main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Wednesday, 12 June 2019

યુનિવર્સિટી વેબસાઇટ

❀ Gujarat And Other State University Site : ❀

.

❀ 👉 અહીં ગુજરાત સરકારની તમામ યુનિવર્સિટીઓની વેબસાઇટની લીંકો - યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટની લીંકો મુકવામાં આવશે...

🎯 યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટની લીંકો : 🎯

.

❆ ➯ Gujarat_ Other State University web site Link Part-1 Click here

🎯 યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટ :⤵️ 🎯

👉 વેબસાઇટ વિગત યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટ
Sardar Patel Institute for Public Administration https://spipa.gujarat.gov.in
યુનિવર્સિટી ગ્રાન્‍ટસ કમિશન (UGC) www.ugc.ac.in
બનારસ હિન્‍દુ યુનિવર્સિટી, વારાણસી https://www.bhu.ac.in
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઈટ 2 https://www.sauedu.in
યુનિવર્સિટી ઓફ બોમ્‍બે, મુંબઇ https://mu.ac.in
નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદ https://www.nid.edu
ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિ. ઓફ સાયન્‍સ, બેંગલોર https://iisc.ac.in
મદુરાઇ કામરાજ યુનિવર્સિટી, મદુરાઇ https://mkuniversity.ac.in
આઇ.આઇ.ટી., મુંબઇ www.iitb.ac.in
એન.ડી.ટી. વુમન્‍સ યુનિવર્સીટી, મુંબઇ (SNDT) https://sndt.ac.in
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, દિલ્‍હી www.jnu.ac.in/main
બિરલા ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ટેકનોલોજી, પિલાની www.bits-pilani.ac.in
ટાટા ઇન્‍સ્‍ટિટયુટ ઓફ સોશિયલ સાયન્‍સીઝ, મુંબઇ https://tiss.edu
ફિલ્‍મ એન્‍ડ ટેલિવિઝન ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ઇન્‍ડિયા પુણે www.ftii.ac.in
ચિલ્ડ્રન યુનિવર્સિટી વેબસાઇટ www.cugujarat.ac.in
wel_come wel_come
wel_come wel_come
❆ ➯ Gujarat State University web site Link Part-2 Click here

🎯 યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટ :⤵️ 🎯

👉 વેબસાઇટ વિગત યુનિવર્સિટી ઉપયોગી વેબસાઈટ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી _ Bhavnagar www.mkbhavuni.edu.in
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી _ saurastra University www.saurashtrauniversity.edu
ગુજરાત યુનિવર્સિટી Gujarat University www.gujaratuniversity.ac.in
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી _ Patan www.ngu.ac.in
જુનાગઢ કૃષી યુનિવર્સિટી _Junagadh Agriculture Uni. http://www.jau.in
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ- Gujarat Vidyapith www.gujaratvidyapith.org
એમ.એસ.યુનિવર્સીટી, વડોદરા _ vadodara University www.msubaroda.ac.in
Veer Narmad South Gujarat University www.vnsgu.ac.in
All Universities of Gujarat http://gujarat-education.gov.in/
મહરાણીશ્રી ગંગાબા સાહેબ કચ્છ યુનિવર્સીટી - ભૂજ kutch university https://www.diet-kutch.org/
wel_come wel_come
wel_come wel_come
❆ ➯ " Education Institute _ It's Motto " Click here

🎯 યુનિવર્સિટી સંસ્થા અને તેના સુત્ર :⤵️ 🎯

🎯 યુનિવર્સિટી સંસ્થા અને તેના સુત્ર : 🎯
💬 ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ
💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી
💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે
💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્
💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્
💬 કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ
💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત
💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય
💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય
💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપ:
💬 ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા
💬 કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલંશ્રુતમ
💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય
💬 GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ
💬 NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે
💬 NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ
💬 IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે
💬 LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ
Thanks for visit
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___