❀ C.P.F (NPS) / G.P.F USE DETAIL ❀
❀ 👉 અહીં Cpf(NPS) અને Gpf સંબંધિત મહત્વની માહિતી મુકવામાં આવશે ....

🎯 CPF અને GPF સંબંધિત મહત્વની માહિતી 🎯
.
🎯 ➯ સી.પી.એફ _ જી.પી.એફ એકાઉન્ટ ઉપયોગી વેબસાઈટ : 🎯
❆ સી.પી .એફ ભુલ હોય તો મેલ કરવાનો : ❆ ❆ 👉 MAILID :- ao10-ppf@gujarat.gov.in ❆ 👉 Registration number:- 079232 53913 ❆ 👉 estafour@gmail.com Bhavnagar CPF mail
🎯 MAILID :- ao10-ppf@gujarat.gov.in 🎯 Registration Number:- 079232 53913 ⤵️ ❆ 👉 ઓએસ-રજીસ્ટ્રેશન (GOG- PPF વિભાગ) os-regi-nps@gujarat.gov.in શ્રીમાન, ❆ 👉 આપના ઇ મેઇલ અંગે જણાવવાનું કે, ઓનલાઈન ભરેલ ફોર્મમાં સુધારા વધારા કરવાના થતા હોઈ તો રીસબમીટ કરવાનું થાય અને ઓનલાઈન ભરેલ ફોર્મ રીજેકટ કરતાં નવેસરથી ફોર્મ ભરવાનું થાય. એટલેકે સુધારા વધારા કરવાના છે કે નવેસરથી ફોર્મ ભરવાનું છે. જે અત્રે જણાવશો. વધુમાં, એકનોલેજ નંબર સાથે કર્મચારીનું નામ જણાવશો જેથી ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરી શકાય. જે આપશ્રીને વિદિત થાય. એન.પી.એસ. (રજીસ્ટ્રેશન શાખા)
🎯 GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતી 🎯
👉 GPF Form useful data Discription Download ➯ ચાલુ નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેની મંજૂરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ Click Here ➯ જનરલ પ્રોવિડન્ડ ફંડ માંથી નાણાની તબદીલી કરવા માટેનું ફોર્મ નમૂનો - જરૂરી પત્રકો Click Here ➯ જિલ્લા પંચાયત સામાન્ય ભવિષ્યનિધિમાં જોડાવાનું અરજી પત્રક Click Here ➯ જી.પી.એફ ડિપોઝિટ સંયોજિત વીમા યોજના ક્લેમ માટે વારસદારની અરજી નમુનો Click Here ➯ જી.પી.એફ ફંડના આખરી ચુકવણીની અરજી જ્યારે નિયુક્તિ એ અથવા વાલીવારસોને કરવાની હોય તે કિસ્સામાં વાપરવાનું અરજનું ફોર્મ Click Here ➯ જીલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ પ્રોવિડન્ડ ફંડ rule 1972 માંથી આંશિક આખરી ઉપાડ મેળવવા માટેની અરજી Click Here ➯ GPF ફંડ એકાઉન્ટ સિલ્કનું આખરી ચૂકવણું કરવા માટેની અરજી માટેના વિવિધ પત્રકો - નમૂનાઓ Click Here ➯ GPF ફંડના ફાઇનલ ઉપાડ માટેના વિવિધ પત્રકો નમુના સ્વરૂપે Click Here ➯ GPF Final Withdrawl Form no -1 to 3 Click Here ➯ G.P.F ખાતા શરૂ કરવા બાબત - 26-05-2021 Click Here ➯ GPF part final check list - Gpf ઉપાડ સાથે આ ચેક લીસ્ટ ફરજિયાત જોડવું Click Here ➯ GPF કપાત ૫ લાખ મર્યાદા GPF kapat 5 lakh sudhi maryada letter 2024 Click Here ➯ GPF UPAD PART FINAL FORM - CHECKLIST update 27-9-2024 Click Here ➯ NPS to GPF TRansfer - અધિકારીઓ-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત વિગતવાર સૂચનાઓ Letter 16-4-2025 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
🎯 સી.પી.એફ ફોર્મ ભરવા ઉપયોગી એક્સેલ સોફ્ટવેર 🎯
👉 CPF NPS FORM FILLING INSTRUCTION DISCRIPTION ❆ CPF ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ :- ❆ . ❆ ➯ પરિશિષ્ટ ૧,૨ અને ૨ (ક) . ❆ ➯ ઓનલાઇન ફોર્મ . ❆ ➯ નિમણુક હુકમ . ❆ ➯ પાસબુક ની ઝેરોક્ષ / અસલ કેન્સલ ચેક . ❆ ➯ પાન કાર્ડની નકલ . ❆ ➯ સીપીએફના ફોર્મમાં ખાતામાં દાખલ તારીખ પૂર્ણ પગારમાં આવ્યા તારીખ લખવી . ❆ ➯ રિટાયર્ડ મેન તારીખ જે તે મહિનાની જે તે તારીખે રિટાયર્ડ થતા હોય તે લખવી સત્ર લાભ સાથેની લખવી નહીં એટલે કે 25 11 2044 ના દિવસે થતા હોય તો 30 11 2044 લખવી સત્ર લાભ સાથેની તારીખ લખવી નહીં નહિતર ફોર્મ રિજેક્ટ થશે. . ❆ ➯ ડોક્યુમેન્ટ : -પોતાનું આધારકાર્ડ, -નોમીનીનું આધારકાર્ડ, -પોતાનું પાનકાર્ડ, -પાસપોર્ટ સાઈઝના ફોટો, -નિમનુકનો આદેશ, -પૂર્ણ પગારમાં સમાવ્યાનો આદેશ, -શાળા છોડયાના પ્રમાણપત્ર ની નકલ (l.c.) . ❆ ➯ ફોર્મ ભરતા સમયે ધ્યાનમાં રાખવાની બાબત.: -એક પણ આદેશ અધિકારીની સહી વગરનો ન આવે. (જેરોક્ષ ઘાટી કરાવવી,ઘણી ઝેરોક્ષ માં સહી આવતી નથી.) -જોઇનિંગ તારીખ પૂર્ણ પગારમાં સમાવ્યા તારીખ લખવી. -નિવૃત્તિ તારીખ માટે પોતાની જન્મ તારીખમાં 58 વર્ષ ઉમેરી જન્મના મહિનાની છેલ્લી તારીખ લખવી. (ઉ.દા. :- જ.તા.05.03.1991 હોય તો નિવૃત તારીખ:-31.03.2049 આવે.) -નિયુક્તિમાં 50-50 ટકા ન રાખવું. -પોતાનું અને નિયુક્તિનું નામ આધારકાર્ડ-પાન કાર્ડ બન્ને માં એક સરખું જ હોવું જોઈએ. -નિયુક્તિનું આધારકાર્ડ જે નામનું હોય તે મુજબ જ નામ ફોર્મ માં લખવું. -પોતાની રીતે ફોર્મમાં કોઈ ફેરફાર કરવો નહીં. -ફોર્મમાં સૌથી ઉપર પોતાનો વોટ્સએપ નમ્બર લખવો (જરૂર જણાએ સમ્પર્ક કરી શકાય) 🎯 CPF ફોર્મ માટેની અગત્યની માહિતી-સૂચનાઓ-પરિપત્રો 🎯
👉 C.P.F Forms Filling UseFul Data Discription Download ➯ CPF Forms :- CSRF version 1.5 નવા સુધારેલા FORM વિશેની વધુ માહિતી માટે વેબસાઈટ Click Here ➯ CPF એકાઉન્ટ ઉપયોગી તમામ સરકારી G.R પરિપત્રો અને માહિતી Click Here ➯ નવી વર્ધિત પેન્શન યોજના આ અંગે પેન્શન ખાતા નંબર અને કાયમી રીટાયડ ખાતા નંબર ફાળવવા બાબતે વાંધાની પૂર્તિ કરવા બાબત પરિપત્ર Click Here ➯ CPF અને GPF વચ્ચેનો તફાવત જાણવા Click Here ➯ 2004 બાદ નોકરીમાં લાગેલ કર્મચારીઓને GPF જીપીએફમાં સમાવવા બાબતનો ભારત સરકારનો ઓફિશિયલ લેટર Click Here ➯ CSRF 1 ફોર્મ ભરવાની અગત્યની સૂચનાઓ Click Here ➯ સી .પી .એફ ફોર્મ ભરવા માટે અહીં આપેલ એક્સલ સોફ્ટવેરના ઉપયોગ માટેની સૂચનાઓ Click Here ➯ C.P.F ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો PDF file BLANK સ્વરૂપે Click Here ➯ CPF Registration date search to follow step PDF Click Here ➯ 10% to 14% Govt. નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત ફાળામા ફેરફાર કરવા બાબત_29-Feb-2024 Click Here ➯ New letest નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ દરખાસ્ત રજૂ કરવા બાબત પરિપત્ર તારીખ 25 7 2024 Click Here ➯ NPS ખાતાધારકોને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા બાબત 13-05-2024 Click Here ➯ નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત ફાળામાં ફેરફાર કરવા બાબત 29-02-2024 Click Here ➯ નવી વર્ધિત પેન્શન યોજના (NPS/cpf) All Information 76 page Click Here ➯ 1-4-2005 થી શરૂ કરવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના( NPS/CPF )અંગેની માર્ગદર્શક સૂચનાઓ first GR Letter: 6-6-2005 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here 🎯 ➯ NOTE- CPF FORM ચોકસાઇથી ભરવા,હંમેશા cpf form બ્લેક પેનથી જ ભરવું અને સહી પણ બ્લેક પેનથી જ કરવી.🎯
🎯 સી.પી.એફ ફોર્મ ભરેલા નમૂનાઓ-ઉપયોગી પત્રકો 🎯
🎯 CPF ફોર્મ સાથે જોડવાના આધારો : 🎯
➯ માંગેલ સાઈઝ મૂજબ ફોટો ચોંટાડવો. ❆ ➯ ફોર્મ ત્રણ નકલમાં રજુ કરવું.❆ ➯ પરિશિષ્ટ- ૧ ❆ ➯ પૂર્ણ વેતન હુકમ - નકલ ❆ ➯ લીવીંગ સર્ટી - કર્મચારી ❆ ➯ પાનકાર્ડ - નકલ ❆ ➯ આધારકાર્ડ - નકલ ❆ ➯ લીવીંગ સર્ટી - નોમિની. ❆ ➯ આધાર કાર્ડ - નોમિની. ❆ ➯ રેશનકાર્ડની નકલ (કાયમી અથવા હાલના રહેઠાણ માટે) ❆ ➯ લાઈટ બિલ છેલ્લી નકલ (કાયમી અથવા હાલના રહેઠાણ માટે) ❆ ➯ કેંસલ ચેક અને બેંક પાસબુક બંને ❆ ➯ નિમણૂક હુકમની કોપી / હાજર રિપોર્ટ ❆ ➯ બ્લેક પેન થી સહી કરવી . (કર્મચારી ની સહી બ્લેક પેન થી પેજ નંબર 3 માં ડાબી બાજુ નીચે અને પેજ નંબર 4 માં ઉપર જમણી સાઈડના ખાનામાં અને એનેક્ષર ૨ અને ૩માં જો લાગુ પડતું હોય તો કરવી ) 🎯 સી.પી.એફ ફોર્મ ભરેલા નમૂનાઓ-ઉપયોગી પત્રકો 🎯
👉 CPF Forms filling useful forms Discription Download ➯ CPF એકાઉન્ટ માટે PDF ફાઇલનો Blank નમૂનો CSRF_version_ 1.5 Click Here ➯ નવુ સી.પી.એફ ફોર્મ CSRF_ver-1.4 Click Here ➯ નવુ સી.પી.એફ ફોર્મ CSRF_ver-1.2 Click Here ➯ ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો Click Here ➯ પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો માટેનું ફોર્મ Click Here ➯ વધારાના વારસદાર ની નિમણૂક અંગેનું સી પી એફ ફોર્મ ANNEXURE -III (3) English Click Here ➯ વિભાગ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડંડ ફંડ નિયામકની કચેરીને માહિતી જે નમુનામાં મોકલવી જોઇએ તે નમુનો Click Here ➯ CPF ફોર્મ ભરવા માટે ઉપયોગી PDF File ના ભરેલા નમૂનાઓ Click Here ➯ પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ ભરેલ નમૂનો Click Here ➯ Annexure II ટુ એન્ડ Annexure III થ્રી ભરેલ નમૂનાઓ PDF Click Here ➯ Annexure.S2_Subscriber-detail-change-request-form Click Here ➯ Annexure-S5_DDO-Covering-letter-for-subs-registration Click Here ➯ CPF Form Filling Page : 1 Click Here ➯ CPF Form Filling Page : 2 Click Here ➯ CPF Form Filling Page : 3 Click Here ➯ CPF Form Filling Page : 4 Click Here ➯ CPF Form Filling Page : 5 Click Here ➯ પ્રથમ નિમણૂક થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ પરિશિષ્ટ ૨ ક Click Here ➯ સી.પી.એફ ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૨ ,પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો ભરેલ નમૂનો PDF સ્વરૂપે Click Here ➯ દરેક સરકારી કર્મચારીઓ માટે CPF. માંથી ચાલુ નોકરીએ ઉપાડવાનું થતું ફોર્મ Click Here ➯ CPF (સી.પી.એફ) ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ - આધારો form Attech document list Click Here ➯ NEW CPF (NPS) Form - 2.0 version 2024 PDF 6 pages All in one new Click Here ➯ wel_come Click Here
🎯 👉 PPAN અને PRAN ની વિગતોમાં સુધારો-વધારો કરવાની માહિતી 👇 🎯
🎯 👉 જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS માહિતી 🎯
❆ 👉 જો આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે આપેલ સ્ટેપ અનુસરો 👇 ❆
➯શું ! આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો ? ➯CPF password Reset to step By Step Below this Discription..... - Jo Tame cpf ni site no password bhuli gya ho.. to tene reset karwani 2 rite chhe. - Saupratham *https://cra-nsdl.com/CRA/* Ni site kholwi tema subscriber popup menuma jaine *_forgot password_* par click karwu. -Tyar baad screen ma 2 option awse. *1. Reset password using secret question* *2. Instant set/reset l-pin* Jo tmare pela option dwara password reset karwo hoi to tmare agav jyare log in thaya hoi tyare te secret question set karelo howo joi ane teno answer pan set karel hoi toj password tena dwara reset thai sakase. -Nahitar bijo option select karwo.bijo option select karta niche lakhel vigato puchhse. 1. *Pran number*: 12 ankada no 2. *Subscriber name*: (pran card mujab j naam lakhwu, for example pela atak hoito first name ma atak j lakhwi) 3 khana hase......(3 khana) first name, middle name, last name. 3. Subscriber's father name*: (3 khana) first name, middle name, last name. 4. DOB(date of birth)*: 5. *Email Address*: 6. *New Password*: 7. *Confirm Password*: *Tamam vigato bharwi.* * nishani karel vigat farajiyat bharwani thase Tyar baad te badhani niche 3 option hase. 1. Go to Nodal Office 2. "Generate OTP 3. Reset Temathi biju option pasand karwu. Etle tamara registered thayel mobile number ane email ma password awse. Te banne nakhwathi tmaro password reset thai jase. Etle tme tmara pran number ane nwa password sathe log in kari sakso. ➯ follow above step to reset CPF password Carefully
👉 How to Check C.P.F Online Step Discription પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે. 1. 12 અંકનો પ્રાણ નંબર 2. I PASSWORD ( Internet Password ) 3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
https://cra-nsdl.com/CRA/ પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨ અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ. પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. CHECK YOUR CPF ACCOUNT Online શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.. PRAN Form Paripatra CPF to PRAN Numbers Click here to Download Forn S-1
❆ 👉 GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ? 👇 ❆
↪GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના પગારમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે. ↪GPF ખાતામાં જમા રકમ પર 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. સાથે જ આ ફંડમાં જમા રકમ આવકવેરા વિભાગની ઘારા 80-cના અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.આ ખાતામાં જમા રાશિ સામાન્ય રીતે કર્મચારીની સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80-c અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.એટલેકે આ રાશિ પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી. ↪GPF ખાતા સાથે જોડાયેલ એક ખાસ ફીચર હોય છે જેને GPF એડવાન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરલ પ્રોવિડન્ટ ફંડની સેવિંગ અંતર્ગત અપાયેલ ઇન્ટરેસ્ટ ફ્રી લોન હોય છે. આને લોન એટલે કહેવામાં આવે છે કારણ કે ઉધાર લેવાયેલ રાશિ નિયમિત હપ્તામાં પરત કરવાની હોય છે. GPF ખાતામાંથી નીકાળેલ રકમ પર કોઇ વ્યાજ વસુલવામાં આવતું નથી.આમ જો જરૂર પડે તો અધવચ્ચે એટલે કે સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પહેલા કેટલીક રકમ લોન પેટે મેળવી શકાય છે. ↪રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને GPF પર 8 ટકાના દરે વ્યાજ અપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન સામાન્ય ભવિષ્ય નીધિ અને અન્ય સમાન નિધિમાં જમા રકમ પર અગામી ત્રણ માસ માટે 8 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. ↪સરકારી કર્મચારીઓ માટે જે સંચિત નિધિની વ્યવસ્થા છે, તેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) કહેવામાં આવે છે. આમાં માત્ર સરકારી કર્મચારીઓનું જ યોગદાન હોય છે, સરકાર પોતાનું કોઈ યોગદાન આમાં આપતી નથી. સરકારે આ જીપીએફ યોજના સાથે જોડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફ ઉપાડની પણ રાહત આપી હતી. સરકારે પોતાના કર્મીઓને બાળકોના પ્રાથમિક થી લઈ ઉચ્ચશિક્ષણ માટે જીપીએફમાંથી ઉપાડ લેવાની પણ જાહેરાત કરી હતી. ↪આ રીતે જનરલ ફંડના નિયમોમાં અનેક છૂટછાટોની પણ જાહેરાત કરી હતી. જેમ કે જીપીએફના ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે કર્મચારી માત્ર અરજી કરશે તો પણ તેનું કામ થઈ જશે. માત્ર 15 દિવસમાં કર્મચારીને નાણા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માંદગી જેવા કારણોમાં તો 15 દિવસનો પણ સમય નહી લાગે. ↪આ સાથે સરકારી કર્મીઓને આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારી 90 ટકા કરવામાં આવી હતી. વાહન ખરીદવા માટે જમારાશીના 3/4 રકમ ઉપાડી શકાય છે. આટલું જ નહી યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ લઈ શકાશે.
Video Part - 1 Video Part - 2 Tier 1 અને Tier 2 ની સમજ/તફાવત CPF PRAN કીટ પાસવર્ડ કેવી રીતે સેટ કરશો. સીપીએફ-એનપીએસથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નો GPF - PPF - EPF एनपीएस का फॉर्म कैसे भरे ? How fill NPS Form for Govt employees 330*200 wel_come
❆ 👉 NPS योजना का भविष्य 👇 ❆
मान लो कि कोई कर्मचारी NPS में 35 साल नोकरी करता है और उसकी हर महीने औसतन 7 हजार की NPS में कटौती होती है तो 7000 per month @ 35 year job 7000x12x35=29,40,000/- इतनी ही राशि सरकार मिलाएगी 29,40,000 x 2 = 58,80,000 अब आपको सेवानिवृति के दिन 60 %राशि मिलेगी, तो 58,80,000 का 60%=35,28,000 इस पर 30%टैक्स देना होगा, तो 35,28,000 का 30%,=10,58,400 तो 35,28,000 -10,58,400 ------------------------ =24,69,600 यानी कि 2004 में भर्ती हुए कर्मचारी 2039 में सेवानिवृति पर घर लेकर जायेगा 24,69,600₹ साथ ही बाकी 40% राशि होती है 23,52,000₹ अब इसका 5%के हिसाब से भी पेंशन बनाया जाय तो होता है 1,17,000/12 तो महिने की पेंशन बनी मात्र 9800₹ वो भी इसमें कोई DA की बढ़ोतरी संभव नही है। * आप कल्पना करो की आज से 22 साल बाद 2039 में साडे चौबीस लाख रुपये क्या मायने रखेंगे।* आज ग्रुप डी का भी कर्मचारी सेवानिवृत होता है तो उसे मिनिमम 15, 16 लाख मिलते है। ओर सरकार बहुत जल्द वेतन वृद्धि की तरह साल में दो बार सेवानिवृति की पालिसी लाने जा रही है यानी की जिनका रीटायरमेंट अक्टूबर से मार्च के बीच मे पड़ेगा उनको 31 दिसम्बर को ओर इसी तरह अप्रैल से सितम्बर वालो को 30 जून को सेवानिवृत किया जाएगा। अब NPS कर्मचारी को सेवा निवृति पर जो पैसा मिलेगा वो उस दिन के शेयर मार्केट के हिसाब से कैलकुलेट कर दिया जाएगा। अब आप सोचो कि साल में दो दिन शेयर मार्केट को गिराना सरकार के लिए छोटी सी बात है। कोई अचम्भा नही की पूरी नौकरी में जितने की हमारी कटौती होगी, सेवानिवृति पर उससे भी कम पैसा मिले तो। सरकार द्वारा मिलाया जा रहा पैसा और ब्याज तो दूर की बात है। अगर ऐसा हुआ तो अब आप 29,40,000 (स्वयं की कटौती)को 60% ओर 30% के हिसाब से कैलकुलेट करो।
❆ 👉 NPS યોજનામાં કર્મચારીના અવસાનમાં મળતા લાભની વિગત : 👇 ❆
➯ વ્યારા તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર (ઉ.વ.-31) જેઓ વર્ષ-2011 થી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મળેલ વિગતે તેવો તા.10-02-2021 ના રોજ સવારે શાળાએ જવા માટે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે દોડી આવેલ લકઝરી બસે ભરતભાઇને અડફેટે લેતા તેમનું દુખદ અવસાન થયેલ હતું. તેઓ વર્ષ-2016 માં ફૂલ પગારમાં સમાવેશ થતાં તેમણે NPS યોજના માં સમાવેશ કરવામાં આવેલ હતો. તેઓના NPS ખાતામાં હાલ અંદાજે રૂ. 300,000/- જેવી રકમ જમા છે. NPS યોજનામાં કર્મચારીના અવસાનમાં મળતા લાભની વિગત નીચે મુજબ છે. 1=વાસદરને ખાતામાં જમા રકમના 20% રકમ મળે છે. એટલે રૂ. 60,000/- જેટલી રકમ ભરતભાઈના પરિવારને મળશે. 2= ખાતામાં જમા રકમના 80% રકમની એન્યુટી મળે છે. એટલે રૂ.2,40,000/- ની રકમ પર અંદાજે રૂ. 1000 થી રૂ. 1300 સુધીનું વ્યાજ મળશે. 3=વારસદારના પરિવારને અન્ય કોઈ પણ નાણાકીય લાભ મળશે નહી. ➯ NPS અંતર્ગત ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને ભારત સરકારના Department of pension and pensioners welfare ના તા.05/05/2009 ના Office Memorandum no. 38/41/06/P&PW(A) મુજબ અવસાન ના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત રાજય સરકારના નવી વર્ધીત પેન્શન યોજનામાં સમાવેશ થતાં કર્મચારીનાઅવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવે તો સ્વ. ભરતભાઇ ના પરિવારને નીચે મુજબ લાભ મળવા પાત્ર છે. 1= સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર નો છેલ્લો બેઝિક પગાર રૂ.28700 હતો જેની તેમના પગારના 50% રકમ કુટુંબ પેન્શન તરીકે મળવા પાત્ર છે. વધુમાં જે તે સમયનો મોંઘવારી દર મળવા પાત્ર છે. સ્વ. ભરતભાઇ ના પરિવારને હાલના 17% DA મુજબ દર માસે રૂ. 16790/- રૂ. મળી શકે. 2= સમયાંતરે વધતાં મોંઘવારી દરનો લાભ મળવા પાત્ર થાય છે. સ્વ. ભરતભાઇ રાવજીભાઇ લાડુમોર બે બાળકોના પિતા તેમજ 6 બહેનોના એકના એક લાડવાયા ભાઈ હતા. તેમના દુખદ અવસાનથી તેમના પરિવાર પર આફત આવે પડી છે. ➯ NPS યોજના અંતર્ગત તેમના પરિવારને માત્ર રૂ. 1000 થી 1300 સુધીની જ રકમ મળવા પાત્ર થાય છે. જો ગુજરાત સરકારા દ્વારા જો અવસાનાના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે તો સ્વ. ભરતભાઇ ના પરિવારને દર માસે રૂ. 16790/- પેન્શન મળવા પાત્ર થાય છે. ➯ આમ ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને તા.05/05/2009 થી કર્મચારીના અવસાન ના કિસ્સામાં કુટુંબ પેન્શન આપવામાં આવે છે . તેમ છતાં ગુજરાત રાજય સરકારા દ્વારા હજી સુધી કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવતું નથી. ➯ મારી ગુજરાત રાજયના તમામ કર્મચારીને નમ્ર વિનંતી છે કે આપ સૌ સાથે મળેને જેમ ભારત સરકારના NPS માં સમાવેશ થતાં કર્મચારીને કુટુંબ પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત રાજય સરકારના નવી વર્ધીત પેન્શન યોજનામાં સમાવેશ થતાં કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના પરીવારને કુટુંબ પેન્શન આપવામાં આવે તેવી રજૂઆત કરવા નમ્ર વિનંતી.
👉 જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ : 🎯 👉 કર્મચારીઓએ આ સાથે સામેલ ફોર્મ મુજબ અરજી કરવાની રહેશે. ❀ વિકલ્પ / બાંહેધરી / ફોર્મના નમૂના 1. વિકલ્પ ફોર્મ - A, 2. બાંહેધરી નમૂના (પત્રક-ગ) 3. GPFમાં જોડાવા માટેની અરજીનો નમૂનો (પત્રક-ઘ) 4. સામાન્ય નિયુક્તિ ફોર્મ-૧ 👉 ઉપરોક્ત તમામ ફોર્મ કે નમૂના 5 નકલમાં પ્રિન્ટ કાઢી આપના સ્વહસ્તાક્ષરમાં જ ભરવાના રહેશે. તે પૈકી 3 નકલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, ખાતે આગામી 24-04-25 ની કે.વ.આચાર્ય મિટિંગમાં સાથે લાવવા આપની કે.વ. માં 23-04-25 સુધીમાં મોકલી આપશો.. 🎯 👉 સાથે જોડવાના આધારો... 1. PRAN કાર્ડ 2. લિવિંગ સર્ટી 3. નિમણુંક હુકમ 4. પૂર્ણ વેતન હુકમ 5. હાલની શાળાનો હુકમ 6. રેશન કાર્ડ 7. Death Certy અને સામાન્ય નિયુક્તિ ફોર્મ (મરણના કિસ્સામાં) 8. નિવૃત્તિ હુકમ અને PPO લેટર (નિવૃત્તિના કિસ્સામાં) 👉 ઉપરોક્ત ક્રમ મુજબ જ આધારો જોડવાના રહેશે... 🎯 👉 NPS થી OPS માટે : - પત્રક-ઘ નમૂનો અંગેજી તથા ગુજરાતી માં અલગ અલગ ભરીને બંને નકલ જોડવી - નમૂનો ઘ કોલમ 6 માં temporary લખવું. - કોલમ 7 માં માસિક ગ્રોસ પગાર - કોલમ 8 માં બેઝિક તથા મોંઘવારીના કુળના મીનીમમ 10% થાય તેનાથી વધુ માસિક કપાત નક્કી કરવી - કોલમ 12 રીમાર્ક માં જન્મ તારીખ ફરજિયાત લખવી. - પત્રક-ગ/ઘ તથા વિકલ્પ ફ્રોર્મ-a માં આચાર્ય/કેવ /tpeo સહી કરવી. - નિયુક્તિ ફોર્મ માં બે સાક્ષીના નામ તથા સહી કરાવીને તેની નીચે આચાર્ય/કેવ/tpeo સહી સિક્કા કરવાના રહેશે. - તમામ ડોક્યુમેન્ટ xerox સ્વ પ્રમાણિત સહી કરવી. - તમામ ડોક્યુમેન્ટ સાથે ની દરખાસ્ત 3 નકલ માં તા.૧/૫/૨૫ ના રોજ ફરજિયાત રજૂ કરવી. - મૃત્યુ પામેલ કર્મચારીના કિસ્સામાં ડોક્યુમેન્ટ ની ટ્રુ કોપી કરાવી ને જોડવી ➯ ➯ ➯
🎯 👉 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની સૂચનાઓ જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નોનું સમાધાન 👇 🎯
🎯 NPS TO GPF TRANSFER FAQ SOLUTION INTRODUCTION 🎯 ❆ ➯ 1. પ્રશ્ન: હું તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ભરતી થયો હતો, પણ મારી નિમણૂક તે પછી થઈ. શું હું જૂની પેન્શન યોજના માટે પાત્ર છું? જવાબઃ હા, દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો તમારી ભરતી પ્રક્રિયા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલાં પૂર્ણ થઈ હોય, પરંતુ નિમણૂક તે પછી થઈ હોય તો તમે જૂની પેન્શન યોજના માટે પાત્ર છો. આમાં સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિથી થયેલી ભરતીનો પણ સમાવેશ થાય છે. ❆ ➯ 2. પ્રશ્ન: મારે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માટે શું કરવાની જરૂર છે અને તેની સમયમર્યાદા શું છે? જવાબઃ તમારે તમારી વર્તમાન કચેરીમાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ૩ મહિનાની અંદર વિકલ્પ ફોર્મ ભરવાનું રહેશે. જો તમે આ સમયમર્યાદામાં વિકલ્પ નહીં ભરો, તો તમને નવી વર્ધિત પેન્શન યોજનામાં જ ચાલુ રાખવામાં આવશે. ❆ ➯3. પ્રશ્ન: જો હું નિવૃત્ત થઈ ગયો હોઉં તો મારે અરજી ક્યાં કરવાની રહેશે? જવાબઃ જો તમે નિવૃત્ત થઈ ગયા હોવ, તો તમારે જે વિભાગ અથવા કચેરીમાંથી નિવૃત્ત થયા હોવ ત્યાં અરજી કરવાની રહેશે. 4. પ્રશ્ન :- મારા મૃત્યુ પછી મારા પરિવારને પેન્શન મળશે કે નહીં? અને જો મળશે તો શું પ્રક્રિયા હશે? જવાબ: જો કર્મચારીનું અવસાન થાય છે, તો તેમના કાયદેસરના વારસદારો જે વિભાગ/કચેરીમાં કર્મચારી ફરજ બજાવતા હતાં ત્યાં આધાર પુરાવા સાથે અરજી કરી શકે છે. 5 પ્રશ્ન: જૂની પેન્શન યોજના પસંદ કર્યા પછી, મારા NPS ખાતાનું શું થશે? જવાબ: તમારે તમારું NPS ખાતું બંધ કરાવવા માટે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં અરજી કરવાની રહેશે. તમારા NPS ખાતામાં જમા થયેલી રકમ તમારા GPF ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 6. પ્રશ્ન: NPS માંથી GPF માં રકમ ટ્રાન્સફર કરવા માટે મારે કયા દસ્તાવેજો આપવાના રહેશે? જવાબઃ તમારે વિભાગનો ફોરવર્ડિંગ લેટર, જેમાં PRAN/PPAN નંબર દર્શાવેલો હોય, નાણા વિભાગની મંજૂરીનો હુકમ અને GPF નંબર ફાળવ્યા અંગેનો હુકમ આપવાના રહેશે. 7. પ્રશ્ન: શું મારે ખાતરી કરવાની જરૂર છે કે મારા પગારમાંથી NPS કપાવવાનું બંધ થાય? જવાબઃ હા, તમારે અને તમારા ઉપાડ અને વહેંચણી અધિકારીએ એ ખાતરી કરવાની રહેશે કે GPF ખાતું ખોલ્યા પછી તમારા પગારમાંથી NPS કપાવવાનું બંધ થાય. 8. પ્રશ્ન: જો મેં નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ લીધી હોય તો શું થશે? જવાબ: જો તમે નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ લીધી હોય, તો તમારે સરકારશ્રીના ફાળાની રકમ પરત કરવાની રહેશે. આ માટે તમારે બાંહેધરી પત્ર પણ આપવાનું રહેશે. 9. પ્રશ્નઃ સરકાર મારા પાસેથી કઈ રકમ પરત લેશે અને શા માટે? જવાબઃ સરકારે NPS યોજના હેઠળ તમારા ખાતામાં જમા કરાવેલા પોતાના ફાળાની રકમ અને તેના પર મળેલ વળતર પરત લેશે. આ રકમ સરકાર જૂની પેન્શન યોજનાના લાભો આપવા માટે લઈ રહી છે. 10. પ્રશ્ન:જો મારે જૂની પેન્શન યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારે શું કરવું જવાબઃ તમે નાણા વિભાગના પરિપત્રો અને ઠરાવોનો અભ્યાસ કરી શકો છો, અથવા તમારા વિભાગના વડા અથવા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીનો સંપર્ક કરી શકો છો. ❆ ➯ ❆ ➯
🎯 જૂની પેન્શન યોજના વિકલ્પ માટે જરૂરી ડોક્યુમેન્ટ માહિતી 🎯
👉 NPS TO GPF OPTION USE DOC-FORM-LETTER Discription Download ➯ NPS TO OPS પત્રકો EXCEL ➯ NPS TO OPS CHECK LIST GPF DEMO EXCEL ➯ GPF ACCOUNT OPEN APPLICATION DEMO word file ➯ NPS To GPF Form word type Namuno ➯ NPS To GPF Form word type Namuno -સેવા_જોડાણ_અંગેની_દરખાસ્ત ➯ NPS To GPF Form word type Namuno - સેવા_જોડાણ_ચેકલિષ્ટ ➯ NPS-OPS Instructions Official Letter - 16-04-2025 ➯ old pension paripatra LETTER-28-05-2025 ➯ nps to GPF old pension darkhast babat letter and patrako 17-06-2025 ➯ nps-to-ops-karmachari-araji pdf 1 page Click Here ➯ NPS TO OPS ALL FORM ! PDF DATA 12 pages Click Here ➯ NPS To GPF Form Filling Namuno Click Here ➯ FORM-A અને બાહેંધરી પત્રકો Click Here ➯ સામાન્ય નિયુક્તિ ફોર્મ 2 pdf 2 pages Click Here ➯ GPF ACCOUNT OPEN APPLICATION - જી પી એફ - 2005 Click Here ➯ service book નોંધ વિકલ્પ sticker pdf 1 page Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ This section is working mode ...
