❆ Suvichar For Education ❆
❀ 👉 અહીં શાળામાં દીવાલો પર લગાવી શકાય તેવા સુંદર સુવિચારોનું સંકલન અને મહત્વના સુવિચાર મુકવામાં આવશે....

❆ શાળામાં દીવાલો પર લગાવી શકાય તેવા સુંદર સુવિચારોનું સંકલન અને મહત્વના સુવિચાર ❆
❆ ➯ Suvichar useful web site Click here
.❆ સુવિચાર ઉપયોગી વેબસાઇટ ❆.
❆ ➯ Educational suvichar useful Document Click here
🎯 શૈક્ષણિક વિષયને લગતા મહત્વના સુવિચાર 🎯.
🎯 Educational suvichar useful Document Discription 🎯 Download ➯ શાળામાં ભીત પર લગાવી શકાય તેવા સૂત્રોનું સંકલન Click Here ➯ .શિક્ષકો માટેના બેસ્ટ સુવિચારોનું સંકલન Click Here ➯ સુવિચાર માલા-સુવિચારોનું સંકલન Click Here ➯ shikshak-mahima wall suvichar PDF Click Here ➯ Education suvichar pothi 20 page PDF Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Wonderful Suvichar PDF click here
❆ Wonderful Suvichar PDF ❆
❆ ➯ શાળાની દીવાલ પર લખી શકાય તેવા સુવિચાર Click here
🎯 અહીં કેટલાક સુંદર અને પ્રેરણાદાયક શિક્ષણના સુવિચારો (Education Quotes in Gujarati) આપેલ છે ⤵️ 🎯
🎯 ➯ Education Quotes in Gujarati ( સુવિચાર ) : 🎯 ➯ નવો વિચાર વિકાસનું સાધન છે, વિશ્વ સાથે અને સમય સાથે તાલ મિલાવવા અને પછાત પણું દૂર કરવા નાવીન્ય અનિવાર્ય છે. ➯ સફળતાનું પ્રથમ સોપાન સુવ્યવસ્થિત આયોજન છે, સારું આયોજન ધ્યેય હાંસલ કરવાનું ઉત્તમ સાધન છે. ➯ બાળકો દેશનું સામર્થ્ય છે "ચિલ્ડ્રન આર ધ સ્ટ્રેન્થ ઓફ ધ નેશન" ➯ શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઓર પલય ઉસકી ગોદ મેં પલતે હૈ. - આચાર્ય ચાણક્ય ➯ હું હંમેશા શિખવા માટે તૈયાર છું પણ મને હંમેશા કોઇ પણ શિખવાડીયા કરે એ ગમતું નથી. - વિન્સ્ટન ચર્ચિલ ➯ જો હું તમારી ભણાવવાની રીતે ન શીખી શકું તો તમે મને હું શીખી શકું એ રીતે ભણાવશો. ➯ શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો , મધુ અર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. - પૂજ્ય મોરારીબાપુ ➯ The best Brain may be found at the last banches of class room - Dr . A.P.J .Abdul kalam ➯ A Good Teacher is a Mobile University of knowledge ➯ પાંચમી સપ્ટેમ્બર એટલે સિંહાવલોકન કરવાનો દિવસ નહિ પણ અવસર છે બધું જ વિચારવાની અને જોવાની તક માટેનો દિવસ એટલે શિક્ષક દિન ➯ કામને મજૂરી ન બનાવો કામને પ્રાર્થના બનાવો. - સ્વામી સુખ બોધાનંદ ➯ જેના વડે મનુષ્ય જીવે છે, તે સંસ્કૃતિ નથી પણ જેને માટે મનુષ્ય જીવે છે,તેમનું નામ સંસ્કૃતિ- કનૈયાલાલ મુનશી ➯ "હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ, તમે જે સમજો છો, તેના માટે નહિ... ➯ વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે..., વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે, ➯ દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો.. અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!! ➯ ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!. ➯ જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે. ➯ પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે. ➯ લક્ષ્ય સાચું હોવું જોઇએ, કેમ કે... ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે. ➯ ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન,આ ચાર સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે !! ➯ હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી. ➯ વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ... ➯ ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય,જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય. ➯ એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !! ➯ ક્યારેય હાર ના માનવાની આદત જ,હંમેશા જીતવાની આદત બની જાય છે !! ➯ ઉંમરને વાવી અમે અનુભવો લણ્યા છે...ઉપજ એ છે કે તમ સરીખા સ્નેહીઓ મળ્યા છે... ➯ પરિવાર એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં આપણી બધી જ ખામીઓ સાથે આપણને સ્વીકારવામાં આવે છે !! ➯ દુનિયામાં બધું જ શક્ય છે,બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ !! ➯ પરીપક્વતા એ નથી કે,તમે મોટી મોટી વાતો કરો..પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..! ➯ ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..! ➯ જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે,*તે ક્ષણ પણ ભક્તિ ની કહેવાય છે જ્યારે માણસ પ્રકૃતિને કામ આવે....* ➯ સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....કોઇનો પસાર થતો નથી...તો, કોઇ પાસે હોતો નથી... ➯ જ્યાંથી અંત થયો હોય,ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !! ➯ ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન બને એક જ વસ્તુ છે,જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. ➯ સૌ મને પ્રિય હોય..,તે મારી પરખ છે..હું કોઈકને પ્રિય હોઉં..,તે મારી ઓળખ છે.. ➯ હંસ જેમ પાણી માંથી દૂધ ગ્રહણ કરી લે છે, તેમ માણસોની ગમે તેવી સારી નરસી વાણી સાંભળી, તેમાંથી ડાહ્યો માણસ ગુણયુક્ત વાક્યને ગ્રહણ કરી લે છે. ➯ ૧.સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં રાતોથી લડવું પડે છે. ➯ ૨. દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો થાય છે. ➯ 3. શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ છે, કારણ કે કાલ તે લોકોની છે જેઓ આજે તેની તૈયારી કરે છે. ➯ ૪.સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓળંગી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે. ➯ ૫. આવતી કાલની પ્રગત્તિ અને સલામતીનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે. ➯ ૬. સારા વિચારોને અમલમાં મૂકવા રાહ ન જોવી, ખરાબ વિચારોને અમલમાં મૂકવામાં ઉતાવળ ન કરવી. ➯ ૭. અનુભવ એટલે માણસે પોતાની ભુલોને આપેલું રૂપાળું નામ. ➯ ૮. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક “મુકદ્દર” બની જાય છે. ➯ ૯. મુરખ પાસેથી વખાણ સાંભળવા કરતાં, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. ➯ ૧૦. જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય. ➯ ૧૧. જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો. ➯ ૧૨. જે લોકોને પ્રયાસ જ નથી કરવો એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે. ➯ ૧૩. "શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ એ જાતે જ જીવન છે." — જ્હોન ડ્યુઇ ➯ ૧૪."શિક્ષણ એ માનવીની ત્રીજી આંખ છે." ➯ ૧૫. "જ્ઞાન એ એકમાત્ર સંપત્તિ છે જે વહેંચવાથી વધે છે." ➯ ૧૬. "જ્ઞાન પ્રાપ્ત કરવું એ દરેક માણસનો જન્મસિદ્ધ હક છે." ➯ ૧૭. "એક શિક્ષક હજારો જિંદગીઓ ઘડી શકે છે." ➯ ૧૮. 🔹 "શિક્ષણ એ એવું શસ્ત્ર છે જેના વડે તમે દુનિયાને બદલી શકો છો." — નેલ્સન મંડેલા ➯ ૧૯. "સાચું શિક્ષણ એ છે જે આપણને વિચારવા અને પ્રશ્ન પુછવા માટે પ્રેરિત કરે." ➯ ૨૦. "મૂર્ખો વચ્ચે એક શિક્ષિત માણસ દીવો જેવો હોય છે." ➯ ૨૧. "શિક્ષણનું મૂળ તીખું હોય શકે, પણ તેનું ફળ મીઠું હોય છે." ➯ ૨૨. "શિક્ષણ માણસને પોતાની અંદરની શક્તિઓ ઓળખવા માટે સહાય કરે છે." ➯ More_ ➯ More_
❆ ➯ આરોગ્યના _ વ્યસન મુક્તિના સૂત્રો Click Here
❆ આરોગ્યના _ વ્યસન મુક્તિના સૂત્રો ⤵️ ❆
👉 આરોગ્યના સૂત્રો : પાંચે ઊઠો નવે શિરાવો. પાંચે વાળું નવે સૂવો, બસ આટલું રોજ કરો, ને પછી સો વર્ષ જીવો.. ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.. ગળો, ગોખરું ને આમળા, સાકર ઘીથી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય. ખાંડ, મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય. સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂધ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ. સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ. ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત. હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું. - 1 - 2 - 3 - 4 - 5
👉 વ્યસન મુક્તિના સૂત્રો : એકનો નશો છોડાવો, પાંચના જીવન બચાવો. વ્યસનની ના હોય ફેશન. બીડી છે મોતની સી.ડી. નશાને છોડો, ઘરને જોડો. ૨મે જુગાર, પીવે દારૂ, તેના છોકરાં લગાવે ઝાડૂ છોડો મોહ વ્યસનનો, મેળવો આનંદ જીવનનો. સીગરેટ બીડી જે પીવે, મોતની નિંદર તે સૂવે. મસાલો ગલોરે જે ભરાવે, કેન્સર તેને રોવરાવે. સૌનો સાથ, નશાનો નાશ. બીડી બતાવે, દવાખાનાની સીડી. દારૂડીયો દારૂ ને નથી પીતો, દારૂ દારૂડીયાને પી જાય. જે માણસ પીવે દારૂ, તેનું જીવન ન રહે સારૂ. વ્યસનની સોબત જે કરે, સમાજમાં તે અપ્રિય રહે. ભણતર માટે પળના બગાડો, વ્યસન કરી જીવનના બગાડો. ગાંડા હોય તે વ્યસન કરે, ડાહયા તેનાથી દૂર રહે. ફેશન માટેના કરો વ્યસન. - J.P.S.
❆ ➯ More...
❆ ➯ This section is working mode...
