main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Thursday 13 June 2019

મહત્વની ઉપયોગી વેબસાઇટ

❆ Important Useful Website : ❆

.

❀ 👉 અહીં મહત્વની ઉપયોગી વેબસાઈટની લીંકો મુકવામાં આવશે...

❆ મહત્વની ઉપયોગી વેબસાઈટ ❆

❆ ➯ Important useful web site (Govt of Gujarat) Link Part-1 Click here

❆ મહત્વની ઉપયોગી વેબસાઇટ ❆

વેબસાઇટ વિગત મહત્વની ઉપયોગી વેબસાઇટ
ગુજરાત રાજ ભવન વેબસાઈટ_Rajbhavan of Gujarat https://rajbhavan.gujarat.gov.in
ગુજરાત વિધાનસભા વેબસાઇટ Gujarat Vidhansabha http://gujaratassembly.gov.in
ગુજરાત મુખ્યમંત્રી ઓફિસ વેબસાઈટ -Chief Minister office site https://gujaratindia.gov.in
સ્વાગત ઓનલાઇન વેબસાઈટ swagat online fariyad nivaran site https://swagat.gujarat.gov.in
ક્યાં ખેડૂતને ૨૦૦૦ ₹ ની યાદીમાં નામ છે તેની ગામ પ્રમાણેની લિંક https://pmkisan.gov.in
Write To Jitu Vaghani complain to Education www.jituvaghani.org
e-Gram Monitoring System (Taluka Level) Panchayat Department ,Gujarat Goverment www.egms.guj.nic.in
Birthday and Death Certificate Download use site https://gujhealth.gujarat.gov.in
PAN card useful service Portal - Download e-PAN www.pan.utiitsl.com/PAN/
Create Ayushman Bharat Health Account - ABHA Number https://abha.abdm.gov.in
wel_come visit
❆ ➯ Important useful web site Link Part-2 Click here

❆ મહત્વની ઉપયોગી વેબસાઇટ ❆

વેબસાઇટ વિગત મહત્વની ઉપયોગી વેબસાઇટ
Gujarat Information Buaro web site Gujaratinformation.gujarat.gov.in
સંસ્કૃત ગૌરવ પરીક્ષા રજીસ્ટ્રેશન માટે www.samskritabharati.in
ડિજીટલી સાઈન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ-જમીનના નમૂના નં.6,7/12,8-અ ના નમૂના ઓનલાઈન . https://iora.gujarat.gov.in
Azadi ka amritmahotsav logo _ banner Download https://amritmahotsav.nic.in
સારંગી જેવું એક અનેક તારવાળુ વાજિંત્ર દેખાશે. ધીમે ધીમે તેનાં તારોને આંગળીઓથી સ્પર્શ કરો.સંગીતનાં સૂર વગાડી અનુભવ કરો. www.bandura.ukrzen.in.ua/en
લાઈટની ફરિયાદ માટે Light complaint www.pgvcl.com/complaint
Excel formula use www.excelsuperstar.org
Garvi-Gurjari Website https://gurjari.gujarat.gov.in
Gujarat Handicraft https://garvigurjari.in
Gujarat Pavitra Yatradham Vikas Board https://yatradham.gujarat.gov.in
Gujarat State Highway Projects http://gshp2.gov.in
Gujarat Tourism www.gujarattourism.com
Gujarat Vigilance Commission https://gvc.gujarat.gov.in
Kalpasar Project https://kalpasar.gujarat.gov.in
Pradhan Mantri Gram Sadak Yojna http://omms.nic.in
Pravasi Bahrtiya Divas website https://pbdindia.gov.in
રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત Gujarat Election Commission https://sec.gujarat.gov.in
Online PAN application www.onlineservices.nsdl.com
Ration card,caste certificate,Domisile certificate www.digitalgujarat.gov.in
દરેક પક્ષીને અડવાથી તેનો સુંદર અવાજ સાંભળવા મળશે https://coneixelriu.museudelter.cat
ગામડા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના https://ruraldev.gujarat.gov.in
પ્રધાન મંત્રી પાક વીમા યોજના (PMFBY) https://ikhedut.gujarat.gov.in
નવોદય પરિક્ષા માટે અલંકાર પબ્લીકેશનની બેસ્ટ બુક https://onlinebookzone.com
ગુજરાત સરકાર માહિતી બ્યુરો https://gujaratinformation.net
ઓનલાઇન ફરિયાદ _ Online Complaint https://ruraldev.gujarat.gov.in
ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર -vikram sarabhai https://vascsc.org
१८ महापुराण आप ईस वेबसाइट पर पढ सकते है। www.getwisdom.in
Apply Online Duplicate Pan Card https://onlinepancard.in
ત્રીજા હપ્તાના રૂ.2000 તમારા ખાતામાં આવ્યા કે નહીં જાતે ચેક કરો www.pmkisan.gov.in
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર https://groww.in
NATIONAL INFORMATICS CENTRE https://guj.nic.in
જમીન રેકોર્ડ જોવા માટે ઉપયોગી વેબસાઇટ https://anyror.gujarat.gov.in
કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી - kidney https://kidneyeducation.com
મેટ્રિક રૂપાંતર ચાર્ટ અને મેટ્રિક રૂપાંતરણો માટે કેલ્ક્યુલેટર www.metric-conversions.org
લાઈટ બિલ ભરો online light bill pay https://www.pgvcl.com
સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડવા માટે solar system https://suryagujarat.guvnl.com
ખેતી વાડી સહાય યોજનાઓ https://agri.gujarat.gov.in
Farmer Portal https://farmer.gov.in
ગુજરાતની તમામ માર્કેટયાર્ડના લાઈવ ભાવો - જાણો ઘરે બેઠા https://agmarknet.gov.in
ખેડૂતોને સરકાર તરફથી સહાય યોજનાઓ https://dag.gujarat.gov.in
ગૃહ વિભાગની મુખ્ય કામગીરી https://home.gujarat.gov.in
Resion card Related https://ipds.gujarat.gov.in
શપથ લઈ સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકો https://pledge.mygov.in
ઇ-ધરા ને લગતા તમામ ઉપયોગી ફોર્મ E dhara form https://revenuedepartment.gujarat.gov.in
.Gujarat All District Jantri site https://revenuedepartment.gujarat.gov.in
.SUPERINTENDENT OF STAMPS site https://stampsregistration.gujarat.gov.in
.ભાવનગર જિલ્લા કલેક્ટર - કચેરી Bhavnagar District https://bhavnagar.gujarat.gov.in
.જમીન માપણીની અરજીઓ ઓનલાઇન Land maping complain https://iora.gujarat.gov.in
.કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગની વેબસાઈટ https://agri.gujarat.gov.in
.પશુપાલન ખાતુ Animal Department https://doah.gujarat.gov.in
.APL રેશન કાર્ડને N.F.S.A. રેશનકાર્ડમાં ફેરવવું ઓનલાઈન અરજી વેબસાઈટ . https://dcs-dof.gujarat.gov.in
.આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવશો . www.digitalgujarat.gov.in
.ગુજરાત મતદાર યાદીમાં નામ ચેક .voter list name check http://secsearch.gujarat.gov.in
new E-Epic Election card Download . https://voterportal.eci.gov.in
સિનિયર સિટીઝન નાગરિકે ઓનલાઇન દવા મેળવવા .medicine online https://esanjeevaniopd.in
Live Streaming from Dwarkadhish Temple, Dwarka www.dwarkadhish.org
AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, RAJKOT www.rajkot.apmc.org.in
India Villages Census 2011 Data- Population, Area, Village sex ratio and Literacy data https://etrace.in/census/village/
Search by Bank IFSC Code in India https://etrace.in/bankifsc/
India Pincode search state wise, Postal Information of Indian Post ZIP codes of India https://etrace.in/pincode/
A to Z Full Forms List for Word www.javatpoint.com
સ્ત્રી સાક્ષરતા દર મેળવી શકશો- વિદ્યાલક્ષ્મી બોન્ડ માટે ઉપયોગી www.census2011.co.in
Bio metric thumb device recharge payment online site https://www.acpl.in.net/
wel_come visit
wel_come visit
❆ ➯ ઉપીયોગી વેબસાઈટ લીસ્ટ Click here
❆ ઉપીયોગી વેબસાઈટ લીસ્ટ ❆
1. screenr.com– તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે. 2. thumbalizr.com– કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે. 3. goo.gl– લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે. 4. unfurlr.come– કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે. 5. qClock– કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે. 6. copypastecharacter.com– સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે. 7. postpost.com– ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન. 8. lovelycharts.com– ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે. 9. iconfinder.com– બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ. 10. office.com– ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે. 11. followupthen.com– ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો. 12. jotti.org– કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો. 13. wolframalpha.com– સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો. 14. printwhatyoulike.com– ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો. 15. joliprint.com– ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો. 16. search4rss.com– RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન. 17. e.ggtimer.com– ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર. 18. coralcdn.org– વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો. 19. random.org– રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું. 20. pdfescape.com– તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટકરવા માટે. 21. viewer.zoho.com– પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે. 22. tubemogul.com– એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે. 23. workinprogress.ca/online- speech-recognition-dictation& ispeech.org– બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે. 24. scr.im– સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો. 25. spypig.com– હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન. 26. sizeasy.com– કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો. 27. myfonts.com/WhatTheFont– કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો. 28. google.com/webfonts– ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન. 29. regex.info– ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે. 30. livestream.com– તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો. 31. iwantmyname.com– બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે. 32. homestyler.com– શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો. 33. join.me– તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો. 34. onlineocr.net– સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો. 35. flightstats.com– ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે. 36. wetransfer.com– મોટી ફાઈલ ને શેર કરવામાટે. 37. http://www.gutenberg.org/– ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે. 38. polishmywriting.com– સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે. 39. marker.to– શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે. 40. typewith.me– એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે. 41. whichdateworks.com– કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે. 42. everytimezone.com– વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ. 43. gtmetrix.com– તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે. 44. noteflight.com– મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે. 45. imo.im– એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે. 46. translate.google.com– વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે. 47. kleki.com– ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે. 48. similarsites.com– તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે. 49. wordle.net– લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે. 50. bubbl.us– તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
____________________________________________________
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___