❀ 👉 ગુજરાતની અસ્મિતા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી....
❆ ➯ ગુજરાતની અસ્મિતા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી : ❆
❆ ➯ Statue of Unity useful web site Click here
❆ ➯ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી Click here
. ❆ ➯પ્રવાસન સ્થળ બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ➯વિશ્વની સૌથી મોટી મૂર્તિ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓની સગવડનું પણ અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ કરવામાં આવનારો છે. તેમના માટે એક વિશાળ પબ્લિક પ્લાઝા જેમાં બેસીને તમને નર્મદા નદી અને મૂર્તિ બંને જોવા મળશે. અહીં ફૂડ સ્ટોલ, ગિફ્ટ શોપ્સ, છૂટક દૂકાનો અને અન્ય મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. . ❆ ➯ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ➯ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે. તેની ઉંચાઈ 182 મીટર છે. ➯ અત્યારે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલ છે, જે ચીનમાં આવેલું છે. તેની ઉંચાઈ 153 મીટર છે. ➯ ત્યારબાદ જાપાનની ઉશિકુ દાઇબુત્સુ 120 મીટરની સાથે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ➯ અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ➯ ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ રશિયામાં આવેલી છે. તેની ઉંચાઈ 85 મીટર છે. ➯ 36.6 મીટરની ઉંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઉંચી પ્રતિમાં છે.
❆ ➯ Statue of Unity Photos Click here
❆ Statue of Unity Photos ❆ ➯ wel_come
❆ ➯ Statue Of Unity Related Video Click here
Video Part_1 Video Part_2 ➯ ➯ ➯ 330*300 ➯ wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....