❆ N.M.M.S_PSE_CET Examination use data ❆
❀ 👉 અહીં N.M.M.S / PSE/CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર અને અન્ય માહિતી મુકવામાં આવશે....
❆ N.M.M.S_PSE_CET(કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)પરીક્ષા માટે ઉપયોગી પેપર_અન્ય માહિતી ❆
❆ ➯ N.M.M.S _ PSE Exam Introduction Click here
. ➯ * નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ ૮ ના બાળકો આપી શકે છે. * જે બાળકોને ધોરણ-૭ મા ૫૫ ટકા કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરેલ હોય તેવા ફક્ત સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો જ આપી શકે છે. * આ પરીક્ષા પાસ કરનાર અને મેરીટમાં આવનાર બાળકને ધોરણ ૯ થી ૧૨ સુધી એટલે કે ચાર વર્ષ સુધી દર મહિને હજાર રૂપિયા લેખે વર્ષ દરમિયાન ૧૨ હજાર રૂપિયા ભણતર સ્વરૂપે સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. * આ પૈસા સીધા જ બાળકના ખાતામાં જમા કરાવવામાં આવે છે. * પરીક્ષા ઓ.એમ.આર પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે . * કુલ ૧૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવે છે * ૪૮૦૦૦ સહાય મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી ખુબ અગત્યની હોય છે. ____________________________________________________________ ➯ N.M.M.S શિષ્યવૃત્તિ પરીક્ષા STD - 8 ✴️ વિદ્યાર્થીઓ ની તૈયારી માટે ✳️ A TO Z માહિતી -ફોર્મ થી લઇ કેટલો ને કઈ રીતે લાભ મળે ✴️ OMR કઈ રીતે ભરવી નમૂના સાથે ✳️ અભ્યાસક્રમ ❓ ✴️ પ્રશ્નો 1 થી 180 કઈ રીત ના આવે ❓ઉદારહણ સાથે ✍️ વિડીયો જુઓ____________________________________________________________ ➯ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ - 6 આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે આ પરીક્ષા કોણ આપી શકે આ પરીક્ષા ક્યાં આપવી ફોર્મ કઈ રીતે ભરવું કોણ ફોર્મ ભરી શકે પરીક્ષામાં કયો અભ્યાસક્રમ પુછાય પ્રશ્નો ની રચના અને આ પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થી ઓની કેટલી શિષ્યવૃતિ મળે.જૂનું પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે આ વીડિયોમાં આવ્યો છે.____________________________________________________________
____________________________________________________________ પ્રતિશ્રી, આચાર્યશ્રી, સરકારી પ્રાથમિક શાળા તમામ ➯ N.M.M.S મેરીટ યાદી મુજબના બાળકોને આગામી 4 વર્ષ માટે શિષ્યવૃતિ મળવા પાત્ર થાય છે જે બાબતે નીચે મુજબ ની અમુક બાબતો ધ્યાન માં લેશો. ૧)NMMS પરીક્ષા આપવા ફોર્મ ભરતી વખતે આપણે આપેલ સૂચના મુજબ બાળકના આધાર કાર્ડમાં જે નામ છે એ મુજબ જ ફોર્મ ભર્યા હશે, મતલબ કે અત્યારે આવેલ યાદીમાં જે નામ છે એ મુજબ જ આધાર કાર્ડમાં નામ હશે. ૨)જો આધાર કાર્ડમાં નામ અને આ યાદી મુજબ ના નામ સરખું નહીં હોય અને તેના લીધે બાળકના ખાતામાં શિષ્યવૃતિ જમા નહીં થાય તો તેની જવાબદારી ફોર્મ ભરનાર શાળાની રહેશે. ૩)તેમ છતાં હજુ NSP પર ફોર્મ ભરવાને સમય હોઈ, જે શાળાના બાળકો મેરીટમાં આવ્યા એ મેરિટમાં નામ મુજબ આધાર કાર્ડ સુધારો કરાવી લેશો.. 4)મેરિટમાં આવેલ બાળક ધોરણ 9માં જો સરકારી (બિન નિવાસી) કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેશે તો જ તેમને શિષ્યવૃત્તિનો લાભ મળશે.....____________________________________________________________ . ➯ * નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ શિષ્યવૃતિ (N.M.M.S) પરીક્ષા માટે ફોર્મ જમા કરવા સાથે જોડવાના જરૂરી ડોક્યુમેન્ટની યાદી : (૧) ભરેલ ફોર્મની પ્રિન્ટ (૨) ફી ભરેલ ચલણની કોપી (૩) વિદ્યાર્થીના વાલી નો આવકનો દાખલો (૪) એસ સી, એસ.ટી તથા વિકલાંગ ઉમેદવારો માટે જાતિનો દાખલો (૪) ધોરણ -૭ પાસની માર્કશીટ ની ઝેરોક્ષ.... ➯ * N.M.M.S નું ફોર્મ ભરવા માટે : ❆ ➯ દરેક બાળકનો U DISE CODE તૈયાર રાખવો. ❆ ➯ દરેક બાળકનું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે લખવી. ❆ ➯ દરેક બાળકના વાલીનો આવકનો દાખલો 3 વર્ષ જૂનો ના હોવો જોઈએ. ❆ ➯ આવકનો દાખલો ગામના સરપંચશ્રીનો પણ ચાલશે. ❆ ➯ જાતિનો દાખલો શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલ ફોટા વાળું બોનાફાઇડ ચાલશે જેમાં પેટા જ્ઞાતિ લખવી. ❆ ➯ જો બાળક મેરીટમાં આવે તો ઉપરના બંન્ને દાખલા સક્ષમ અધિકારીના હોવા જોઈએ. ❆ ➯ બાળકના ભાઈ બહેનની સંખ્યાની માહિતી તથા બાળકના માતા-પિતાનું ભણતર અને વ્યવસાયની માહિતી તૈયાર રાખવી. ❆ ➯ શાળાનો ડાયસ કોડ તૈયાર રાખવો. ❆ ➯ બાળકનું એડ્રેસ પીનકોડ સાથે તૈયાર રાખવા. ❆ ➯ OPEN/OBC કેટેગરીના બાળકો માટે ધોરણ 7 માં 55% થી વધુ તથા ફી 70 + સર્વિસ ટેક્સ અને SC/ST બાળકો માટે ધોરણ 7 માં 50% થી વધુ અને ફી 50 + સર્વિસ ટેક્સ થશે. ❆ ➯ બાળકોના ફોટા અને સાઈનની સાઈઝ 15 KB થી ઓછી અને આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિના દાખલાની સાઈઝ 100KB થી ઓછી હોવી જોઈએ. ❆ ➯ બાળકના વાલીનો મોબાઈલ નંબર પણ તૈયાર રાખવો. ❆ નોટીફિકેશન ની સૂચના મુજબ NMMS ના ફોર્મશાળા કક્ષાએ જ રાખવા. ❆ * શાળાએ કરવાની કાર્યવાહી: * વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. * શાળાએ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર શાળાના આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી જરૂરી આધારો/પ્રમાણપત્રો સહીત શાળા કક્ષાએ જ રાખવાના રહેશે. બાદમાં જે વિદ્યાર્થીઓ મેરીટમાં આવશે માત્ર તેમના આવેદનપત્રો જિલ્લા મારફત રાજ્ય પરીક્ષા બોર્ડને પહોંચાડવાના રહેશે. * ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.____________________________________________________________
❆ ➯ N.M.M.S Exam paper Click here
❆ N.M.M.S પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર ❆
N.M.M.S useful Paper Discription Download ➯ N.M.M.S Examination Paper year- 2011 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2012 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2013 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2014 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2015 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2016 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2017 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2018 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2019 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2021 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2022 Click Here ➯ N.M.M.S Examination Paper year- 2023 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ N.M.M.S Exam paper Solution PDF Letter_Other Click here
❆ N.M.M.S પરીક્ષા ઉપયોગી પેપર સોલ્યુશન ❆
N.M.M.S useful Paper Solution Discription Download ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2012 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2013 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2014 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2015 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2016 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2017 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2018 Click Here ➯ N.M.M.S Examination Paper Solution PDF Year- 2019 Click Here ➯ N.M.M.S Exam Paper Solution Provisional key Year-2022 Click Here ➯ N.M.M.S Exam Paper Solution Final Answer key Year-2023 Click Here ➯ * N.M.M.S BASIG pasaran letter -2021 Click Here ➯ NMMS પરીક્ષા - ૨૦૨૧ ની તારીખ જાહેર કરવા બાબત 21-2-2022 Click Here ➯ N.M.M.S Shishyavruti Darkhast _NSP Portal Guidelines Module Click Here ➯ NMMS Jati Dakhlo Patrak F - આવકનો દાખલો સરપંચશ્રીનો માન્ય ગણેલ Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ NMMS Exam Paper Solutions Video Click Here
❆ N.M.M.S Exam Paper Solutions Video ❆ *N.M.M.S Paper Solutions 2021 *N.M.M.S Paper Solutions 2020 *N.M.M.S Paper Solutions 2019 *N.M.M.S Paper Solutions 2023 *N.M.M.S Paper Solutions *N.M.M.S Paper Solutions 2 3
❆ ➯ N.M.M.S_PSE_CET Exam Releted Video- Apply site Click here
➯ *** N.M.M.S_PSE_CET પરીક્ષા માટે ઉપયોગી વેબસાઇટ ***
વેબસાઈટ માહિતી વેબસાઈટ ➯ * N.M.M.S Exam Online Apply Official Web site Click here ➯ N.M.M.S Exam Online preparation youtube Video Click here ➯ GIET NMMS Preparation Youtube channel Video Click here ➯ NMMS, NTSE, PSE, SSE EXAM use Blog Click here ➯ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Preparation Youtube channel Video Click here ➯ Wel_Come Click here ➯ Wel_Come Click here
❆ ➯PSE Paper_ Form_Letter Detail Click here
❆ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા PSE પેપરો-ફોર્મ-માહિતી ❆
PSE Paper_Form_Letter Discription Download ➯ Primary Scholarship Examination(PSE) Paper_2014-1 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2014-2 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2015 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2016 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2018 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2019 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2021 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Paper_2022 Click Here ➯ Primary Scholarship Examination(PSE) Notification-2022 Click Here ➯ Wel_Come Click Here ➯ Wel_Come Click Here
❆ ➯ PSE _ N.M.M.S Exam Study Material Detail Click here
❆ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા PSE _ N.M.M.S ❆
PSE _ N.M.M.S Material Discription Download ➯ Generat Knowledge PSE 6 Booklet Click Here ➯ Subject Guj_maths_ English _PSE Booklet For Std-5 Click Here ➯ જ્યોતથી જ્યોત જળહળે જ્ઞાનની -અમદાવાદ દ્વારા વિવિધ NMMS,PSE,SSE, ચિત્રકામ પરીક્ષાઓના પુસ્તકો મફતમાં મેળવવા ગૂગલ રજીસ્ટેશન ફોર્મ Click Here ➯ જ્યોતથી જ્યોત જળહળે જ્ઞાનની -અમદાવાદ દ્વારા વિવિધ NMMS,PSE,SSE, ચિત્રકામ પરીક્ષાઓના પુસ્તકો મફતમાં મેળવવા ગૂગલ રજીસ્ટેશન ફોર્મ માર્ગદર્શિકા - Module Click Here ➯ Wel_Come Click Here
❆ ➯ N.M.M.S_PSE_CET Exam Related Material site/ OMR Sheet 180 Question Click here
❆ All Subject online Quiz -edutorapp તમામ વિષયો અભ્યાસક્રમ ઓનલાઇન બેસ્ટ માહિતી સાઈટ
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....