac pay govt Gr 12-10-2023 -14 લાખ .કરારી_ફિક્સ_પગાર_અવસાન_ઉચ્ચક_સહાય . Click Here
➯ fix pay employee pay salary rise vadharo 18-10-2023 Click Here
➯ Medical leave for fix pay employees class 3 and 4 PDF letter 5-1-2024 Click Here
➯ GPF કપાત ૫ લાખ મર્યાદા - GPF kapat maryada 5 lakh karava babat letter-2024 Click Here
➯ notional ejafa rad 18-11-2023 new letter for date 12-02-2024 Click Here
➯ 10% to 14% Govt. નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત ફાળામા ફેરફાર કરવા બાબત_29-Feb-2024 Click Here
➯ ૩૦ જુનના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને એક કાલ્પનિક ઈજાફો આપવા બાબત 03-16-2024 Click Here
➯ class 3 employee property declaration form online Sarthi software maa jaher karva babat 13-03-2024 Click Here
➯ NPS 10 to Govt 14 taka kapat babat letter 14-03-2024 Click Here
➯NPS Fund Option GR 13-05-2024- હવેથી Nps હેઠળ સબ્સ્ક્રાઇબર પોતાની ચોઇસ મુજબ ઇચ્છીત ફંડ મેનેજર અને સ્કીમમાં પોતાના રોકાયેલા નાણાંનું રોકાણ કરી શકશે. જેમ sip માં કરીએ છીએ એમ. ફંડ મેનેજર વર્ષમાં 1 વખત જ્યારે સ્કીમ પેટર્ન વર્ષમાં 2 વખત ચેન્જ કરી શકશે. Click Here
➯ HTAT uchchatar pagar labh apva babat letter 14-06-2023 Click Here
➯ Duplicate servicebook update releted - ડુપ્લીકેટ સર્વિસ બુક અપડેટ બાબત પરિપત્ર letter 3-6-2024 Click Here
➯ HTAT New badali rules PDF - બદલી નિયમો 20-7-2024 Click Here
➯ 10 YEAR BOND દસ વર્ષના બોન્ડ વાળા ફોર્મ ભરી શકશે લેટર 05-07-2023 વાંચવા માટે Click Here
➯ NEW BADALI RULE પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો- 11-05-2023 ડાઉનલોડ કરવા માટે Click Here
➯ સુધારેલ નિયમોના પરિપત્રમાં વધુ એક સુધારા અંગેનો શિક્ષણ વિભાગનો પરીપત્ર 02-06-2023 માટે Click Here
➯ NEW BADALI MORE ONE RULE બદલી સુધારા ઠરાવ 8-8-24 શિક્ષકોના નવા બદલીના નિયમ સુધારો તારીખ-8-8-2024 ડાઉનલોડ કરવા માટે Click Here
➯ badali new GR tafavat - બદલી ફેરફાર બદલીના બન્ને ઠરાવો વચ્ચેનો તફાવત વાંચવા માટે Click Here
➯ collage Adhyapak sahay pagar vadharo 13.09.24 Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ Teacher useful Letter for Long Time Part - 1 Click here

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

Useful Letter Discription Download
➯ પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત 2 12 2014 નું પરિપત્ર Click Here
➯ HTAT/ પ્રાથમિક શિક્ષક બદલી અંગેના નવા નિયમો,વધ ઘટ માટે હવે 1 થી 5 અને 6 થી 8 માં સરભર નહીં થાય,વધ ઘટ માટે મહેકમ 31 જુલાઈ ની સ્થિતએ ગણાશે Click Here
➯ રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓને મળવાપાત્ર ખાસ રજા મંજુર કરવા બાબત પરિપત્ર Click Here
➯ તમામ શિક્ષકોને આઈ કાર્ડ આપવા બાબત SSA નો લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ HTAT મુખ્ય શિક્ષકની આંતરિક બદલી, જિલ્લાફેર બદલી, વધ ઘટ કેમ્પ, તબીબી બદલી, દંપતી બદલી અંગેના નિયમો અને ચેક લિસ્ટ જાહેર Click Here
➯ પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક બદલીના નિયમો બાબતનો પરિપત્ર 25-10-2019 Click Here
➯ 31 -8 -2019 ની સ્થિતિએ શિક્ષક મહેકમ મંજુર કરવા બાબત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર નો પરિપત્ર તારીખ 25- 11 -2019 Click Here
➯ .વિદ્યાસહાયકને મળતી ખાસ રજા (SPL) રદ_02.03.2020 Click Here
➯ ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રાથમિક શાળાનો આચાર્યનો ચાર્જના લઈ શકે તે બાબતનો રાજકોટનો પરિપત્ર Click Here
➯ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યા સહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચાર સહિતા તમામ જી.આર pdf સ્વરૂપે Click Here
➯ પ્રાથમિક શિક્ષકમાં કોણે આચાર્યનો ચાર્જ આવે તે માટે ઉપયોગી સિન્યોરીટી બાબતનો પરિપત્ર Click Here
➯ પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ મા કામ કરતા શિક્ષકોને મૂળ પગાર ધોરણ 9300 - ૩૪૮૦૦ પ્લસ ગ્રેડ પે 4200 આપવા બાબત મહત્વના જીઆર પરિપત્રો Click Here
➯ ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન મળતી વિવિધ ખાસ રજાઓના તમામ G.R એક જ પીડીએફ ફાઈલમાં Click Here
➯ ભારત સરકારે 01/01/ 2004થી અમલમાં મૂકી છે ,ગુજરાત સરકારે યોજનાનો સ્વીકાર કર્યો છે અને નાણા વિભાગના ઠરાવ: નપન -2003 જી ઓ ઈ -10 પી date-18/03/2005 મુજબ રાજ્યમાં તે યોજના તારીખ 01/04/2005 થી અમલમાં મુકેલ છે,નવી વર્ધિત પેન્શન યોજના સુરેખ ચિત્ર Click Here
➯ વિદ્યા સહાયકના ફિક્સ પગારમાં કરેલ વધારો ફિક્સ પગારના કર્મચારીને લાગુ પાડવા બાબત પરિપત્ર 09-08-2017 Click Here
➯ શાળાના મળવાપાત્ર મહેકમના આધારે વધમાં આવતા શિક્ષકોની કામગીરી ફેરફાર આપવા બાબત સમજવા પરિપત્ર Click Here
➯ સાતમા પગાર પંચની ભલામણ અન્વયે થયેલ પગાર સુધારણા સંદર્ભે ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં આનુષાંગિક ફેરફાર કરવા બાબત Click Here
➯ સામાન્ય ભવિષ્ય નિધિ જી.પી.એફ ઉપર આઠ ટકા લેખે વ્યાજનો દર નક્કી કરવામાં આવેલ બાબતનો પરિપત્ર Click Here
➯ અત્યાર સુધીના શિક્ષણને લગતા શિક્ષક બદલીના જે પરિપત્રો થયા છે તે તમામ પરીપત્રો એક જ ફાઇલમાં Click Here
➯ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષક ,વિદ્યા સહાયક બદલીના નિયમો pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કર્મચારીઓને મળતી વિવિધ રજાઓના લાભો અંગેના પરિપત્રો Click Here
➯ 31-Aug-2018 Nps હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ અને હિસાબ પદ્ધતિ અંગેના પરિપત્ર માટે Click Here
➯ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાજલ થતા આચાર્યને આચાર્ય તરીકે સમાવવા બાબત મહત્વપૂર્ણ પરિપત્ર Click Here
➯ વિવિધ પ્રકારની શિક્ષક નોકરી રજા મંજૂરી અંગેની સમજ-ભાવનગર જીલ્લો Click Here
➯ અત્યાર સુધીના શિક્ષણને લગતા સરકાર દ્વારા શિક્ષકને ઉપયોગી થાય તેવા પરિપત્રો એક પીડીએફ ફાઈલમાં All Teacher Used Government All G.R in One PDF file Click Here
➯ શિક્ષકોની નોકરી સળંગ ગણવા બાબત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો લેટેસ્ટ પરીપત્ર Official Letter Click Here
➯ શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવા બાબત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો, બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃતિના લાભો માટે સળંગ ગણાશે તે બાબતની સમજ આપતો પરિપત્ર (અખબારી યાદી-6.3.2019) Click Here
➯ પાંચ વર્ષની ફિક્સ પગાર આધારી કરારીય સેવાઓને બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવા પાત્ર સેવા તરીકે ગણવા બાબતનો પરિપત્ર Click Here
➯ તબીબી સારવારના સરકારી ઠરાવ અને આધાર તથા મેડીકલ સવલતોના લાભ માટેના પરિપત્રો Click Here
➯ રજા પ્રવાસ રાહત, વતન પ્રવાસ રાહતના વર્તમાન તમામ ઠરાવો પરિપત્રો સંકલિત સ્વરૂપે LTC new GR Click Here
➯ વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને હિન્દી અને સીસીસી પરિક્ષામાંથી મુક્તિ આપવા બાબત Click Here
➯ એલટીસી પ્રવાસ મંજૂરી અંગેનો નવા નીતિનિયમો સાથેનો વર્ષ 2016 નો પરિપત્ર Click Here
➯ Nps હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ અંગેના પરિપત્ર 24-10-2017 Click Here
➯ રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત Click Here
➯ ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વિદ્યા સહાયક તરીકેની પાંચ વર્ષની સેવાઓને બઢતી , પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત Click Here
➯ 300 રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટે નો પરિપત્ર 300 રજાનો પગાર હવેથી ફરી પાછો રોકડમાં મળશે પરિપત્ર તારીખ-03-06-19 Click Here
➯ શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જની વ્યવસ્થા બાબત પરિપત્ર Click Here
➯ વર્ગ 3 ના કર્મચારીઓને સીસીસી અને CCC+ પરીક્ષામાંથી મુક્તિ આપવા સબંધિત 30.06.2019 નો પરિપત્ર Click Here
➯ પિતૃત્વની રજાઓ કયા સમયગાળા સુધી ભોગવી શકાય? પિતૃત્વ રજાની સ્પસ્ટતા કરતો લેટેસ્ટ પરીપત્ર. Click Here
➯ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પગારમાં વધારો કરવા બાબતનો ઓફિશિયલ પરિપત્ર. Click Here
➯ કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને અધિકારીઓને કમ્પ્યુટર કૌશલ્ય ની સીસીસી પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત પરિપત્ર Click Here
➯ અંશકાલીન કર્મચારીઓના પગારમાં વધારો થવા બાબત પરિપત્ર Click Here
➯ જે વિદ્યાસહાયકના પાંચ વર્ષ પુરા થતા પુરા પગારી તરીકે સમાવવા બાબત ઉપયોગી જૂનો 2016 નો પરિપત્ર Click Here
➯ હિન્દી વિષય પરીક્ષામાંથી મુક્તિ બાબતે પરિપત્ર અને માહિતી Click Here
➯ કેળવણી નિરીક્ષકોના ભરતી નિયમો બાબત પરિપત્ર 09-07-2019 Click Here
➯ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ધરાવતા વિદ્યા સહાયકપ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સમાવવા બાબતનો પરિપત્ર Click Here
➯ CCC મુક્તિ બાબતનો લેટેસ્ટ તા.-11-09-2019 નો અગત્યનો પરિપત્ર Click Here
➯ સરકારી સેવાની સરકારી સેવા સાથે જોડવા બાબત પરિપત્ર Click Here
➯ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-1981 અન્વયે બચતફાળાની ચુકવણી બાબતને નાણાં વિભાગનો તા.18-9-2019 નો ઠરાવ Click Here
➯ નવી પેન્શન યોજના ની સંપુર્ણ માહીતી ગુજરાતીમાં ડાઉનલોડ કરો Click Here
➯ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા રજા પ્રવાસ રાહત યોજના (LTC) મા લક્ષદ્વીપ ટાપુ પર પ્રવાસ કરવા બાબતે છુટ આપતો ઠરાવ કર્યો. ઠરાવ કર્યા તારીખથી અમલી બનશે. Click Here
➯ સરકારી કર્મચારીઓને મળતી વળતર રજા અંગેનો સ્પષ્ટતા કરતો પરિપત્ર Click Here
➯ કચ્છ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા અધિકારીઓકર્મચારીઓ ઉપર ચાલુ ફરજ દરમ્યાન થતા હુમલાના કિસ્સાઓમાં ભોગ બનેલ અધિકારીઓ-કર્મચારીઓને કાયદાકીય રક્ષણ માટે નાણાંકીય સહાય આપવા બાબત પરિપત્ર Click Here
➯ ફિક્સ પગાર ના કર્મચારી માટે મેડિકલ રાજા અંગે નો પરિપત્ર Click Here
➯ સીપીએફ(CPF) માથી પૈસા ઉપાડવા અંગે પરિપત્ર Click Here
➯ સરકારી કર્મચારી માટે તબીબી સહાયના તમામ પરીપત્રો Click Here
➯ સીપીએફ કર્મચારી ઓં માટે નિવૃતિ/મૃત્યુ માટે ગ્રેજ્યુઇટી અંગે પરિપત્ર Click Here
➯ ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીને ઉચ્ચ સહાયનો પરિપત્ર Click Here
➯ ફિક્સ પગાર ના 2008 થી 2019 સુધી ના તમામ પરીપત્રો એક જ ફાઇલમાં Click Here
➯ ફિક્સ પગારના કર્મચારી ની સિનિયોરિટી કેમ ગણવી તે અંગે નો પરિપત્ર Click Here
➯ રાજય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમાનો પરિપત્ર 18-03-2019 Click Here
➯ પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો મા સુધારા બાબત લેટેસ્ટ પરિપત્ર 5-6-2020 Click Here
➯ રીટાયર્ડમેન્ટ નિયમો ગુજરાત માટે પીડીએફ સ્વરૂપે Click Here
➯ વર્ગ 3 વર્ગ 4 ના કર્મચારીને ફિક્સ પગારના 5 વર્ષ પુરા કર્યા બાદ 2 વર્ષ માં પૂર્વ સેવાન્ત પરીક્ષા ફરજીયાત પાસ કરવા બાબતનો નાણા વિભાગનો લેટેસ્ટ ઠરાવ Click Here
➯ ફિક્સપગારદાર ને મળતી મેડિકલ રજા જમા થશે લેટેસ્ટ પરિપત્ર તા.૨૩/૧૦/૨૦૨૦ Click Here
➯ નાણા વિભાગની તા. ૧૬/૨/૨૦૦૬ ના ઠરાવની નીતિ અંતર્ગત ફિકસ પગારથી નિમણૂક પામેલ કર્મચારીને એક સંવર્ગમાંથી રાજીનામુ આપી બીજા સંવર્ગમાં નિમણુક મેળવ્યા બાદ પુનઃ મૂળ સંવર્ગમાં પરત આવવા અંગેની જોગવાઈઓ કરવા બાબત. Click Here
➯ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક - વિદ્યા સહાયક - પ્રાથમિક શિક્ષક- વિદ્યાસહાયકની બદલીના નિયમો બાબત All new Click Here
➯ બદલીના નિયમો ૨૩-૦૫-૨૦૧૨ Click Here
➯ બદલીના નિયમો ૦૫-૦૬-૨૦૨૦ Click Here
➯ બદલીના નિયમો ૨૬-૧૦-૨૦૨૦ Click Here
➯ સરકારી કર્મચારીને પુરી તપાસ કર્યા વગર પોલીસે F.I.R કરવી નહીં તે બાબતનો પરીપત્ર (રાખી મુકજો કોઈક દિવસ જરૂરી પડે તો કામમાં આવે ) Click Here
➯ ઉચ્ચતર પગાર ધોરણ બાબત 25-6-2019 રદ Click Here
➯ તમામ કર્મચારીઓ એ ડુબલીકેટ સર્વિસબુક રાખવા બાબતે પરિપત્ર​ Click Here
➯ ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ : ૩ અને વર્ગ : ૪ નાં કર્મચારીઓના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય માટે અરજીઓ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર 07-01-2021 Click Here
➯ જિલ્લા આંતરિક બદલી માં વધની બદલી થયેલ શિક્ષકની મૂળ સિનિયોરીટી ગણવા બાબત ​06-03-2021 Click Here
➯ મુખ્ય શિક્ષક (HTAT આચાર્ય) સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ ગણવા બાબત શિક્ષણ વિભાગનો લેટેસ્ટ પરિપત્ર 15-03-2021 Click Here
➯ પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને મુખ્યશિક્ષકોનાં ઉચ્ચતર પગાર ધોરણની સમજૂતી બહાર પાડવા બાબત લેટેસ્ટ પરિપત્ર તારીખ -17-3-2021 Click Here
➯ પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને મુખ્યશિક્ષકોનાં ઉચ્ચતર પગાર ધોરણની સમજૂતી બહાર પાડવા બાબત લેટેસ્ટ પરિપત્ર તારીખ -17-3-2021 Click Here
➯ પ્રાથમિક શાળાના શિક્ષકોની ગેર હાજરીની કપાત પગારી અને બિન અધિક્રુત રજા પરથી હાજર થવા બાબત પરીપત્ર :25-3-2021 Click Here
➯ પેન્સનરો માટે ઉપયોગી માહિતી Click Here
➯ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક – મુ.શિ.ના નામ અટક સુધારા બાબત Click Here
➯ શિક્ષક-વિદ્યાસહાયકને મળતી ખાસ રજા (SPL) રદ_ SPL leave પરીપત્ર 13-03-2020 Click Here
➯સ્ત્રી પ્રસુતિ રજા(prasuti leaves)અને પિતૃત્વ રજાને લગતા પરિપત્રોનું સંકલન(પ્રસુતિની કેટલી રજા મળે?-કસુવાવડ ની રજા કેટલી મળે?-પિતૃત્વની રજા કોને મળે?) Click Here
➯ રાજ્ય સરકાર નાં કર્મચારી ઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ સંદર્ભ ઉદભવતા પ્રશ્નો અંગે સ્પષ્ટતા બાબત પરીપત્ર નાણાં વિભાગ તા ૧૮-૮-૨૧ Click Here
➯ દંપતી બદલી કેસ બાબતે આજનો લેટેસ્ટ પરિપત્ર 16-10-2021 GR wife-Husband case Click Here
➯ કોરોના સંક્રમિત થયેલ શિક્ષકની ઓનડયૂટી (Covid-19 on duty) ગણવા બાબત નિયામકશ્રીનો લેટેસ્ટ પરિપત્ર 14-9-2021 Click Here
➯ પ્રાપ્ત રજા ગણતરી અંગે સમજ. Leave Calculation Introduction Click Here
➯ Head Teacher Useful Rules for Education Click Here
➯ પતિ-પત્ની (દંપતી) (couple case letter) બદલીના કિસ્સામાં શિક્ષણ વિભાગનો લેટેસ્ટ પરિપત્ર 17-11-2021 Click Here
➯ NPs હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને વયનિવૃત્તિ અવસાન કે રાજીનામા બાદ તેઓના ખાતે જમા ભંડોળ પરત ચુકવવા બાબત 1 Dec 2021 Click Here
➯ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું ccc પ્રમાણપત્ર માન્ય ગણાશે. જેનો લેટેસ્ટ પરિપત્ર 06-12-2021 Click Here
➯ .સરકારી કર્મચારીઓ ની પિતૃત્વની રજા કેટલા સમય સુધીમાં ભોગવી શકાય તેની સ્પષ્ટતા-25-7-2018 Click Here
➯ SPL બાબતનો શિક્ષણ વિભાગનો લેટેસ્ટ લેટર 07-01-2022 Click Here
➯ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેેશગીના નિયમો, પેેશગી પરનો વ્યાજદર તથા મળવાપાત્ર રકમમાં સુુધારો કરવા બાબત 10-1-2022 Click Here
➯ .એક વર્ષથી ઓછી નોકરી ધરાવતા મહિલા વિદ્યાસહાયકની પ્રસુતિ રજા કપાત પગારી રજા ગણવા બાબત 25-01-2022 Click Here
➯ SPL Leave Related Letter kutch 15-9-2022 Click Here
➯ Mass C L Discription Letter 2009 Click Here
➯ sarkar shree dwara karmchary na padatar prashana no nikal 15 parashan PDF Click Here
➯ EWS કેટેગરીના ઉમેદવારો પણ હવે TET મા 55% ગુણે પાસ ગણવા લેટેસ્ટ પરિપત્ર -14-12-2022 Click Here
➯ GPF PASSBOOK nibhavva babat 21-2-2023 Bhavnagar Click Here
➯ GPF SLIP tafavat babat 21-2-2023 Bhavnagar Click Here
➯ HTAT Teacher prati niyukti babat letter 16-3-2023 (HTAT VADH CASE BABAT_1) Gandhinagar Click Here
➯ ફિક્સ પગારના કર્મચારીઓની મેડિકલ રજા મંજૂર કરવા બાબત સરકારનો લેટેસ્ટ પરિપત્ર 12-06-2023 fix pay medical leave letter Click Here
➯ ઉ.પ.ધો સમયસરનાં ચુકવતા ૧૨% વ્યાજ 12% intrest uchatar pagar Click Here
➯ Vidhyasahayak 3 lac Bond releted Letter for reason to Regine less time 22-3-2017 Click Here
➯ sathi App - સરકારી કર્મચારી કોઈપણ સ્થાવર માલ મિલકત ખરીદી કે ભાડે રાખે તેની ઓનલાઇન એન્ટ્રી સાથી એપમાં કરવાની રહેશે Click Here
➯ primary teacher transportation allowance-પ્રાથમિક શિક્ષકોને વાહન ભથ્થું આપવા બાબત તારીખ 16-10-2001 નો પરિપત્ર Click Here
➯ school vyasan mikti for Teacher - શાળાઓમાં-શિક્ષકો-દ્વારા-થતાં-વ્યસનો-પર-પ્રતિબંધ-બાબત 13-03-2024 Click Here
➯ c.l.raja babat- પ્રાથમિક શિક્ષકોને શૈક્ષણિક વર્ષ દરમિયાન પરચુરણ રજા સી.એલ. મંજુર કરવા બાબત પરિપત્ર - 16 નવેમ્બર 2010 Click Here
➯ Pratibhashali shikshak award babat letter - તાલુકા જિલ્લા અને રાજ્ય એવોર્ડ 10 June 2024 Click Here
➯ Maternity Leave All GR - સ્ત્રી પ્રસુતિ રજા માટેના તમામ પરિપત્રો date 02-03-2024 Click Here
➯ Paternity Leave પિતુત્વ રજા પરિપત્ર-અરજી નમૂનો - પિતૃત્વ રજા માટેના તમામ પરિપત્રો Click Here
➯Teacher sthavar jangam milakat releted letter - શિક્ષકોની સ્થાવર અને જંગમ મિલકત રજૂ કરવા બાબત પરિપત્ર અને નમૂનો 8-7-2024 Click Here
➯ One increment 30.6.2023 પછી નિવૃત થયેલ કર્મચારી ne 1.7 નો ઇજાફો ઉમેરી 300 રજાનું રોકડમાં રૂપાંતર અને ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે Click Here
➯ હેલ્મેટ વગર કચેરી આવનાર કર્મચારી અધિકારીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવો આદેશ 19-10-2024 Click Here
➯ 00 Click Here
➯ 00 Click Here
❆ ➯ Teacher useful Letter for short Time Part - 2 Click here

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

useful Letter Discription Download
➯ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા માટે ની ગાઈડ લાઇન... Click Here
➯ શિક્ષકોને સ્વૈચ્છિક વિવિધ અભ્યાસક્રમ સર્ટિફિકેટ કોર્સ મા જોડાવા બાબત SCOPE અંતર્ગત SSAનો લેટર. Click Here
➯ વિદ્યાસહાયકો ને કેટલી મેડિકલ રજા મળવા પાત્ર છે RTI માંગવામાં આવેલ માહીતી નો જવાબ જોવો Click Here
➯ રાજ્યનાપ્રાથમિક_શિક્ષકો ને ૯ વર્ષના ઉચ્ચત્તર પગાર ધોરણ માં ૪૨૦૦- નો ગ્રેડ પે આપવા બાબત નો માનનીય નિયામક સાહેબે અંગત સચિવ શ્રી ને લખેલો પત્ર તા. ૦૩૦૬૨૦૨૦. Click Here
➯ બીઆરસી સીઆરસી કોઓર્ડીનેટર તથા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકોની રજા તથા સર્વિસબુક ની એકસૂત્રતા બાબત ભાવનગર જીલ્લાનો પરીપત્ર Click Here
➯ રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ(Covid19)નાં સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓનાં ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી / અધિકારીનાં દુ:ખદ અવસાનનાં કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને ર૫(પચીસ) લાખ રૂપિયાની સહાય આપવા બાબત. Click Here
➯ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક - વિદ્યા સહાયક - પ્રાથમિક શિક્ષક- વિદ્યાસહાયકની બદલીના નિયમો માં સુધારા પ્રસિદ્ધ કરવા બાબત 26-10-2020 Click Here
➯ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ને કેશલેશ સારવાર યોજના લાગુ પાડવા બાબત:નિયામકશ્રી નો લેટર Click Here
➯ કોવિડ-19થી સંક્રમિત કર્મચારીઓ ને ખાસ કિસ્સામાં મેડિકલ રજાઓ મંજુર કરવા બાબત -1-4-21 Click Here
➯ તોકતેવાવાઝોડાની કામગીરી સબબ વળતર રજા બાબત તળાજા Click Here
➯ 2.દિવ્યાંગ અને સગર્ભા મહિલાઓને ફરજ પરથી મુક્તિ આપવા બાબત Click Here
➯મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવવા બાબતનો ઠરાવ તા ૩૦-૭-૨૧ નાણાં વિભાગ-પેજ ૩ Click Here
➯ શ્રી તળાજા તાલુકા પં.ની પ્રાથ.શાળાઓના કર્મચારીની Laboretary sahay skim Click Here
➯ બદલી વાળા તમામ શિક્ષકોને 100 % છૂટા કરવાનો પરિપત્ર.19-2-2022 Click Here
➯ બિપારજોય વાવાઝોડા અન્વયે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત- biparjoy cyclone school 14-15 close letter Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ BLO useful Letter Part - 3 Click here

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

BLO useful Letter Discription Download
➯ બી.એલ.ઓ ને મતદાર યાદી કામગીરી બદલ વળતર રજા મંજુર કરવા બાબત મામલતદાર તળાજાનો તારીખ -5 /1 /2021 નો પરિપત્ર Click Here
➯ BLO ને લગતા તમામ પરિપત્રોનું સંકલન​ Click Here
➯ બી.એલ.ઓ.ની (BLO Work other list) કામગીરી શિક્ષક સિવાય કોને સોંપી શકાય તે બાબતની સ્પષ્ટતા કરતો તારીખ 3 નવેમ્બર 2010 નો પરિપત્ર Click Here
➯ દિવાળી વેકેશન ૨૦૨૧ દરમ્યાન કરેલ(blo)બી.એલ.ઓ.ની કામગીરીની પ્રાપ્ત / વળતર રજા મંજુર કરવા બાબત પરિપત્ર તળાજા ૭/૨/૨૦૨૨ Click Here
➯ BLO nimnuk babat election commission of india letter DT.17-08-2023 (BLO કામગીરી શિક્ષક સિવાય કોને સોંપી શકાય ) Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ DA (Dearness Allowance) useful Letter Click here

❆ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

DA useful Letter Discription Download
➯ HRA (House rent Allowance) Gr English Govt of India -ભારત સરકાર ઘરભાડા બાબતનો અંગ્રેજીમાં પરિપત્ર Click Here
➯ HRA_GR_Govt of Gujarat - ઘરભાડા ભથ્થાના દરમાં સુધારો કરવા બાબત ગુજરાત સરકારનો પરિપત્ર-24_09_2022 Click Here
➯ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ 3 % મોંઘવારી ભથ્થુ આપવા બાબત પરિપત્ર Click Here
➯ છઠ્ઠા પગારપંચ મુજબ મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબતનો પરિપત્ર તા-28-08-2019 Click Here
➯ 1-7-22 to 1-1-2023 moghavari bhaththana darma vadhara babat 23-5-2023 Click Here
➯ DA 50% - મોંઘવારી 4% ઓફિસિયલ પરિપત્ર 04-07-2024 Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ Vidhyasahayak Medical Help Letter Click here
❆ ➯ Primary Teacher useful more Letter Click Here

❆ પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો.❆

More useful Letter Discription Download
★ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરીપત્રો. ● રાઇટ ટુ એજ્યુકેશન, ● મફત અને ફરજીયાત શિક્ષણ, ● પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી, ● વિદ્યાસહાયકોની નિમણૂંક કરવા અંગે, ● સ્થગિતતા, ● બાળકને શારીરિક શિક્ષા પર પ્રતિબંધ, ● કેપીટેશન ફી લેવા પર પ્રતિબંધ, ● શૈક્ષણિક કાર્યનો સમય નક્કી કરવો, ● પ્રાથમિક શાળાઓના વિલીનીકરણ બાબત, વગેરે જેવા ઘણા બધા ઉપયોગી પરીપત્રોનો સંગ્રહ માત્ર એક જ ફાઇલમાં ● કુલ 106 પેઇજ વાંચવા કે ડાઉનલોડ કરવા માટે PDF પર જાઓ
★ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી ◼️ કઈ રજા,કેવી રીતે મુકવી,કેટલી મુકવી તેની સચોટ અને સાચી માહિતી ● સીએલ રજા ● મરજિયાત રજા ● વળતર રજા ● અર્ધ પગારી રજા ● રૂપાંતરિત રજા ● પ્રાપ્ત રજા ● પ્રસુતિ રજા ● પિતૃત્વ રજા ● કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો .
★ HTAT બદલી નિયમો જાહેર ● ઓવરસેટપ, આંતરિક અને જિલ્લા ફેરબદલી માટે શુ નિયમો રહેશે ? ● જુના HTAT બદલી નિયમોમા શુ સુધારા કરવામા આવ્યા ?? ● વાંચો HTAT બદલી નિયમો લેટેસ્ટ ઠરાવ -સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો
★ LTC_Extension_and_Package _ Block 2016-2019 Related Letter 22-12-2020
★ પ્રાથમિક શિક્ષકો,આચાર્યશ્રીઓ, HTAT,TPEO,કે.નિ.,CRC,BRC માટે ઉપયોગી અગત્યના જરૂરી ઠરાવો અને પરિપત્રોનુ સંકલન અનુક્રમણિકા સાથે એક જ PDF માં ✍️ અગત્યના બદલી ઠરાવો ✍️ વિકલ્પ કેમ્પ માટે અગત્યના ઠરાવો ✍️ પ્રજ્ઞા પરિપત્ર ✍️ સિનિયોરીટી ગણવા ઠરાવો/પરિપત્રો ✍️ HTAT માટે જરૂરી ઠરાવો ✍️ 4200 ગ્રેડ પે ઠરાવ
★ Wel_come
❆ ➯ GPF vs CPF(different) Calculation click here
❆ ➯ Teacher Transfer New Rule 01-04-2022 (બદલીના નવા નિયમો) useful patrak-setup mahiti click here

❆ ➯ બદલીના નવા નિયમો તમામ ફોર્મ સાથે ઓફિશિયલ પરિપત્ર 63 પેજ ❆

❆ ➯ More...
❆ ➯ This section is working mode .....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___