main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, 11 September 2018

વ્યાકરણ

❀ 👉 અહીં ધોરણ 6 થી 8 માં ઉપયોગી શિક્ષણકાર્યને લગતા ગુજરાતી ,હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયને લગતા વ્યાકરણના મુદ્દાને અનુરૂપ જરૂરી વિડિયો મુકવામાં આવશે....

❆ ધોરણ 6 થી 8 ગુજરાતી ,હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વ્યાકરણના મુદ્દાને અનુરૂપ વિડિયો ❆

❆ ➯ Language Useful Grammar Video Click Here
. ❆ ➯ અહીં ધોરણ 6 થી 8માં ઉપયોગી શિક્ષણકાર્યને લગતા ગુજરાતી ,હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયને લગતા વ્યાકરણના મુદ્દાને અનુરૂપ જરૂરી વિડિયો મુકવામાં આવશે. વીડિયોનો ઉપયોગ ઈન્ટરનેટ કનેક્શન દ્વારા youtube ઉપરથી ડાઉનલોડ કરી અથવા તો સીધા પ્રસારણ દ્વારા ઓનલાઈન જોઈ શકશો .આ તમામ વ્યાકરણને લગતા વીડીયો શિક્ષક- શિક્ષણ કાર્ય ,આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થશે .
❆ ➯ Gujarati Grammar Tree Image Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode...

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___