main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 26 July 2020

Marriage certificate document

❀ 👉 અહીં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ, મેરેજ સર્ટિફિકેટ સંલગ્ન માહિતી , ઉપયોગી વેબસાઇટ ,ફોર્મ માટેના જરૂરી ડોક્યુમેન્ટની માહિતી મુકવામાં આવશે....

❆ Marriage Certificate Document List ❆

❆ ➯ Online Marriage Certificate Introduction Click Here

❆ ➯ જો આપના લગ્ન નગરપાલિકામાં થયા હશે તો આપ આ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશો. જો ગ્રામ્યકક્ષાએ લગ્ન થયાં હશે તો આપણી જાન જે ગામ ગઈ હશે તે ગામની પંચાયત કચેરીમાંથી લગ્ન નોંધણી રજિસ્ટ્રાર પાસેથી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકાશે. જો આપના લગ્નને એક વર્ષ કરતાં વધારે સમય ગાળો થયો હશે તો આપણે પતિ-પત્ની અંગેનું સોગંદનામું કરવું પડશે જેની વિગતો અહીં આપેલ છે.મેરેજ સર્ટી માટે ઉપયોગી તમામ ડોક્યુમેન્ટની બે - બે પ્રમાણિત નકલ એટલે કે ટૂં કોપી કરાવવી જરૂરી છે.મેરેજ સર્ટી ને લગતી વધારે માહિતી માટે જે તે ગામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો.

❆ લગ્ન નોંધણી માટે જરૂરી આધાર પુરાવા.. 0.અરજી. ફોર્મ. ૩ ની ટીકીટ ૧.વર ના ઓળખ નો આધાર. ૨.વર નો જન્મ તારીખ નો આધાર ૩.કન્યાનો જન્મ તારીખનો આધાર ૪.કન્યા નો ઓળખ નો આધાર ૫.લગ્ન પત્રિકા. ૬. ગામ ના બે ભણેલ સાક્ષી ના ઓળખ ના આધાર પુરાવા.સાથે ઓફિસ માં રૂબરૂ લાવવા ૭.બ્રાહ્મણ નું લગ્ન સંસ્કાર પ્રમાણ પત્ર ૮.બ્રાહ્મણ નું ઓળખ નો આધાર ૯.વર કન્યા ના માતા પિતા ના ઓળખ ના આધાર અને રહેણાક ના આધાર (રેશન કાર્ડ ) ૧૦.લગ્ન સમય નો ફોટો ૧૧.લગ્ન યાદી બે નકલ માં. જેમાં ૨૦૦/- એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવા. ૧૨.લગ્ન નોંધણી માટે પતિ પત્ની બંને એ ફરજીયાત રૂબરૂ આવવું. 13.તમામ ડોક્યું મેન્ટ ડબલ કોપી તેમજ ટુ કોપી સાથે આપવા
➯ More Detail Contact this Number 9723072493
❆ ➯ Marriage Certificate Document List Click Here
❆ ➯ Marriage Certificate Filling Form Show Click Here
➯ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ નો ભરેલો નમુનો જોવા માટે
➯ This Document Password is - 123
❆ ➯ Affidavit Sample PDF Click Here
➯ જો આપના લગ્નને એક વર્ષ કરતા વધારે સમય ગાળો થયો છે તો આપણે મેરેજ સર્ટી કઢાવવા માટે પતિ-પત્નીનું સંયુક્ત સોગંદનામું કરાવવું જરૂરી છે જે સોગંદનામુ 50 ના સ્ટેમ્પ પર થશે જેની માહિતી નીચે મુજબ છે. એફિડેવીટ નમુનો પીડીએફ ફાઈલ સ્વરૂપે
➯ This Document Password is - 123
❆ ➯ Marriage Certificate use Photo size - Sample Click Here
" Marriage photo size is B2, Post Card Size photos sample is Above "
❆ ➯ Wedding Ceremony use Item List Click Here
❆ ➯ Online Marriage Certificate Related Video Click Here
❆ ➯ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ નમુનાઓ Word ફાઈલ Click Here

❆ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ માહિતી ❆

મેરેજ સર્ટિફિકેટ ઉપયોગી ફોર્મ માહિતી ડાઉનલોડ
➯ લગ્ન નોંધણી માટેના જરૂરી પુરાવાઓ
➯ લગ્ન યાદી ભરીને મોકલવા માટેની અરજી
➯ લગ્ન નોંધણીને લગતા દસ્તાવેજોની પ્રમાણિત નકલ અથવા નકલો મેળવવાની અરજી
➯ લગ્ન નોંધણીની યાદી ફોર્મ ભાગ -૧
➯ લગ્ન નોંધણીની યાદી ફોર્મ ભાગ-૨
➯ લગ્ન સંસ્કાર પ્રમાણપત્ર
➯ એફિડેવીટ નમુનો word ફાઈલ સ્વરૂપે
➯ Wel_Come
❆ ➯ Online Marriage Certificate Apply Web site Click here
❆➯ જો આપના લગ્ન નગરપાલિકામાં થયા હશે તો આપ આ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશો.❆
❆ ➯ Marriage Certificate Form PDF - Letter Detail Click here

❆ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉપયોગી ફોર્મ માહિતી ❆

Marriage Certificate Form - Letter Discription Download
➯ લગ્ન નોંધણી માટેની અરજી Form- 1 to 5 Click Here
➯ લગ્ન નોંધણી માટેના જરૂરી પુરાવાઓ Click Here
➯ લગ્ન યાદી ભરીને મોકલવા માટેની અરજી Click Here
➯ લગ્ન નોંધણીને લગતા દસ્તાવેજોની પ્રમાણિત નકલ અથવા નકલો મેળવવાની અરજી Click Here
➯ લગ્ન નોંધણીની યાદી ફોર્મ ભાગ -૧ Click Here
➯ લગ્ન નોંધણીની યાદી ફોર્મ ભાગ-૨ Click Here
➯ લગ્ન સંસ્કાર પ્રમાણપત્ર Click Here
➯ લગ્ન નોંધણીની યાદી ફોર્મ નંબર - ૨ Click Here
➯ એફિડેવીટ નમુનો પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___