main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Friday 15 February 2019

શ્રેષ્ઠ આયુર્વેદ ઔષધિઓ

❀ 👉 અહીં સામાન્ય ઔષધિઓ કે જે ઘરેલુ ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવી માહિતી મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે...

❆ સામાન્ય ઔષધિઓ કે જે ઘરેલુ ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવી માહિતી ❆

❆ ➯ The Best Ayurvedic Hurbs use web site Click here
❆ ➯ શ્રેષ્ઠ આયુર્વેદ ઔષધિઓ માહિતી વિગત Click here

❆ શ્રેષ્ઠ આયુર્વેદ ઔષધિઓ: ❆

The Best Ayurvedic Hurbs Discription Download
➯ આરોગ્યની 100 રસપ્રદ વાતો Click Here
➯ ફણગાવેલા મગના 10 ફાયદાઓ Click Here
➯ વિવિધ રોગો અને તેમના ઉપચાર અંગેની માહિતી એટલે સ્વાસ્થ્ય સુધા : સ્વાસ્થ્ય સુધા આરોગ્ય માહિતી ફાઈલ Click Here
➯ તમામ રોગોનું પ્રાથમિક ઘરગથ્થું વેદુ / ઉપાય અંગેની માહિતી Click Here
➯ બાળકોના તમામ ઓપરેશન વિનામૂલ્યે થાય એવી અમદાવાદની એકમાત્ર હોસ્પીટલ Click Here
➯ જીવનમા અતી ઉપયોગી માહીતી - મેડીકલ ફીટનેસ Click Here
➯ .કિચન ગાર્ડન માટે ઉપયોગી ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ડાબા પડખે સુવાથી શરીરમાં શું-શું થાય, જાણો Benefit Click Here
➯ કોરોના વાયરસ સંલગ્ન સમજૂતી પીડીએફ ફાઈલ Click Here
➯ ઔષધીય વનસ્પતિની માહિતી ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા બહાર પાડેલ ઉપયોગી PDF-24 page Click Here
➯ ઔષધીય વનસ્પતિની માહિતી ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા બહાર પાડેલ ઉપયોગી PDF-36 page Click Here
➯ કોઈને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. (ચાર સારવાર સામાન્ય) તે કેવી રીતે જાણવું ? Click Here
➯ સગર્ભા સંભાળ પુસ્તિકા પીડીએફ સ્વરૂપે Click Here
➯ પ્રાથમિક સારવાર માટે ઉપયોગી પુસ્તિકા પીડીએફ સ્વરૂપે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Body Health Trips Click Here
➯ શરીરની કાળજી રાખવા માટે જરૂરી ટીપ્સ :
❆ ➯ Season Cycle detail Click here
❆ ➯ Body useful Ayurvedic Medicine Detail Click Here...
❆ ➯ Cancer-Diabitis-swain flue-Hair - Treatment useful Medicine Detail Image Click Here
❆ ➯ Emergency Blood _ Generic Medicine List Click Here
**************** **************** **************** **************** ****************
❆ ➯ Eating 8 Rules _ Lemon use _ other trips click here
.........+..........
❆ ➯ Cow Milk use for Kidney_Alovera_mathi _ cancer use Detail Click Here
➯ એક કપ ગાય નું દૂધ અને એક કપ ગોમૂત્ર ભેગું કરી 10 ગ્રામ યવક્ષાર નાખી દિવસ માં ત્રણ વખત પીવરાવો અને 24 કલાક માં બન્ધ થયેલ કિડની ચાલુ થઇ જશે ડાયલસીસ ચાલતું હશે તો ડાયલસીસ બન્ધ થઈ જશે 100 % પરિણામ મળશે. ➯ અમારી દુકાને ડાયાબિટીસ તથા સંધિવા ની આયુર્વેદિક દવા વિના મુલ્યે મળે છે.. .સરનામું. જે ફાઇવ જીન્સ માસ્ટર ,131 તારદેવ મેન રોડ, યુસુફ મંઝિલ, દુકાન નં 2, હોટલ ડ્રમ બિટ ની સામે, તારદેવ મુંબઈ 34.સમય 11.00 થી 1.30.અને 2.30 થી 9.30. રવિવારે બંધ. ➯ડાયાબીટીસના દર્દીને ૧૦૦% આર્યુવેદિક દવાથી ગેરેંટી સાથે રીઝલ્ટ. લીમડો, કારેલા, મેથી, જાંબુડાના બીજ માંથી બનેલ દવાથી ૧૪૦-૧૫૦ સુગર ગેરેંટી સાથે કંટ્રોલ Contact- Jayesh B Patel Mo - 9033117404 (ફ્રીમાં કુરિયર કરી આપવામાં આવશે) ➯મેથી દરરોજ રાત્રે સુતી વખતે રપ/૩૦ દાણા સાદા પાણી સાથે ગળી જવા (૧૫ દિવસનો પ્રયોગં) ➯ લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થશે | ➯ ગેસ-વાયુ-એસીડીટીનો નાશ થશે ➯ પેટ સાફ ઝાડો બંધાયેલો આવશે | ➯ ચામડીના રોગોમાં ફાયદા થાય છે | ➯ સાંધાના દુખાવામાં ફાયદા થાય છે ➯'પાંચન શકિતમાં વધારો થાય છે. ➯વાયુનો નાશ થવાથી બી.પી., ડાયાબીટીશ, થાઈરોડ જેવી. બોર્ડર પરની નીશાનીઓ દુર થશે. ➯વાળની તકલીફ દુર થાય છે | ➯કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે I ➯નોર્મલ ડિલેવરી થાય છે ➯સવાર સુધી શરીરમાં કાચી મેથી રહેવાથી કડવાણી ફેલાશે જેથી તાવ-સુસ્તી, શરદી કાબુમાં રહેશે.. ➯માસિક નીયમિત આવે છે . આખો દિવસ પ્રસન્ન રહેશો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!
કુવારપાઠાનો ઉપયોગ : (૧) વિષમજ્વર ઉપર કુંવારનો કાદી દશ માસા પર્યત લઈ તે કોકરવરણા પાણીમાં આપવો, એટલે ઊલટી થઈ કફાશયનું શોષણ થાય છે અને વિષમજ્વર દૂર થાય છે. (૨) બાળે અને અપચી ઉપર : કુંવારનો રસ હળદર નાખી પાવો. (૩) ઉધરસ ઉપર : કુંવાર અગરામાં શકી તેનો રસ અને અરડૂસીનો રસ અથવા મધ, અમો લીંડીપીપર અને લવંગની ભૂકી નાખી તે પાવું. (૪) કફ અને ઉધરસ ઉપર : કુંવારનો ગર્ભ મધ અથવા સિધવ અને હળદર નાખી આપવો. (૫) આખો દખવા આવે છે તે ઉપર કુંવારનું પાર્ટુચીરી પાણીમાં ધાઈ તે પાણીમાં ફલાવલી ફટકડીની ભૂકી અને અફીણ મેળવી તે પાણી ગાળી આંખો ઉપર ચોપડતા જવું. અથવા કુંવાર અને ચિત્રાનાં પાંદડાં એકત્ર વાટી લેપ કરવો. (૬) સ્તનચગે ઉપર : કુંવારનો કાદો ઘસી તેમાં હળદરની ભૂકી નાખી સ્તન પર લેપ કરવો. (૭) વાઘ કરવો હોય તો : કુંવારનું પાડું હળદર ઘાલી ગરમ કરી બાધવું છે. (૮) અગમાં જામલી ગરમી, પ્રમે હ, કડકી, હાડિયો તાવ અને રસાયનો ઉપર : કુંવારના પાઠમાંનો રસ સુમારે ચાર માસાથી એક તોલો પર્યત લઈ તેમાં જીરાની ભૂકી ચાર ગુંજા અને મરીની ભૂકી બે ગુંજા પર્યત નાખી તે પાવું. (૯) અગ્નિદગ્ધ વ્રણ ઉપર કુંવારનો ગર્ભ ચોપડવો એટલે ત્વરિત દાહશમન થાય છે, અથવા કુંવારનો ગર્ભ કપડાંમાં નાખી ગાળી લઈ તે બલકમાં મીઠાનું પાણી નાખીને પીંછાથી શરીરે ચોપડવો. (૧૦) ક્ષત (ચાંદી) માંહેના કૃમી મરવા માટે કુંવારનું મૂળ ગોમૂત્રમાં ઘસી દિવસમાં બે-ત્રણવાર ચોપડવું. (૧૧) કુંવારનો પાક : કુંવારનો ગર્ભ પાણીમાં પલાળી રાખી પછી ધોઈ વસ્ત્ર ઉપર પહોળો કરવો, પછી બીજાં પાક પ્રમાણે તેનો પાક કરી સેવન કરવો, એટલે શરીર માંહેની ગરમી, અમ્લપિત્ત તથા કડકીનો નાશ થઈ ધાતુ પુષ્ટ થાય છે. (૧૨) કાનમાં અતિશય દાહ થતો હોય તો કુવારનો બલક ઉપલી બાજુએ કાન ઉપર રાખવો અને વસ્ત્રગાળ કરેલું થોડું પાણી નાકમાં પાડવું. (૧૩) કમળી ઉપર કુંવારના કાંદાનો રસ કાઢી તેમાં ઘી નાખી નસ્ય કરવું, એટલે કમળીથી આંખો પીળી થયેલ હશે તો કમળીનો નાશ થશે. (૧) ભાર ઉપર એળિયો અને દિકામાલી એકત્ર કરી તે પાવું. www.sutariya310.blogspot.com એક વિશેષ જાહેરાત..આઇરીસ હોસ્પિટલ, આણંદ 💎મિત્રો, જન્મથી જે બાળક બહેરું‌ તથા મુંગુ હોય તેને 5 વર્ષ ની ઉંમર સુધી યોગ્ય ઓપરેશન દ્રારા સર્જરી કરવા માં આવે તો તેને બોલતુ તથા સાભળતુ બનાવી શકાય છે.. 💎આ ઓપરેશન નો ખર્ચ હાલ ના સમય માં 6.5 થી 7 લાખ નો થાય છે પરંતુ  તે ઓપરેશન પેશન્ટ ને 100% સહાયથી આઇરીસ હોસ્પિટલ આણંદ ની ટીમ દ્વારા ઓપરેશન કરવા માં આવશે.. 💎માટે આપના  વિસ્તાર માં પરીચય માં કોઇ હોય તો આપ જરૂર આઇરીશ હોસ્પિટલ માં  સંપર્ક કરશો.. 💎મોબાઇલ નંબર.  📞 9157584893 (Rohit Thakor) 💎માનવતા અને સેવાના કાર્યમાં  આઇરીસ હોસ્પીટલ તથા સરકાર ના સંપુણ સહયોગ થી તમામ ટ્રીટમેન્ટ નિ:શુલ્ક છે... 💎તમારી આજુબાજુમાં કોઇ આવા છોકરાઓ રહેતા હોય તો તેમના માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા.. 💎 ઈ.એન.ટી સજૅન ટીમ: ડો.મેહુલ પટેલ અને ડૉ નિલય શાહ, ઓડિયોલૉજીસ્ટ ટીમ:અમીત આનંદ તથા હેમંત પટેલ. ➯ નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...
ડી.સુરત,તા.માંઞરોલ, ગામ-મોસાલી, નવીનગરી, GEB ની બાજુમાં.(સલીમભાઈ આયુર્વેદ દવાવાળા) (1) હાટૅ એટેક ....એકજ કલાકમાં ટોટલ બ્લોકેઝ 100/- ગેરંટી સાથે ખોલી, દોડતાં કરી દે. (2) લીવર, (સ્વાદુપીંડ)ની કોઈ પણ ભયંકર બીમારી, ઞેઞરીન જેવા સોજા યા કામ કરવાનુ બંધ કરી દીધું હોય, ડૉક્ટરએ ના પડી દીધી. (3)કીડની ઈન્ફેક્શન, સોજા આવી જવા..ડૉ.કીડની બદલી કહેતા હોય, ડાયાલિસીશ માટે કહેતા હોય. (4) 30 વર્ષ જૂનો લકવો હોય 1 કલાકમાં રીઝલ્ટ. (5) દિમાગમાં થયેલી ગાંઠ ઓગાળી દે. (6) કોમામાં ચાલી ગયા હોય. (7) પથરી (8) કમળો યા તો કમરી થઈ ગઈ હોય. (9) એકસીડન્ટનું ગમે એવું ફેકચર 15 દિવસમાં ઠીક કરી દે. વિગેરે. જેવા ઘણાં-બધાં ઈલાજો ગેરંટી સાથે ઇલાજ કરી આપનાર સલીમભાઇ દવાવાળા એક વાર રૂબરુ મળો યા ફોન કરી સમય લો... મો.નં.9913088283 આ નંબર સેવ કરી લ્યો... વલસાડ થી 18 km દૂર (વાગલધરા ગામ )ત્યાં આ કેન્સર ની હોસ્પિટલ આવેલી છે, ત્યાં કેન્સર ની કોઈ પણ ચાર્જ લીધા વિના (મફત)સારવાર કરવામાં આવે છે, આ મેસેજ ને તમારા દરેક ગ્રુપ માં પહોંચાડો... તમારા 1 મેસજ થી કોઈ ગરીબ માણસ ઈલાજ કરવી શકતા હોય તો આ કામ માં તમારું યોગદાન આપશો...બને તેટલો આ મેસેજ બીજા ગ્રુપ માં મોકલો* હૃદય ની ગમે તેટલી નળી..... બ્લોક થઈ હશે તો પણ ખુલી જશે.
____________________________________
૦૧. ગ્રામ તજ. ૧૦. ગ્રામ કાળા મરી આખા ૧૦. ગ્રામ તમાલપત્ર આખા ૧૦. ગ્રામ મગજતરી ના બી ૧૦. ગ્રામ સાકર ૧૦. ગ્રામ અખરોટ ૧૦. ગ્રામ અળસી ઉપરોકત તમામ વસ્તુઓ ને મિક્ક્ષર માં પીસી પાવડર બનાવી આ પાવડર માં થી દશ પડીકી બનાવો દરરોજ હુફાળા ગરમ પાણી સાથે સેવન કરો એક કલાક સુધી કઈ પણ ન લેવું ચા પણ લેવી નહિ આ દવા થી હૃદય ની ગમેતેટલી નળી બલોક થઈ હશે તો પણ ખુલી જશે .
👉 કેન્સરનો પરાજય થયો : ⤵️ પાઈનેપલ ગરમ પાણી કૃપા કરીને શબ્દ ફેલાવો !! કૃપા કરીને શબ્દ ફેલાવો !! ICBS જનરલ હોસ્પિટલના પ્રોફેસર ડૉ. ગિલ્બર્ટ એ. ક્વોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ બુલેટિન મેળવનાર દરેક વ્યક્તિ તેની દસ કોપી અન્યને લઈ શકે તો ઓછામાં ઓછું એક જીવ બચી જશે. મેં મારા તરફથી થોડું કર્યું છે, આશા છે કે તમે પણ કરી શકશો.. આભાર! પાઈનેપલ ગરમ પાણી તમારું જીવન બચાવશે ગરમ અનાનસ કેન્સરના કોષોને મારી નાખે છે. એક કપમાં પાઈનેપલના 2 થી 3 ટુકડા કરો અને તેમાં ગરમ ​​પાણી ઉમેરો, તે "ક્ષારયુક્ત પાણી" હશે, જો તમે તેને દરરોજ પીશો તો તે દરેક માટે સારું છે. ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે, જે કેન્સરની અસરકારક સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે. અનાનસના ગરમ ફળમાં કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર હોય છે. તે તમામ પ્રકારના કેન્સરને મટાડતું સાબિત થયું છે. પાઈનેપલ ગરમ પાણી એલર્જી/એલર્જીને કારણે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને સાફ કરે છે. અનાનસના રસમાંથી મેળવેલી દવા માત્ર હિંસક કોષોનો નાશ કરે છે અને તંદુરસ્ત કોષોને અસર કરતી નથી. ઉપરાંત, અનાનસના રસમાં રહેલા એમિનો એસિડ અને પાઈનેપલ પોલિફેનોલ્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે, આંતરિક રક્ત વાહિનીઓના અવરોધને અટકાવે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે અને લોહીના ગંઠાઈ જવાને ઘટાડે છે. 👉 વાંચ્યા પછી બીજાને, પરિવારને, મિત્રોને કહો કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો....
પપૈયા ના પાંદડાની ચા - કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર કરે છે. પપૈયાના પાંદડા - 3rd અને 4th સ્ટેજ ના કેન્સરને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે. અત્યાર સુધી - આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે... (ખાસ કરીને પ્લેટલેસના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ માટે) પરંતુ, આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ - તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે. તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો. તે કુદરતની શક્તિ છે ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધોથી મળી કે - પપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે. ખાસ કરીને - પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે. તો આવો જાણીએ.... University of florida (2010) અને international doctors and researchers from US and japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે - પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા મળી આવે છે. Mr. Nam Dang - MD, Phd જેઓ એક શોધક છે, તેમના મુજબ - પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, તેમના મુજબ - પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે. જેમાં મુખ્ય છે - Breast cancer, Lung cancer, Liver cancer, Pancreatic cancer, Cervix cancer, તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું વધારવામાં આવે છે, તેટલું જ સારું પરિણામ મળે છે. પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે અને, કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે. તો આવો જાણીએ - પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ? (1) પપૈયું કેન્સર વિરોધી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે. જે ઈમ્યુન system (રોગપ્રતિકારક )ને શક્તિ પ્રદાન કરે છે. જેનાથી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં આવે છે. (2) પપૈયાના પાંદડા માંનું PAPAIN SALT (મીઠું) એ - પ્રોટીનને તોડવા (proteolytic) વાળા એન્જાઇમ્સ મળી આવે છે, જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે... જેનાથી કેન્સર કોશિકાઓને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે. આમ, પપૈયાના પાંદડાની ચા - દર્દીના લોહી માં ભળી જઈને macrophages ને ઉત્તેજિત કરે છે... જે immune system (રોગપ્રતિકારક શક્તિ) ને ઉત્તેજિત કરીને, કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે. Chemotherapy / Radiotherapy અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં મુખ્યત્વે ફરક છે કે - Chemotherapy માં - immune systemને 'દબાવવા' માં આવે છે... જયારે પપૈયા ના પાંદડા - immune system (રોગપ્રતિકારક શક્તિ)ને 'ઉત્તેજિત' કરે છે, Chemotherapy અને Radiotherapy માં સામાન્ય કોશિકા પણ 'પ્રભાવિત' થાય છે. પપૈયા ફક્ત કેન્સર ની કોશીકાઓનો જ નાશ કરે છે. સૌથી મોટી વાત કે - કેન્સરના ઇલાજમાં પપૈયા પાંદડાઓની કોઈ 'આડ અસર' પણ નથી. * કેન્સરમાં પપૈયાના સેવનની વિધિ : કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા :- દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો, તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે. હવે આવો જાણી લઈએ - પોપૈયાની ચા બનાવવાની રીત :- (1) 5 થી 7 પપૈયાના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો. પછી, તેને નાના નાના ટુકડામાં તોડી લો. તમે 500 મી.લી. પાણીમાં - થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો. એટલા ઉકાળો કે - તે અડધા રહી જાય. તેને તમે 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો. અને, જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો. બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. ધ્યાન રાખશો કે - તેને બીજી વખત ગરમ ન કરશો. (2) પપૈયાના 7 તાજા પાંદડા લો, તેને સારી રીતે હાથથી મસળી લો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો. આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો. પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો... એટલો જ જલ્દી તમને ફાયદો મળશે. નોંધ :- આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કંઈ જ ખાવા પીવાનું નથી. * ક્યાં સુધી કરવો આ પ્રયોગ ? આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે... છતાં અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ. અને, આ જે લોકોએ અનુભૂતિ કરી છે, તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે, જેમના કેન્સરમાં 'ત્રીજો' કે 'ચોથો' સ્ટેજ હતો. આ સંદેશ - દરેકને મોકલવા નમ્ર વિનંતી છે. સેર જરૂર કરો... જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોંચે. Dr Dhanesh surat _/ Canada mobile 99796 18999 25 year experience in cancer 000
000 000
❆ ➯ આરોગ્યના સૂત્રો Click Here
➯ આરોગ્યના સૂત્રો :
પાંચે ઊઠો નવે શિરાવો. પાંચે વાળું નવે સૂવો, બસ આટલું રોજ કરો, ને પછી સો વર્ષ જીવો..
ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય..
ગળો, ગોખરું ને આમળા, સાકર ઘીથી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
ખાંડ, મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂધ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત. હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.
- J.P.S
❆ ➯ वरिष्ठ यानि 40/ 50/ 60 वर्ष वालों के लिए विशेष टिप्स: Click Here
❆ ➯ सभी को स्वास्थ्य दिवस की शुभकामनाएं: ❆ याद रखने योग्य महत्वपूर्ण बातें: 1. बीपी: 120/80 2. पल्स: 70 - 100 3. तापमान: 36.8 - 37 4. सांस : 12-16 5. हीमोग्लोबिन: पुरुष -13.50-18 स्त्री- 11.50 - 16 6. कोलेस्ट्रॉल: 130 - 200 7. पोटेशियम: 3.50 - 5 8. सोडियम: 135 - 145 9. ट्राइग्लिसराइड्स: 220 10. शरीर में खून की मात्रा: पीसीवी 30-40% 11. शुगर लेवल: बच्चों के लिए (70-130) वयस्क: 70 - 115 12. आयरन: 8-15 मिलीग्राम 13. श्वेत रक्त कोशिकाएं WBC: 4000 - 11000 14. प्लेटलेट्स: 1,50,000 - 4,00,000 15. लाल रक्त कोशिकाएं RBC: 4.50 - 6 मिलियन. 16. कैल्शियम: 8.6 -10.3 मिलीग्राम/डीएल 17. विटामिन D3: 20 - 50 एनजी/एमएल. 18. विटामिन B12: 200 - 900 पीजी/एमएल. ❆ वरिष्ठ यानि 40/ 50/ 60 वर्ष वालों के लिए विशेष टिप्स: ❆ ❆ 1- पहला सुझाव: प्यास न लगे या जरूरत न हो तो भी हमेशा पानी पिएं, सबसे बड़ी स्वास्थ्य समस्याएं और उनमें से ज्यादातर शरीर में पानी की कमी से होती हैं। 2 लीटर न्यूनतम प्रति दिन. ❆ 2- दूसरा सुझाव: शरीर से अधिक से अधिक काम ले, शरीर को हिलना चाहिए, भले ही केवल पैदल चलकर, या तैराकी या किसी भी प्रकार के खेल से। ❆ 3-तीसरा सुझाव: खाना कम करो...अधिक भोजन की लालसा को छोड़ दें... क्योंकि यह कभी अच्छा नहीं लाता है। अपने आप को वंचित न करें, लेकिन मात्रा कम करें। प्रोटीन, कार्बोहाइड्रेट आधारित खाद्य पदार्थों का अधिक प्रयोग करें। ❆ 4- चौथा सुझाव: जितना हो सके वाहनका प्रयोग तब तक न करें जब तक कि अत्यंत आवश्यक न हो. आप कहीं जाते हैं किराना लेने, किसी से मिलने या किसी काम के लिए अपने पैरों पर चलने की कोशिश करें। लिफ्ट, एस्केलेटर का उपयोग करने के बजाय सीढ़ियां चढ़ें। ❆ 5- पांचवां सुझाव क्रोध छोड़ो, चिंता छोड़ो,चीजों को नज़रअंदाज़ करने की कोशिश करो. विक्षोभ की स्थितियों में स्वयं को शामिल न करें, वे सभी स्वास्थ्य को कम करते हैं और आत्मा के वैभव को छीन लेते हैं। सकारात्मक लोगों से बात करें और उनकी बात सुनें। ❆ 6- छठा सुझाव सबसे पहले पैसे का मोह छोड़ दे अपने आस-पास के लोगो से खूब मिलें जुलें हंसें बोलें!पैसा जीने के लिए बनाया गया था, जीवन पैसे के लिए नहीं। ❆ 7-सातवां सुझाव अपने आप के लिए किसी तरह का अफ़सोस महसूस न करें, न ही किसी ऐसी चीज़ पर जिसे आप हासिल नहीं कर सके, और न ही ऐसी किसी चीज़ पर जिसे आप अपना नहीं सकते। इसे अनदेखा करें और इसे भूल जाएं। ❆ 8- आठवां सुझाव पैसा, पद, प्रतिष्ठा, शक्ति, सुन्दरता, जाति की ठसक और प्रभाव; ये सभी चीजें हैं जो अहंकार से भर देती हैं. विनम्रता वह है जो लोगों को प्यारसे आपके करीब लाती है। ❆ 9- नौवां सुझाव अगर आपके बाल सफेद हो गए हैं, तो इसका मतलब जीवन का अंत नहीं है। यह एक बेहतर जीवन की शुरुआत हो चुकी है। आशावादी बनो, याद के साथ जियो, यात्रा करो, आनंद लो। यादें बनाओ! ❆ 10- दसवां सुझाव अपने से छोटों से भी प्रेम, सहानुभूति ओर अपनेपन से मिलें! कोई व्यंग्यात्मक बात न कहें! चेहरे पर मुस्कुराहट बनाकर रखें ! अतीत में आप चाहे कितने ही बड़े पद पर रहे हों वर्तमान में उसे भूल जाये और सबसे मिलजुलकर रहें! ❆ स्वास्थ्य दिवस की शुभकामनाएं ❤️
❆ ➯ Free Medicine Health Video Click Here
❆ ➯ Free Medicine Health Video
00
❆ ➯ more...
❆ ➯ This Section Is working Mode...



Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___