main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Saturday, 4 May 2019

PDF Converter software

❆ PDF Document Converter use software ❆

.

❀ 👉 અહીં PDF ફાઈલને અલગ - અલગ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકાય, Word,Excel,JPEG image કે અન્ય ફાઈલને PDF (પીડીએફ) ફાઈલ બનાવી શકાય તે માટેના સોફ્ટવેર અને ઓનલાઇન વેબસાઇટની લીંકો મૂકવામાં આવશે..

❆Word,Excel,JPEG image કે અન્ય ફાઈલને PDF ફાઈલ બનાવી શકાય તે માટેના સોફ્ટવેર ❆

❆ ➯ PDF For Online work Software Click Here

❆ ➯ અહીં પીડીએફ ફાઈલને અલગ અલગ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકાય, Word,Excel,JPEG image કે અન્ય ફાઈલને પીડીએફ ફાઈલ બનાવી શકાય તે માટેના સોફ્ટવેર અને ઓનલાઇન વેબસાઇટની લીંકો મૂકવામાં આવશે.. સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ...

❆ ➯ PDF For PC / Laptop work Software Download Click Here

❆ ➯ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં પીડીએફ ફાઈલમાં સુધારા -વધારા કરવા ઇચ્છતા હો તો નીચે આપેલ સોફ્ટવેર ડાઉનલોડ કરો જેની મદદથી તમે પીડીએફ ફાઈલને વાંચી પણ શક્શો અને મહદ અંશે સુધારા પણ કરી શકશો.જો આપ Word, Excel,Power point કે કોઈ અન્ય ફાઈલને pdf ફાઇલ બનાવવા ઇચ્છતા હો તો આવી pdf ફાઇલ બનાવવા માટે આપના કોમ્પ્યુટરમા pdf creator સોફ્ટવેર હોવો જરૂરી છે આવો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ...

❆ ➯ Any PDF file Reader Software Click Here
❆ ➯ કોઈપણ પ્રકારની PDF ફાઈલ ને વાંચવા માટે કોમ્પ્યુટરમાં Adobe Reader Software હોવો જરૂરી છે PDF ફાઈલને વાંચવા માટે ઉપયોગી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ↳ Adobe PDF Reader Software Download
____________________________________________________________
❆ ➯ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં પીડીએફ ફાઈલમાં સુધારા -વધારા કરવા ઇચ્છતા હો તો નીચે આપેલ સોફ્ટવેર ડાઉનલોડ કરો જેની મદદથી તમે પીડીએફ ફાઈલને વાંચી પણ શક્શો અને મહદ અંશે સુધારા પણ કરી શકશો. ↳ Click Below Link to Download FoxitReader
____________________________________________________________
↳Click Here to Download Foxit Phantom PDF Reader
____________________________________________________________
❆ ➯ જો આપ Word, Excel,Power point કે કોઈ અન્ય ફાઈલને pdf ફાઇલ બનાવવા ઇચ્છતા હો તો આવી pdf ફાઇલ બનાવવા માટે આપના કોમ્પ્યુટરમા pdf creator સોફ્ટવેર હોવો જરૂરી છે આવો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો . ↳Click Here To Download PDF file Creation Software
____________________________________________________________
❆ ➯
____________________________________________________________
❆ ➯ PDF Password Remover Online _ other Format Converter online site click here

❆ ➯ તમે કોઈપણ pdf file password તોડવા ઇચ્છતા હો તો અહીં આપેલ સોફ્ટવેરની મદદથી આપ online password તોડી શકો છો અને આપની જરૂરિયાત અનુસાર એ પીડીએફ ફાઈલમાં સુધારો કરી શકો છો તેમજ પીડીએફ ફાઇલમાંથી અન્ય કોઈ ફાઇલમાં pdf ફાઇલને કન્વર્ટ કરવા માંગતા હો તો કરી શકો છો જેના માટે નીચે આપેલ Option પસંદ કરીએ અને PDF change બટન દબાવો....

❆ ➯ PDF To Edit-Crop-split-merge-JPEG-combine-etc Change Online Click here

❆ ➯ આપની જરૂરિયાત અનુસાર એ પીડીએફ ફાઈલમાં સુધારો કરી શકો છો તેમજ પીડીએફ ફાઇલમાંથી અન્ય કોઈ ફાઇલમાં pdf ફાઇલને કન્વર્ટ કરવા માંગતા હો તો કરી શકો છો જેના માટે નીચે આપેલ Option પસંદ કરીએ અને PDF Create બટન દબાવો....

❆ ➯ More...
❆ ➯ This section is working mode...
____________________________________________________________

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___