main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday 20 March 2023

cwsn children use information

❆ ➯ દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના અને માહિતી - આઈ .ઈ .ડી વિભાગ ગુજરાત સરકાર.

❆ આઈ .ઈ .ડી વિભાગ - યોજના માહિતી ( CWSN: Children with special needs ) ❆

❆ ➯ Government schemes and information for disabled children use web site Click here
❆ ➯ દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના અને માહિતી Introduction Click Here
❆ અશક્ત અધિકાર અધિનિયમ 2016 મુજબ વિકલાંગતાની ઓળખ માટેની માહિતી : ❆
❆ ➯ પ્રસ્તાવના : ➯વ્યક્તિની સ્વતંત્રતા અને સ્વાયત્તનો આદર, ભેદભાવ રહિત વર્તન,સમાન તક, સમાજમાં સંપૂર્ણ અસરકારક સહભાગિતા સમાવેશ, માનવીય ભિન્નતા,માનવતાના ભાગ તરીકે દિવ્યાંગ વ્યક્તિઓની વીક્ષમતાનો આદર કરવો અને સ્વીકાર કરવો ,મિત્રભાવ રાખો સ્ત્રીઅને પુરુષ વચ્ચે સમાનતા, આ શકતા બાળકોની પ્રગતિ માટે પગલા ભરવા, સંયુક્ત રાષ્ટ્ર વડે વર્ષ 1981 ને વિશ્વ વિકલાંગ દિવસ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ જેને લીધે આવા દિવ્યાંગ બાળકોની નવી ઓળખ ઉભી કરવા ટેકો મળ્યો . ➯વિકલાંગ ધારો - ૧૯૯૫ નાં સ્થાને સયુંકત રાષ્ટ્રની વિભાવનાઓને આધીન ભારત સરકારે વર્ષ ૨૦૦૭ થી બહાલી આપી શરૂઆત કરી અને દિવ્યાંગોના હિતમાં પ્રવર્તમાન કાયદાના સ્થાને કાનૂની પરિવર્તન કરી નવા વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો દેશભરના નિષ્ણાતો અને વિવિધ સમિતિના રીપોર્ટને આધારે ૨૮ ડીસેમ્બર ૨૦૧૬નાં રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીની સહી સાથે અશક્ત વ્યક્તિનો અધિકાર અધિનિયમ -૨૦૧૬ પ્રસ્થાપિત થયો અને તેને અમલમાં મુકવામાં આવ્યો. ➯જેમાં ૨૧ પ્રકારની વિકલાંગતા સ્વીકારવામાં આવી છે. આ અધિનિયમમાં ૧૭ પ્રકરણો અને કુલ ૧૦૨ કલમો અને તેની પેટા કલમો આવરી લેવામાં આવી છે.
❆ ➯ દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના-માહિતી અને પરિપત્રો Click here

❆ દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના-માહિતી ❆

Government schemes and information for disabled children Discription Download
➯ વિકલાંગતાને લગતા પ્રકારો માટે ppt ફાઈલ ડાઉનલોડ કરવા માટે Click Here
➯ અશક્ત અધિકાર અધિનિયમ 2016 મુજબ વિકલાંગતાની ઓળખ માટેની 21 પ્રકારના લક્ષણોની માહિતી Click Here
➯ વર્ષ 2020 21 ની નવી બાબત ૮૦ ટકાથી વધુ મંદબુદ્ધિ દિવ્યાંગતા ધરાવતાં લાભાર્થીઓને આવક મર્યાદા ના બાદ સિવાય માસિક રૂપિયા ૧૦૦૦ સહાય આપવા બાબત Click Here
➯ મંદબુદ્ધિ દિવ્યાંગતા ધરાવતાં લાભાર્થીઓને આવક મર્યાદા ના બાદ સિવાય માસિક રૂપિયા ૧૦૦૦ સહાય આપવા બાબત Form PDF Click Here
➯ અશક્ત અધિકાર અધિનિયમ 2016 મુજબ વિકલાંગતાની ઓળખ માટેની 21 પ્રકારના લક્ષણોની માહિતી PDF Click Here
➯ Divyang balko (CWSN) na Examination mulyakan babat letter 15-06-2019 (દિવ્યાંગ બાળકોનાં પરીક્ષાના મૂલ્યાંકન બાબતે ખ્યાલ રાખવા જેવી બાબત) Click Here
➯ wel_come Click Here
❆ ➯ Disability identify- અશક્ત અધિકાર અધિનિયમ - ૨૦૧૬ મુજબ વિકલાંગતાની ઓળખની માહિતી Click Here

❆ ➯ અશક્ત અધિકાર અધિનિયમ - ૨૦૧૬ મુજબ વિકલાંગતાની ઓળખ માટેની માહિતી : ❆

❆ ➯શાળા કક્ષાએ અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ઓળખ કરવા નીચેના લક્ષણોને આધારે ઓળખ કરી શકો જેથી દિવ્યાંગ બાળકોને પોતાને મળતા લાભો મળી શકે અને આપણને આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ મળે ...... 👍

અશક્ત અધિકાર અધિનિયમ - ૨૦૧૬ મુજબ વિકલાંગતાની ઓળખ માટેની માહિતી :
ક્રમ વિકલાંગતાનો પ્રકાર ઓળખ / લક્ષણો
1 મંદબુદ્ધિ (MENTAL RETARDATION) સામાન્ય બાળક કરતા બુદ્ધિ ઓછી હોય. સમજવાની, બોલવાની અને બીજી અભિવ્યક્તિ રજુ કરવામાં મુશ્કેલી અનુભવે 
2 ઓટીઝમ (AUTISM SPECTRUM DISORDER) સપ્લીનતા, બાળક પોતાની પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે
3 સેરેબ્રલ પાલ્સી (CEREBRAL PALSY) હાથ અને પગ અકડાયેલ હોય, સામાન્ય હાથ-પગ કરતા થોડી ખામી કઠિનતા અનુભવતા હોય છે. સતત લાળ આવવી તે તેની મુખ્ય ઓળખ છે
4 માનસિક રોગી (MENTAL ILLNESS) તાણ, ચિંતા વધુ પડતા માનસિક બોજને લીધે અસ્વાભાવિક વ્યવહાર, પોતાની જાત સાથે વાત કરે, વ્યસન અથવા ગુમસુમ રહેતા હોય છે
5 શ્રવણની ખામી (HEARING IMPAIRMENT) સંપૂર્ણ બહેરાશ હોય અઠવ ઓછુ સાંભળતું હોય તેવી વ્યક્તિનો સમાવેશ થાય છે
6 બોલવાની ખામી (SPEECH IMPAIRMENT) બોલવામાં મુશ્કેલી હોય, સામાન્ય રીતે બોલવા કરતા અલગ રીતે બોલતા હોય જેથી બીજા લોકોતે ન સમજી શતા હોય
7 સંપૂર્ણ અંધ (BLINDNESS) બંને આંખ માંથી એકપણ આંખ જોવા માટે સક્ષમ ન હોય
8 અલ્પ દ્રષ્ટિ (LOW-VISION) જોવામાં મુશ્કેલી અનુભવે પણ ચશ્માં કે અન્ય પ્રકાશીય સાધનો વડે જોવાની ક્ષમતા ધરાવે છે.
9 અપંગ ચાલવાની ખામી (LOCOMOTOR DISABILITY) હાથ પગ અથવા બંનેમાં અશક્તિ હોય જે કામ કરવા માટે સંપૂર્ણ અશક્ત હોય. લકવો હોય અથવા હાથ-પગ માંથી કોઈ એક અંગ કપાયેલ હોય
10 રક્તપિત્ત કુષ્ઠરોગ (LEPROSY – CURED) હાથ અને પગની આંગળીયોમા વિકૃત હોય, શરીર પર રંગહીન ડાઘ હોય, હાથ-પગ અને અને ચામડીના અમુભાગોમાં સંવેદનશીલતાનો અભાવ હોય
11 ઠીંગણાપણું (DWARFISM) વ્યક્તિની ઉંચાઇ સામાન્ય કરતા ખુબ નીચી હોય, વ્યક્તિમાં GH અંતઃસ્ત્રાવમાં અનીયામીતતા હોય
12 એસીડ હુમલોથી પીડિત (ACID ATTACK VICTIM) શરીરના કોઈ અંગ પર એસીડ હુમલા થયેલ વ્યક્તિઓ
13 સ્નાયુવિક કુપોષણ (MUSCULAR DISTROPHY) સ્નાયુવિક વિકાસમાં ખામી હોય તેવી વ્યક્તિઓ
14 શીખવાની ખામી (SPECIFIC LEARNING DISABILITIES) શ્રુત લેખન, અનુલેખન, સામાન્ય જોડીઓ બનાવવી, આકાર, રંગો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગરેની સેક્પના સમજવામાં મુશ્કેલી અનુભવે
15 બોદ્ધિક મંદતા (INTELLECTUAL DISABILITIES) શીખવાની અક્ષમતા, તાર્કિક અક્ષમતા, સામાજિક કાર્યોમાં અને તેના અનુકુલનમા કઠિનતા અનુભવે
16 બહુવિધ સ્નાયવિક (MULTIPLE SCLEROSIS) મગજ અને કરોડરજ્જુનાં સમન્વયમાં પરેશાની હોય
17 લકવો (PARKINSONS DISEASE) હાથ-પગની માંસપેશીઓ જકડાયેલી હોય, ચેતાતંત્ર સંબધી તકલીફો જોવા મળે
18 હીમોફીલિયા (HAEMOPHILIA) રક્તમાં ત્રાકકણોની સંખ્યા ઓછી હોય, લોહી ગંઠાવાની ક્રિયામાં મુશ્કેલી હોય તથા રક્ત સ્ત્રાવની ખામી ધરાવે છે
19 થેલેસેમિયા (THALASSEMIA) લોહીમાં હિમોગ્લોબીનનું ઓછુ પ્રમાણ, દર ત્રણ થી ચાર મહિને લોહી ચડાવવું પડે છે.
20 એનીમિયા (SICKLE CELL DISEASE) લોહીનું ઓછુ પ્રમાણ, અને લોહીના ઓછા પ્રમાણને કારણે શરીરના અંગો ખરાબ હોય
21 બહુવિકલાંગતા (MULTIPLE DISABILITIES) બે કે તેથી વધારે વિકલાંગતા હોય
-- -- --
❆ ➯ આઈ.ઈ.ડી.વિભાગની કામગીરી Click here
❆ . આઈ.ઈ.ડી.વિભાગની કામગીરી :: ❆
I. શાળામાં અભ્યાસ કરતા અને શાળા બહારના વિકલાંગ બાળકોનો સર્વે કરવો II. શાળામાં બાળકોની મુલાકાત કરી બાળક અને શાળાના સ્ટાફને માર્ગદર્શન આપવું તેમજ ઘર મુલાકાત કરી માતાપિતાને માર્ગદર્શન આપવું. III. શાળા બહારના બાળકોનું નામાંકન કરાવવું અને તેને મળતા સરકારી લાભોની માહિતી આપવી IV. બાળકોને વિકલાંગતાનું પ્રમાણપત્ર, બસપાસ, રેલ્વેપાસ, વિવિધ યોજનાના ફોર્મ અંગેની માહિતી આપવી. v. રિસોર્સ રૂમમા વિકલાંગતાની જરૂરિયાત મુજબ કેટેગરી મુજબ અલગ અલગ દિવસે તાલીમ – માર્ગદર્શન આપવું. VI.સાધન સહાય કેમ્પ, એસેસ્મેન્ટ કેમ્પ માટે તાલુકાના તમામ બાળકોનો ડોર ટુ ડોર સર્વે કરી તેની જાણકારી આપવી VII.સમયાન્તરે વાલી મીટીંગ અને વાલીઓને વિવિધ તાલીમો આપવી vIII. રોસોર્સ રૂમમાં વિશિષ્ટ દિવસોની ઊજવણી જેમાં બ્રેઈલ દિવસ, વિશ્વ વિકલાંગ દિવસ, ફ્લેગ ડે, વિશ્વ મંદબુદ્ધિ દિવસ, તેમજ રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, નાતાલ, ઉતરાયણ, ધુળેટી વગેરે તહેવારોની ઊજવણી કરવી. ❆ ક્લસ્ટર મુજબ આઈ.ઈ.ડી. સ્ટાફની માહિતી :- ❆ Note : - તમારી શાળામાં કે શાળા બહારના વિકલાંગ બાળકોને ઉપર મુજબના વિવિધ લાભો અપાવવા અથવા તેની જાણકારી મેળવવા તાલુકાના ક્લસ્ટર મુજબ આઈ.ઈ.ડી. સ્ટાફનો સંપર્ક કરી શકો છો.
__________________________________________________
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___