❆ SHALA PRAVESHOTSAV DATA ❆
❀ 👉 અહીં શાળા પ્રવેશોત્સવને લગતી માહિતી અને જરૂરી સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે...
❆ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી ❆
❆ ➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ web site Click here
❆ ➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી સ્ટેજ ડોકયુમેન્શન ફાઈલ યાદી Click here
❆ સ્ટેજ ડોકયુમેન્શન ફાઈલ યાદી ❆ ➯ શાળા પ્રોફાઈલ ➯ ગામ પ્રોફાઈલ ➯ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કાર્યક્રમ અહેવાલ અને ફોટોગ્રાફ ➯ ધો. ૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરની યાદી ➯ સ્કૂલ રીપોર્ટ કાર્ડ ➯ ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ ➯ પ્રવેશપાત્ર બાળકોની યાદી ➯ વાર્ષિક પરીક્ષાના પરિણામ ➯ શાળાની વિશિષ્ટ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સિધ્ધિઓ.
❆ ➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી Click here
❆ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપયોગી માહિતી-પરિપત્રો ❆
School pravesotsav useful data Discription Download ➯ આમંત્રણ પત્રિકા pdf સ્વરૂપે Click Here ➯ શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા Editable pdf Click Here ➯ શાળા પ્રવેશોત્સવ વિવિધ સ્પીચ નમૂનાઓ pdf Click Here ➯ પાણી બચાવો સ્પીચ Click Here ➯ બેટી બચાવો speech Click Here ➯ વૃક્ષારોપણ સ્પીચ Click Here ➯ ધોરણ 6 થી 8 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Click Here ➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગેના પ્રતિભાવ માટે જરૂરી પત્રકો Click Here ➯ શાળા પ્રવેશોત્સવ માટે જરૂરી સુત્રો -સ્લોગન Click Here ➯ શાળા પ્રવેશોત્સવ માટે જરૂરી માહિતી પુસ્તિકા Click Here ➯ પ્રવેશોત્સવ આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here ➯ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી માટે સ્ત્રી ભૂણ હત્યા ઉપર નિબંધ Click Here ➯ દેશ પ્રેમ, બેટી બચાવો- બેટી ભણાવો ,જળ એ જ જીવન ,વૃક્ષોનું મહત્વ, સ્વચ્છતા વગેરે વિષય પર વક્તવ્ય સ્પીચ Click Here ➯ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બેટી બચાવો - બેટી ભણાવો વિષય પર ઉપયોગી સ્પીચ Click Here ➯ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે સ્ટેજ પર રાખવાના ડોક્યુમેન્ટની યાદી Click Here ➯ ધોરણ 2 ના શૈક્ષણિક મૂલ્યાંકન માટે ઉપયોગી પત્રક Click Here ➯ ધોરણ 3 થી 5 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Click Here ➯ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે ઉપયોગી એન્કરીંગ સ્પીચ ભાગ-2 Click Here ➯ શાળા પ્રવેશોત્સવ ના સંચાલન માટે ઉપયોગી કાર્યક્રમની રૂપરેખા pdf ફાઈલ Click Here ➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ને લગતા સુત્રો Click Here ➯ સરકારી શાળા શ્રેષ્ઠ શાળા બાળકોના નામાંકન માટેની આમંત્રણ પત્રિકા pdf ફાઈલ Click Here ➯ ધોરણ 6 થી 8 માટે કોઈ પણ એક વિષયનું મૂલ્યાંકન માટેનું પત્રક Editable pdf Click Here ➯ એન્કરીંગ સ્પીચ _ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - pravesh utsav ayojan speech Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે Click here
❆ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે ❆
Form useful Discription Download ➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે Click Here ➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ pdf ફાઈલ Click Here ➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 1 Click Here ➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 2 Click Here ➯ બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ no - 3 Click Here ➯ વાલી ફોર્મ નમૂનો pdf file સ્વરૂપે No -2 Click Here ➯ સર્વે ફોર્મનો નમુનો- New Addmission sarve form semple pdf Click Here ➯ ધોરણ 1 મા નવીન પ્રવેશ માટે સર્વે ફોર્મ-2022-2023 (Serve form) Click Here ➯ બાલ વાટિકા પ્રવેશ ફોર્મ સને 2023 - 2024 Click Here ➯ બાલ વાટિકા - std 1 પ્રવેશ ફોર્મ સને 2024 - 2025 Click Here ➯ vali form બેસ્ટ નમૂનો 2023-24 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ-વર્ડ ફાઈલ Click here
❆ શાળા પ્રવેશોત્સવ ઉપયોગી એકસલ-વર્ડ ફાઈલ માહિતી ❆
❆ ➯ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો : click here
❆ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ માટે માર્ગદર્શક સુચનાઓ : ❆ ➯ (પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના તા.૨૫/૦૪/૨૦૨૪ અને તા.૧૯/૦૬/૨૦૨૪ ના પત્રોના અનુસંધાને...) 👉 તા.૨૬-૨૭-૨૮ જૂન, ૨૦૨૪ (૩ દિવસ) દરમિયાન કાર્યક્રમ યોજાશે 👉 તમામ સરકારી પ્રાથમિક તથા સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમ યોજાશે 👉 એક રૂટમાં ૨ પ્રાથમિક શાળાઓ અને ૧ માધ્યમિક શાળાનો સમાવેશ થશે. જો માધ્યમિક શાળા નહીં હોય તો ૩ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થશે 👉 સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા, ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા અને બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા/ત્રીજી પ્રાથમિક શાળા (ક્લસ્ટરમાં માધ્યમિક શાળા ના હોય તો) માં કાર્યક્રમ યોજાશે 👉 શાળા કક્ષાએ કાર્યક્રમની તારીખ અને સમય બ્લોક કક્ષાએથી સીઆરસી મારફત જણાવવામાં આવશે ➯ કાર્યક્રમની પૂર્વ તૈયારી... 👉 પ્રાથમિક શાળાઓમાં પ્રિ-એનરોલમેન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરવી 👉 શાળા સલામતી અને સ્વચ્છતા સંદર્ભેનાં પગલાં લેવાં (સંપૂર્ણ શાળા પરીસરની સ્વચ્છતા થઈ જાય તે સુનિશ્ચિત કરવું) 👉 કાર્યક્રમના આયોજન માટે SMC/SMDC/સંચાલક મંડળની બેઠક કરવી 👉 શાળા સમિતિના કોઈ એક સભ્યને શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ જેવી મહત્વની યોજનાઓ અંગે સંપૂર્ણ માહિતગાર કરવા જેમણે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને આ યોજનાઓ અંગે પુરતી સમજ આપવાની રહેશે 👉 શાળા પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમય અંગે ગામમાં જાહેરાત કરવી 👉 વાલીઓ અને ગ્રામજનોને કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ આપવું 👉 કાર્યક્રમના આયોજનમાં વાલીઓ અને ગ્રામજનોનો સહયોગ પ્રાપ્ત કરવો 👉 વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું 👉 પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧ તથા માધ્યમિક શાળામાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ પાત્ર બાળકોની યાદી તૈયાર કરવી 👉 પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ ક્લસ્ટર/નજીકની માધ્યમિક શાળાના આચાર્યશ્રીના સંકલનમાં રહી પોતાની શાળાના ધોરણ.૮ પાસ તમામ વિદ્યાર્થીઓનો ધોરણ.૯ માં પ્રવેશ સુનિશ્ચિત કરવો 👉 આચાર્યશ્રીએ પોતાની શાળાના ધોરણ.૮ પછી ધોરણ.૯ તથા આઈ.ટી.આઈ. અને સ્વરોજગાર જેવા અન્ય અભ્યાસક્રમોમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેની માહિતી તૈયાર કરી સીઆરસીને આપવી 👉 ધો.૧ થી ૫ ની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ ક્લસ્ટર/નજીકની અપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રીના સંકલનમાં રહી પોતાની શાળાના ધોરણ.૫ પાસ તમામ વિદ્યાર્થીઓનો ધોરણ.૬ માં પ્રવેશ સુનિશ્ચિત કરવો 👉 પાઠ્યપુસ્તકો અને વિદ્યાર્થીઓને આપવાના અન્ય તમામ સાહિત્યની વહેંચણી કરવી 👉 શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ શૈક્ષણિક સાહિત્યના પ્રદર્શનની ગોઠવણી કરવી 👉 પ્રવેશ પામતા વિદ્યાર્થીઓના ડ્રેસ પર તેમના નામનું બેઈઝ લગાવવું 👉 પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને આપવાના શૈક્ષણિક સાહિત્ય પર સ્ટીકર લગાવી એમનું નામ લખવું 👉 આંગણવાડીના બાળકો માટે સુખડી સાથે કેળાં, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો લોક સહયોગ કે અન્ય રીતે આપી શકાય તે માટે કાર્યવાહી કરવી ➯ કાર્યક્રમ દરમિયાન... 👉 પરિપત્રમાં જણાવેલ કાર્યસૂચિને અનુસરવું ➖ પદાધિકારીઓ અને અધિકારીઓનું આગમન ➖ દીપ પ્રાગટ્ય ➖ પ્રાર્થના ➖ મહાનુભાવોનું સ્વાગત (બાળક થકી પુસ્તક આપીને) ➖ પ્રવેશોત્સવ કાર્યક્રમ (મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અપાવી, કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવો) ▪️આંગણવાડીના બાળકોને પ્રવેશ ▪️બાલવાટિકા અને ધોરણ.૧ ના બાળકોને પ્રવેશ ▪️ધોરણ.૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને પ્રવેશ ▪️ધોરણ.૧ માં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ ➖ બાળક દ્વારા વક્તવ્ય (વિષયો - સ્વાસ્થ્ય પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી , સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વગેરે...) ➖ સન્માન (વિદ્યાર્થીઓ સાથે તેમના વાલી) ▪️CET મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ ▪️જ્ઞાન સાધના મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ ▪️NMMSE મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ ▪️PSE મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ ▪️PAT માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ▪️SAT માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ▪️ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ▪️ગત શૈક્ષણિક વર્ષમાં ૧૦૦% હાજરીવાળા વિદ્યાર્થીઓ ▪️દાન/લોકફાળો આપનાર દાતાઓ, સહકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ ▪️લાભાર્થી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ ▪️પાકતી મુદતના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમના ચેકનું વિતરણ ➖ મહાનુભાવોનું પ્રેરક ઉદબોધન (શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તેને અનુરૂપ...) ➖ આભાર વિધિ ➖ મહાનુભવોની શાળા મુલાકાત તથા SMC/SMDC/સંચાલક મંડળ સાથે બેઠક ➖ વૃક્ષારોપણ ➯ મહાનુભવોની SMC/SMDC/સંચાલક મંડળ સાથે બેઠક દરમિયાન આચાર્યશ્રીએ રજૂ કરવાના મુદ્દા : 👉 સ્માર્ટ ક્લાસની અમલવારી અને તેના દ્વારા બાળકોના સ્વ-અધ્યયનમાં થયેલ સિધ્ધિ/પ્રગતિ 👉 એકમ કસોટી નોટબુક અને સત્રાંત કસોટીની જવાબવહીની ચકાસણી 👉 G-Shala અને DIKSHA પોર્ટની ઉપયોગિતાનું નિદર્શન 👉 લર્નિંગ આઉટકમ (અધ્યયન નિષ્પત્તિ) સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી 👉 શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી 👉 શાળા બહારના અને ડ્રોપ આઉટ બાળકોની યાદી ➯ કાર્યક્રમ બાદ... 👉 પ્રવેશ મેળવેલ બાળકો, મળેલ દાન, લોક સહયોગ વગેરેને આનુસાંગિક આંકડાકીય માહિતી તૈયાર કરી સીઆરસી મારફત બ્લોક કક્ષાએ મોકલી આપવી 👉 નામાંકનથી વંચિત રહી ગયેલા બાળકોને ઓળખી પ્રવેશ આપવો 👉 સ્થળાંતરિત થઈને શાળા વિસ્તારમાં આવેલા બાળકને ઓળખી પ્રવેશ આપવો 👉 ધોરણ.૮ પાસ કરેલ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ.૯ માં પ્રવેશથી વંચિત રહેલ વિદ્યાર્થીઓનો માધ્યમિક શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવો 👉 ધોરણ.૧૦ પાસ કરેલ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ.૧૧ માં પ્રવેશથી વંચિત રહેલ વિદ્યાર્થીઓનો ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવો 👉 અનિયમિત રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી SMC/SMDC/સંચાલક મંડળના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની મદદથી તેવા બાળકોના વાલીઓનો સંપર્ક કરી બાળકોને શાળામાં નિયમિત કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવા 👉 SMC/SMDC/સંચાલક મંડળની વાર્ષિક ૩-૪ મીટીંગ, માસિક સ્ટાફ મીટીંગ અને ત્રિમાસિક વાલી મીટીંગનું આયોજન કરી વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સહયોગ વધારવા પ્રયત્નો હાથ ધરવા. ➯ Praveshotsav useful મહત્વના મુદ્દા,,, 📧 આંગણવાડી,,બાલવાટિકા,,ધોરણ 1 નાં બાળકોનું સાહિત્ય વિતરણ મહેમાન શ્રીના હસ્તે કરાવવું. 📧 શાળાદીઠ આપવામાં આવેલ કર્મ વેદિકા ડાયરીનો વિગતવાર અભ્યાસ કરવો તેમજ ફાયર સેફ્ટી,, આપત્તિ વ્યવસ્થાપન માર્ગદર્શિકા નું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાવવું. 📧 એકમ કસોટી,,ઉત્તરવહીઓ,,smc મિટિંગ એજન્ડા ઠરાવબુક,, વાલી મીટીંગ રજીસ્ટર વગેરે, મિટિંગ સ્થળે હાજર રાખવું.. 📧 SAT અને PAT ના ધોરણવાર શ્રેષ્ઠ - મધ્યમ - નબળા વિદ્યાર્થીઓની યાદી બનાવવી. 📧 શિક્ષણ ની વિવિધ યોજનાઓ વિશે અધ્યક્ષ,,શિક્ષણવિદ કે અન્ય સભ્ય દ્વારા માહિતગાર કરવા. 📧 વૃક્ષરોપણ કાર્યક્રમમાં સરગવા નાં છોડ ને અગ્રતા આપવી. 📧 કાર્યક્રમના અંતે મિટિંગમાં શાળાની સકસેસ સ્ટોરી રજૂ કરવી..વિવિધ કાર્યકમમાં અહેવાલ, ફાઈલિંગ ,,ppt વગેરે.. 📧 પરિપત્રમાં આપવામાં આવેલ 1 થી 11 મુદ્દાઓ પ્રમાણે શાળાને લાગુ પડતી માહિતી અચૂક ચેક કરીને ફાઈલ તૈયાર કરવી. તેમજ આપેલ નિરીક્ષણ ફોર્મ ની પ્રિન્ટ ફાઇલોમાં રાખવી. 📧 શાળા સ્વચ્છતામાં સેનીટેશન,,પાણીની પરબ,,મેદાન,,વર્ગખંડ વગેરેની યોગ્ય સફાઈ કરવી. 📧 શાળાના જ્ઞાનકુંજ ,,સ્માર્ટ ક્લાસ ચાલુ રાખવા.. 📧 કાર્યક્રમનું સુચારુ આયોજન અને વ્યવસ્થા જાળવવી.. 📧 શાળાને મળેલ તમામ સાહિત્ય નું નિદર્શન રાખવું તેમજ નિદર્શન નાં સ્થળે આપવામાં આવેલ બેનર લગાવવું... ▪️ વિશેષ માર્ગદર્શન અને સમજ માટે શાળા પ્રવેશોત્સવ વિષયક તમામ પરિપત્રનો વિગતવાર અભ્યાસ કરવો.. 🙏 શાળા કાર્યક્રમ સફળ બને તેવી શુભેચ્છા..🙏 ➯ નોંધ : કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાની સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા હકારાત્મક ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
❆ પ્રવેશોત્સવ સંદર્ભે નીચેની સૂચનાઓનો અમલ તુરંત કરવાનો રહેશે. ❆ 1.કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી - વિદ્યાર્થીની દ્વારા જ કરવાનું રહેશે. 2.કંકુ થી તિલક કરવું નહિ...પરંપરાગત વાજિંત્રો સાથે સ્વાગત કરી શકાય...પુસ્તક અને પેન કે ડાયરી અને પેન સાથે સ્ટેજ પર આવકારવા.. 3.શાળા ,શૌચાલય અને બાળકોની સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવું.. 4. જ્ઞાન કુંજ રૂમનું નિદર્શન...મુલાકાત કરાવવી..કોઈ 1 શિક્ષક દ્વારા માહિતી આપવી.. 5.બાળકોને આપવાની દફતર કીટ પર કાર્ટુન કે પ્રતિબંધિત ગેમ ના ચિત્રો કે સ્ટીકર ના હોવું જોઈએ.. 6. સમાચારપત્ર માં થી બનાવેલી ટોપીઓ પહેરાવવી નહી.. 7. પ્રવેશપાત્ર 100 %બાળકો સહિત વાલીઓને હાજર રાખવા.. 8.મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ, SMC સભ્યો હાજર રહે તેવું આયોજન કરવું.. 9.વૃક્ષારોપણ માટે રૂમાલ ,પાણી,ખાડો,છોડ ની પૂર્વ તૈયારી કરવી..શક્ય હોય તો વડ નો છોડ લાવવો.. 10.શાળા રિપોર્ટ કાર્ડ અને પોતાના વર્ગના બાળકોની સંપૂર્ણ માહિતી દરેક વર્ગ શિક્ષકને ખબર હોવી જોઈએ... 11.આ શૈક્ષણિક વર્ષ માં શાળાના ચોક્કસ ધ્યેય અને શાળા સામેના પડકારોની નોંધ તૈયાર રાખવી.. 12. ક્લસ્ટર રિવ્યૂ દરેક crc એ તૈયાર કરવા.. 13.પીવાના પાણીની વ્યવસ્થા પૂરતી રાખવી.. 14.ગરમી અને વરસાદનો માહોલ હોય જરૂરી પૂર્વ તૈયારી કરવી.. 15.આંગણવાડી ,બાલવાટિકા અને ધો.1માં પ્રવેશપાત્ર બાળકોની યાદી રાખવી..દરેક શાળાએ શાળા પ્રોફાઈલ ફાઈલ તૈયાર કરવી.. 16. પ્રતિભાશાળી તથા 1,2,3 નંબર લાવેલ વિદ્યાર્થીનું સન્માન કરાવવું 17. વિશિષ્ટ સેવા આપેલ, એવોર્ડ મેળવેલ શિક્ષક તથા NMMS જેવી પરીક્ષાઓમાં મેરિટમાં આવેલ વિધાર્થીઓનું સન્માન કરાવવું..
❆ પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવ ➯ કોઈપણ વિસ્તારનું કોઈપણ બાળ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ-ધર્મ,જાતિ અને આર્થિક સ્થિતિના ભેદભાવ વગર સમાનતાના ધોરણે શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2002 -03 થી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ➯ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આટલી બાબતો ધ્યાનમાં રાખી શકાય. ➯ ગામ આગેવાનો,એસ.એમ.સી સભ્યો, વાલીઓ, શિક્ષકોને સાથે રાખીને આયોજન કરવું. ➯ કાર્યક્રમના દિવસની વિવિધ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી ➯ શાળામાં પ્રવેશપાત્ર 6 થી 14 વર્ષના વય જુથના બાળકોની યાદી બનાવવી. ➯ કોઈ બાળક અધ વચ્ચે શાળા છોડી ગયેલ હોય તો તેને શાળામાં પ્રવેશ આપવા આયોજન કરવું. ➯ બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતાનું સન્માન કરવું ➯ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારવા ➯ કાર્યક્રમના દિવસે જ શાળાના તમામ બાળકોને પાઠ્યપુસ્તકો અપાય જાય તેવી વ્યવસ્થા કરવી ➯ શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ કરના બાળકોની યાદી બનાવવી ➯ યોગ પરિચય નિદર્શન 10 થી 15 બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવીને કરાવવું ➯ પ્રવેશપાત્ર બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનો બેઝ લગાવવો ➯ બાળકને વિદ્યાલક્ષી બોન્ડ જો મળવાપાત્ર હોય તો વિતરણ કરવું ➯ સરકાર શ્રી દ્વારા નવનિર્મિત વર્ગખંડનું લોકાર્પણ તેમજ નવા શરૂ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાવવું ➯ એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા જ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું ➯ ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું ➯ શાળામાં ભણેલા ગામના વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપેલ વ્યક્તિનું સન્માન કરવું ➯ એસ.એમ.સી સભ્યોને ઓળખકાર્ડ આપી તેમની બેઠક વ્યવસ્થા બીજી હરોળમાં ગોઠવવી ➯ શાળાના ડ્રોપ આઉટ રેટ અને ગામના સાક્ષરતા દરની વિગતો સાથે શાળાની પ્રોફાઇલ અપડેટ કરવી ➯ ગત વાર્ષિક પરીક્ષાની તમામ ઉત્તરવહીઓ યોગ્ય જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ રહે તેમ રાખવી ➯ આવનાર મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ માટે સ્થાનિક વનવિભાગનો સંપર્ક કરી રોપાઓ ની વ્યવસ્થા કરવી ➯ Wel_come
❆ ➯ એન્કરીંગ સ્પીચ _ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આયોજન રૂપરેખા Click Here
❆ ➯ એન્કરીંગ સ્પીચ _ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આયોજન રૂપરેખા :
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....