main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 31 March 2019

પરીક્ષાલક્ષી માહિતી

❆ Result And Examination Information ❆

.

❀ 👉 અહીં સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન - પરીણામ-પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો, આયોજન ફાઇલ વગેરે મુકવામાં આવશે.....

❆ પરીણામ-પરીક્ષાલક્ષી - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ઉપયોગી માહિતી ❆

❆ ➯ School Based Comprehensive Evaluation (SCE) Patrak web site Click here
❆ ➯ School Based Comprehensive Evaluation (SCE) Introduction Click Here
➯શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ : 1 થી 8 ➯School Based Comprehensive Evaluation (SCE)
➯ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમ જ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે .➯પત્રક- A (રચનાત્મક મૂલ્યાંકન) ધોરણ 3 થી 8 .➯દરેક સત્રમાં વિષય વાર મહત્તમ 20 હેતુની પસંદગી વિદ્યાર્થીએ મેળવેલ હેતુ સિદ્ધિ ના આધારે x,?,√ નિશાની કરવી .➯પત્રક- B (વ્યક્તિત્વ વિકાસ પત્રક ) ધોરણ ૩ થી ૮ .➯ચાર ક્ષેત્રોના કુલ 40 વિધાનો અંતર્ગત વિદ્યાર્થીઓનું સહ શૈક્ષણિક મૂલ્યાંકન કરવું .➯પત્રક - C ( પરિણામ પત્રક) ધોરણ - 3 થી 8 .➯રચનાત્મક મૂલ્યાંકન, ઔપચારીક લેખિત કસોટી, સ્વ-અધ્યયન તથા વ્યક્તિત્વ વિકાસ જેવા તમામ મૂલ્યાંકનનું એકંદર .➯પત્રક D-1( પ્રગતિ પત્રક ધોરણ ૧ )વિદ્યાર્થી દીઠ પ્રગતિ નોંધ .➯પત્રક D-2 ( પરિણામ પત્રક ધોરણ ૧) વિધાન આધારિત ગ્રેડની નોંધ .➯પત્રક D-3 ( પ્રગતિ પત્રક ધોરણ 2 )વિદ્યાર્થી દીઠ પ્રગતિ નોંધ .➯પત્રક D-4 ( પરિણામ પત્રક ધોરણ ૨ )વિધાન આધારિત ગ્રેડની નોંધ .➯ પત્રક E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિ પત્રક) ધોરણ 1 થી 8 .➯વિદ્યાર્થીની કૌટુંબિક, શૈક્ષણિક, સહઅભ્યાસિક પ્રવુતિની નોંધ .➯પત્રક F (પ્રગતિ પત્રક -ધોરણ 3 થી 5 , ધોરણ-6-7 અને ધોરણ- 8)
.➯ વિદ્યાર્થીએ જે - તે વિષયવાર તથા વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત મેળવેલ ગ્રેડની નોંધ. ધોરણ આઠમાં ગ્રેડ સાથે ગુણની નોંધ: 🎯 ➯ SCE પત્રકો :
🎯 પત્રક:- A 🖋️ રચનાત્મક મૂલ્યાંકન 🖋️ અનોપચારિક મૂલ્યાંકન પણ કહેવાય છે 🖋️ દરેક એકમના અંતિમ મૂલ્યાંકન જે તે વિષય શિક્ષકે કરવાનું હોય છે
🎯પત્રક:- B 🖋️ વ્યક્તિત્વ વિકાસ / સહશૈક્ષણિક 🖋️વર્ગ શિક્ષકે ભરવાનું હોય છે 🖋️ ક્ષેત્ર :- 4 🖋️ વિધાન 40 (31+9) 🖋️ ધોરણ ત્રણ થી પાંચ 200 🖋️ ધોરણ છ થી આઠ 400
🎯 પત્રક:- C 🖋️ પરિણામ પત્રક 🖋️ ધોરણ ૬ થી ૮ દરેક સત્રના અંતે 🖋️ ધોરણ12 :-ત્રિપુટી(A B C) 🖋️ધોરણ ૩ થી ૮ :-પંચવટી(A B C D E) 🖋️ ધોરણ:- 3 ગુણ :- 800 🖋️ ધોરણ:- 4 ગુણ :- 1000 🖋️ ધોરણ:- 5 ગુણ :- 1200 🖋️ ધોરણ:- 6 થી 8 ગુણ :- 1800 🖋️ ધોરણ 3 થી 7 ગ્રેડેશન પદ્ધતિ 🖋️ ધોરણ 8 ગ્રેડ+ ગુણ+ટકા ++++++++++++++++++++++++++
🎯 પત્રક:- D1 🖋️ ધોરણ:- 1 🖋️ પ્રગતિ પત્રક 🎯પત્રક:- D2 🖋️ ધોરણ:- 1 🖋️ પરિણામ પત્રક 🎯પત્રક:- D3 🖋️ ધોરણ:- 2 🖋️ પ્રગતિ પત્રક 🎯પત્રક:- D4 🖋️ ધોરણ:- 2 🖋️ પરિણામ પત્રક
🎯 પત્રક E 🖋️ સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક/ પોર્ટફોલિયો 🖋️ વ્યક્તિગત વિકાસ ધોરણ ૧ થી ૮ 🖋️ 23 પ્રકારની માહિતી ભરવાની હોય છે
🎯પત્રક:- F 🖋️ પ્રગતિ પત્રક / PROGRESS REPORT/ રીઝલ્ટ 🖋️ ધોરણ 3 થી 7 ગ્રેડેશન 🖋️ ધોરણ 8 ગ્રેડ+ગુણ+ટકા
🎯 પત્રક G 🖋️ શાળાંત પ્રમાણપત્ર
SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે 2024-25 આવેલા ફેરફારથી દરેક શિક્ષક માહિતગાર હોવા જરૂરી છે. પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી. પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.
પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે. ગુજરાતી-200 ગણિત-200 પર્યાવરણ-200 અંગ્રેજી-200 વ્યક્તિત્વ વિકાસ-200 --------------------- કુલ ગુણ-1000
ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે. ગુજરાતી-200 ગણિત-200 પર્યાવરણ-200 અંગ્રેજી-200 હિન્દી-100(દ્વિતીય સત્ર) વ્યક્તિત્વ વિકાસ-200 --------------------- કુલ ગુણ-1100
ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે.
(1) પરિક્ષક એટલે જવાબવહી તપાસનાર. આથી, પરીક્ષકની સહી છે ત્યાં જવાબવહી તપાસનાર વિષય શિક્ષકની સહી આવે. (2) નિરીક્ષક એટલે પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર. આથી, નિરીક્ષકની સહી છે ત્યાં પરીક્ષા સમયે અલગ અલગ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર શિક્ષકની સહી આવે.
_________________________________________________
આવતી કાલથી શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહેલ છે. ધોરણ:-3 થી 4 ના પ્રશ્નપત્ર - જવાબવહીમાં અને ધોરણ:-5 થી 8 ની જવાબવહીમાં બે શબ્દો મોટાભાગના શિક્ષક મિત્રોને વિચલિત કરે તેવા જોવા મળે છે. તે શબ્દ છે પરીક્ષકની સહી અને નિરીક્ષકની સહી મિત્રો, પરીક્ષા દરમ્યાન ઘણા શિક્ષકો ઉપરોક્ત સહી કરતી વખતે ગમે ત્યાં સહી કરી નાખતા હોય છે. ઉપલબ્ધ ઘણા સંદર્ભ સાહિત્યના અભ્યાસ અને અનુભવને આધારે ઉપરોક્ત બન્ને શાબ્દનો વિસ્તૃત અર્થ અત્રે રજૂ કરેલ છે. જે આપને ઉપયોગી બનશે. (1) પરીક્ષક પરીક્ષણ કરવું એટલે કોઈ એક પદાર્થ - માહિતી - વસ્તુના જુદા જુદા પાસાઓની સમગ્રતયા તપાસણી કરવી. Exa:- ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું પરિક્ષણ કરવામાં આવેલ, લેબોરેટરીમાં લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવેલ. અહીં, પરીક્ષણ એટલે કોઈ એક પદાર્થ / બાબત / મુદ્દા વગેરેમાં સમાવિષ્ટ તમામ પાસાઓની ઊંડાણપૂવૅક તપાસણી કરવી (2) નિરીક્ષણ નિરીક્ષણ કરવું એટલે કોઈ એક પદાર્થ - માહિતી - વસ્તુના જુદા જુદા પાસાઓની ઉપરછલ્લી જાત માહિતી મેળવવી. એમ કહી શકાય કે નિરીક્ષણ એટલે વિહંગાવલોકન. Exa:- આકાશના પક્ષીઓ એ ઉડતા - ઉડતા જમીન પરના ખોરાકનું નિરીક્ષણ કર્યું. વરસાદ બાદ અમ્પાયરે પીચનું નિરીક્ષણ કર્યું. અહીં, નિરીક્ષણ એટલે કોઈ એક પદાર્થ / બાબત / મુદ્દા વગેરેમાં સમાવિષ્ટ પાસાઓની ઉપરછલ્લી જાત માહિતી મેળવવી ટૂંકમાં કહીએ તો..... (1) પરિક્ષક એટલે જવાબવહી તપાસનાર. આથી, પરીક્ષકની સહી છે ત્યાં જવાબવહી તપાસનાર વિષય શિક્ષકની સહી આવે (2) નિરીક્ષક એટલે પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર. આથી, નિરીક્ષકની સહી છે ત્યાં પરીક્ષા સમયે અલગ - અલગ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર શિક્ષકની સહી આવે
_________________________________________________
❆ ➯ બાલવાટિકા મૂલ્યાંકન માર્ગદર્શિકા-ધોરણ 1 થી 8 પરિણામ પ્રગતિ પત્રક : A to G PDF પત્રકો Click here

❆ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો - માર્ગદર્શિકા ❆

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો - માર્ગદર્શિક ડાઉનલોડ
➯ રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A
➯ વ્યકિત્તત્વ વિકાસ પત્રક - B
➯ પરીણામ પત્રક - C - 3 to 8
➯ પ્રગતિ પત્રક - E : સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક
➯ પ્રગતિ પત્રક -F
➯ શાળાંત પ્રમાણ પત્ર - G
➯ પ્રગતિ પત્રક : D - 1 (ધોરણ 1 પ્રગતિ પત્રક)
➯ પરિણામ પત્રક : D - 2 (ધોરણ 1 પરિણામ પત્રક)
➯ પ્રગતિ પત્રક : D - 3 (ધોરણ 2 પ્રગતિ પત્રક)
➯ પરિણામ પત્રક : D - 4 (ધોરણ 2 પરિણામ પત્રક)
➯ New std 1 - 2 result - (ધોરણ : 1 અને 2 ન્યૂ પ્રગતિ પત્રક)
➯ ધોરણ 3 થી 8 માં પરિણામ માટે SCE પત્રકો
➯ Old Guidance Module - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો માર્ગદર્શિકા
➯ balvatika margdarshika - બાલ વાટિકા મૂલ્યાંકન માર્ગદર્શિકા PDF ફાઈલ JivanShikshan december 2023
➯ wel_come
❆ ➯ પરીણામ_પરીક્ષાલક્ષી_શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ઉપયોગી (Excel-word) ફાઈલ Click here

❆ પરીણામ-પરીક્ષાલક્ષી - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ઉપયોગી માહિતી ❆

Examination useful file Discription D.File
➯ સત્રાંત - વાર્ષિક પરીક્ષા ધોરણ 3 થી 5 તેમજ ધોરણ 6 થી 8 પરીક્ષા આયોજન આયોજન ફાઈલ એક્સલ સોફ્ટવેર સ્વરૂપે
➯ સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા ઉપયોગી ધોરણ 3 થી ૮ - SAT AUTO OMR SHEET - version-0. 1
➯ પરીક્ષામાં સુપરવાઇઝરનો દૈનિક અહેવાલ Word ફાઈલમાં મેળવવા માટે
➯ સુપરવાઇઝરને એટલે કે બાહ્ય મૂલ્યાંકનકારને પરીક્ષાની કામગીરી દરમિયાન કરેલ કામ માટે આપવાનું થતું પ્રમાણપત્રનો નમુનો (Word file)
➯ New Exam file - સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ એક્સલ સોફ્ટવેર સ્વરૂપે update-10-10-2022
➯ સત્રાંત - વાર્ષિક પરીક્ષા Exam marks patrak outo calculation file excel 2023-24 sem 1
➯ SCE PATRAK ONLINE Result STD 6 TO 8 BLANK Attendance day Attech file - PATRAK B 23-7-2024 Letter Based update - August 2024
➯ Balvatik Mulyankan patrak Excel 2024 - બાલવાટિકા મૂલ્યાંકન પત્રક_સત્ર 1-2
➯ wel_come
➯ wel_come
❆ ➯ Standard 3 to 8 Exam Marks Format Costak Click Here
મૂલ્યાંકન-માળખું પ્રથમ સત્ર પ્રથમ સત્ર પ્રથમ સત્ર પ્રથમ સત્ર દ્વિતીય સત્ર દ્વિતીય સત્ર દ્વિતીય સત્ર દ્વિતીય સત્ર
વિષય    ધોરણ ૩   ધોરણ ૪  ધોરણ ૫ ધોરણ ૬ થી ૮  ધોરણ ૩   ધોરણ ૪  ધોરણ ૫ ધોરણ ૬ થી ૮
ગુજરાતી    100 100 100 100 100 100 100 100
ગણિત 100 100 100 100 100 100 100 100
પર્યાવરણ 100 100 100 --- 100 100 100 ---
હિન્દી  ---  ---  100 100 ---  100 100 100
અંગ્રેજી 100 100 100 100 100 100 100 100
સંસ્કૃત  ---  ---  ---  100 ---  ---  ---  100
સામાજિક વિજ્ઞાન ---  ---  ---  100 ---  ---  ---  100
વિજ્ઞાન --- --- --- 100 --- --- --- 100
પરિશિષ્ટ - બ --- --- --- --- 200 200 200 400
કુલ ગુણ 400 400 500 700 600 700 700 1100
❆ ➯ STD : 3 to 8 Grade Patrak 100 to 2000 Grade Click Here
*** ➯ગ્રેડ પત્રક ***
❆ ➯ NCERT Syllabus Learning Out_come All Standard Click here
❆ ➯ STD 3 to 8 Grade Patrak year-2021 result 60-100-300-420-500-700 Grade - A to E Click here
STD 3 to 8 Grade Patrak year-2021 result 60-100-300-420-500-700 Grade - A to E
Grade 60 100 300 420 500 700
A 48 TO 60 80 TO 100 240 TO 300 336 TO 420 400 TO 500 560 TO 700
B 39 TO 47 65 TO 79 195 TO 239 273 TO 335 325 TO 399 455 TO 559
C 30 TO 38 50 TO 64 150 TO 194 210 TO 272 250 TO 324 350 TO 454
D 21 TO 29 35 TO 49 105 TO 149 147 TO 209 175 TO 249 245 TO 349
E 0 TO 20 0 TO 34 0 TO 104 0 TO 146 0 TO 174 0 TO 244
❆ ➯ SCE Patrak Grade For Result Std 3 to 8 Year - 2021-2022 Only Click Here
❆ ➯ Year - 2021-2022 Result Grade
❆ ➯ SCE PATRAK RELATED INTRODUCTION TO QUESTION TO ANSWER Click here
1.પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં આપવામાં આવે છે? જવાબ- ધોરણ ૧ અને ૨ 2. પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ કયા ધોરણમાં લાગુ પડે છે? જવાબ-ધોરણ ૩ થી ૮( ધોરણ ૮માં ગુણની સાથે ગ્રેડ પણ આપવામાં આવે છે) 3.ધોરણ૧ અને ૨ માટે પરિણામ બનાવવા માટે પત્રકનો નમુનો કયો છે? જવાબ- D1, D2, D3, D4 4. રચનાત્મક મૂલ્યાંકન માટે કયું પત્રક વપરાય છે? જવાબ -પત્રક A 5. પત્રક-B વિદ્યાર્થીના કયા મૂલ્યાંકન માટે ઉપયોગી છે? જવાબ- વ્યક્તિત્વ વિકાસ પત્રક 6. રચનાત્મક મૂલ્યાંકન માં ગણિત વિષયમાં કુલ 20 ક્ષમતાઓ લેવામાં આવેલ છે અનેતેમાં કોઈ એક વિદ્યાર્થીને10 ક્ષમતાઓમાં ✅ અને 5 ક્ષમતાઓમાં❓ અને 5 ક્ષમતાઓમાં ❌ ની નિશાની આવેલ છે તો તેને 40 માંથી કેટલા ગુણ મળશે? જવાબ- 20 ગુણ મળશે 7. પત્રક-E કયા નામે ઓળખાય છે? જવાબ- સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્રક 8. બાળક પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરે એટલે કયા પત્રકમાં શાળાંત પ્રમાણપત્ર આપવામાં આવે છે? જવાબ-પત્રક-G 9. ધોરણ ૩ થી ૮ ના બાળકોને આપવામાં આવતું પ્રગતિ પત્રકનો નમૂનો કયો છે? જવાબ-પત્રક-F 10. રચનાત્મક મૂલ્યાંકન માં કોઈ એક વિષય માટે વધુમાં વધુ કેટલી ક્ષમતાઓ લઈ શકાય છે? જવાબ-20 ક્ષમતાઓ 11. ધોરણ ૩ થી ૮ માં સ્વ- અધ્યયન મૂલ્યાંકન કેટલા ગુણનું હોય છે? જવાબ - 20 ગુણ 12. કોઈ એક વિદ્યાર્થીને ધોરણ છઠ્ઠા માં સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ સત્રાંત કસોટીમાં 80 માંથી 61 ગુણ આવ્યા છે તો પત્રક-C માં કેટલા ગુણ નોંધવામાં આવશે ? જવાબ- 31 ગુણ 13. કોઈ એક વિદ્યાર્થીને ધોરણ-5 માં ગણિત વિષયમાં દ્વિતીય સત્રાંત કસોટીમાં 40 માંથી 32 ગુણ આવ્યા છે તો પત્રક-C માં કેટલા ગુણ નોંધવામાં આવશે? જવાબ- 32 ગુણ 14. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા વિધાનો શિક્ષકે પોતાની શાળામાં થતી પ્રવૃત્તિઓના આધારે જાતે લખવાના છે? જવાબ- 31 વિધાન આપેલા હોય છે જ્યારે 9 વિધાન જાતે લેવાના હોય છે 15. પત્રક-B વ્યક્તિત્વ વિકાસના વિધાનોનું મૂલ્યાંકન કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? જવાબ- વિદ્યાર્થીની વય કક્ષા અને ધોરણને ધ્યાનમાં રાખવાના હોય છે 16. આ વર્ષે ધોરણ-4 માં કુલ કેટલા ગુણમાંથી બાળકનું ગુણાંકન કરીને ગ્રેડ આપવાના છે? જવાબ - 420 ગુણ 17. SCE નુ પુરુ નામ આપો. જવાબ- School based Comprehensive Evaluation 18. જો કોઈ બાળક આ વર્ષે ધોરણ ૩ થી ૮ માં શૈક્ષણિક પ્રક્રિયા કે મૂલ્યાંકન માં જોડાયું નથી તો કેવા બાળકનો ગુણાંકન કેવી રીતે કરવાનું થશે? જવાબ- કોઈ ગુણાંકન કરવાનું થશે નહીં 19. આ વર્ષે બાળકોના મૂલ્યાંકન માટે કયું પત્રક ભરવાની જરૂર નથી? જવાબ - પત્રક B- વ્યક્તિત્વ વિકાસ પત્રક 20. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટેની શિક્ષક માર્ગદર્શિકા કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? જવાબ- GCERT - GANDHINAGAR - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
❆ ➯ Examination Result useful Letter Detail Click here

❆પરીણામ-પરીક્ષાલક્ષી - શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ઉપયોગી પરિપત્રો ❆

SCE patrak-Exam-Result related -Letter Download
➯ ➯ SCE Patrak MARGDARSHAN DIET Bhanagar 1-12-2021 Click Here
➯ ધો.૧ થી ૮ ના પરિણામ પત્રક બાબત લેટેસ્ટ પરિપત્ર year-2021-22 date - 6-4-2022 Click Here
➯ First semester Examination (પ્રથમ સત્રાત પરીક્ષા-2022-23) Time table letter-9-9-22 Click Here
➯ year 2022-23 - ધોરણ 5 થી 8 માં વર્ગ બઢતી બાબત શિક્ષણ વિભાગનો પરીપત્ર - 23-2-2023 Click Here
➯ Second semester Examination (વાર્ષિક પરીક્ષા ટાઈમ ટેબલ બાબતનો લેટેસ્ટ પરિપત્ર-2022-23) Time table letter- 7-3-2023 Click Here
➯ ધોરણ 5 અને 8 માં નાપાસ કરવા બાબત પરિપત્ર 2023 (5 and 8 std Fail Letter 2022-23 ) Click Here
➯ Divyang balko (CWSN) na Examination mulyakan babat letter 15-06-2019 (દિવ્યાંગ બાળકોનાં પરીક્ષાના મૂલ્યાંકન બાબતે ખ્યાલ રાખવા જેવી બાબત) Click Here
➯ કેટલા વિષયમાં E ગ્રેડ આવે તો ધોરણ 5 અને 8 મા બાળકને નાપાસ કરી શકાય તેની સ્પષ્ટતા કરતો પરિપત્ર 17/03/2020 - 21/09/2019 Click Here
➯ patrak B update પત્રક B - ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન અને તાસ ફાળવણી બાબત 23-07-2024 Click Here
➯ First semester - 2024-25 Exam Letter પ્રથમ સંત્રાંત પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪-૨૫ Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ Examination useful Form-Files data Click here

❆ પરીક્ષાલક્ષી મહત્વની માહિતી ❆

Examination useful data Discription Download
➯ પરિક્ષા આયોજન ફાઈલ (Exam file PDF) Click Here
➯ પરીક્ષા પેપર ચકાસણી રોજકામ પત્રક PDF સ્વરૂપે Click Here
➯ સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ પરીક્ષા સુપરવાઇઝર દૈનિક અહેવાલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ semester 1 Exam file (સત્રાંત પરીક્ષા ફાઈલ) year-2022-23 Click Here
➯ semester 1 Exam file (સત્રાંત પરીક્ષા ફાઈલ) year-2024-25 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___