main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Friday, 8 March 2019

મહત્વના પરીપત્રો

❆ NON EDUCATIONAL USE LETTER ❆

.

❀ 👉 અહીં શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો તેમજ જરૂરી અને ઉપયોગી માહિતી જે પરિપત્રો સંલગ્ન હોય તે મૂકવામાં આવશે....

❆ શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો ❆

❆ ➯ Letter Related Web site- Click here
વિવિધ પરીપત્રો માટેની વેબસાઈટ વેબસાઈટ
➯ વિવિધ વિભાગ પરીપત્રો વેબસાઈટ : Click here
➯ શિક્ષણ વિભાગ પરીપત્રો વેબસાઈટ Click here
➯ જનરલ પરિપત્રો - ઠરાવો વેબસાઈટ Click here
➯ Nagar Prathamik Shikshan Samiti - Surat letter Click here
➯ Wel_Come Click here
➯ Wel_Come Click here
❆ ➯ Non Educational-Election use Letter for Long Time Part - 1 Click here

❆ શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો ❆

useful Letter Discription Download
➯ લોકસભાની ચૂંટણીમા મતદાર ઓળખ બાબત મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 1-3-2019 આ વખતે ફક્ત કાપલીના આધારે તમે મતદાન નહીં કરી શકો Click Here
➯ સાથી સોફ્ટવેર અંતર્ગત SMS ની સુવિધા શરૂ કરવા બાબતનો સામન્ય વહિવટ વિભાગનો પરિપત્ર તારીખ 26/04/2019 Click Here
➯ લોકસભા વિધાનસભાની સામાન્ય પેટાચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી કર્મચારીઓને ફરજ દરમ્યાન અવસાન ઇજા થાય તેવા કિસ્સામાં ઉચક વળતરની ચુકવણીના દરમાં વધારો કરવા બાબત 1-5- 2019 નો પરિપત્ર Click Here
➯ ભારતીય સ્ટેટ બેંકના સેલેરી પેકેજ ખાતાધારક માટે ગ્રુપ પર્સનલ એકસીડન્ટ પોલીસી તથા બીજા અન્ય લાભો બાબત Click Here
➯ ફાયર NOC બાબત લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ ડ્રાઈવિંગ લાયસન્સ કોઈપણ કચેરીમાં રીન્યુ કરવા બાબત GR લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ સેવિંગ બેંક એકાઉન્ટને સેલેરી બેંક એકાઉન્ટમા બદલી શકાય તે બાબત SBI નો લેટર. Click Here
➯ True copy કોણ કરી શકે તે બાબતે ગુજરાત સરકારનો નો પરીપત્ર કયા કયા ડોક્યુમેન્ટ આપણે જાતે Self Attestade કરી શકીયે તેની યાદિ તે બાબતનો 2015 નો પરિપત્ર Click Here
➯ વસ્તી ગણતરીની કામગીરી માટે કેટલું માનદ વેતન મળશે તે બાબત પરિપત્ર વસ્તી ગણતરી 2021નો પરિપત્ર Click Here
➯ વસ્તી ગણતરીની કામગીરી માટે વસ્તી ગણતરી માર્ગદર્શિકા - વસ્તી ગણતરી 2021 Click Here
➯ સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ (FIR) દાખલ કરતા પહેલા પૂરતી ચકાસણી કરવા બાબત 2016 નો ઉપયોગી પરિપત્ર Click Here
➯ હવેથી ઇ ગ્રામ સેન્ટરમાં જ મતદારયાદીમાં સુધારા વધારા થઈ શકશે આવકનો દાખલો અને અસ્થાયી રહેઠાણ પ્રમાણપત્ર હવે ગ્રામ-પંચાયત કચેરીમાંથી જ મળી રહેશે જુવો આ પરિપત્ર Click Here
➯ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બાબત Click Here
➯ સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબત લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ ભારતીય સ્ટેટ બેંક ના સેલેરી પેકેજ ખાતાધારક માટે ગ્રુપ પર્સનલ એકસીડન્ટ પોલીસી તથા બીજા અન્ય લાભો બાબત Click Here
➯ ગુજરાતની તમામ RTO કચેરીમાંથી એજન્ટ પ્રથા બંદ કરવા બાબત પરિપત્ર Click Here
➯ વિધાર્થીઓને માર્કશીટ સ્‍વપ્રમાણિત કરવાની સવલત આપવા બાબત. Click Here
➯ ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરવા બાબતનો પરિપત્ર Click Here
➯ રાજ્ય સરકારે ૧૬/૧૦/૨૦૧૯ના રોજ ઠરાવ બહાર પાડી નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. Click Here
➯ લાયસન્સ (RTO) માટે લઘુતમ લાયકાત બાબત તમામને વાંચવા લાયક પરિપત્ર Click Here
➯ ગ્રામ્ય વિસ્તારના જમીનવિહોણા મજુરો અને ગ્રામ્ય કારીગરોને રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના અને મકાન સહાયની યોજના સરદાર પટેલ આવાસ યોજનાને સંબંધિત સંકલિત ઠરાવ પરિપત્ર તારીખ 11 9 2015 Click Here
➯ ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના માં સુધારો કરવા બાબત પરિપત્ર 13 3 2018 Click Here
➯ આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતા આવે તો ખેડૂતોને બે લાખ સરકાર તરફથી મળે છે. તેનો આ સરકારી પરિપત્ર છે. Click Here
ગામ - કોમ્પ્યુટર સાહસિક દ્વારા atvt સેવાઓ પુરી પાડવા બાબત 26-7-2019 Click Here
➯ લોકડાઉન દરમિયાન દિવ્યાંગ કર્મચારીઓ ને નોકરી પર ના બોલાવા બાબત સામાન્ય વહીવટ વિભાગનો પરીપત્ર Click Here
➯ કુલ ૯૭૯ સરકારી પરિપત્ર ઠરાવો નો વિષય જોઈને એની જમણી બાજુ જવાથી ત્યાં એની પીડીએફ ઉપલબ્ધ છે!! દરેક ઠરાવની નકલ તમને મળી શકશે Click Here
➯ રાજ્ય સરકાર ની ભરતીઓ માં મહિલાઓ ની જગ્યાઓ અનામત બાબત ગુજરાત સામાન્ય વહીવટ વિભાગ નો લેટેસ્ટ પરિપત્ર Click Here
➯ “Digital Gujarat Seva Setu” હેઠળ રેશનકાર્ડને લગતી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ દ્વારા પૂરી પાડવા માટે સંબંધિત તલાટીને અધિકૃત કરવા બાબત. Click Here
➯ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો ૨૦૧૫ અંતર્ગત knee joint રિપ્લેસમેન્ટ અને હિપ્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ની સારવારનો સમાવેશ કરવા બાબત 01-11-2018 Click Here
➯ નાગરિકોને જન્મ અને મરણના પ્રમાણપત્રની કોમ્પ્યુટર રાઈઝ નકલ નજીકના ગામ કેન્દ્ર પરથી ત્વરીત મળી રહે તે અંગેનો પરિપત્ર 21-1-2021 Click Here
➯ 1.હવે ડિજીટલ લોકર દ્વારા પણ આપ લાઇસન્સ (RTO) Rule બતાવી શકો છો પણ અમુક ખાસ નિયમો મુજબ પરિપત્ર તારીખ- 17-9-2018 Click Here
➯ .કોરોના થી મૃત્યુ પામેલ વ્યક્તીના ફેમેલીને 50000 ચૂકવવા બાબતે 20-11-2021 નો પરિપત્ર. Covid-19 money help Click Here
➯ e-Sarkar એપ્લિકેશન ના અમલ અંગે ઓફિશિયલ પરિપત્ર તા.16-11-2021 Click Here
➯ ખેડૂતોને સ્માર્ટફોન (farmer smart phone) ખરીદવા માટેની સહાય સંલગ્ન પરિપત્ર 20-11-2021 Click Here
➯ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પ્રમાણપત્રની માન્યતા ૩ વર્ષની કરવા બાબત પરિપત્ર 26-06-2020 Click Here
➯ Wel_Come Click Here
➯ Wel_Come Click Here
❆ ➯ Non Educational useful Letter for short Time Part - 2 Click here

❆ શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો :❆

useful Letter Discription Download
➯ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નો પાર્કિંગ જોન જાહેરનામું તારીખ: 14 /10/ 2019 કલેકટરશ્રી ભાવનગર Click Here
➯ રેશન કાર્ડની કામગીરી માટે તાલુકામા ધકકા ખાવાની જરૂર નથી,તમારા ગ્રામ પંચાયત મા રૂ. 20 ફી આપી કરાવી શકસો Click Here
➯ વસ્તી ગણતરી માટે શિક્ષકોને લગતો મહત્વપૂર્ણ લેટર તારીખ- 28-2-2020. Click Here
➯ વસ્તી ગણતરી તારીખ અને સમય માં ફેરફાર બાબત 03-03-2020 Click Here
➯ STATE GOVERNMENT TEACHER SALARY PACKAGE ACCOUNT MOU SBI BANK 6-9-2024 Click Here
➯ Wel_come Click Here
➯ Wel_come Click Here
❆ ➯ Other useful Letter Part - 3 Click here

❆ શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો :❆

Other useful Letter Discription Download
➯ કયા કયા ડોક્યુમેન્ટ જાતે True copy/Self Attestade કરી શકીયે તેની માહિતી-ગુજરાત સરકારનો પરીપત્ર Click Here
➯ એસ.ટી.(ST Grade Pay) વિભાગ ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ-પે માં સુધારો કરાયો આજનો ઓફીસીઅલ પરિપત્ર તા. 28-10-2021 Click Here
➯ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka amrit mahotsav Logo) કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે લોગોનો ઉપયોગ કરવા બાબત પરિપત્ર Click Here
➯ Wel_come Click Here
➯ Wel_come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___