❆ ELECTION USEFUL DATA : ❆
❀ 👉 અહીં ચૂંટણી ઉપયોગી અગત્યની અને મહત્વની માહિતી મુકવામાં આવશે ...
❆ ચૂંટણી ઉપયોગી અગત્યની અને મહત્વની માહિતી ❆
❆ ➯ Election Useful Web_site Click here
. ❆ ➯ લોકસભા ઇલેક્શન હેલ્પલાઇન નંબર 1950 / EVM પર ઉમેદવારનો ફોટો હશે
❆ ➯ Indian Election Introduction Click Here
➯ ભારતનું ચૂંટણી પંચ : www.eci.gov.in ➯સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમમાં જોડાવા સૌને આમંત્રણ છે. ૧ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ ૧૦૦% ક્ષતિરહિત મતદાર યાદી માટે આપનાં તથા આપનાં પરિવારજનોના નામ અને વિગતની તપાસ અને ચકાસણી કરીને પ્રમાણિત કરો ફક્ત પાંચ આસાન પગલામાં: પગલું ૧: આપનાં EPIC નંબર દ્વારા www.nvsp.in પર લોગ ઈન કરો. પગલું ૨: આપનાં નામ, જન્મતારીખ, જાતિ, સંબંધ, સરનામું તથા ફોટોની ચકાસણી કરો. પગલું ૩: આપની વિગત / ફોટોમાં કોઈ ભૂલ અથવા ફેરફારની જરૂર હોય તો સુધારેલ વિગત આપો. પગલું ૪: કોઈ પણ એક માન્ય ઓળખ દસ્તાવેજ અપલોડ કરો. પગલું ૫: વધુ સેવાઓ માટે આપનો મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આપો. ➯ફાયદા: નોંધાયેલ મતદારો માટે કાયમી લોગ ઈન સુવિધા SMS દ્વારા નિયમિત માહિતી / સંદેશ BLO / ERO સાથે વ્યક્તિગત સંપર્ક આપની પરવાનગી વગર નામ કમી ન કરવાની સુવિધા ચૂંટણીના સમય દરમ્યાન ચૂંટણીને લગતી માહિતી આપનાં મોબાઈલ અને ઈ-મેઈલ પર મેળવો એક સાથે રહેતા પરિવારના સભ્યોનું એક જ મતદાન મથક પર ગ્રુપિંગની સુવિધા. ➯વધુ માહિતી માટે:- www.nvsp.in વિઝિટ કરો. ➯ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ➯ મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર ફોન કરો ➯ મતદાર નોંધણી અધિકારીનું કાર્યાલયની મુલાકાત લો ➯મતદાર સહાયતા કેન્દ્ર ➯ વધુ માહિતી માટે સંપર્ક કરો: ➯ હેલ્પલાઇન ૧૯૫૦ / or www.nvsp.in or https://eci.gov.in/
❆ ➯ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની A TO Z માહિતી Click Here
➯ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની A TO Z માહિતી : ❆ ➯ મશીન જોડાણ અને સિલીંગ પ્રક્રિયા તાલિમમાં પોતાના હાથે કરીને પાક્કી સમજ મેળવી લેવી અને વિવિધ ફોર્મ ભરવાની સમજ મેળવી લેવી. વૈધાનિક અને બિન વૈધાનિક કલરોની પૂરી સમજ મેળવી લેવી. પાંચ મહત્વના એકરાર નામા અંગે સંપૂર્ણ સમજ મેળવી લેવી હિતાવહ છે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે ત્યારે તેમાં ફરજ પરના પોલિંગ સ્ટાફને મશીનના વિવિધ જોડાણ, સિલીંગ, નંબરવાળું સાહિત્ય, વિવિધ ફોર્મ કેવી રીતે ભરવા જેવી ઘણી બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે. જીલ્લા તંત્ર દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસર, ફસ્ટ પી.ઓ.,ને પીપીટી દ્વારા તથા મશીન જોડાણ, સિલીંગની પ્રત્યક્ષ તાલિમ પણ અપાય છે. પ્રિસાઇડીંગ અધિકારીની હેન્ડબુકમાં વિવિધ સમજ વિગતવાર આપેલ હોય છે. સ્ટાફના હોદા વાઇઝ કામગીરીની વહેંચણી સાથે સરળતાથી આ લોકશાહી પર્વમાં કામગીરી કેમ કરી શકાય તે માટે તમામ સ્ટાફ માટે રિસિવીંગ સેન્ટરથી મશીન અને સાહિત્ય લીધા બાદ પોલ ડેના આગલા દિવસે બુથ પર પહોંચ્યા બાદની કામગીરી સાથે મતદાન દિવસની સવારે મોકપોલથી શરૂ કરીને આઠ વાગ્યે મતદાન શરૂ કરીને પૂર્ણ થયા સુધીની વિવિધ સમજની ટુંકી માહિતી અત્રે લેખમાં આપેલ છે. ચૂંટણી પ્રક્રિયાના તબક્કાવાર કાર્ય કરતી વખતે જ્યાં ભૂલ થવાની શક્યતા છે તે બાબતે સ્ટાફે વિશેષ કાળજી લેવી પડે છે. આ વખતે સિલીંગ પ્રક્રિયામાં સરળતા આવવાથી સ્ટાફને ઘણી રાહત થઇ છે. સોશિયલ મિડીયા દ્વારા આ લેખ અન્ય સાથી કર્મચારીને મોકલીને સહયોગ આપવા મારો અનુરોધ છે. ➯ A. ઇ.વી.એમ મશીન અંગે :- - RicevingCenter ખાતે ટેસ્ટિંગ (VVPET સિવાય)અવશ્ય કરવું - VVPETનું ટેસ્ટિંગ કરવાનું નથી. કરશો તો પેપર રોલ વપરાઈ જવાની ભીતિ રહેશે. - CUની સ્વિચ બંધ રાખવી નહિતર બેટરી ડાઉન થશેતો બદલવી પડશે. - બેલેટ યુનિટની સ્લાઈડીંગ સ્વિચ -1 (બેલેટનો નંબર)છે તે ખાસ જોવું. - બેલેટ યુનિટમાં ઉમેદવાર તથા NOTAનું બટન ખુલ્લું રાખેલ છે તે જોવું. - Display channeldp„ LINK ERRORમાં આવે તો મશીન બદલવાની જરૂર નથી. જોડાણ બરાબર નથી. - PRESSURED ERROR આવે તો BU મશીનનું દબાયેલું બટન સરખું કરવું. - PRESSURED ERROR અથવા BUERRO આવે તો BU-CU બંને બદલાવાના રહેશે. - મતદાર મત આપવામાટે ઉમેદવારનું બટન દબાતા CUમાં બીપ અવાજ ન આવે અથવા લાઈટ ન થાય તો BU અને CU બદલવાના રહેશે. - ઊટખ અને VVPET આપને ફાળવેલ મતદાન મથકના છે કે કેમ તેની ચકાસણી કરવી. - ઊટખ અને VVPET કોઈપણ સંજોગોમાં અનધિકૃત જગ્યાએ રાખવું નહીં. - બેલેટ આપ્યા પછી મતદાર મત આપવાનો ઇન્કાર કરે તો POWER SWITCH OFF કરી. CU ફરીથી ચાલુ કરવું. - BU/CU બદલવાતા પહેલાં ZONEL OFFICER, RO અથવા AROને જાણ કરશો. - BU કે CU જોડીમાં જ બદલાવાના રહેશે. - evm, vvpat ગોઠવણી - મશીનમાં લગાડેલા પીન્ક પેપરસીલ તૂટે નહીં તેનું ધ્યાન રાખવું. - આંકડા અંગ્રેજી અંકોમાં જ ભરવી. - પ્રિસાઇડિંગ અહેવાલના પાંચ ભાગમાંસહી કરવી અને એજન્ટની સહી કરાવી લેવી. ➯B. મતદાન મથક પર પહોંચ્યા બાદ:- - સર્વપ્રથમ મતદાન મથક ચેક કરવું. - ફર્નિચર, લાઇટ વેગેરેની વ્યવસ્થા ચકાસવી. - મતદાન મથક વિસ્તારની નોટીસ તેમજ કસોટી મતના ખોટા એકરારની 49 ખઅ ની નોટિસ લગાવવી મતદારને દેખાય તે રીતે લગાવવી. - વિવિધ સ્ટીકરો યોગ્ય જગ્યાએ લગાવવા. - મતદાન મથક પર કોઈ રાજકીય નેતા કે પક્ષ સબંધિત ચિન્હો હોય તો દૂર કરવા. - મત કુટીરની ગોઠવણી કરવી. - મતદાર કાપલીમાં અનુક્રમ નંબર, વિશિષ્ટદર્શક સિક્કો અને સહી કરીને તૈયાર રાખવી. - વિશિષ્ટ દર્શક સિકકો તમામ ફોર્મ અને કવરો પર લગાવવા. (સુપરત કરેલ મતપત્ર સિવાય) - ફોર્મ જે કવરમાં પરત કરવાના હોય તે જ કવરમાં મુકવા (કવર ખુલ્લા રાખવા) ભરેલા ફોર્મ ના નમુના માટે ફોર્મમાં માહિતી "નીલ" રહેવાની હોય તેવા ફોર્મ સંપૂર્ણ ભરીને કવરમાં મુકી દેવા.(કવર ખુલ્લા રાખવા) - કવર તથા ફોર્મમાં આપની સહી, વિધાનસભાનું નામ જેવી વિગતો આગલા દિવસે ભરીને તૈયાર કરીને રાખવા. (દા.ત. 17-ક મતદારનું રજીસ્ટર.) ➯C. પ્રિસાઇડિંગ ઓફિસરે તૈયાર કરવાની વિગતો :- - સૌ પ્રથમ વૈધાનિક અને બિનવૈધાનિક કવરો અને તેના ફોર્મ અલગ બનાવવા. - કાઉન્ટર પર જમા કરાવવાના ફોર્મ અને કવર હોય તે મુજબ બંચ બનાવવા. - દરેક કવરના ખૂણા પર કવર નંબર/નમુનાની વિગત અને ટેબલ નંબર લખીને તૈયાર કરીને રાખવા. - અમુક વિગત ભરવા માટે ફોર્મ ન હોય તો કોરા કાગળમાં ગઈંક કરીને સહી સિક્કા કરી કવરમાં મુકવા. - 17-ગ ની કોપી એજન્ટોને આપવાની હોવાથી વધુ બનાવવી. - મતદાર રજીસ્ટરના દરેક પાના પર ક્રમ નંબર અને સહી કરી રાખવા. - મતદાન એજન્ટોને આગલા દિવસે બોલાવી સવારે 6:30 કલાકે મોકપોલ કરવાનું છે તેમ કહેવું. ➯D. સાથે લઈ જાઓ તો સારું :- - માસ્ક, સેનેટાઈઝર, પાણીની બોટલ, કેલ્ક્યુલેટર, ભૂરી લાલ-ડાર્ક પેન, પેન્સિલ, ઓઢવાની શાલ એક જોડ કપડા, હળવો નાસ્તો, મોબાઈલ અને ચાર્જર, રબર રીંગ,પુસ્તિકાઓ, મચ્છર અગરબત્તી, તાળુ-ચાવી, દરરોજ લેવાની દવાઓ. ➯E. મતદાનના દિવસે :- - સવારે 5:00 કલાકે ઊઠીને તૈયાર થઈ જવું. - મતદાન મથકે 6-00 કલાકે તમામ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ હાજર રાખવા. - તમામ સ્ટાફ અને એજન્ટોએ પોતાની ઘડિયાળ CU સાથે મેળવી લેવી. - ઇ.ઞ. અને ઈ.ઞ.ને એની જગ્યાએ ગોઠવી. કનેકશન જોડી સ્વીચ ઓન રાખવી. - 6:15 કલાકની આસપાસ મોકપોલની તમામ તૈયારી કરીને રાખવી. - વાસ્તવિક મતદાન ચાલુ થાય તે પહેલાં મોકપોલ કરવું ફરજિયાત છે. - મોકપોલ ન થાય તો તેની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની રહેશે. - મોકપોલ 90 મિનિટમાં પૂર્ણ કરવાનું હોવાથી 6:30 વાગ્યે જો કોઈ એજન્ટ હાજર ન હોય તો 15 મિનિટ રાહ જોઈ પછી ઉમેદવાર અને નોટા સહિત ઓછામાં ઓછા 50 મત નાખી મોકપોલ કરવું. - મશીનના કેબલ જોડતા કે છોડતા CU ને બંધ કરવું. - BU, CU અને VVPAT બદલવામાં આવેતો ઉમેદવાર અને નોટા સહિત એક-એક મત નાખી મોકપોલ કરવું. મોકપોલ પૂર્ણ થયા બાદ VVPAT માંથી સ્લીપ કાઢીને મોકપોલ સ્લિપનો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકો. - BU, CU અને VVPAT જમીન ઉપર ન રાખવા પરંતુ ટેબલ ઉપર જ રાખવા. - મશીનના લેચ મુક્ત કર્યા વિના દ્વાર બળપૂર્વક કયારેય ખોલવા નહીં. - એજન્ટો પાસે તમામ સીલ/ટેગ પર સહી લેવું. - એજન્ટોના ફોર્મ લઇ વિગત ચકાસી બિલ્લા આપવા - એજન્ટને સૂચના આપવી કે કોઈપણ પક્ષના એક સમયે એક જ એજન્ટ હાજર રહશે, અદલા-બદલી કરી શકાશે અને 3:00 વાગ્યા પછી બહાર જઇ શકશે નહીં. મતદાર યાદી બહાર લઈ જઇ શકશે નહીં. - પ્રિસાઇડિંગ ઓફિસર સિવાય કોઈએ મોબાઈલ રાખવાનો નથી. મતદાન મથકના બીજા સ્ટાફે મોબાઈલ સ્વીચ ઓફ કરવો. આ સૂચનો કડક અમલ કરવો. ➯F. મશીનનું સીલિંગ સવારે કરવાની કામગીરી :- - મશીન સીલિંગ કરતાં પહેલા CU માંથી મોકપોલનો ડેટા ડીલીટ કરવાનું ચૂકશો નહિ. - મોકપોલ પૂર્ણ થયા બાદ VVPET સ્લીપ કમ્પાર્ટમેન્ટમાં એકપણ સ્લીપ રહેવા દેશો નહિ. - મોકપોલ દરમ્યાન VVPET માંથી નીકળેલ પેપર સ્લીપો પર "મોકપોલ સ્લીપ" સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકીને પિન્ક પેપરસીલ લગાડો. - મોકપોલ દરમ્યાન CUના પરિણામ સાથે VVPETમાંથી નીકળેલ સ્લીપ સાથે મેળવી લેશો. - ગ્રીનપેપરસીલ + સ્પેશિયલ ટેગ + સરનામા ટેગ + પિન્ક પેપરસીલ પર એજન્ટ અને તમારી સહી કરવી. - સેલ્ફ-એડહેસિવ સ્ટીકરવાળું મોડીફાઇડ ગ્રીનપેપર સીલ આપવામાં આવે છે અને તેને "અ" અને "ઇ" તરીકે માર્ક કરેલું હોય છે. - મોડીફાઇડ ગ્રીનપેપર સીલ પ્રથમ અ લગાવ્યા બાદ ઉપર ઇ લગાડો જેથી તેનો નંબર વાળો ભાગ ઉપર રહેશે. નંબર નજીક સહી કરવી. - નિયંત્રણ એકમને સીલ ક2વા માટે હવે સ્ટ્રીપસીલની જરૂર નથી. - પરિણામ અને પ્રિન્ટ વિભાગના ઢાંકાણાંને ફીટ કરી સ્પેશ્યલ ટેગની વિગત ભરી CLOSE બટનના ખાના પર વ્યવસ્થિત ગોઠવી સીલ કરો. કોની સહીઓ ક્યાં લેવી તેના માટે - મોકપોલની વિધિ ક્રમાનુસાર કરી અંતે બધી વિગત CLEAR કરો. - મશીનનું સીલિંગ કરો તે દરમિયાન એજન્ટોને પણ હાજર રાખો. - મશીનને સીલ કરતી વખતે આગની જવાળા સ્પર્શે નહી અને મશીનના કોઈપણ ભાગ પર પીગળેલું મીણ કે લાખ પડે નહી તેની કાળજી રાખવી. આમ, ન બને તે માટે દોરો લાંબી રાખવી. - એજન્ટો પાસે મોકપોલ કર્યાના પ્રમાણપત્ર અને એકરાર નામામાં સહી કરાવી લો. - પરિણામ અને પ્રિન્ટ વિભાગનું ઉપરનું ઢાંકણ બંધ કરી સરનામા ટેગમાં લગાવી લાખથી સીલ કરો. - સીલિંગ થાય પછી કેબલ જોડી CUની સ્વિચ ON કરો. - તમામ પોલિંગ સ્ટાફ અને એજન્ટો પોતાની જગ્યા લઈ લેશે. - વાસ્તવિક મતદાન પહેલા BU, CU કે VVPAT માંથી કોઈપણ એક બગડે તો ફક્ત બગડેલ મશીન બદલવાનું રહેશે. ➯ G. વાસ્તવિક મતદાન શરૂ કર્યા પછી :- - બરાબર 8 વાગ્યે મતદાન શરૂ કરવું. - પ્રથમ મતદારની સહી લેતા પહેલા PRO અને PO-1 મળી CU નું ટોટલ ચકાસવું ત્યારબાદ 17-અ (ક) રજીસ્ટરમાં પેનથી કંટ્રોલ યુનિટનું ટોટલ ચેક કરવામાં આવ્યું છે અને તે શૂન્ય જણાયું છે. એવું લખવું. ટકાવરી પત્રક EXCEL ફાઈલ - દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની મેળવી લેવા - દર બે કલાકે મતદાન રજીસ્ટર 17-અ (ક) અને CU તથા સ્લીપની સંખ્યા મેળવતા રહેવું. - દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની ટકાવારી પત્રક - કાઢતા રહેવું - કવરો, ફોર્મ, પ્રિસાઇડિંગ અહેવાલ અને ડાયરીની વિગતો ભરતા રહેવું - બે કલાકના આંકડા તૈયાર રાખવા તમામ કામગીરી પર નજર રાખવી. 8 થી 10, 10 થી 12, 12 થી 2, 2 થી 4 અને 4 થી 5 - બેલેટ આપ્યા પછી મતદાર મત આપવાનો ઇન્કાર કરે તો POWER SWITCH OFF કરી ફરીથી નિયંત્રણ એકમ ચાલુ કરવું. - વાસ્તવિક મતદાન સમયે BU, CU બગડે તો તમામ મશીન બદલવા. - વાસ્તવિક મતદાન સમયે VVPET બગડે તો ફકત VVPET જ બદલવાનું રહશે. તેમાથી નીકળેલ પેપર સ્લીપો પર "મોકપોલ સ્લીપ" નો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકીને પિન્ક પેપરસીલ લગાડો. - બદલાયેલા BU-CU-VVPET ને પ્રિસાઈડીંગે તુરંત જ સીલ કરીને ઝોનલને જાણ કરવી. ➯ H. મતદાનના અંતે :- - સાંજે 5-00 વાગ્યા પહેલા જો કેમ્પસમાં મતદાર હોય તો છેલ્લા મતદારને એક નંબર આપીને કાપલી આપવી.- કાપલી આપેલ મતદારો પૂર્ણ થયે અથવા 5:00 વાગ્યે કેપ ખોલી ઈકઘજઊ બટન દબાવી. ફરીથી કેપ વ્યવસ્થિત લગાવી દેવી અને મતદાન પૂર્ણ કર્યાની જાહેરાત કરવી.- માર્કકોપી, મતદાર રજીસ્ટર, કાપલી અને મશીનના મતોનું હિસાબ મેળવણું કરવું. - સ્વીચ ઓફ કરી કેબલ અલગ કરી મશીનને સૂટકેસમાં મૂકી સરનામા ટેગથી સીલ કરો. - 17-અ (ક) રજીસ્ટરમાં છેલ્લે છેલ્લો ક્રમ લખી પોતાની અને એજન્ટની સહી લેવી. - 17-ગ માં થયેલ મતદારના આંકડા ભરી એજન્ટને આપવું અને પોતાની પાસે બે કોપી રાખવી. - પ્રિસાઇડિંગની ડાયરીની તમામ વિગતો અને ફોર્મની વિગતો ભરો ઙઘ-1, 2 ની સહી લો - તમામ કવરો પેક કરીને તેને મોટા કવરમાં મૂકવા. - વૈધાનિક કવરો પર લાખનું સીલ કરવું કોની ક્યાં-ક્યાં સહીઓ? ➯મતદાન એજન્ટો :- ગ્રીન પેપર સીલ (AB)માં ખાસ કાપલી (સ્પેશ્યલ ટેગ)માં સરનામા ટેગ VVIPAT માંથી નીકળેલી મોકપોલ કાપલીમાં મતદાન એજન્ટની નિમણૂંકમાં (નમુનો 10) પ્રમુખ અધિકારીનો અહેવાલ ભાગ- 1 થી 5 પ્રમુખ અધિ. એકરારનામા (ભાગ-1, 2, 3, 4)માં નોંધાર્પલ મતનો હિસાબ-17 ગ ) ભાગ-1માં તકરારી મતો મતદાર રજીસ્ટરના છેલ્લે પાને ➯ મતદારો :- મતદાર રજીસ્ટર (17-6) માં ર. તકરારી મતો સુપરત મતો વય એકરાર માં સાથી એકરાર માં મતની ના પડે ત્યારે રીતનો ભંગ થાય ત્યારે ➯પ્રથમ પોલીંગ ઓફિસર :- પ્રસાઈડીંગની ડાયરીમાં માર્ક કોપીમાં EDCમાં ➯બીજો પોલીંગ ઓફિસર :- પ્રસાઇડીંગ ડાયરીમાં મતદાર સ્લીપો માં EDCમાં મતદાર રજીસ્ટરમાં. જય મહાદેવ. 🙏 ➯વધુ માહિતી માટે:- CLICK HERE ➯ હેલ્પલાઇન ૧૯૫૦ / or www.nvsp.in or https://eci.gov.in/
❆ ➯ Election Related Letter PDF Click Here
❆ ચૂંટણીને લગતા મહત્વના પરિપત્રો ❆
Election useful Letter Discription Download ➯ ચૂંટણી સમયે મતદાન વખતે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અંગેનો મહત્ત્વનો પરિપત્ર Click Here ➯ ચૂંટણી સમયે બીમાર પડનાર ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અધિકારીઓને તબીબી સારવાર મફતમાં આપવા બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર લોકસભા ચૂંટણી 2019 Click Here ➯ ભારતના ચૂંટણી પંચના તારીખ ૨૮-૦૨-૨૦૧૯ ના પત્ર નં.૩/૪/આઇડી/૨૦૧૯/એસડીઆર/વોલ્યુમ. ૧ ના હુકમ મુજબ મતદારોએ મતદાન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓ.આ વખતે ફક્ત કાપલીના આધારે તમે મતદાન નહીં કરી શકો.મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 1-3-2019 Click Here ➯ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીને ચૂંટણીના પછીના દિવસે ઓન ડ્યુટી ગણવા બાબતનો પરિપત્ર Click Here ➯ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી મતદાનનાં બીજા દિવસે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની રજા રહેશે 28-2-2021 Click Here ➯ જાણો તમારા ગામના વિસ્તારના સરપંચ ચૂંટણીમાં (village Election )કેટલો ખર્ચ કરી શકે જાણો વાંચો આ પરિપત્ર Click Here ➯ તમારા ગામમાં સમરસ ચૂંટણી થાય તો કેટલી મળી શકે સહાય જાણો આ લેટર દ્વારા Click Here ➯ ગ્રામ પંચાયત ચૂંટણીના બીજા દિવસે એટલે 20 ડિસેમ્બર સોમવારની on-duty ગણવા બાબત- 09-12-2021 Click Here ➯ 1 લી ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ચૂંટણીના મતદાન દિવસે જાહેર રજાનો ઓફીસિયલ પરીપત્ર જાહેર તા.૧૯-૧૧-૨૦૨૨ Click Here ➯ ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓઅધિકારીશ્રીઓને ચૂંટણી ફરજ બદલ ચૂકવવાના મહેનતાણાના દરો બાબત Click Here ➯ Election nextday ON Duty releted LETTER 2022 Click Here ➯ Election 2022 Gujarat _ આચારસંહિતા પરિપત્ર. Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Election Voting Percentage use Excel Software _ PPT And Word File Click Here
❆ ➯ Election useful Document _ Other Details Click Here...
❆ ચૂંટણી ઉપયોગી માહિતી ❆
Election useful Data Discription Download ➯ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી એક જ પીડીએફ ફાઈલમાં Talaja Taluko Training PDF Click Here ➯ જિલ્લા, તાલુકા,ગામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેની માર્ગદર્શિકા પુસ્તિકા મેળવવા માટે Click Here ➯ પ્રિસાઇડિંગ ઓફિસરને ઉપયોગી C.U,B.U,VVPAT અને તમામ પેપર સીલના નંબરો નોધવા માટેનું ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here ➯ મતદાન મથકના તમામ મશીનોને સીલ કઈ રીતે કરવું તે બાબતની સમજ મેળવવા માટે Click Here ➯ બિન વૈધાનિક તથા વૈધાનિક કવરો તેમજ C.U,B.U અને VVPAT ની ઉપયોગ અંગેની સમજ Click Here ➯ પ્રિસાઇડીંગ ઓફિસરની ટ્રેનિંગ પુસ્તિકા મેળવવા માટે Click Here ➯ પ્રિસાઇડીંગ ઓફિસરની ડાયરીનો ભરેલો નમૂનો મેળવવા માટે Click Here ➯ જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર નથી, તેવા મતદારોએ મતદાન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓ Click Here ➯ દર બે કલાકના સ્ત્રી-પુરુષના આંકડા અને ટકાવારી માટેનું સવારે 7 થી સાંજના 6 સુધીનું દર બે કલાક માટેનું સમયપત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે Click Here ➯ 2 કલાકના સ્ત્રી-પુરુષની ટકાવારીની ગણતરીનો ખ્યાલ રાખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here ➯ બે કલાકના મતદાનની ટકાવારી લખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here ➯ મતદાન રજીસ્ટર નમુનો : 17 - ક ( A ) મતદાર પત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે Click Here ➯ ભારતીય ચૂંટણી પંચના માનનીય દસ્તાવેજો માંથી કયા કયા દસ્તાવેજો થી કેટલાયે મતદાન કર્યું તે કાઢવા માટેની સરળ પદ્ધતિ અને તેનું પત્રક પીડીએફ સ્વરૂપે Click Here ➯ મતદાનના દિવસે અને ત્યાર પછી કોની સહી ક્યાં કરાવવીએ બાબતની સમજ મેળવવા માટે Click Here ➯ પાંચ વાગ્યા પછી મતદારોને આપવાની થતી કાપલી 1 થી 40 ક્રમમાં મેળવવા માટે Click Here ➯ લોકસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે Click Here ➯ વિધાનસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે Click Here ➯ ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા તેમના સ્ટાફને આપવાના પ્રમાણપત્રનો નમુનો મેળવવા માટે Click Here ➯ પ્રિસાઈન્ડિંગ ઓફીસર અને મતદાન અધિકારીઓ માટે ઉપયોગી તમામ પ્રકારના ભરેલા પત્રકોના નમૂના Click Here ➯ ચૂંટણી તાલીમ ઉપયોગી ppt ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here ➯ પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : १ Click Here ➯ પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : २ Click Here ➯ પ્રિસાઈડીંગ ઓફિસરનું એકરારનામુ ભરેલ નમૂનો pdf file સ્વરૂપે Click Here ➯ પરત કરવાના વિવિધ પરબીડિયા આપવાની માહિતી આપતી pdf file Click Here ➯ વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ Click Here ➯ ૨ કલાક ના આંકડા તથા ટકાવારી voting time 8 to 5 Click Here ➯ ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી) Click Here ➯ ચુંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી ફાઈલ. Click Here ➯ ચૂંટણીમાં દર બે કલાક અને સળંગ ટકાવારી દર્શાવતું પત્રક Click Here ➯ પુરુષ-સ્ત્રી ની સંખ્યા દર્શાવતું પત્રક.06 Click Here ➯ મોકપોલ રફ્ કામ Click Here ➯ કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટ તેમજ અન્ય નંબરો લખવા માટેનું પત્રક Click Here ➯ ચૂંટણી દરમિયાન ઉપયોગી આધાર પુરાવાઓ ની માહિતી-official Click Here ➯ સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીના સ્ત્રી-પુરુષના આંકડાની માહિતી દર્શાવતું પત્રક Click Here ➯ તમામ પ્રકારના પરિશિષ્ટ અને નમૂનારૂપ ભરેલ પત્રકો-ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉપયોગી pdf Click Here ➯ .પુરુષ-સ્ત્રી ની સંખ્યા દર્શાવતું પત્રક Click Here ➯ ૫.૦૦ થી ૬.૦૦ પુરુષ-સ્ત્રી ની સંખ્યા દર્શાવતું પત્રક Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Election useful Printing DOC NEW 2022 Click here
❆ ચૂંટણી ઉપયોગી માહિતી ❆
NEW Election useful Printing DOC Discription Download ➯ Final Gujarati Presiding Officer Handbook Click Here ➯ prisiding & po talim module Click Here ➯ Election All type Talim Module Click Here ➯ EVM (Electronic voting Machine) Training Final Click Here ➯ Election Voting Machine All Detail file Click Here ➯ Election voting male-female percentage list Page PDF Click Here ➯ Chutani Mahiti Vote type Defferent mat prakaro mahiti 2022 Click Here ➯ Election Filling All form - chutani bharela form 1 Click Here ➯ ELECTION MINUTE TO MINUTE WORK CHART Click Here ➯ 2 hours - કલાકના સ્ત્રી-પુરુષની ટકાવારીની ગણતરીનો ખ્યાલ રાખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે Click Here ➯ ચૂંટણી શોર્ટ કી 2 page election short detail Click Here ➯ ચૂંટણી શોર્ટ કી 6 page election short detail Click Here ➯ Election Aadhar - Identy -ચૂંટણી દરમિયાન ઉપયોગી આધાર પુરાવાઓની માહિતી Click Here ➯ Police Certificate - ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા તેમના સ્ટાફને આપવાના પ્રમાણપત્રનો નમુનો મેળવવા માટે Click Here ➯ Election Return Cover Detail -પરત કરવાના વિવિધ પરબીડિયા આપવાની માહિતી આપતી Click Here ➯ Voting close time use 1 to 50 number - પાંચ વાગ્યા પછી મતદારોને આપવાની કાપલી 1 થી 50 ક્રમમાં મેળવવા માટે Click Here ➯ ભારતીય ચૂંટણી પંચના માનનીય દસ્તાવેજો માંથી કયા કયા દસ્તાવેજોથી કેટલાયે મતદાન કર્યું તે કાઢવા માટેની સરળ પદ્ધતિ અને તેનું પત્રક Click Here ➯ Election day signature મતદાનના દિવસે અને ત્યાર પછી કોની સહી ક્યાં કરાવવીએ બાબતની સમજ મેળવવા માટે Click Here ➯ Mock poll vite list - મોકપોલ સમયે નાખેલાં મત- મતોની યાદી Click Here ➯ Election Nil form - વિધાનસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL)માટેનું ફોર્મેટ મેળવવા માટે Click Here ➯ New Voting Aadhar Proff DOC 2022 Election Click Here ➯ wel_come Click Here
❆ ➯ Election Use Most Important Application Apps Click Here
❆ ➯ Election useful All Work Related Important Video Collection Click Here
❆ ચૂંટણીમા જનાર તમામ કર્મચારીઓ માટે ઉપયોગી અગત્યના વિડિયો :❆ _____ Thaks_for_visit Best_of_Luck _____ Thaks_for_visit Best_of_Luck
❆ ➯ more...
❆ ➯ This Section Is working Mode...