❀ 👉 અહીં શિક્ષકો માટેની ચાલતી ઓનલાઇન તાલીમમાં ઉપયોગી મોડ્યુલોની લિંકો અને સ્વાધ્યાય કાર્ય માટે ઉપયોગી અસાઇમેન્ટ તેમજ પરિપત્રો અને અહેવાલ માટેની ઉપયોગી લિંકો મુકવામાં આવશે..
❆ ઓનલાઇન તાલીમમાં ઉપયોગી મોડ્યુલોની લિંકો ❆
❆ ➯ Diksha Portal Training use web site Click here
❆ ➯ Introduction to NISHTHA Training Click Here
❇️ નિષ્ઠા તાલીમ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ : ❇️ ➯ નિષ્ઠા તાલીમમાં જોડાતાં પહેલા આપે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગત : (૧) સૌ - પ્રથમ દિક્ષા એપ્લિકેશન ઓપન કરો (૨) દિક્ષા એપ્લિકેશન ઓપન કર્યા બાદ આપની એપ્લિકેશનમાં જમણી બાજુ રહેલ પ્રોફાઇલ પર ક્લિક કરી આપ ગુગલ મેઈલ અથવા આપનો મોબાઇલ અને પાસવર્ડ વડે લોગીન કરો (૩) લોગીન કર્યા બાદ આપ આપનું નામ અને વિગતો જોઈ શકશો તેની નીચે Edit ની નીચે Submit Details બટન આપેલ હશે ત્યાં ક્લિક કરો (૪) ક્લિક કરતાં જ આપની સામે બે બોક્સ ઓપન થશે તેમાં આપે પ્રથમ બોક્સમાં Teacher સિલેક્ટ કરવાનું રહેશે હવે બીજા બોક્ષમાં આપે રાજ્ય ગુજરાત પસંદ કરવાનું રહેશે (૫) આ વિગતો સિલેક્ટ કર્યા બાદ સબમિટ આપતાં નવું મેનું ઓપન થશે (૬) આ બોક્સમાં આપની વિગતો બતાવશે જેમાં આપનો મોબાઇલ અને જી - મેઈલ બતાવશે જો આપે હજુ આપનો મોબાઇલ નંબર અને જી - મેઈલ અપડેટ કરેલ ના હોય તો આ બોક્સમાં જઈને અપડેટ કરી દો (૬) હવે નીચે આપને આપની શાળાનું નામ દર્શાવવાનું રહેશે શાળાનું નામ દર્શાવ્યા બાદ આપને આપની શાળાનો DISE CODE સબમિટ કરવાનો રહેશે છેલ્લા બોક્ષમાં આપને Enter Id દર્શાવેલ છે તેમાં આપને આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે હવે નીચે આપેલ ચેક બોક્ષમાં આપને ખરાંની ટિક કરીને સબમિટ આપી દેવાનું એટલે આપનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો સબમિટ થઈ જશે નિષ્ઠા તાલીમ સમજુતી - ભાગ પ્રથમ જે શિક્ષકોએ ગત વર્ષે નિષ્ઠા તાલીમ લીધેલ ના હોય તેવા તમામ શિક્ષકોએ અને તાલીમમાં ફરજીયાત જોડાવાનું રહેશે આ કોર્સ ઓનલાઇન દિક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે આ તાલીમની શરુંઆત ૫ મી ઓક્ટોબર - ૨૦૨૦ થી થશે આ તાલીમમાં કુલ ૧૮ કોર્સ રહેશે જે તમામમાં ફરજીયાત જોડાવાનું રહેશે આ તાલીમમાં કુલ ૧૮ મોડ્યુલનો અભ્યાસ રહેશે નિષ્ઠા તાલીમનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ તેમજ જીયો ટીવી પર કરવામાં આવશે નિષ્ઠા તાલીમનું પ્રસારણ તારીખ ૦૬/૧૦/૨૦૨૦ થી ૧૦/૧૧/૨૦૨૦ સુધી વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ પર દર્શાવવામાં આવશે તાલીમના કુલ ૧૮ મોડ્યુલનું સ્વાધ્યાયકાર્ય શિક્ષકે તૈયાર કરવાનું રહેશે *નિષ્ઠા તાલીમનું શિક્ષકે તૈયાર કરેલ સ્વાધ્યાયકાર્ય CRC ને જમાં કરાવવાનું રહેશે CRC દ્વારા જમાં કરેલ સ્વાઘ્યાયકાર્ય તારીખ ૨૫/૧૧/૨૦૨૦ સુધીમાં BRC ને જમાં કરાવવાનું રહેશે દરેક શિક્ષકોએ દિક્ષા પોર્ટલ પર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે આ ડિક્લેરેશન ફોર્મમાં શિક્ષકે પોતાની વિગતો દર્શાવવાની રહેશે આ તાલીમ સંપૂર્ણ ઓનલાઇન રહેશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો બીજા ભાગમાં આપેલ છે તેનો વિગતવાર અભ્યાસ કરવો._____________________________________________ ➡️ 7.30 થી 10.30 સુધી મોડ્યુલનું વાંચન કરવાનું રહેશે. ➡️ 11 થી 12 વાગ્યા સુધી બાયસેગ પ્રસારણ જોવાનું રહેશે ➡️ 12 થી 12.30 સ્વાધ્યાય કાર્ય કરવાનું રહેશે._____________________________________________ NISHTHA શિક્ષક ઓનલાઈન તાલીમ માટે Diksha એપ્લિકેશનમાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કેવી રીતે ભરવું? દીક્ષા એપ્લિકેશનમાં પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી? • શિક્ષક તાલીમમાં જોડાવવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર તારીખ 4-10-2020 સુધીમાં ફરજિયાત ભરવાનું રહેશે અને તેમાં ટીચર કોડ અને શાળા યુ ડાયસ કોડ અવશય ભરવાનો રહેશે. • નિષ્ઠા તાલીમમાં બાકી રહેતા પ્રાથમિક શિક્ષકોએ 18 કોર્ષ દ્વારા ઓનલાઇન તાલીમ શાળામાં હાજર રહી મેળવવાની રહે છે. જેમાં તેમણે તમામ 18 કોર્ષમાં વ્યકતિગત રીતે જોડાવવાનું રહે છે. ● દરેક શિક્ષકને ઓનલાઇન કોર્સ મોડયુલની તાલીમ પૂર્ણ કર્યા બાદ નિષ્ઠા તાલીમ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર તાલીમ પૂર્ણ થયા બાદ ૭ થી ૧૫ દિવસમાં દીક્ષા પ્લેટફોર્મમાં લોગીન થતા પ્રોફાઇલ પેજમાંથી ડાઉનલોડ કરી શકાશે.
❆ ➯ NISHTHA Teacher's Training Module No - 1 to 18 / Assignment work File Click here
❆ નિષ્ઠા તાલીમમાં ઉપયોગી મોડ્યુલોની લિંકો -તાલીમ અસાઇમેન્ટ ફાઈલ ❆
NISHTHA Teacher's Training Module * Assignment work File Discription Download ➯ ➡️ Course 1: GJ_અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો (NISHTHA) Click Here ➯ ➡️ Course 2 : GJ_વ્યક્તિગત-સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વસ્થ શાળા ભાવાવરણનું નિર્માણ (NISHTHA) Click Here ➯ ➡️ Course 3 : GJ_શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી (NISHTHA) Click Here ➯ ❇️અધ્યન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું.(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 4 ની લીંક Click Here ➯ ❇️ અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં ICT નું સંકલન (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 5 ની લીંક Click Here ➯ ❇️ કલા સંકલિત શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 6 ની લીંક Click Here ➯ ❇️GJ_શાળા આધારિત મૂલ્યાંકન(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 7 ની લીંક Click Here ➯ ❇️ GJ_પર્યાવરણ અભ્યાસનું શિક્ષણશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 8 ની લીંક Click Here ➯ ❇️ GJ_ગણિતનું પદ્ધતિશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 9 ની લીંક Click Here ➯ ❇️ GJ_સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 10 ની લીંક Click Here ➯ ❇️ GJ_ભાષાઓનું અધ્યાપનશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 11 ની લીંક Click Here ➯ ❇️ GJ_વિજ્ઞાનનું અધ્યાપન-શાસ્ત્ર (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 12 ની લીંક Click Here ➯ ❇️ GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 13 ની લીંક Click Here ➯ ❇️ GJ_શાળા શિક્ષણ માં પહેલ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 14 ની લીંક Click Here ➯ ❇️ GJ_પૂર્વપ્રાથમિક શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 15 ની લીંક Click Here ➯ ❇️ GJ_પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 16 ની લીંક Click Here ➯ ❇️ GJ_કોવિડ-૧૯ના પરિપ્રેક્ષ્યમાં: શાળા શિક્ષણમાં પડકારો (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 17 ની લીંક Click Here ➯ ❇️ GJ_POCSO અધિનિયમ - 2012 (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 18 ની લીંક Click Here ➯ ❇️ નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય - 2020 Click Here ➯ ❇️ નિષ્ઠા તાલીમ અસાઇમેન્ટ ફાઈલ Click Here ➯ ❇️ નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય ફ્રન્ટ પેજ બનાવવા માટે ઉપયોગી એકસલ સોફ્ટવેર ફાઈલ Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ NISHTHA - SPArSH Talim Related Letters Click here
❆ સ્પર્શ શિક્ષક તાલીમ-નિષ્ઠા તાલીમને લગતા મહત્વના પરિપત્રો ❆
NISHTHA Talim useful Letter Discription Download ➯ ❇️ નિષ્ઠા તાલીમ બાબત પરિપત્ર તારીખ-૩-૧૦-૨૦૨૦ Click Here ➯ ❇️ નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય જમા કરાવવા બાબત પરિપત્ર Click Here ➯ ❇️ દિવાળી વેકેશનના લીધે નિષ્ઠા તાલીમના સમયપત્રકમાં ફેરફાર બાબત પરિપત્ર Click Here ➯ ❇️ RE-નિષ્ઠા તાલીમ બાબત પરિપત્ર 1-12-2020 TO 31-12-2020 SECOND ROUND Click Here ➯ “ SPArSH " ઓનલાઈન તાલીમ તથા બાયસેગના માધ્યમથી રોજ એક કલાક પ્રસારણનો કાર્યક્રમ અને જીઆર Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Diksha Portal self Defence - Sparsh Online Training 11 Module Join Links Click here
❆ 👉 સ્વ-રક્ષણ તાલીમ-સ્પર્શ શિક્ષક તાલીમના DIKSHA પર મોડ્યુલ મુકવામાં આવ્યા છે તે જોડાવાની લિંક ❆
➯શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત SPARSH ઓનલાઇન તાલીમ બાબત ➯પ્રાથમિક વિભાગનાં શિક્ષકની તાલીમ આયુષ્યમાન ભારત યોજના અન્વયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોની “ SPArSH " ઓનલાઈન તાલીમ લેવા બાબત GCERTનો પરિપત્ર. Diksha પોર્ટલ પર તાલીમ લેવાની રહેશે. 👉 કોને કોને આ તાલીમ લેવાની રહેશે? 👉 આ તાલીમ ક્યારે યોજાશે ? વિગતવાર માહિતી માટે આ પરિપત્ર વાંચો. ⤵️ 👉 બાયસેગના માધ્યમથી તા 4/1/2021 થી 28/1/2021 સુધી એક કલાક પ્રસારણનો કાર્યક્રમ આવશે. સમય: 11 થી 12 વાગ્યા સુધી વંદે ગુજરાત ચેનલ નંબર 5 પર 👉શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત SPARSH ઓનલાઇન તાલીમ બાબત 👉 કુલ 11 મોડ્યુલની તાલીમ DIKSHA પોર્ટલ પર
self Defence - Sparsh Training 11 Module Discription Download ➯ ⤵️SPARSH મોડ્યુલ 1 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 2 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 3 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 4 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 5 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 6 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 7 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 8 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 9 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 10 Click Here ➯ ⤵️SPARSH મોડ્યુલ 11 Click Here ➯ ❇️ તમામ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધોરણ-૬ થી ૧ર ની દીકરીઓને "ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ"માં જોડાવવl Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ શિક્ષક ઓનલાઈન તાલીમ Diksha એપ્લિકેશનમાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કેવી રીતે ભરવું? Click here
Video part - 1 Video part - 2 wel_come wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...