main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Tuesday, 20 August 2019

How to LIC Policy Status Check Online

❀ 👉 આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ...

❆ આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ. ❆

❆ ➯ LIC web site Click here
❆ ➯ LIC Introduction click Here
❆ ➯આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ ➯શું તમે પણ કોઇ એલઆઇસી (ભારતીય જીવન વીમા)ની પોલિસી ખરીદી છે? અને હવે ઇચ્છો છો કે એલઆઇસીની ઓફિસની બહાર લાઇનમાં ઊભા રહેવાના બદલે જ ઓનલાઇન ઘરે બેઠા તેના સ્ટેટ્સની અપડેટ લો. પણ આમ કેમ કરવું તે તમને નથી ખબર, તો આ આર્ટીકલ તમારી મદદ કરી શકે છે. અહીં અમે તમને ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું કેવી રીતે... ➯એમએમએસ થી પોલિસીની ડીટેલ જાણવા માટે તમારે તમારા મોબાઇલથી 56677માં SMS કરવો પડશે. ઉદાહરણ માટે જો તમે તમારી પોલિસીના પ્રીમિયમ વિષે જાણવા ઇચ્છો છો તો તમારા મોબાઇલથી SMS કરો ASKLIC PREMIUM લખી 56677 પર મોકલી દો.
❆ ➯ LIC Status check Detail click Here
❆ ➯આ જ રીતે પોલીસી નંબરની જગ્યા તમે .... ➯Premium- પોલિસી પ્રીમિયમ જાણવા માટે ➯Revival- જો તમારી પોલિસી લેપ્સ થઇ ગઇ હોય ➯Bonus - બોનસ માટે ➯Loan - લોન અમાઉન્ટ ➯NOM - નોમિનેશન ડિલેટ જાણવા માટે લખી શકો છો. ➯Read also: Job: ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો ? ➯તો અપનાવો આ રીત ઓનલાઇન સૌથી પહેલા તમારે એલઆઇસીની વેબસાઇટમાં જઇને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે www.licindia.in અહીં ક્લિક કરો. અહીં તે કોઇ પણ ચાર્જ લગાડ્યા વગર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જે માટે તમારું નામ, પોલિસી નંબર સાથે પોતાની જન્મતિથી ફાર્મમાં ભરવી પડશે. હવે તમે એલઆઇસીની સાઇટ રજિસ્ટ્રેશન કરી તમારું એકાઉન્ટ ઓપન કરી ક્યારેય પણ કોઇ પણ પોલીસીની સ્ટેટ્સ અને અન્ય વિગતો જાણી શકો છો.
❆ ➯ PAN REGISTRATION PROCESS FOR LIC Click here
❆ ➯ LIC ના પ્રપોઝ IPO માં પોલિસીહોલ્ડર્સ ક્વોટા હેઠળ એપ્લાય કરવા માટે નીચેની બે બાબતો ની પ્રોસેસ પંદર દિવસની અંદર પૂર્ણ કરવાની ફરજિયાત છે અન્યથા આપ પોલિસીહોલ્ડર્સ ક્વોટા હેઠળના શેર એલોટમેન્ટના લાભથી વંચિત રહી જશો 🅰️ આપની પોલિસી માં આપનો PAN નંબર રેજિસ્ટ્રર કરાવવાનો રહેશે 🅱️ જો આપ DEMAT ACCOUNT ન ધરાવતા હોય તો તુરંત આપની બેન્ક અથવા DP : CDSL , NDSL નો સંપર્ક કરી ડિમેટ ખાતું ઓપન કરાવવાનું રહેશે ❆ ➯ PAN REGISTRATION PROCESS : 👉 આપ LIC ની સાઇટ ઉપર જઈ અથવા નીચે આપેલ ડાયરેક્ટ લિંક ઓપન કરી PAN Registration કરી શકશો 👇 https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ 👉 પ્રોસેસ ફ્લોચાર્ટ : 👉 સૌ પ્રથમ PAN પ્રમાણે ની જન્મ તારીખ આપવાની રહેશે 👉 ત્યારબાદ Gender / Email id અને PAN દાખલ કરવાનો રહેશે 👉 PAN પ્રમાણેનું આખું નામ આપવાનું રહેશે 👉 મોબાઇલ નંબર આપવાનો રહેશે 👉 પોલિસી નંબર આપવાનો ત્યાર બાદ એક કરતા વધુ પોલીસીઓ માટે એક પછી એક પોલિસી નંબર એડ કરવા 👉 ટર્મ - કન્ડીશન ટીક કરી દર્શાવેલ captcha આપ્યા બાદ GET OTP ઉપર ક્લિક કરી આવેલ OTP આપી સબમિટ કરવું 👇 https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ : is Below
❆ ➯ More...
❆ ➯ This section is working mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___