main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Thursday, 4 September 2025

LEARNING OUTCOMES PUBLISH BY GCERT

❀ LEARNING OUTCOMES PUBLISH BY GCERT BASED ❀

.

❀ 👉 અહીં જી.સી.ઇ.આર.ટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નવી અધ્યયન નિષ્પતિ આધારિત એકમ વાઇઝ શક્યતઃ અધ્યયન નિષ્પતિઓનું આયોજન તૈયાર કરીને મુકવામાં આવેલ છે ...

🎯 જી.સી.ઇ.આર.ટી દ્વારા પ્રકાશિત નવી અધ્યયન નિષ્પતિ આધારિત એકમ વાઇઝ આયોજન 🎯

.

❆ ➯ Learning Outcomes Useful Web Site Click here

❀ 👉 Learning Outcomes Useful Web Site ❆

❆ ➯ ભાષા અધ્યયન નિષ્પત્તિઓ (ક્ષમતાઓ) અંગેના મોડ્યુલ : OLD MODULE Click here

❆ ભાષા અધ્યયન નિષ્પત્તિઓ (ક્ષમતાઓ) અંગેના મોડ્યુલ : ❆

ક્રમ પ્રકાર વિષય ધોરણ મોડ્યુલ ડાઉનલોડ
1 ગુજરાતી ભાષા અધ્યયન નિષ્પત્તિઓ (ક્ષમતાઓ)અંગેના મોડ્યુલ ૩ થી ૮
2 हिंदी भाषा अध्ययन निष्पत्तियाँ (क्षमताएँ)Module 4 से 8 तक
3 સંસ્કૃત ભાષા અધ્યયન નિષ્પત્તિઓ (ક્ષમતાઓ)અંગેના મોડ્યુલ ૬ થી ૮
4 English Language Learning Outcomes 3 to 8
5 કાર્યાનુભવ શિક્ષક આવૃતિ અંગેનું મોડ્યુલ : ૧ થી ૮
6 GCERT દ્વારા વર્ષ 2019/20 ની દરેક ધોરણ અને વિષયના લર્નિંગ આઉટકમ્સ (હેતુઓ) ની બુક ઓનલાઇન મુકાય. ૧ થી ૮
7 જી.સી.ઈ.આર.ટી ગાંઘીનગર પ્રેરીત નવી અધ્યયન નિષ્પત્તિઓ માટે સોફ્ટવેર (std-3 to 8 update-2023 size-2.79mb) ૩ થી ૮
8 Std 3 to 5 sem-1-2 School Based Comprehensive Evaluation patrak - A (અધ્યયન નિષ્પત્તિઓ સોફ્ટવેર) ૩ થી ૫
9 All subject -અધ્યયન નિષ્પત્તિઓ સાથેનું રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A સોફ્ટવેર (update-2019 ) ૬ થી ૮
10 00 00 00 00 00
❆ ➯ GCERT Publish __ Learning Outcomes Semester - 1 Standard 6 to 8 (SCE - A ) Click here

❆ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ :⤵️ ❆

Learning Outcomes Semester - 1 Standard 6 to 8 Discription Download
➯ std-6_Hindi Learning Outcomes sem_1 All chapter with GCERT Published base PDF Click Here
➯ std-6_New English Learning Outcomes sem_1 All chapter with GCERT Published base PDF Click Here
➯ std-6_Sanskrit Learning Outcomes sem_1 All chapter with GCERT Published base PDF Click Here
➯ std-7_English Learning Outcomes sem_1 All chapter with GCERT Published base PDF Click Here
➯ std- 7 Hindi Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ std-7_Sanskrit Learning Outcomes sem_1 All chapter with GCERT Published base PDF Click Here
➯ std- 8 Hindi Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ std- 8 English Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ std 8 _Sanskrit_Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ Sanskrit _6 to 8_Learning Outcomes for GCERT Semester_1_ with chapter vise PDF Click Here
➯ Social Science_6 to 8_Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ Gujarati_3 to 8_Learning Outcomes for GCERT Sem 1 with chapter vise PDF Click Here
➯ std_6_sem_1_English_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_6_sem_1_Hindi_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_6_sem_1_Sanskrit_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_7_sem_1_English_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_7_sem_1_Sanskrit_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_7_sem_1_Hindi_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_8_sem_1_Hindi_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_8_sem_1_English_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ std_8_sem_1_Sanskrit_L.O._for_SCE_A_base_GCERT Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ GCERT Publish __ Learning Outcomes Semester - 2 Std 6 to 8 (SCE - A ) Click here

❆ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત દ્વિતીય સત્ર અધ્યયન નિષ્પતિઓ :⤵️ ❆

Learning Outcomes Semester - 2 Standard 6 to 8 Discription Download
➯ Gujarati-6 to 8 Learning outcomes sem-2 with All Chapter PDF based GCERT Click Here
➯ Hindi-6 to 8 Learning outcomes sem-2 with All Chapter PDF based GCERT Click Here
➯ English-6 to 8 Learning outcomes sem-2 with All Chapter PDF based GCERT Click Here
➯ Sanskrit-6 to 8 Learning outcomes sem-2 with All Chapter PDF based GCERT Click Here
➯ std 6 _ English L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 6 _ Hindi L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 6 _ Sanskrit L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 7 _ English L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 7 _ Hindi L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 7 _ Sanskrit L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 8 _ English L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 8 _ Hindi L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std 8 _ Sanskrit L-O sem 2 All Chapter GCERT base_PDF Click Here
➯ std_6_sem_2 _English_L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_6_sem_2 _ Hindi _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_6_sem_2 _ Sanskrit _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 7 _sem_2 _ English _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 7 _sem_2 _ Hindi _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 7 _sem_2 _ Sanskrit _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 8 _sem_2 _ English _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 8 _sem_2 _ Hindi _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ std_ 8 _sem_2 _ Sanskrit _L.O._for_SCE_A GCERT base_PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ GCERT Publish __ Learning Outcomes Semester_1-2 Standard 3 to 8 All Subject Click here

❆ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત પ્રથમ/દ્વિતીય સત્ર અધ્યયન નિષ્પતિઓ :⤵️ ❆

Learning Outcomes Semester_1-2 Standard 3 to 8 All Subject Discription Download
➯ std-8_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ std-7_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ std-6_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ std-5_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ std-4_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ std-3_Learning Outcomes By GCERT Semester_1-2 All Chapter with All Subject PDF Click Here
➯ English std 6 GCERT Learning Outcomes 2023-24 Click Here
➯ English std 7 GCERT Learning Outcomes 2023-24 Click Here
➯ English std 8 GCERT Learning Outcomes 2023-24 Click Here
➯ Std 6 sem 1 New English Learning Outcomes By GCERT PUBLISH_ 2025-26 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Learning Outcomes Poster for Claasroom/SCE વિષયને લગતા મહત્વના પરિપત્રો Click here

❆ અધ્યયન નિષ્પતિને લગતા મહત્વના પરિપત્રો/વર્ગ પોસ્ટર :⤵️ ❆

. .L.O. useful Letter And Class Poster Discription Download
➯ SCE Patrak MARGDARSHAN DIET Bhanagar 1-12-2021 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Patrak–A Online SwiftChart Based__ Learning Outcomes Std 6-7-8 Click Here

❆ Patrak–A SwiftChart Base Learning Outcomes 6-7-8:⤵️

➯ Patrak – A Online Swiftchart Learning Outcomes Std 6 Sem 1 All Subject PDF Click Here
➯ Patrak – A Online Swiftchart Learning Outcomes Std 7 Sem 1 All Subject PDF Click Here
➯ Patrak – A Online Swiftchart Learning Outcomes Std 8 Sem 1 All Subject PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Standard 6 to 8 Excel Sem 1-2 Chapter wise 20 Study Learning Outcomes to keep on File Click here

🎯 ➯ Standard 6 to 8 Excel 20 study Learning Outcomes to keep on file By Me Published Below:⤵️

❆ ➯ Standard 3 to 8 L.O. Poster for Classroom stick By GCERT Published Click here

➯ Standard 3 to 8 L.O. Poster for Classroom stick By GCERT Published Below:⤵️

❆ ➯ GCERT Publish __ Learning Outcomes For STD : 1 To 8 All Subject Official Booklet Click Here

➯ GCERT દ્વારા વર્ષ 2019/20 થી દરેક ધોરણ-વિષયની અધ્યયન નિષ્પત્તિઓ ઓનલાઇન મુકાય છે નીચે આપેલ QR Code Scan કરો:⤵️

GCERT Publish Learning Outcomes Standard 1 to 8 All Subject QR Code
❆ ➯ Description of File is : 255 Page , Size : 2.4 MB Click Me !
❆ ➯ Description of File is : Standard 6 New English L.O.comes By GCERT 20 Page-Size:679 KB Click Me !
" Scan Me ! "
❆ ➯ GCERT Publish __L.O.For 3 To 8 All Subject File Choice use Excel software Click Here

❀ 👉 GCERT દ્વારા વર્ષ 2019/20 થી દરેક ધોરણ અને વિષયના લર્નિંગ આઉટકમ્સ (હેતુઓ)ની બુક ઓનલાઇન મુકાય ગયેલ છે જેના આધારે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક(SCE) ભરવા માટે ફાઇલ પર રાખવા માટેની 20 અધ્યયન નિષ્પતિઓ નક્કી કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર મેળવવા માટે નીચે આપેલ QR Code Scan કરો ... :⤵️ ❆

.
Scan the following QR code to get useful Excel software for determining 20 study Learning Outcomes to keep on file to fill the school holistic assessment form Based GCERT
❆ ➯ Description of File is : Print A4 Page,Size:2.79 MB update:2022Touch Me !
" Scan Me ! "
❆ ➯ More...
❆ ➯ This section is working mode_ ...

Tuesday, 26 August 2025

ત્રિમાસિક કસોટી પેપર

❆ QUARTERLY TEST PAPER 2025-26 ❆

.

❀ 👉 અહીં સરકારશ્રી દ્વારા લેવામાં આવતી ત્રિમાસિક કસોટીના પેપર કસોટી પૂર્ણ થયા બાદ મુકવામાં આવશે.

ત્રિમાસિક કસોટી પેપર Year-2025-26

❆ ➯ QUARTERLY TEST PAPER Releted Web Site Click Here

🎯 QUARTERLY TEST PAPER RELATED WEB SITE ⤵️ 🎯

❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર Introduction and Letter -2025-26 Click here

❆ ત્રિમાસિક કસોટી સમય પત્રક Letter ❆

🔶 ➯ ત્રિમાસિક કસોટી પેપર-2025-26 ગુણ સ્લીપ - પરિપત્રો : 🔶

❆ 📚 ત્રિમાસિક કસોટી સંદર્ભે 📚 ❆

❆ પ્રથમ અને દ્વિતીય સત્ર ત્રિમાસિક કસોટી અને પ્રથમ અને દ્વિતીય સત્ર સત્રાંત કસોટીનો કાર્યક્રમ વર્ષ 20225-26 પરિપત્ર અંતર્ગત જે બદલાવ થયો તેની માહિતી : 👉 ત્રિમાસિક કસોટી*: ખાસ વાંચન કરવું. ✡️ કસોટી નો સમય : 18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ ✡️ કસોટીનો અભ્યાસક્રમ : 15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ ✡️ ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે. ✡️ કસોટી ગુણભાર : ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે 👉 પ્રથમ સત્રાંત પરીક્ષા : ✡️ અભ્યાસક્રમ : જૂનથી ઓક્ટોબર ✡️ પરીક્ષાનો સમય : ૬/૧૦/૨૫ થી ૧૪/૧૦/૨૫ ✡️ પરીક્ષા ડાયટ દ્વારા જીસીઈઆરટી ના બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવશે ✡️ પરીક્ષા ગુણભાર : ધોરણ ત્રણ થી પાંચ 40 ગુણ તેમજ ધોરણ છ થી આઠમાં 80 ગુણ 👉 ઉપરોક્ત મુદ્દા મહત્વના છે : 1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે. 2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે. 3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે. 5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે. 6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે. 7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે. 9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે. 10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે. 11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે. 12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
________________________________________
👉 ત્રિમાસિક કસોટી સંદર્ભે અમુક સ્પષ્ટતાઓ જે જરૂર છે એ લખુ છુ.. 1. હાલ એકમ કસોટીની ઓનલાઇન એન્ટ્રી કરવાની નથી એ મુજબ જ આયોજન કરવું. 2. ⁠કેટલી અઘ્યયન નિષ્પત્તિઓ લેવી એનો કોઈ ફિક્સ આકડો નથી. 3. ⁠નિબંધાત્મક ટૂંક જવાબી અને હેતુલક્ષી એમ વિવિધ પ્રકારના પ્રશ્નો લેવા. 40 માર્ક્સની મર્યાદામાં આ પ્રકારના પ્રશ્નો લેતા જેટલી નિષ્પત્તિઓ જરૂર પડે એટલી જ લેવી. બિનજરૂરી વધારે નિષ્પત્તિઓ સમાવવા પ્રયત્ન ન કરવો 4. ⁠એક પ્રશ્નમાં એક કરતા વધારે નિષ્પત્તિ લઇ શકાશે 5. ⁠જ્ઞાન સમાજ ઉપયોજન અને કૌશલ્યના પ્રશ્નોનો સમાવેશ કરવા શક્યતઃ પ્રયત્ન કરવો 6. આ વાર શિક્ષકને કસોટી બનાવવા સંપૂર્ણ સ્વાયતતા આપેલ છે તો આપણી વિવેકબુદ્ધિ અનુસાર કસોટી કાઢવી
________________________________________

❆ 📚 ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ- સંદર્ભે 📚 ❆

❆ 👉 ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ : ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય **** • માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ • વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે • શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે • માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે • ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત **** 👉 શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 👉 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે. 👉 આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. 👉 નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે. 👉 આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને.
________________________________________
👉 ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના : 👉 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે. 👉 શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી — પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ 👉 શિક્ષક દ્વારા મૂલ્યાંકન: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે. 👉 સહપાઠી દ્વારા મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે. 👉 વાલીઓ દ્વારા મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે. 👉 સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે. 👉 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતા, જવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન થશે 👉 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. 👉 ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત છે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે. 👉 ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે. 👉 અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ NCERT દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.
________________________________________

❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર ધોરણ ૩ થી ૫ Semester 1 Click here

❆ ત્રિમાસિક કસોટી ટેસ્ટ પેપર 3 to 5 Semester 1❆

Quarterly Test Papers - 3 to 5 Discription Download
➯ std 3 English Quarterly Test Paper word file
➯ std 3 EVS Quarterly Test Paper word file
➯ std 3 Gujarati Quarterly Test Paper word file
➯ std 3 Maths Quarterly Test Paper word file
➯ std 4 English Quarterly Test Paper word file
➯ std 4 EVS Quarterly Test Paper word file
➯ std 4 Gujarati Quarterly Test Paper word file
➯ std 4 Maths Quarterly Test Paper word file
➯ std 5 English Quarterly Test Paper word file
➯ std 5 EVS Quarterly Test Paper word file
➯ std 5 Gujarati Quarterly Test Paper word file
➯ std 5 Hindi Quarterly Test Paper word file
➯ std 5 Maths Quarterly Test Paper word file
➯ wel_come
➯ wel_come

❆ ➯ ત્રિમાસિક કસોટી પેપર For STD_6 to 8 Semester 1 Click here

🔶 ત્રિમાસિક કસોટી પેપર For STD_6 to 8 Semester_1 🔶

Quarterly Test Papers 6 to 8 Discription Download
➯ std 6 English Quarterly Test Paper word file
➯ std 6 Gujarati Quarterly Test Paper word file
➯ std 6 Hindi Quarterly Test Paper word file
➯ std 6 Maths Quarterly Test Paper word file
➯ std 6 Sanskrit Quarterly Test Paper word file
➯ std 6 Science Quarterly Test Paper word file
➯ std 6 SS Quarterly Test Paper word file
➯ std 7 English Quarterly Test Paper word file
➯ std 7 Gujarati Quarterly Test Paper word file
➯ std 7 Hindi Quarterly Test Paper word file
➯ std 7 Maths Quarterly Test Paper word file
➯ std 7 Sanskrit Quarterly Test Paper word file
➯ std 7 Science Quarterly Test Paper word file
➯ std 7 SS Quarterly Test Paper word file
➯ std 8 English Quarterly Test Paper word file
➯ std 8 Gujarati Quarterly Test Paper word file
➯ std 8 Hindi Quarterly Test Paper word file
➯ std 8 Maths Quarterly Test Paper word file
➯ std 8 Sanskrit Quarterly Test Paper word file
➯ std 8 Science Quarterly Test Paper word file
➯ std 8 SS Quarterly Test Paper word file
➯ wel_come
➯ wel_come

❆ ➯ Quarterly Test Papers std 3 to 5 semester 2 by GCERT Click here

🔶 Quarterly Test Papers (ત્રિમાસિક કસોટી ટેસ્ટ પેપરો) 🔶

All Quarterly Test Papers For STD_3 to 5 Semester 2 Discription Download
➯ wel_come
➯ wel_come

❆ ➯ All Quarterly Test Papers For STD_6 to 8 Semester 2 by GCERT Click here

🔶 Quarterly Test Papers For STD_6 to 8 Semester 2 🔶

All Quarterly Test Papers For STD_6 to 8 Semester 2 Discription Download
➯ wel_come
➯ wel_come

❆ ➯ More...

❆ ➯ This section is working mode ....

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___