main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 25 November 2018

શાળા વિવિધ ઉત્સવ ઉજવણી ફાઈલ

❆ School Festival celebrate use Information ❆

.

❀ 👉 તમામ વાચક મિત્રો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપેલ ફાઈલ શાળાના વિવિધ ઉત્સવને લગતી જરૂરી બાબતો મુકવામાં આવશે.

❆ શાળાના વિવિધ ઉત્સવ ઉજવણી અહેવાલ, આયોજન ફાઈલ ❆

❆ ➯ School Festival Celebration use file web site Click here
❆ ➯ School Festival Celebration use file Read Software Download Click here
❆ ➯ શાળાના વિવિધ ઉત્સવ ઉજવણી અહેવાલ - આયોજન ફાઈલ Click here

❆ શાળાના વિવિધ ઉત્સવ ઉજવણી અહેવાલ, આયોજન ફાઈલ ❆

School Festival Celebration use file Discription Download
➯ જીવન કૌશલ્ય આધારીત બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો આયોજન અને અહેવાલ ફાઈલ password : 123 Click Here
➯ શાળા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની ફાઈલ pdf સ્વરૂપે Click Here
➯ શાળા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની ફાઈલ pdf સ્વરૂપે 2024 Click Here
➯ વિશ્વ રણ અટકાવવાના દિવસની ઉજવણી આયોજન અને અહેવાલ ફાઈલ Click Here
➯ માતૃભાષા દિનની ઉજવણી નો અહેવાલ પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ ઇકો ક્લબ આયોજન અને પ્રવૃત્તિ અહેવાલ ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ સ્વચ્છતા માટેના ભીત સૂત્રો અને સ્લોગન Click Here
➯ માતૃ - પિતૃ પૂજન દિવસની ઉજવણીનો અહેવાલ pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર ડે ઉજવણી માટેની અહેવાલ લેખન ફાઈલ મેળવવા માટે Click Here
➯ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સમયે લેવાની પ્રતિજ્ઞાઓ ત્રણ ભાષામાં મેળવવા માટે Click Here
➯ ગાંધીજીની જન્મ જયંતી ઉજવણી આયોજન pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ઉપયોગી સ્વચ્છતાના ચિત્રોની પીડીએફ Click Here
➯ ગાંધીજીને પત્ર વિષય પર નિબંધ માટે ઉપયોગી Book Click Here
➯ પ્લાસ્ટિક મુક્ત ભારત વિષયને લગતા ચિત્રો pdf file Click Here
➯ વાંચન,લેખન અને વક્તૃત્વ મૂલ્યાંકન પત્રકો Click Here
➯ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ઉપયોગી સ્વચ્છતાના ચિત્રોની પીડીએફ Click Here
➯ ગાંધી ગીત - ગાંધીજીના મહત્વના ગીતો Click Here
➯ શાળા સલામતી સપ્તાહ આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here
➯ શાળા સલામતી સપ્તાહ વિવિધ ટુકડીઓની માહિતી ફાઈલ Click Here
➯ શાળા સલામતી સપ્તાહ પરિશિષ્ટ ૬ થી ૯ માહિતી Click Here
➯ બાળમેળો માર્ગદર્શન અને વિજ્ઞાન પ્રવૃત્તિ ફાઈલ Click Here
➯ એક ભારત શ્રેષ્ઠ ભારત ક્લબ રચના પત્રક (One India Best India Club Creation Form) Click Here
➯ Har ghar tiranga Ayojan (હર ઘર તિરંગા ફાઈલ) Aheval file 2022-23 Click Here
➯ Rakshabandhan celebrate file(રક્ષાબંધન પર્વની ઉજવણી)- Click Here
➯Kichan Garden file ( કિચન ગાર્ડન ફાઈલ) Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ ૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય ? Click Here
❆ National song And Anthem Write _ Mp3 QR code ❆
❆ ૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય ? ➯ ૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને “ધ્વજારોહણ” કહેવાય છે, જેના માટે અંગ્રેજીમાં ‘ફ્લેગ હોઇસ્ટિંગ' શબ્દ વાપરવામાં આવે છે. ➯ જ્યારે ર૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં ‘ફ્લેગ અનફ્લરિંગ’ શબ્દ વપરાય છે.
❆ स्वतंत्रता दिवस और गणतंत्र दिवस में झंडा फहराने में क्या अंतर है ? ❆ ➯पहला अंतर 15 अगस्त स्वतंत्रता दिवस के अवसर पर झंडे को नीचे से रस्सी द्वारा खींच कर ऊपर ले जाया जाता है, फिर खोल कर फहराया जाता है, जिसे *ध्वजारोहण कहा जाता है क्योंकि यह 15 अगस्त 1947 की ऐतिहासिक घटना को सम्मान देने हेतु किया जाता है जब प्रधानमंत्री जी ने ऐसा किया था। संविधान में इसे अंग्रेजी में Flag Hoisting (ध्वजारोहण) कहा जाता है। जबकि 26 जनवरी गणतंत्र दिवस के अवसर पर झंडा ऊपर ही बंधा रहता है, जिसे खोल कर फहराया जाता है, संविधान में इसे Flag Unfurling (झंडा फहराना) कहा जाता है। ➯दूसरा अंतर 15 अगस्त के दिन प्रधानमंत्री जो कि केंद्र सरकार के प्रमुख होते हैं वो ध्वजारोहण करते हैं, क्योंकि स्वतंत्रता के दिन भारत का संविधान लागू नहीं हुआ था और राष्ट्रपति जो कि राष्ट्र के संवैधानिक प्रमुख होते है, उन्होंने पदभार ग्रहण नहीं किया था। इस दिन शाम को राष्ट्रपति अपना सन्देश राष्ट्र के नाम देते हैं। जबकि 26 जनवरी जो कि देश में संविधान लागू होने के उपलक्ष्य में मनाया जाता है, इस दिन संवैधानिक प्रमुख राष्ट्रपति झंडा फहराते हैं ➯तीसरा अंतर स्वतंत्रता दिवस के दिन लाल किले से ध्वजारोहण किया जाता है। जबकि गणतंत्र दिवस के दिन राजपथ पर झंडा फहराया जाता है। ❆➯आपसे आग्रह है ये अंतर अपने बच्चों को जरूर बताएं। ❆
👉 રાષ્ટ્ર ધ્વજને કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. 👉 🇳રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. 👉 રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. 👉 રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. 👉 ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. 👉 રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો 👉 રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકીન સહિતના કોઇપણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી. 👉 ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત યોગ્ય રીતે કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. 👉 કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ. 👉ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનું પ્રત્યેક દેશવાસીઓને આહ્વાન છે.
❆ ➯ 26 મી જાન્યુઆરી / 15 મી ઓગસ્ટ ઉજવણી અહેવાલ-આયોજન ફાઈલ Click here

❆ 26 મી જાન્યુઆરી / 15 મી ઓગસ્ટ ઉજવણી અહેવાલ-આયોજન ફાઈલ ❆

Republic day-Independence day Celebrative file Discription Download
➯ રાષ્ટ્ર ધ્વજ નિયમ અને ધ્વજવંદન વિધિની માહિતી તેમજ પ્રતિજ્ઞા પત્ર ચાર ભાષામાં મેળવવા માટે Click Here
➯ 26 મી જાન્યુઆરી દીકરીની સલામ દેશને નામ સન્માન પત્રિકા મેળવવા માટે Click Here
➯ 26 મી જાન્યુઆરી આમંત્રણ પત્રિકા મેળવવા માટે Click Here
➯ 26 મી જાન્યુઆરી કાર્યક્રમની ઉજવણીનો અહેવાલ મેળવવા માટે Click Here
➯ 15 મી ઓગસ્ટ ઉપયોગી દેશ નેતાઓ અંગેના વક્તવ્ય Click Here
➯ 26 મી જાન્યુઆરી - 15 મી ઓગસ્ટના એન્કરિંગ માટે ઉપયોગી પંક્તિ અને શાયરીઓનું લિસ્ટ Click Here
➯ 26 મી જાન્યુઆરી - 15 મી ઓગસ્ટ માટે ઉપયોગી થઈ શકે તેવા નારાનું લિસ્ટ Click Here
➯ 15 મી ઓગસ્ટ વાલી SMC ને આમંત્રણ આપવા માટે રેડીમેડ PDF બે ફોર્મેટમાં ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો Click Here
➯ 15 મી ઓગસ્ટ ના દિવસે શાળા માટે ઉપયોગી કાર્યક્રમની રૂપરેખા Click Here
➯ 26 મી જાન્યુઆરી - 15 મી ઓગસ્ટ માટે ઉપયોગી થઈ શકે તેવા નારાનું લિસ્ટ Click Here
➯ દિકરીની સલામ દેશને નામ સન્માન પત્ર 26 January PDF Click Here
➯ 15 August _ 26 January Nara list Click Here
➯ flag recycle rules notice bhavnagar Click Here
➯ ભારતના રાષ્ટ્રધ્વજ વિશેની અજાણી વાતો Click Here
➯ વાલી સમેલન માટે ઉપયોગી આમંત્રણ પત્રિકા WORD FILE Click Here
➯ ૧૫ ઓગષ્ટ / ૨૬ જાન્યુઆરી નિમિતે વાલી સંમેલન ફાઈલ (vali samelan) Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપયોગી નાટકો - શિક્ષક-વિદ્યાર્થી વિદાય સ્પીચ Click here

❆ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપયોગી નાટકો ❆

Educational useful Drama Discription Download
➯ નાટક _ શ્રવણ Click Here
➯ નાટક - મીરા ક મેડોના પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ નાટક - સેવ એજ્યુકેશન Click Here
➯ નાટક - સેવ નેચર (પ્રકૃતિ બચાવો) Click Here
➯ નાટક - બેટી બચાવો (સેવ ગર્લ) Click Here
➯ નાટક - સેવ મની ( પૈસા બચાવો ) Click Here
➯ નાટક _ નંદનવન Click Here
➯ નાટક - અંધેરી નગરી ચોપટ રાજા Click Here
➯ નાટક - ભણતરનો ભાર Click Here
➯ નાટક - સમજણ Click Here
➯ વિવિધ બાળ નાટિકાઓ સંગ્રહપોથી Click Here
➯ નાટક - દીપ સે દીપ જલે Click Here
➯ viday lenar ne bolava mate speech no namoono PDF 1 Page Click Here
➯ viday aapnar ne bolava mate speech no namoono PDF 1 Page Click Here
➯ viday lenar ne bolava mate speech no namoono PDF 1 Page Click Here
➯ viday lenar ne bolava mate speech no namoono PDF 1 Page Click Here
➯ viday aapnar ne bolava mate speech no namoono PDF 1 Page Click Here
➯ viday aapnar shikshak ne bolava mate speech no namoono PDF 2 Page Click Here
➯ viday lenar ne bolako ne mate patrika no namoono PDF 1 Page Click Here
➯ wel_come Click Here
❆ ➯ એક ભારત શ્રેષ્ઠ ભારત ઓલ ઇન વન Click here
➯ "એક ભારત શ્રેષ્ઠ ભારત" ગ્રાન્ટ ધો-6-7-8 ના એક વિદ્યાર્થી દિઠ-50 રૂપિયા.
❆ ➯ શાળાના વિવિધ ઉત્સવ ઉજવણી અહેવાલ-આયોજન (Word,PPT,Excel) ફાઈલ Click here
School Festival Celebrative use Word-PPT-Excel-other File Discription File
➯ ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીનો અહેવાલ Word file
➯ શાળા સલામતી સપ્તાહ આયોજન ફાઈલ Word સ્વરૂપે
➯ શાળા સલામતી સપ્તાહની ઉજવણીની ફાઈલ ppt સ્વરૂપે
➯ જીવન કૌશલ્ય આધારીત બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો આયોજન અને અહેવાલ ફાઈલ password : 123
➯ માતૃ -પિતૃ પૂજન દિવસની ઉજવણીનો અહેવાલ વર્ડ ફાઇલ સ્વરૂપે
➯ મહિલા સશકિતકરણ પખવાડિયા અહેવાલ લેખન વર્ડ ફાઇલ સ્વરૂપે
➯ રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર ડે ઉજવણી માટેની વર્ડ અહેવાલ લેખન ફાઈલ મેળવવા માટે
➯ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સમયે લેવાની પ્રતિજ્ઞાઓ ત્રણ ભાષામાં વર્ડ ફાઈલ મેળવવા માટે
➯ 26 મી જાન્યુઆરીની ઉજવણીનો અહેવાલ વર્ડ ફાઈલમાં મેળવવા માટે
➯ 26 મી જાન્યુઆરી આમંત્રણ પત્રિકા વર્ડ ફાઇલમાં મેળવવા માટે
➯ દિકરીની સલામ દેશને નામ સન્માન પત્ર 26 January word file
➯ શાળા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન(school safety plane) નમુનો New Word file-2022
➯ શિક્ષક વિદાય કાર્યક્રમ-શાયરી માહિતી (Teacher Viday use script)
➯ યુથ એન્ડ્ર ઇકો કલબ ફાઈલ (Youth And Eco-Club File DOC type)
➯ wel_come
❆ ➯ શિક્ષક - વિદ્યાર્થી વિદાય કાર્યક્રમ ઉપયોગી માહિતી Click Here
❆ શિક્ષક - વિદ્યાર્થી વિદાય કાર્યક્રમ-શાયરી માહિતી ❆
➯ શિક્ષક શાયરી શિ-શિસ્ત ક્ષ-ક્ષમાં ક- કર્મ આ જડીબુટ્ટી થી ઘૂટી જીવન , નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક...!!! આવા તમામ નામી અનામી શિક્ષકો ને આજ શિક્ષક દિન નિમિત્તે કોટી કોટી પ્રણામ ➯ મારી કોરી પાટી અને કોરા મન પર કકકા અને બારાખડી થી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ હાથ અને શિર ને નમન છે. ➯ કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજવલિત જયોત અને સ્ત્રોતને નમન છે. ➯ ભાષા સાથે ભાન, ભણતર સાથે ગણતર અને સંજ્ઞા સાથે સમજણ આપનારને નમન છે, ➯ શર્મવાદી અને ભ્રમવાદીને, એક કર્મવાદી અને જ્ઞાનપીપાસુ બનાવવામાં જહેમત લઈ ખુદ તપી મને દિપાવનાર એ વેદીના શ્રમવાદી એવા સર્વે ગુજ્જનોને નમન છે. કાગળ કલમ પકડતાં આવડતું હતું માત્ર શબ્દો એમાં રચતાં તમે શીખવાડ્યું.... જ્ઞાન હતું બધું અધૂરું અમ સૌ નું અહીં સંપૂર્ણ કરી એને પૂર્ણતા તરફ તમે વાળ્યું. ઝાંખો દીવડો બળતો હતો ભીતર મન માં જ્ઞાન ની જ્યોત નું તેલ તમે પાર પાડ્યું... આપ્યો જ્ઞાન નો આખો ભંડાર અમને ભવિષ્ય માટે તમે તૈયાર થતાં શીખવ્યું... જે કર્યો છે ઉપકાર એ કદી નહીં વિસરાયા જીવન ના અંધકાર ને દૂર કરી અમારા ભૂલો સુધારી રોશની નું કિરણ બતાવ્યું.. બંધ હતાં દરવાજા અમારા અંતર મન ના વિશાળ તક આપી અમ હુનર બિરદાવ્યું.. જીવન જેટલું સજે છે માતા પિતા ના પ્રેમ થી. એટલું જ મહેકે છે એક શિક્ષક ના આશિષ થી સમાજ કલ્યાણ માં જેટલા માતા પિતા છે ખાસ એટલી જ શિક્ષક થકી વધે છે આપણી શાખા જે કાંઈ પણ શીખવ્યું જે પણ કાંઈ પામ્યા તુજ પાસ નથી કોઈ શબ્દ જતાં આપનો આભાર માટે.. - હે ગુરુજન
કોરી પાટી માં સુંદર અક્ષરો રૂપી કેળવણી કરીને મારી જિંદગી ને નવો વળાંક આપવા બદલ થેંક્યું ! ભૂલકાં સામે ભૂલકાં બની લાગણી વરસાવી ને મને અમૂલ્ય જીવન નું મૂલ્ય સમજાવવા બદલ થેંક્યું! 'શાબાશા' 'વાહ' ખૂબ સુંદર ' જેવા શબ્દો કી ને મને આભપ્રેરીત કરી સિદ્ધિ હાંસલ કરવા બદલ થેંક્યું ! સંઘર્ષો માં સમય શિસ્ત ધીરજ સાથે જુસ્સો શીખવીને મને આ સ્તર સુધી પહોંચાડવા બદલ દિલ થી થેંક્યું ! ટેકનોલોજીના યુગમાં ICUમાં ધબકતો હું શિક્ષક સરકારના વિકાસમાં નજર અંદાજ થતો હું શિક્ષક ચાર દીવાલો સાચવવા મરી પડતો હું શિક્ષક અભણના ઇન્ટરવ્યુમાં નાપાસ કરાતો હું શિક્ષક પાઠ્યક્રમના કાયદામાં કેદી બનતો હું શિક્ષક આચાર્ય અને વાલીઓ વચ્ચે ભીંસાતો હું શિક્ષક સફળતાનાં ઘોંઘાટમાં વીસરી જવાતો હું શિક્ષક વેતન ઓછું છતાં વતન સાચવતો હું શિક્ષક ઉષર જમીનમાં સંસ્કાર રોપતો હું શિક્ષક સમજદારી ગણી ઘણું બધું સહતો હું શિક્ષક છતાં, શાળા વર્ગ અને સમાજમાં.... નિખાલસ હસતો હું શિક્ષક
મને ખાલી પુસ્તકિયો ભાર ન આપો, હું શિક્ષક છું મને માનવ ધર્મનો સાર ન આપો , હું શિક્ષક છું. મારે સાકળ નહીં ઝાકળ જીલવાની હોય છે , આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું. મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં , સાવ મને મશીનનો આકાર ન આપો, હું શિક્ષક છું. હું મથું છું ચોમાસુ જીવતું કરવા રોજેરોજ , મને સૂકા રણની રેતી ચિક્કાર ન આપો, હું શિક્ષક છું . હું તો શાળાના વૃક્ષનું પતંગિયુ છુ ભલા આમ , લડવા હવા સાથે મને તલવાર ન આપો, હું શિક્ષક છું . હથેળીમાં મેં હૂફ ચાચવી છે લાગણીની , તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું . આખો હિમાલય ખળભળે છે મારી ભીતર , મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું . મારી ડાળે ડાળમાં ફૂટે છે આનંદની ટશરો, મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું . હું નથી મ્હોતાજ કોઈ એવોર્ડનો કે પ્રમાણપત્રનો , ખોટો સાવ નાટક્યો પ્યાર ન આપો, હું શિક્ષક છું . હું ફૂલ છું નાજુક ભણતરનું ,પણ ભણાવવા દો, કર્માય જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું . શાળા, બાળક, શબ્દો અને પ્રેમ ચારધામ છે મારા, મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છું . શિક્ષક દિનની શુભેચ્છાઓ … ! શબ્દોથી કવિતાઓ ભલે ને તું કેટલી બનાવે 'હેરત', મૂળાક્ષરોની બારખડી મને શીખવનાર તો, મારા શિક્ષક જ હતા ! - અજ્ઞાત શિક્ષક એટલે એક સમૃદ્ધ જ્ઞાનનો , પવિત્રતાનો, એક આદરયુક્ત ખૂણો, દરેક વ્યક્તિના મનનો, શિક્ષક અપૂર્ણને પૂર્ણ કરનારો , શિક્ષક શબ્દોથી જ્ઞાન વધારનારો, શિક્ષક જીવન ઘડવનારો, શિક્ષક તત્વથી મૂલ્યો ફૂલવનારો . ********************************** ❆ નિવૃત્ત થતા શિક્ષકનું ગીત ❆ હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું. ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું. મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ આંગળીમાં ઉગાડ્યો અક્ષરનો બાગ અને કંઠોમાં ઘડિયાના સૂર ગાંધી અશોક બુદ્ધ શિવાજી કલાસમહીં પ્રગટેલા હાજરાહજૂર મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ નીરખી લઉં એક એક ઓરડાને મનભરી સ્પર્શી લઉં બારી ને બારણાં. ફાગણમાં ફૂલ હોય ડાળી પર એમ, અહીં કણકણમાં લાખો સાંભરણાં કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
શિસ્ત – વિનયનું ભાથું થઇને અહીંથી, હવે શિષ્ટાચાર કેળવવા જઇશું બીજે... ઉલ્થ સંસ્કારને ભાથું લઇને અહીંથી, હવે શ્રેષ્ઠ નાગરિક બનવા જઇશું બીજે... પાયાના શિક્ષણના પાઠ શીખીને અહીંથી, હવે ઉચ્ચ શિક્ષણના પાઠ શીખવા જઇશું બીજે... ધીંમા મસ્તી કરી મિત્રો સાથે અહીંથી, હવે નવા મિત્રોની શોધમાં જઇશું બીજે... સ્નેપાન કર્યુ ગુરૂજનો પાસે અહીંથી, હવે નાની હૂંફ મેળવવા જઇશું બીજે.. મોજ મજા માની ખૂપ અહીંથી, હવે ધીર ગંભીર બનવા જઇશું બીજે... ભૂલ કરે તો માહી મળતી અહીંથી, હવે પ્રાયશ્ચિત કરવા જઇશું બીજે... શૈશવ અવસ્થા પૂર્ણ કરી અહીંથી, હવે યુવા અવસ્થા પૂર્ણ કરીશું બીજે.. સદ્દવિચાર અને સદાચાર મેળવ્યો અહીંથી, હવે રાષ્ટ્રઋણ ચુકવવા જઇશું બીજે... જીવન છબીનો નક્શો બનાવ્યો અહીંથી, હવે નક્શામાં રંગો પુરવા જઇશું બીજે... ધૂપસળીની જેમ ફોરમ ફેલાવી અહીંથી, હવે સુગંધ ફેલાવતા જઇશું બીજે... માનવતાના પાઠ-શીખવા મળ્યા અહીંથી, હવે જીવન સમર્પિત કરવા જઇશું બીજે... જીવનનું જ્ઞાનામૃત પીધું અહીંથી, હવે સમુદ્રમંથન કરવા જઇશું બીજે... શુભેચ્છા પાઠવે ગુરૂજનો અહીંથી, સાઘક બની સાધના કરજો જીવનમાં શુભ-આશિષ પાઠવે અહીંથી, ખૂબ પ્રગતિ કરી નામ રોશન કરજો શાળાનું. આજ વિદાય થાય ડી.બી.ના સિતારા આજ વિદાય થાય ડી.બી.ના સિતારા વિદાય ગીત મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે.. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે.. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે આજે વિખરવાની વેળા રે.. કોણ જાણે ક્યારે પાછા, મળશું સાથ સંગાથે રે મળશું સાથ સંગાથે રે.. કાળ તણી આ વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે તમ જવાથી સુના મેદાન, ઉપવન ગાજી ઉઠયા રે ઉપવન ગાજી ઉઠયા રે યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે અંતર અમારા સુના રે હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડાં ખીલ્યા રે સુંદર ફૂલડાં ખીલ્યા રે સબસે ઉંચી પ્રેમ સગાઇ, વાણી થંભી જાજો રે વાણી થંભી જાજો રે અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની મસ્તી રુદન આ વેળાની મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
❆ ➯ વિવિધ ઉત્સવ ઉજવણી -પ્રવુત્તિ -કલબ ફાઈલ (Text Format) Click Here
❆ ➯ યુથ એન્ડ્ર ઇકો કલબ ફાઈલ :
❆ ➯ યુથ એન્ડ્ર ઇકો કલબ ફાઈલ :
❆ ➯ હર ઘર તિરંગા અભિયાન નિબંધ ફાઈલ :
❆ ➯ કિચન ગાર્ડન ફાઈલ :
❆ ➯ 15મી ઓગષ્ટ - 26 જાન્યુઆરી વાલી સંમેલન ફાઈલ :
❆ ➯સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ફાઈલ :
❆ ➯ TWINNING OF SCHOOLS - Twinnig કાર્યક્રમ અહેવાલ ફાઈલ :
❆ ➯ ફાઈલ :
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___