❀ SERVICE BOOKS NOTE DOCUMENT LIST ❀
❀ 👉 અહીં સેવાપોથીમાં (Service Book) નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી બાબતો મુકવામાં આવશે...

🎯 સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ : 🎯
.
❆ ➯ સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો - .LETTER Click here
🎯 ➯ સેવાપોથી_સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો : 🎯
👉 સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો ડાઉનલોડ ➯ સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ : PDF ફાઈલ સ્વરૂપે Click here ➯ સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો Click here ➯ સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધ કયા નિયમો તળે થાય છે તે બાબતેનું સંપૂર્ણ માર્ગદર્શન Click here ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (Form A) નમુનો PDF Click here ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (Form - 13) નમુનો PDF Click here ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (Form - A) નમુનો Word ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (Form - 13) નમુનો Word ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવા SB Sticker નમુનો Word ➯ SERVICE BOOK STICKERS-સેવાપોથીમાં કરવાની(OLD PENTION OPTION)નોંધના સ્ટીકર નમુનો-TALAJA ![]()
➯ SAMANYA NIYUKTI FORM - 1_સામાન્ય વારસદારની નિયુક્તિની નોંધ- સર્વિસ બુકમાં નોંધ કરવા માટે ઉપયોગી ફાઈલ નમુનો Excel page -2 ➯ Service Book Automatic Sticker Generate - સર્વિસ બુકમાં નોંધ કરવા માટેના વિવિધ સ્ટીકરો જનરેટ કરવા માટે ઉપયોગી ફાઈલ નમુનો Excel ➯ અશક્તતા અને કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (CPF Account Employee service book Filling form A and Form 13) નમુનો Excel ➯ કુટુંબ પેન્શન યોજના માટે ઓટોમેટિક એક્સેલ ફાઈલ (Form -A _ FORM - 13) નમુનો Excel ➯ કુટુંબ પેન્શન માટે સર્વિસ બુકમાં લગાવવાનું ફોર્મ (Form -A _ FORM - 13) નમુનો - Sample form-A form 13 Filling Detail CPF Account Employee ➯ સેવાપોથી ઓનલાઇન કરવા બાબત આજનો ગાંધીનગરનો લેટેસ્ટ પરિપત્ર 9-1-2023 Click here ➯ સર્વિસ બુકમાં લગાવવા માટેના વિવિધ SB Sticker નમૂનાઓ Click here ➯ સેવાપોથી પગાર બાંધણી અર્થે ગાંધીનગર કચેરીએ રજૂ કરવા બાબત પરિપત્ર 27-9-2024 Click here ➯ SERVICE BOOK STICKERS-સેવાપોથીમાં કરવાની વિવિધ નોંધના સ્ટીકર નમુના Click here ➯ Time to Time Service book Update 30 june Last instructions_All Time Update use Letter - 08-05-2025 Click here ➯ FIX PAY Employee Medical Leave babat - ફિક્સ પે સમયગાળા દરમિયાનની મેડિકલ રજા જમા કરવા બાબત - ભાવનગર Letter-27-02-2025 Click Here ➯ fix pagar Employee Medical raja give (ફિક્સ પે સમયગાળા દરમિયાનની મેડિકલ રજા જમા કરવા બાબત) Letter State- 19-08-2025 Click here ➯ સેવાપોથી પગાર બાંધણી અર્થે ગાંધીનગર કચેરીએ રજૂ કરવા બાબત પરિપત્ર 1-9-2025 Click here ➯ Jutha vima Kapat samaj - જૂથ વીમા કપાતની સમજ 1982 થી 2022 સુધી Click here ➯ Wel_Come Click here ➯ Wel_Come Click here
❆ ➯ સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ List Click here
🎯 👉 સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ 🎯
ક્રમ સેવાપોથીમાં નોંધ નોંધ પાડવા જરૂરી ડોક્યુમેન્ટ 1 નિમણૂક નોંધ નિમણૂક ઓર્ડર / હાજર રિપોર્ટ 2 જન્મ તારીખની ખરાઈ અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (અસલ / પ્રમાણિત કરેલ ) 3 મેડિકલ ફિટનેસ નોંધ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ (ઓરીજનલ) 4 CCC પરીક્ષા નોંધ માન્ય યુનિવર્સિટીનું સરકારી કર્મચારી તરીકે ચાલુ નોકરીએ આપેલ પરીક્ષાનું રિઝલ્ટ (એક પેજ માં આગળના ભાગમાં નોટિફિકેશન અને પાછળના ભાગમાં રીઝલ્ટ) 5 હિન્દી મુક્તિ SSC.HSC.PTC હિન્દી વિષય હોય તે માર્કશીટ 6 કાયમી થયા નોંધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબનો નિયમિત કર્યા અંગેનો આદેશ 7 કાયમી પગાર બાંધણી નોંધ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો પગાર બાંધણી કાર્યાલય આદેશ 8 જૂથ વીમા નોંધ કાયમી થયા ઓર્ડર /દ્વિતીય હાયરગ્રેડ હુકમ 9 વર્ધિત પેન્શન યોજના પ્રાણ કિટની ઝેરોક્ષ 10 સાતમા પગાર પંચ પગાર બાંધણી સાતમા પગાર પંચની એનેક્ષર (બંને પેજ) 11 સામાન્ય નિયુક્તિ નોંધ સામાન્ય નિયુક્તિ ફોર્મ -1 12 વાર્ષિક ઇજાફા નોંધ ઓનલાઈન ઇન્ક્રીમેન્ટ એનેક્ષર (6 / 7 પગાર પંચ) 13 વળતર રજા કામગીરી ઓર્ડર અને પ્રમાણ પત્ર 14 રજા મંજૂરી નોંધ (મેડિકલ, પિતૃત્વ ,પ્રસુતિ ,પ્રાપ્ત રજા) તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી રજા મંજૂરીનો કાર્યાલય આદેશ (નોંધ - રજા મંજુર કરાવેલ ન હોય તો જરૂરી આધાર અને મુખ્ય શિક્ષકશ્રીના સહી સિક્કા સાથે રજા રીપોર્ટ ) 15 નિમ્ન પ્રાથમિક માથી ઉચ્ચ પ્રાથમિક વિકલ્પ 1.વિકલ્પો ઓર્ડર , 2.શાળામાંથી છૂટા થયા રિપોર્ટ ,3.શાળામાં હાજર થયા રિપોર્ટ 16 આંતરિક / તાલુકા ફેર / વધ બદલી /જિલ્લાફેર / પ્રતિનિયુક્તિ (સી.આર.સી) 1.બદલી ઓર્ડર,2.શાળામાંથી છૂટા થયા રિપોર્ટ,3.શાળામાં હાજર થયા રિપોર્ટ 17 એલટીસી(LTC) નોંધ એલટીસી(LTC) મંજૂરીનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો હુકમ
❆ ➯ નોંધ : - ઉપરોક્ત પૈકી જે શિક્ષક ને જે નોંધ બાકી હોય એ જ ડોક્યુમેન્ટ ગ્રુપ શાળા આચાર્ય મારફત રજૂ કરવા
❆ ➯ સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો : Click here
🎯 👉 સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો 🎯
ક્રમ પ્રસંગ નોંધ પાડવા જરૂરી વિગત 1 નવી નિમણૂક થયે પ્રોબેશન ,હંગામી કે કાયમી નિમણૂક હંગામીમાંથી કાયમી નિમણૂક થયે તેની નોંધ 2 વિકલ્પો પગાર ધોરણમાં ફેરફાર થયે પેન્શન તથા સેવા અંગેના નિયમોમાં ફેરફાર થયે 3 નિયુક્તિ (૧) મૃત્યુ સહ ગેજ્યુઈટી માટે (૨) કુટુંબ પેન્શન માટે (૩) પ્રોવિડંડ ફંડ નિયુક્તિ (૪) જુથ વીમા યોજના હેતુ માટે નિયુક્તિ 4 વતનનો એકરાર રજા - પ્રવાસ રાહત માટે " વતનનું સ્થળ જાહેર કરવાનો એકરાર" 5 પગાર ધોરણમાં ફેરફાર અને ઇજાફા બઢતી મળીએ તેની વિગતની નોંધ પગાર- ધોરણમાં ફેરફાર થયે, નવા પગાર ધોરણની વિગત નક્કી થયે ઈજાફાની તારીખ સાથે ઈજાફો મંજુર થયે નવો પગાર વધારાનું પગાર તથા અન્ય ભથ્થાંઓ જે પગાર તરીકે ગણાતા હોય કે મંજુર થયે તેનો દર અને સમયગાળાની નોંધ 6 ફરજમોકુફી અને ફરી ફરજ પર હાજર થયે ફરજમોકુફી પર ઉતારવામાં આવ્યા હોય તો કઈ તારીખ થી ફરજમોકુફી પરથી ફરી નોકરીમાં વિનિયમિત કરવામાં આવે ત્યારે હાજર થવાની તારીખ સાથે 7 બદલી થયાની નોંધ તથા હાજર થવાનો સમય બદલી થયે છૂટા હાજર થયાની નોંધ 8 રજા પ્રાસંગિક રજા સિવાયની તમામ ભોગવેલ રજાના સમય અને પ્રકારની નોંધ 9 રજાનું રોકડમાં રૂપાંતર જ્યારે - જ્યારે રજાનું રોકડમાં રૂપાંતર કરી રકમ ચુકવવામાં આવે ત્યારે સમય ગાળો અને રકમની વિગતની નોંધ 10 રજા પ્રવાસ રાહત (એલ. ટી. સી) રજા પ્રવાસ ખરેખર ભોગવેલ હોય તો તેની વિગતો, બ્લોક વાઇઝ અને રોકડમાં મેળવેલ રજા પ્રવાસ રાહતની નોંધ 11 હિન્દી, ગુજરાતી તથા ખાતાકીય અને અન્ય ફરજિયાત પરીક્ષા અંગે જ્યારે - જ્યારે ખાતાકીય અને અન્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થાય ત્યારે તેની નોંધ 12 વિશેષ નોંધ પ્રશંસનીય કામગીરી, મેળવેલ સિધ્ધિ, ઈનામ કે પ્રમાણ પત્રની નોંધ 13 નોકરીમાં શિક્ષા થયેલ પ્રસંગોની નોંધ નાની કે મોટી શિક્ષા થઈ હોય તેની નોંધ 14 પગારની અસર થવાની સંભાવના હોય તથા નોકરીમાં તૂટ ગણવાની હોય તેવા પ્રસંગો અનધિકૃત ગેરહાજરી,રજા કરતાં વધુ મુદત સુધી ગેરહાજરી,હડતાલનો સમય, મળવાપાત્ર સમય કરતા વધુ સમય ભોગવી જોઇનિંગ ટાઈમ તથા વધુમાં વધુ મળતી રજા તથા અધિકૃત ગેરહાજરી પછીની ગેરહાજરી જેને લઇને નોકરીમાં તૂટ પડી તેમ ગણાય છે તે તથા અન્ય પ્રસંગોની નોંધ સ્વેચ્છિક નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ, રુખસદ તથા સિન્યોરીટીમાં ફેરફાર થયે નોશનલ પગાર ગણવાનો હોય તેની ગણતરી પેન્શનપાત્ર પગારમાં કરવાની હોય તેવા બનાવોની નોંધ, ફરજિયાત નિવૃત્તિ કે રુખસદ આપ્યા બાદ ફરી નોકરી પર ફરજીયાત લેવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં વચ્ચેનો સમયગાળો, રાજીનામું આપ્યા બાદ તે પાછું ખેંચ્યું હોય તેવા કિસ્સામાં વચ્ચેના સમય ગાળા વગેરેની નોંધ 15 PRAN-PPAN નંબરની નોંધ નવી વર્ધિત પેન્શન યોજનાનું ખાતું ખુલ્યા બાદ કપાત શરૂ થતા કરવાની થતી નોંધ - PRAN નંબર અને PPAN નંબર (Note of Permanent Pension Account Number and Permanent Retired Account Number) 16 00 00 17 00 00
❆ ➯ Service book Releted Video Click Here
🎯 Service book Entry Releted useful Video 🎯
video Part-1 video Part-2 video Part-3 ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....
