main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Friday, 29 November 2024

ENGLISH TEXTBOOK

❀ ENGLISH TEXTBOOK AND STUDY MATERIAL ❀

.

❀ 👉 અહીં ધોરણ 6 થી 8 મા અંગ્રેજી ભાષાના શિક્ષણમાં ઉપયોગી થઇ શકે એવું મહત્વનું મટીરીયલ્સ ,સંદર્ભ સાહિત્ય અને વિષયવસ્તુને લગતું સાહિત્ય મુકવામાં આવશે.....

🎯 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં ઉપયોગી મહત્વનું મટીરીયલ્સ-સંદર્ભ સાહિત્ય 🎯

.

❆ ➯ English-Learning Courses web site Click here

🎯 👉 English-Learning Studies use Web Site ⤵️ 🎯

❆ ➯ English Studies use data Discription Click here

અંગ્રેજી ભાષાના શિક્ષણમાં ઉપયોગી મહત્વનું મટીરીયલ્સ-સંદર્ભ સાહિત્ય

🎯 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં ઉપયોગી મટીરીયલ્સ - સંદર્ભ સાહિત્ય 🎯
➯ anchor - પ્રવક્તા video-conference - વીડિઓની મદદથી દૂર દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત subject - વિષય teenager - તરુણ to discuss - ચર્ચા કરવી problem - સમસ્યા, મૂંઝવણ well-known - જાણીતા, નામાંકિત counselor - સલાહકાર state - રાજ્ય to begin - શરુ કરવું lack - ઊણપ self-confidence - આત્મવિશ્ર્વાસ indecisiveness - અનિર્ણાયક સ્થિતિ decision - નિર્ણય to set - નક્કી કરવું goal - લક્ષ્ય to achieve - સિદ્ધ કરવું practical - વહેવારું fact - હકીકત to discourage - નિરુત્સાહી થવું -- કરવું to boost - વધારવું confident - વિશ્ર્વાસથી ભરપૂર pimple - ખીલ ➯ to apply - ચોપડવું various - જાતજાતના, વિવિધ to consult - સલાહ લેવી, અભિપ્રાય લેવો skin-specialist - ચામડીના રોગના નિષ્ણાત blood donor - રક્તદાતા to donate - દાન કરવું to acquire - મેળવવું patient -દર્દી to get infected - ચેપ લાગવો instrument - સાધન to sterilize - જંતુમુક્ત કરવું to conclude - પૂરું કરવું habit - ટેવ, આદત to chew - ચાવવું to spoil - બગડી / સડી જવું terrible - ભયંકર, ખરાબ hobby - શોખ article - લેખ activity - પ્રવૃત્તિ to guide - માર્ગદર્શન કરવું obliged - આભારી / ઋણી હોવું to trust - વિશ્ર્વાસ કરવો
➯ idioms ➖➖➖➖➖ 1. to plan for - નું આયોજન કરવું We are planning for the Annual Sports Day of our school. 2. to get habituated - આદત પડવી Rahul will take some time to get habituated to the life in hostel. 3. to get rid of - -થી મુક્ત થવું The washer man wanted to rid of his old donkey. 4. to be tired of - -થી કંટાળી જવું I am tired of learning grammar. 5. to be carried away by - દોરવાઈ જવું Aladdin was carried away by his wicked uncle's sweet talk. 6. to get infected by - ચેપ લાગવો The man working in that factory get infected by skin diseases. 7. to keep one's mind engaged - મગજને રોકાયેલું રાખવું Raju kept his mind engaged by watching TV. 8. on behalf of - -ના વતી Mr Dave will attend the meeting on behalf of his brother. ➯ અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ કમ્પ્યૂટર/કૉમ્પ્યૂટર - સંગણક ફ્રીઝ - શીતક, ઠારપેટી ઇન્ટરનેટ - સંપર્કજાળ નેટવર્ક - સંપર્કજાળ એરકૂલર - વાતશીતક એરકંડિશનર - વાતાનુકૂલક સ્ક્રેચબુક - રેખાંકનપોથી સ્ટેનોગ્રાફર - લઘુલિપિક ઓપરેશન-નસ્તર લેક્ટોમિટર - દૂધનો કસ માપવાનું સાધન ઍનિમેશન-પ્રાણસંચરણ /પ્રાણારોપણ કલેક્ટર -સમાહર્તા આલબમ-ચિત્રમંજૂષા એક્સપ્રેસ હાઈવે -દ્રુતગતિમાર્ગ પિક્ચર ગેલેરી -ચિત્રદીર્ઘા બૅન્ક-શરાફી કામ‌ કરતી પેઢી સર્ક્યુલર રૂટ-પ્રદક્ષિણા પથ રિઝર્વ્ડ સીટ-આરક્ષિત બેઠક ટ્રેડ યુનિયન-કાર્મિક સંઘ સિલિંગ ફેન-છત વીંઝણો પેન્સિલ-સીસાપેન
➯ We shall overcome We shall overcome We shall overcome, someday Oh, deep in my heart I know that I do believe We shall overcome, someday We shall be alright We shall be alright We shall be alright, someday Oh, deep in my heart I know that I do believe We shall overcome, someday We shall live in peace We shall live in peace We shall live in peace, someday Oh, deep in my heart I know that I do believe We shall overcome, someday We are not afraid (oh Lord) We are not afraid (oh Lord) We are not afraid, today Oh, deep in my heart I know that I do believe We shall overcome, someday We shall overcome (oh Lord) We shall overcome (oh Lord) We shall overcome, someday Oh, deep in my heart I know that I do believe We shall overcome, someday ➯ Simple Past tense (સાદું ભૂતકાળ) હકાર વાક્યો: * બંધારણ: કર્તા + ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ + કર્મ + અન્ય શબ્દો * ઉદાહરણો: * I went to the grocery store yesterday. (હું ગઈકાલે કરિયાણાની દુકાને ગયો હતો.) * She studied English for three years in college. (તેણીએ કોલેજમાં ત્રણ વર્ષ અંગ્રેજીનો અભ્યાસ કર્યો.) * They played Kabaddi in the park last week. (તેઓએ ગયા અઠવાડિયે પાર્કમાં કબડ્ડી રમી હતી.) * He bought a new car last month. (તેણે ગયા મહિને નવી કાર ખરીદી.) * We visited our grandparents on the holidays. (અમે રજાઓમાં અમારા દાદા દાદીની મુલાકાત લીધી.) * She danced all night at the party. (તેણી પાર્ટીમાં આખી રાત નાચી.) * They walked along the beach at sunset. (તેઓ સૂર્યાસ્ત સમયે દરિયા કિનારે ચાલ્યા.) * He ate a sandwich for lunch. (તેણે લંચમાં સેન્ડવીચ ખાધી.) * We watched a movie at the cinema. (અમે સિનેમામાં એક ફિલ્મ જોઈ.) * She cleaned her room yesterday morning. (તેણીએ ગઈકાલે સવારે તેનો રૂમ સાફ કર્યો.) * She visited Rome last year. (તેણીએ ગયા વર્ષે રોમની મુલાકાત લીધી.) * The dog barked loudly last night. (ગઈ રાત્રે કૂતરો મોટેથી ભસ્યો.) * I attended the conference in 2019. (મેં 2019 માં કોન્ફરન્સમાં હાજરી આપી હતી.) * We danced at Sarah's wedding. (અમે સારાના લગ્નમાં ડાન્સ કર્યો.) * They travelled to Japan in 2020. (તેઓએ 2020 માં જાપાનની મુસાફરી કરી.) * Tom finished his project yesterday. (ટોમે ગઈકાલે તેનો પ્રોજેક્ટ પૂરો કર્યો.) * Rain poured heavily last weekend. (ગયા સપ્તાહના અંતે ભારે વરસાદ પડ્યો.) * The children played in the park. (બાળકો પાર્કમાં રમ્યા.) * Mary sang at the concert. (મેરીએ કોન્સર્ટમાં ગાયું.) * The film started at 7 P.M. (ફિલ્મ સાંજે 7 વાગ્યે શરૂ થઈ.) * Birds flew south for the winter. (પક્ષીઓ શિયાળા માટે દક્ષિણ તરફ ઉડ્યા.) * I wrote a letter to my friend. (મેં મારા મિત્રને પત્ર લખ્યો.) * They climbed the mountain last month. (તેઓએ ગયા મહિને પર્વત પર ચઢાણ કર્યું.) * The sun set behind the hills. (સૂર્ય ટેકરીઓ પાછળ આથમ્યો.) * You spoke fluently during the presentation. (તમે પ્રસ્તુતિ દરમિયાન અસ્ખલિત રીતે વાત કરી.) * The teachers taught us a new concept. (શિક્ષકોએ અમને એક નવો ખ્યાલ શીખવ્યો.) * Farmers harvested crops in autumn. (ખેડૂતોએ પાનખરમાં પાક લણ્યો.) * He drank coffee in the morning. (તેણે સવારે કોફી પીધી.) * We watched a movie last night. (અમે ગઈ રાત્રે એક ફિલ્મ જોઈ.) * The earth shook during the earthquake. (ભૂકંપ દરમિયાન પૃથ્વી ધ્રુજી ઉઠી.) * I met him two years ago. (હું તેને બે વર્ષ પહેલા મળ્યો હતો.) * The store closed early on Christmas Eve. (ક્રિસમસની પૂર્વ સંધ્યાએ સ્ટોર વહેલો બંધ થયો.) * They celebrated their anniversary. (તેઓએ તેમની વર્ષગાંઠની ઉજવણી કરી.) * The teacher read us a story during storytime. (વાર્તા સમય દરમિયાન શિક્ષકે અમને એક વાર્તા વાંચી.) * My mom cooked delicious food for us. (મારી મમ્મીએ અમારા માટે સ્વાદિષ્ટ ભોજન રાંધ્યું.) * We painted a beautiful picture in art class. (અમે આર્ટ ક્લાસમાં એક સુંદર ચિત્ર દોર્યું.) નકાર વાક્યો: * બંધારણ: કર્તા + did + not + ક્રિયાપદનું મૂળ રૂપ (V1) + કર્મ + અન્ય શબ્દો * ઉદાહરણ: I did not go to the grocery store yesterday. (હું ગઈકાલે કરિયાણાની દુકાને ગયો ન હતો.) પ્રશ્નાર્થ વાક્યો: * બંધારણ: Did + કર્તા + ક્રિયાપદનું મૂળ રૂપ (V1) + કર્મ + અન્ય શબ્દો + ? * ઉદાહરણ: Did you go to the grocery store yesterday? (શું તમે ગઈકાલે કરિયાણાની દુકાને ગયા હતા?) નોંધ: સાદા ભૂતકાળના વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને Yes/No થી જવાબ આપી શકાય છે.
➯ 1. A mouse cuts the net. 2. A peacock eats grains. 3. We like dancing. 4. They eat a cake. 5. Sohin flies kite. 6. Rekha watches a cartoon show. 7. Nitya and Niti play chess. 8. You sing a song. 9. Vidhi and Vidhan buy a car. 10. He prepares a robot. ➯ ઉદાહરણ મુજબ નીચેના વાક્યોના પ્રશ્ન વાક્યો બનાવો. ઉદાહરણ: (1) I go to the farm. પ્રશ્ન: Where do you go? (2) She goes to the farm. પ્રશ્ન: Where does she go? આવી રીતે નીચેના વાક્યોના પ્રશ્ન બનાવો 1. I play on the ground. 2. She plays in the garden. 3. The children play in the park. 4. Bini and Vini walk to the riverbank. 5. Sneha cooks in the kitchen. 6. Lipi puts her pen in the pocket. 7. Rani swims in the pond. 8. A lion lives in the forest. 9. Three ducks swim in the lake. 10. A monkey lives on the tree.
➯ ઉપરના વાક્યોના ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્યો બનાવો. ઉદાહરણ:(1) A cat eats a rat. પ્રશ્ન: Does a cat eat a rat? (2)They eat their lunch. પ્રશ્ન: Do they eat their lunch? ➯ થાળીમાં જ અંગ્રેજી શીખી જાશો. 😋 * Fresh - ફ્રેશ - તાજું 💪 * Stale - સ્ટેલ - વાસી 🤮 * Delicious - ડિલિશસ - સ્વાદિષ્ટ 😋 * Chapati - ચપાતી - રોટલી 🥞 * Loaf - લોફ - રોટલો 🫓 * Jaggery - જેગરી - ગોળ 🤤 * Salad - સલાડ - કચુંબર 🍱 * Butter milk - બટર મિલ્ક - છાસ 🥛 * Pickle - પિકલ - અથાણું 🥣 * Fritters - ફ્રીટર્સ - ભજીયા 💦 * Pie - પાઈ - કચોરી 😲 * Pudding - પુડિંગ - હલવો 👌 * Spicy - સ્પાઈસી - મસાલેદાર 🥵 * Pungent - પંજન્ટ - તીખું 🔥 * Salty - સોલ્ટી - ખારું 😲 * Sour - સાવર - ખાટુ 😬 * Curry - કરી - કઢી 🥣 * Curd - કર્ડ - દહીં 😚 * Dessert - ડેઝર્ટ - મુખવાસ
➯ 00 ➯ 00
➯ 00 ➯ 00
➯ 00 ➯ 00
❆ ➯ English Semester 1 Textbook Filling PDF Standard 6-7-8 Click here

English Semester 1 Textbook Filling PDF Standard 6-7-8

🎯 English Textbook Discription 🎯 Download
➯ ENG STD 7 SEM 1 Textbook Filling UNIT 1 Vini's Smile Click Here
➯ ENG STD 7 SEM 1 Textbook Filling UNIT 2 how many did you....? Click Here
➯ ENG STD 7 SEM 1 Textbook Filling UNIT 3 Yes, I Will Click Here
➯ ENG STD 7 SEM 1 Textbook Filling UNIT 4 Longer, Sharper, Bigger Click Here
➯ ENG STD 7 SEM 1 Textbook Filling UNIT 5 Revision 1 Click Here
➯ ENG STD 8 SEM 1 Textbook Filling UNIT 1 Q for Question Click Here
➯ ENG STD 8 SEM 1 Textbook Filling UNIT 2 LMBB : Learn More Be Brighter Click Here
➯ ENG STD 8 SEM 1 Textbook Filling UNIT 3 What were you Doing ? Click Here
➯ ENG STD 8 SEM 1 Textbook Filling UNIT 4 Sun-Tour Click Here
➯ ENG STD 8 SEM 1 Textbook Filling UNIT 5 Revision Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling UNIT 1 Health is Wealth Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling UNIT 2 Manners Matter Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling UNIT 3 Strength Of Nature Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling UNIT 4 Circle of Love Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling UNIT 5 Around the World Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling Spplementary Reading Unit 1 Rats, Cats and Cows Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling Spplementary Reading Unit 2 Camels Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Filling Spplementary Reading Unit 3 A Tough Test Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Spelling UNIT 1 Health is Wealth Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Spelling UNIT 2 Manners Matter Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Spelling UNIT 3 Strength Of Nature Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Spelling UNIT 4 Circle of Love Click Here
➯ ENG STD 6 SEM 1 Textbook Spelling UNIT 5 Around the World Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ English Semester 2 Textbook Filling PDF Standard 6-7-8 Click here

English Semester 2 Textbook Filling PDF Standard 6-7-8

🎯 English Textbook Discription 🎯 Download
➯ ENG STD 6 SEM 2 Unit 1 Taste of India Click Here
➯ ENG STD 6 SEM 2 Unit 2 A ship can walk Click Here
➯ ENG STD 6 SEM 2 Unit 3 In Future Click Here
➯ ENG STD 6 SEM 2 Unit 4 Will you wake up Click Here
➯ ENG STD 6 SEM 2 Unit 5 Fifth of Sixth Click Here
➯ ENG STD 6 SEM 2 Rivision Click Here
➯ ENG STD 7 SEM 2 UNIT 1 AM I LOST Click Here
➯ ENG STD 7 SEM 2 UNIT 2 STEP BY STEP Click Here
➯ ENG STD 7 SEM 2 UNIT 3 TODAY COMES EVERYDAY Click Here
➯ ENG STD 7 SEM 2 UNIT 4 Q OF YESNOYESNOYESNO Click Here
➯ ENG STD 7 SEM 2 UNIT 5 MEE TO! Click Here
➯ ENG STD 7 SEM 2 RIVISION Click Here
➯ ENG STD 8 SEM 2 UNIT 1 I WILL BE THAT Click Here
➯ ENG STD 8 SEM 2 UNIT 2 YOU LOVE ENGLISH Click Here
➯ ENG STD 8 SEM2 UNIT 3 AH! OH! OUCH! Click Here
➯ ENG STD 8 SEM 2 UNIT 4 TELL ME WHY Click Here
➯ ENG STD 8 SEM 2 UNIT 5 ENGLISH PLUS Click Here
➯ ENG STD 8 SEM 2 RIVISION Click Here
➯ SPELLING STD 8 UNIT 1 TO 5 semester 2 PDF Meaning and Gujarati both Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ LEARNING OUTCOMES USEFUL (ENGLISH STUDY MATERIAL) Click here

🎯 LEARNING OUTCOMES USEFUL (ENGLISH STUDY MATERIAL) 🎯

🎯 LEARNING OUTCOMES USEFUL MATERIAL DISCRIPTION 🎯 DOWNLOAD
➯ E-Content Of English Question Bank Sem-1 L.O.Based Click Here
➯ E-Content Of English Question Bank Sem-2 L.O.Based Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 1 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 2 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 3 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 4 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 5 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 6 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 7 Click Here
➯ રમતાં-રમતાં અંગ્રેજી ભાગ - 8 Click Here
➯ ENGLISH GUJARATI HNDI ALL IN ONE ANY SHALA MATE Click Here
➯ FNL WORK USE ENGLISH HINDI GUJARATI TLM MATERIAL PDF Click Here
➯ VERBS FOR PRIMARY STUDENTS 3 to 8 usefully A4 size 3 page Click Here
➯ Let's read More words Reading useful PDF Page-27 Click Here
➯ Shabda Saurabh - 3 IN 1 _ ENGLISH-GUJARATI-HNDI PDF Click Here
➯ Daily useful english sentance TLM PDF 30 Page Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ New English STD 6 Learning Video Click Here

🎯 New English STD 6 Learning Video 🎯

STANDARD-6 SEM-1 UNIT-1 STANDARD-6 SEM-1 UNIT-1 STANDARD-6 SEM-1 UNIT-1
➯Healthy food is Good ➯From Junk to Joy ➯Vegetables And Fruits
➯Peter,The eater ➯Writing Skill ➯Language Function
➯Vocabulary ➯ Speaking ➯Unit 1 Spelling(ઉચ્ચારણ સાથે)
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-1 UNIT-2 STANDARD-6 SEM-1 UNIT-2 STANDARD-6 SEM-1 UNIT-2
➯Unit 2 Spelling(ઉચ્ચારણ સાથે) ➯We say."Thank you" ➯Listen Good,Speak Good
➯A Song of People ➯The Boatman and The Scholar ➯Writing
➯Language Function ➯Vocabulary ➯Speaking Skill
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-1 UNIT-3 STANDARD-6 SEM-1 UNIT-3 STANDARD-6 SEM-1 UNIT-3
➯ Morning Song ➯Everyone is Unique ➯A Hornbill's Home
➯ Morning Song ➯A Hornbill's Home 2 ➯A Good Deed Always Comes...
➯ WRITING SKILL ➯ Language Function ➯ All Spellings
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-1 UNIT-4 STANDARD-6 SEM-1 UNIT-4 STANDARD-6 SEM-1 UNIT-4
➯Family And Friends ➯Afraid of Rain, Really ? ➯My Real Companion
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-1 UNIT-5 STANDARD-6 SEM-1 UNIT-5 STANDARD-6 SEM-1 UNIT-5
➯An Ice-Cream Man ➯Robinson Crusoe discovered ➯Language Function
➯Vocabulary ➯First Journey ➯First Journey
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-2 UNIT-6 STANDARD-6 SEM-2 UNIT-6 STANDARD-6 SEM-2 UNIT-6
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
STANDARD-6 SEM-2 UNIT-7 STANDARD-6 SEM-2 UNIT-7 STANDARD-6 SEM-2 UNIT-7
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
➯ w220_200h ➯ w220_200h ➯ w220_200h
❆ ➯ More...
🎯 ➯ This section is working mode_


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___