main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 27 December 2020

Jawahar Navodaya Exam Information

❆ Jawahar Navodaya Exam Information ❆

.

❀ 👉 અહીં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર અને અન્ય માહિતી મુકવામાં આવશે....

❆ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર અને અન્ય માહિતી ❆

❆ ➯ Jawahar Navodayalay Official Web site Click here

❆ ➯ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે ઉપયોગી વેબસાઇટ ❆ ➯ જવાહર નવોદય નાં 700 થી પણ વધુ વિડિયો ફી માં મેળવવા youtube chennal

❆ ➯ Jawahar Navodayalay Examination Related Instruction Click here

❆ Jawahar Navodayalay Examination Related Instruction ❆

Jawahar Navodayalay Examination Related Instruction
❆ ⚡ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા બાબત અગત્યની સૂચના ⚡ : ❆ - નવોદય પસંદગી કસોટી વાલીઓ માટે સામાન્ય સૂચનાઓ / મહત્વની માહિતી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવા માટેની સામગ્રી 1 ) એડમિટ કાર્ડ 📄 2 ) બે બોલ પેન ( બ્લેક અથવા બ્લૂ ) 4 ) વિદ્યાર્થી નું આધાર કાર્ડ 3 ) પાણીની બોટલ 4 ) પાટિયું - પેડ 5 ) સાદી ઘડિયાળ ( સ્માર્ટ વોચ નહિ ) 🔴 દરેક વિદ્યાર્થી પાસે અસલ આધારકાર્ડ અને હોલ ટિકિટ હશે તો જ કેન્દ્ર ખાતે પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે.. 🔴 (અનિવાર્ય સંજોગોમાં આધારકાર્ડ ની ઝેરોક્ષ સાથે લઈ જાય તો ગેજેટેડ અધિકારી દ્વારા પ્રમાણિત નકલ હોવી જોઈએ..) 🔴 પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થી ૧૦.૪૫ પહેલા પહોંચી જાય તેવી સૂચના આપવી.. 🔴 20 જાન્યુઆરીએ સવારે હળવું ભોજન કર્યા બાદ અને આરામદાયક કપડાં પહેરીને વિદ્યાર્થી સવારે 10:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા જોઈએ. 🔴 વિદ્યાર્થી સાથે નકારાત્મક વાત ન કરો, પસંદગી પામવા માટે બિનજરૂરી દબાણ ન કરો અને વિદ્યાર્થીને પરીક્ષામાં વધુ ઝડપ રાખવાનું નાં કહો 🔴 સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી એક પણ મિનિટ બગાડવામાં ન આવે તે માટે પેપર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીએ જાતે જ વોશ રૂમ જઈને ક્લાસમાં બેસવું.
➯ 00
➯ 00
➯ 00
➯ 00
❆ ➯ Jawahar Navodaya Vidyalaya Facility related Introduction Video Click Here
Jawahar Navodaya Vidyalaya Introduction Video
* Navodaya vidyalaya में इतनी सारी facilities मिलती हैं * જવાહર નવોદય વર્ષ :2020 પરીક્ષામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું * નવોદય પરીક્ષા વર્ષ 2020-21 Class 6 Syllabus
* જવાહર નવોદય પરીક્ષાની ફોર્મ ભરવાની માહિતી * જવાહર નવોદય પરીક્ષા પદ્ધતિ * 00
000
❆ ➯ Jawahar Navodayalay Exam Paper 2016 to 2022 Click Here

❆ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપર ❆

Jawahar Navodaya useful Paper Discription Download
➯ નવોદય પરીક્ષા વર્ષ 2016 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2017 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2018 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2019 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2020 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2021 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ નવોદય પરીક્ષા વર્ષ 2022 પ્રશ્ન પેપરની પીડીએફ Click Here
➯ Navodaya Exam Practice paper no - 1 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 2 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 3 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 4 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 5 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 6 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 7 PDF Click Here
➯ Navodaya Exam Practice paper no - 8 PDF Click Here
➯ jawahar navodaya OMR sheet PDF Click Here
➯ wel_come Click Here
❆ ➯ Jawahar Navodaya Paper Solution Video Click here
❆ નવોદય પરીક્ષા વર્ષ 2016-2021 પ્રશ્ન પેપર સોલ્યુશન ❆
*નવોદય પરીક્ષા વર્ષ 2016નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2017નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2018નુ પ્રશ્ન પેપર સોલ્યુશન
* નવોદય પરીક્ષા વર્ષ 2019 નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2020નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2021નુ પ્રશ્ન પેપર સોલ્યુશન
* નવોદય પરીક્ષા વર્ષ 2022નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2023નુ પ્રશ્ન પેપર સોલ્યુશન * નવોદય પરીક્ષા વર્ષ 2024નુ પ્રશ્ન પેપર સોલ્યુશન
00 00 00
00 00 00
❆ ➯ Jawahar Navodayalay Form - Letter Detail Click here

❆ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ- માહિતી ❆

Jawahar Navodayalay Form - Letter Discription Download
➯ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા માહિતી - બોધ પત્રક​2020-21 Click Here
➯ Jawahar Navodayalay Form principal certificate - નવોદય પરીક્ષા આચાર્યએ આપવાનો દાખલા PDF Click Here
➯ નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ - navodaya std 6 form - 2023
➯ navoday trapaj bangala admission form 13 page Click Here
➯ JNV first try pass certificate for School Letter pad Click Here
➯ jilla under School cerificate Letter pad Click Here
➯ jnv medical application Click Here
➯ jnv phone Application Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ एलन ग्रुप स्मार्ट कार्ड को रीचार्ज करने के लिए Click here

❆ એલન ગ્રુપ સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવા માટે કેટલીક સરળ ટિપ્સ ❆

Data Discription
➯ एलन ग्रुप स्मार्ट कार्ड को रीचार्ज करने के लिए कुछ आसान से टिप्स दिए गए हैं जिन्हें फॉलो करके आप आसानी से रीचार्ज कर सकते हैं ।। 1: दिए गए लिंक पर क्लिक करें ( लिंक खुलने तक रुकें) 2: कार्ड पर अंकित आखिरी 6 अंकों का कार्ड नंबर दर्ज करें । (उदाहरण = MDN NO:000-1603239 ऐसा ही कार्ड पर भी अंकित है तो इसमें से आपको पीछे से 6 अंक जैसा की 603239 ऊपर अंकित किया गया है ) कार्ड नंबर के स्थान पर डालना है और इसके बाद कार्ड में पहले से तीन parents contact नंबर सेव होते हैं तो उन्हीं में से पहला या फिर दूसरा नंबर पासवर्ड के स्थान पर दर्ज किया जाएगा और सबमिट करेंगे ।। 3: आपके सामने इंटरफेस खुल के आएगा इसमें आपको बच्चे का नाम और उसके कार्ड में सेव किए गए तीनों नंबर और कितना पैसा बचा है दिखाई देगा । आपको यहां पर सबमिट पर क्लिक करके आगे बढ़ जाना है ।। 4: फिर आपको रिचार्ज अमाउंट सेलेक्ट करना होगा जैसे की 100,200या फिर 500रुपए और सबमिट पर क्लिक करके आगे बढ़ जाना है।। 5: फिर आपको डिटेल्स कन्फर्म करने का इंटरफेस आएगा आपको सबमिट पर क्लिक करके आगे बढ़ जाना है ।। 6: पेमेंट का इंटरफेस आएगा आपको यूपीआई ऑप्शन सेलेक्ट करना है ।। 7: पेमेंट इंटरफेस के अंदर आपको पे बाय यूपीआइ सपोर्टेड ऐप पर क्लिक करना है और पेमेंट के लिए आप जो भी ऐप यूज करते हैं उसको सेलेक्ट करना है और पेमेंट करना है ।। आपका स्मार्ट कार्ड रिचार्ज हो चुका है ।। आशा करता हूं की आप हमारी सुविधा का लाभ बिना किसी समस्या के ले पा रहे हैं ।। ।।धन्यवाद ।।
➯ એલન ગ્રુપ સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવા માટે કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે, જેને અનુસરીને તમે સરળતાથી રિચાર્જ કરી શકો છો. 1: આપેલ લિંક પર ક્લિક કરો (લિંક ખુલે ત્યાં સુધી રાહ જુઓ) પગલું 2: કાર્ડ પર પ્રિન્ટ કરેલ છેલ્લો 6 અંક કાર્ડ નંબર દાખલ કરો. (ઉદાહરણ = MDN NO:000-1603239 પણ એ જ કાર્ડ પર ઉલ્લેખિત છે, પછી તેમાંથી તમારે ઉપર દર્શાવેલ 603239 મુજબ પાછળથી 6 અંક મૂકવા પડશે) કાર્ડ નંબરની જગ્યાએ અને તે પછી પ્રથમ ત્રણ માતા-પિતાનો સંપર્ક કરો. કાર્ડ જો નંબરો સાચવવામાં આવશે, તો પાસવર્ડની જગ્યાએ પહેલો કે બીજો નંબર દાખલ કરવામાં આવશે અને સબમિટ કરવામાં આવશે. 3: તમારી સામે ઇન્ટરફેસ ખુલશે, તેમાં તમે બાળકનું નામ અને તેના કાર્ડમાં સેવ કરેલા ત્રણ નંબર અને કેટલા પૈસા બાકી છે તે જોશો. તમારે અહીં સબમિટ પર ક્લિક કરીને આગળ વધવું પડશે. 4: પછી તમારે રૂ.100,200 અથવા રૂ.500 જેવી રિચાર્જ રકમ પસંદ કરવી પડશે અને આગળ વધવા માટે સબમિટ પર ક્લિક કરવું પડશે. 5: પછી તમને વિગતોની પુષ્ટિ કરવા માટે ઇન્ટરફેસ મળશે, તમારે સબમિટ પર ક્લિક કરવું પડશે અને આગળ વધવું પડશે. 6: પેમેન્ટનું ઈન્ટરફેસ આવશે, તમારે UPI વિકલ્પ પસંદ કરવો પડશે. સ્ટેપ 7: પેમેન્ટ ઈન્ટરફેસની અંદર, તમારે પે બાય UPI સપોર્ટેડ એપ પર ક્લિક કરવું પડશે અને પેમેન્ટ માટે તમે જે એપનો ઉપયોગ કરો છો તેને પસંદ કરીને પેમેન્ટ કરવું પડશે. તમારું સ્માર્ટ કાર્ડ રિચાર્જ થઈ ગયું છે. આશા છે કે તમે કોઈપણ સમસ્યા વિના અમારી સુવિધાનો લાભ લઈ શકશો. ..આભાર ..
➯SECURED SMART CARD PAY PHONE RECHARGE HERE
➯ 00
➯ 00
➯ 00
➯ 00
➯ 00
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___