main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, 30 December 2019

એલ.ટી.સી પ્રવાસ અંગેના પત્રકો

❆ LTC Tour Forms DOC ❆

.

❀ 👉 અહીં શિક્ષકોને ઉપયોગી એવા LTC એલ .ટી .સી પ્રવાસ અંગેના ઉપયોગી પત્રકો મુકવામાં આવશે ....

❆ એલ.ટી.સી પ્રવાસ અંગેના પત્રકો ❆

❆ ➯ LTC pravas useful web site Click here
❆ ➯ LTC Tour Block 2016 to 2019 Introduction Click here
❆ ➯ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. 29 February 2024 ➯ નાણા વિભાગના તા. ૦૫-૦૧-૨૦૧૦ ના ઠરાવના ફકરા-૨ મુજબ આ જોગવાઈ હતી. ત્યાર બાદ તા. ૦૨-૦૨-૨૦૧૨ ના ઠરાવથી ફકરા-૨ માં સુધારો કરી ૩૦ દિવસની રજાની શરત દૂર કરી છે. આચાર્યશ્રીઓ, કેન્દ્રવર્તી શાળા તમામ એલટીસી ખાસ રાહત પેકેજ યોજના અંતર્ગત રજા રજા રોકડ રૂપાંતર બિલ અગાઉની સૂચના મુજબ 40 પ્રાપ્ત રજા જમા હોય તેમને મળવાપાત્ર છે જેમાં ઉપરોક્ત પત્રનો સુધારો કરીને ખાસ રાહત પેકેજ પાર્ટ એ અને બી નો લાભ લેનાર શિક્ષકો ની જમા પ્રાપ્ત રજા ધ્યાને લીધા વગર રજા રોકડ રૂપાંતરણ બીલ બનાવીને રજૂ કરવા ના છે. તો આ બાબતે આપની કે વ શાળાના બિલો બનાવી રાખવા હવે પછી રજા રોકડ લેવા ન માગતા શિક્ષકની બાહેધરી મેળવી લેવી ત્યારબાદ કોઈપણ રજા રોકડ બિલ મંજૂર કરવામાં આવશે નહીં પ્રાપ્ત જમા ન હોવાના કિસ્સામાં અર્ધપગારી રજા બમણી સેવાપોથીમાં ઉધારવાની રહેશે. શિક્ષણ શાખા તાલુકા પંચાયત તળાજા ની સૂચનાથી
❆ ➯ * તમામ અધિકારીશ્રીઓને વિનંતી કે જે ફીક્સ પે ના કર્મચારીના તા. ૦૧/૦૧/૨૦૧૯ બાદ પગાર ધોરણના હુકમ કરેલ છે તેઓને ૨૦૧૬-૧૯ ના બ્લોક વર્ષનું એલ.ટી.સી. મળવાપાત્ર થાય નહિં કારણકે જે કર્મચારીને ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ એક વર્ષની નોકરી પુર્ણ થઇ હોય તે જ કર્મચારીને ૨૦૧૬-૧૯ ના વર્ષના બ્લોકનું એલટીસી મંજુર કરી શકાય. તેથી આ બાબત ધ્યાને લઇ બિલો પાસ કરવા જરુરી નિર્ણય લેવા વિનંતી.
_____________________________________________
* આ સૂચના તળાજા માટે જ લાગુ પડે છે.. એલટીસી બાબતે ઘણા જ બધા શિક્ષક મિત્રોના ફોન આવે છે .. તે માટેની સરળ સમજૂતી નીચે મુજબ છે.. ✔️ જેને એલ.ટી.સી બ્લોક 2016- 19 નો લાભ લીધેલ છે તેમને મળવાપાત્ર નથી ✔️ ૧૯૮૯ પછી નોકરી માં દાખલ થયેલ શિક્ષકોને બેથી વધુ સંતાન હોય તો તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર નથી ✔️જે શિક્ષકોને એલટીસી બાબતે અગાઉ સજા થઈ હોય તો તેમને આ લાભ મળવાપાત્ર નથી ✔️31.12.2018 પહેલા ફુલ પગાર મળ્યો હોય તેવા શિક્ષકોને આ લાભ મળવાપાત્ર છે ✔️ ૫૦૦ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિ જ આશ્રિત ગણી શકાય.. ✔️ એલટીસીનો લાભ ૪ વ્યક્તિ સુધી મળી શકે છે આ ચાર વ્યક્તિ એક કર્મચારી પોતે અને અન્ય ત્રણ તેને આશ્રિત હોવા જોઈએ. ✔️ પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય તો પણ તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર છે ✔️ એલ.ટી.સી.માં જનારની સેવાપોથી માંથી 10 રજા ઉધારવામાં આવે છે.. ✔️ આ દસ રજાનુ છઠ્ઠા પગાર પંચ મુજબ રોકડ માં રૂપાંતર આપવામાં આવે છે.. ✔️ જે કર્મચારી ને કુટુંબ માં ૪ વ્યક્તિ હોય તો 4*6000 =24000 રૂપિયા મળવાપાત્ર છે ... જે વ્યક્તિ ને કુટુંબમાં 3 વ્યક્તિ છે તેમને 3*6000=18000 મળવા પાત્ર છે... 24000 થી વધુ કોઈ સંજોગો માં મળી શકે નહિ.. ✔️ એટલે કે 24000 + 10 દિવસ નો પગાર મળવાપાત્ર છે.. ✔️ આ રકમ તો જ મળવા પાત્ર છે જો 10 દિવસ ના પગાર જેટલું ખરીદી નું બિલ હોય તેમજ 24000*3=72000 ની ખરીદી નું બિલ હોય.. ✔️આ બિલ માં 12% કરતા વધુ જીએસટી કપાયેલ હોવુ જોઇએ ✔️આ રકમ ની ચુકવણી રોકડ માં થયેલ ન હોવી જોઈયે ✔️બિલ માં કાપેલ 12% જીએસટી બિલ વાળી પેઢી કે દુકાન જો જીએસટી ભરે તો જ આ રકમ મળવા પાત્ર છે..કોઈ ફ્રોડ જીએસટી નંબર ધરાવતી પેઢી ના બિલ પરથી એલ.ટી.સી ની રકમ મળી શકે નહિ.. ✔️ટોટલ રકમ નું એક જ બિલ હોય તો ચાલે ✔️ટોટલ રકમ ના અલગ અલગ બિલ હોય તો પણ ચાલે ✔️બિલ માં નામ જે તે કર્મચારી નું જ હોવું જોઈએ.. ✔️ સવ પ્રથમ તાલુકા માં અરજી કરવી..આ અરજી નો નમુનો સોમવાર ના દિવસે બનાવીને મૂકવામાં આવશે..એની સાથે ક્યાં documents જોડવા તે પણ અરજી માં લખેલ હશે.. ✔️રેશનકાર્ડ ફરજિયાત હશે..તેમાં તમામ ના નામ હોવા જરૂરી છે..18 વર્ષ કરતા મોટી ઉમર ના બાળકો હોય તો સંપૂર્ણ આશ્રિત હોવા જોઈયે..એ બાબત નું લખાણ અરજી સાથે રજૂ કરવું... ✔️કર્મચારીની અરજી ના આધારે તાલુકા માંથી એલ ટી સી મંજૂરી નો આદેશ કરવામાં આવશે.. ✔️ ખરીદી નું બિલ આ આદેશ ની તારીખ પછી નું અને 31.3.21 પેલા નું હોવું જોઈએ.. ✔️બિલ ની નકલ તાલુકા માં જમાં કરાવ્યા બાદ 10 દિવસ નો રજા રોકડ નો આદેશ કરવામાં આવશે. ✔️કેન્દ્રવર્તી આચાર્ય દ્વારા બિલ બનાવી pgarbil સાથે તાલુકા માં રજૂ કરવામાં આવશે ✔️ત્યાર બાદ જ્યારે પગાર સાથે વધુ ગ્રાન્ટ આવશે ત્યારે પગાર ની સાથે આ રકમ કર્મચારીને ચૂકવવામાં આવશે.. ✔️રજા રોકડ નો લાભ લેવો ફરજિયાત છે ✔️કોઈ વ્યક્તિ ને કુટુંબ ના 4 વ્યક્તિ હોય તો તેને 4*6000=24000 મળવા પાત્ર થાય જો તે 72000 ની ખરીદી કરે ... પણ તેની ખરીદી 72000 કરતા ઓછી હોય , ધારો કે 30,000 ની હોય તો 10,000 એટલે કે ખરીદી ની રકમ નો તીજા ભાગ ની રકમ મળવા પાત્ર છે... ✔️જરૂર પડશે તો અસલ બિલ મગવવામાં આવશે.. ✔️ બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસ બુક ની નકલ ખાસ રજૂ કરવી પડશે..જેથી ખરાઈ કરી શકાય કે ડિજિટલ payment thyel che.. ✔️ હજૂ કોઈ વિસંગતતા લાગતી હોય તો રૂબરૂ મળવું..આ બાબતે ફોન ન કરવાં વિનંતી.(સથરા) ✔️હિસાબી વાળા મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ ઓડિટ પારા ન આવે તે રીતે ની આ સૂચના છે... ✔️આ એલ. ટી.સી. ફરવા જવાનું નથી.. ✔️દસ દિવસ ની રજા સર્વિસ બુક માંથી ઓછી થાય પણ શાળા માં તો આવવું જ પડે.. ઘણા મિત્રો એવું માને કે ૧૦ દિવસ રજા ...પણ આવી કોઈ રજા મળવા પાત્ર નથી...રજા રોકડમાં મળે છે એટલે રજા ઓછી થાય છે..
LTC 🛣️ હાલ ૨૦૨૦-૨૩ બ્લોક ચાલુ છે, જે ૩૧/૧૨/૨૩ સુધી ચાલશે, ૧/૧/૨૪ થી ઓટોમેટીક નવો ૨૦૨૪-૨૭ બ્લોક ચાલુ થઈ જશે. 🛤️ જો 🚆 રેલ્વેમાં મુસાફરી કરો છો તો થ્રી ટીઅર એસીની ટિકિટના નાણા મળવા પાત્ર છે. જો 🚌સરકારી બસમાં મુસાફરી કરો છો તો સરકારી બસ ની ટિકિટ મુજબ ભાડું મળશે. ✈️જો વિમાનમાં મુસાફરી કરો તો પણ થ્રી ટીયર એસીનું ભાડું મળવાપાત્ર છે જેના માટે રેલવેની વેબસાઈટ પરથી ફેરચાર્ટ ડાઉનલોડ કરી કિલોમીટર મુજબ ભાડુ તપાસી ભાડું આકારી શકાય, બિલમાં એર ટીકીટ મુકવી ફરજીયાત છે. 🚢 જ્યાં રેલવે જતી નથી અને ફરજિયાત સ્ટીમર કે હોડીમાં જવું પડે છે તો તે ટિકિટ મુજબ ભાડું મળવા પાત્ર છે. 🚎 એલટીસી માન્ય ટ્રાવેલ્સમાં જાઓ તો પણ રેલ્વે થ્રી ટીયર એસીનું ભાડું જ મળવા પાત્ર છે કારણ કે ટ્રાવેલ્સ જમવા-રહેવાના રૂમનું ભાડું ગણતા હોય છે જે મળવા પાત્ર નથી. 📆 જો વેકેશનમાં અથવા તો રજામાં પ્રવાસ કરો છો તો કોઈપણ જાતની રજા કપાતી નથી પરંતુ એલટીસી લાભ લીધા બાબતની નોંધ સેવાપોથીમાં થાય છે. 🛤️એલટીસી પ્રવાસ વધુમાં વધુ 3000 Up + 3000 Down એમ કુલ 6000 કિલોમીટર કરી શકાય છે. 💵એલટીસી રજા હેઠળ રજા રોકડનો દસ દિવસનો અલગ પગાર મળવાપાત્ર છે, જેમાં હાલ છઠ્ઠા પગાર પંચના બેઝિક અને તેના પર ૨૦૩% મોંઘવારી મુજબ દિન ૧૦ નો પગાર મળવા પાત્ર છે, 🏫 જો પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો બંને એકસાથે એલટીસીનો લાભ લઈ શકે છે, જેમાં બંનેમાંથી એક કર્મચારી પ્રવાસ ભથ્થાનું બિલ આકારી શકે છે, જ્યારે પતિ પત્ની બંને દિન ૧૦ રજા રોકડ બિલ આકારી શકે છે. 👨‍👩‍👦‍👦એલટીસીમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, પતિ પત્ની ૧૮ વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમરબાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે. 🗺️ એલટીસીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન છ વખત લઈ શકાય છે એટલે કે ૧૦×૬= ૬૦ દિવસનું રજા રોકડ મળે છે 💷 એલટીસી ની આવકને કરપાત્ર રકમ ગણવામાં આવતી નથી
LTC એલટીસી વર્ગ -૩ ના કર્મચારીઓ માટે ખાસ જોવાલાયક : Leave Travel Concession | Who can avail LTC | LTC Journey Entitlement રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્‍ત રજાનું રોકડમાં રૂપાંતર
❆ ➯ એલ.ટી.સી પ્રવાસ અંગેના પત્રકો Click here

❆ એલ.ટી.સી પ્રવાસ અંગેના પત્રકો ❆

LTC Tour Forms Discription Download
➯ એલટીસી (LTC) પ્રવાસ ની ટિકિટ મંજુર કરવા અંગેની અરજી પત્રક Click Here
➯ LTC વિશે તમામ વિગતની સરસ સમજૂતી અને અરજી માટેના જરૂરી પત્રકો નમૂના રૂપ Click Here
➯ .દરેક સરકારી કર્મચારીઓ માટે એલ.ટી.સી રજા મુકવા માટેનું ફોર્મ Click Here
➯ LTC રોકડમાં લેવા માટેની નવી સ્કીમનું અરજી ફોર્મનો નમૂનો Click Here
➯ એલ.ટી.સી પ્રવાસ કરવા અંગેની ટ્રાવેલ્સ એજન્સીઓનું લિસ્ટ Click Here
➯ વિહંગાવલોકન વતન પ્રવાસ એલ.ટી.સી અંગેની સંપૂર્ણ સમજ અને કર્મચારીએ આપવાના પ્રમાણપત્રોના નમૂનાઓ સાથે સમજૂતી Click Here
➯ તળાજા એલ.ટી.સી. Form ફક્ત નમુના માટે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ એલ.ટી.સી _ વતન પ્રવાસ રાહત યોજના અંગેના પરિપત્રો અને ઠરાવો Click here

❆ એલ.ટી.સી _ વતન પ્રવાસ રાહત યોજના અંગેના પરિપત્રો અને ઠરાવો :❆

LTC Tour useful Letter Discription Download
➯ LTC-રજા પ્રવાસ વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલિત ઠરાવ તારીખ- 28-08-15 Click Here
➯ રજા પ્રવાસ રાહત- વતન પ્રવાસ રાહત યોજના ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016- 19ની મુદતમાં વધારો કરવા બાબત 22 12 2020 નો પરિપત્ર Click Here
➯ 1.રજા પ્રવાસ -વતન પ્રવાસ રાહત યોજના અંગેના સંકલિત ઠરાવ તારીખ 28 8 2015 સંપૂર્ણ માહિતી Click Here
➯ 2.રજા પ્રવાસ વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલિત ઠરાવ માં સુધારા બાબત તારીખ 22 3 2016 નો પરિપત્ર Click Here
➯ 3.રજા પ્રવાસ વતન પ્રવાસ રાહતની સવલતમાં હવાઇ પ્રવાસને મંજુરી બાબત પરિપત્ર તારીખ 21 5 2008 Click Here
➯ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ્સ એજન્સી મારફત પ્રવાસ કરવા બાબત તારીખ 3 12 2015 નું પરિપત્ર Click Here
➯ 5.વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવા બાબત તારીખ 23 4 2015 નાણા વિભાગનો પરિપત્ર Click Here
➯ 6.LTC બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ ની મુદ્તમાં વધારો કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર Click Here
➯ 3.રજા પ્રવાસ રાહત- વતન પ્રવાસ રાહત યોજના ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016- 19ની મુદતમાં વધારો કરવા બાબત 22 12 2020 નો પરિપત્ર Click Here
➯ વંદે ભારત એક્સપ્રેસ ને વતન પ્રવાસ - રજા પ્રવાસ રાહત યોજનામાં સમાવવા બાબત 13-8-2024 Click Here
➯ Sea tour - દરિયાઈ મુસાફરી માટેનો પરિપત્ર 9-8-2000 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ એલ.ટી.સી _ વતન પ્રવાસ રાહત યોજના અંગેના અરજી નમુનો (word-excel) ફાઈલ સ્વરૂપે Click here

❆ એલ.ટી.સી _ વતન પ્રવાસ રાહત યોજના અંગેના અરજી નમુનો (word-excel)ફાઈલ સ્વરૂપે ❆

LTC useful data Discription Download
➯ એલટીસી (LTC) પ્રવાસની મંજૂરી અંગેનું અરજી પત્ર વર્ડ ફાઈલ સ્વરૂપે
➯ એલ.ટી.સી (L.T.C )પ્રવાસ મંજૂરી અંગેના પત્રકો એક્સલ ફોર્મેટમાં નમુના
➯ LTC ગણતરી કરવા માટેની Excel ફાઈલ ડાઉનલોડ કરો
➯ LTC બ્લોક નુ 10 રજા રોકડ રૂપાંતર બીલ મંજુર કરવા અંગે
➯ એલ.ટી.સી અંગેની અરજી માટેનું ફોર્મ-LTC Application Form
➯ એલ.ટી.સી રજા પ્રવાસ આદેશ નમુનો-LTC raja Aadesh
➯ મુસાફરીની મુક્તિની પ્રાપ્તિ માટે અરજી Tour Free accept Application
➯ એલટીસી પ્રવાસની મંજૂરી અંગેનું અરજી પત્ર વર્ડ ફાઈલ સ્વરૂપે -LTC Application Form
➯ LTC All Form Zip folder - બાબતનો તમામ પરીપત્ર અને દરખાસ્ત માટેનું ફોલ્ડર ડાઉનલોડ કરવા
➯ wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___