main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2024..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Thursday, 14 February 2019

વિદ્યાસહાયક પુરા પગારની દરખાસ્ત

❀ 👉 વિદ્યાસહાયક પુરા પગારની/ઉચ્ચતર પગાર દરખાસ્ત માટેના જરૂરી આધાર પુરાવાઓ અને ડોક્યુમેન્ટ અને જરૂરી બાબતો મુકવામાં આવશે....

❆ વિદ્યાસહાયક પુરા પગારની/ઉચ્ચતર પગાર દરખાસ્ત માટેના જરૂરી આધાર પુરાવાઓ અને ડોક્યુમેન્ટ : ❆

❆ ➯ વિદ્યાસહાયક પુરા પગાર _ ઉચ્ચતર પગાર ધોરણ ૯/૨૦/૩૧ માટે જરૂરી ડોક્યુમેન્ટ Click Here
❆ વિદ્યાસહાયક પુરા પગાર _ ઉચ્ચતર પગાર ધોરણ ૯/૨૦/૩૧ માટે જરૂરી ડોક્યુમેન્ટ ❆
૧. જૂના ફોર્મેટ મા દરખાસ્ત તૈયાર કરવી SB હોય તે મુજબ નામ અને તારીખ લખવા : Documents List : ૧ નિમણુક હુકમ ૨. પૂર્ણ વેતન હુકમ ૩.CCC પરિણામ અને ઠરાવ ૪. હિન્દી પરિણામ ૫. IFMS ૬. પત્રક ૪ ૭. કપાત રજાની વિગતનું પત્રક ❆ ઉપરોક્ત પત્રકો ૩ સેટ તૈયાર કરવા અને એકંદર પત્રક તૈયાર કરવું ❆CCC પ્રમાણપત્રની ખરાય આચાર્ય દ્વારા જરૂર કરવી ➯ વિદ્યાસહાયક પુરા પગાર ❆ Documents List : ૧ નિમણુક હુકમ ૨.હિન્દી પરિણામ ૩.CCC પરિણામ અને ઠરાવ ૪.કપાત રજાની વિગતનું પત્રક ૫. દરેક શાળાના હાજર-છૂટા રિપોર્ટ ૬. શિક્ષક સી.આર.રિપોર્ટ
❆ ➯ _ વિદ્યાસહાયક પુરા પગારની દરખાસ્ત.Word-Excel-DOC Click Here

❆ વિદ્યાસહાયક પુરા પગારની દરખાસ્ત : ❆

Vidyasahayak Full Pay Application DOC Discription File
➯ Full Pay Application Form -2017-2022 Excel File update-2022
➯ Full Pay Application Form -2017-2022 Word File update-2022
➯ Full Pay Application Form -2017-2022 PDF File update-2022
➯ સળંગ નોકરી બાબતે રિવાઈઝ પગાર મંજૂર અંગેની અરજી પત્રકનો નમુનો LMG-rupen font એક્સલ ફાઇલ
➯ વિધાસહાયકને પૂર્ણ પગારની દરખાસ્ત વર્ડ ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે .
➯ ઉચ્ચતર પગાર ધોરણ - 9 , 20 અને 31 નું મેળવવા માટેનું (દરખાસ્ત પત્રકો) અરજી ફોર્મ વર્ડ ફાઇલ સ્વરૂપે
➯ વિધાસહાયકને નિયમિત પગાર ધોરણમાં મુકવા અંગેની દરખાસ્તનું પત્રક Word file
➯ ઉચ્ચતર પગાર ધોરણ - 20 અને 31 નું મેળવવા માટેનું (દરખાસ્ત પત્રકો) અરજી ફોર્મ વર્ડ ફાઇલ સ્વરૂપે update-2020
➯ wel_come
➯ wel_come
❆ ➯ વિદ્યાસહાયક પુરા પગાર / ઉચ્ચતર પગાર દરખાસ્ત માટેના ડોક્યુમેન્ટ : Click here

❆ વિદ્યાસહાયક પુરા પગાર / ઉચ્ચતર પગાર દરખાસ્ત માટેના ડોક્યુમેન્ટ : ❆

Academic Full Salary / Higher Salary Proposal Document Discription Download
➯ પાંચ વર્ષના શિક્ષક ખાનગી અહેવાલ પત્રક નમુનો pdf file સ્વરૂપે Click Here
➯ 9, 20 અને 31 નું ઉચ્ચતર પગાર ધોરણ માટે ની અરજી માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે Click Here
➯ સળંગ નોકરી માટે ઉપયોગી ફોર્મ અંગ્રેજીમાં મેળવવા માટે Click Here
➯ દરેક સરકારી કર્મચારીઓ માટે જુથ વીમા ખોલાવવા અંગેનું ફોર્મ Click Here
➯ દરેક સરકારી કર્મચારીઓ માટે હક અને મેડીકલ રજા માટેનું ફોર્મ Click Here
➯ 20 અને 31 નું ઉચ્ચતર પગાર ધોરણ માટે ની અરજી માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ પૂર્ણ પગારની દરખાસ્ત પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે આપેલ link પર ક્લિક કરો Click Here
➯ વાર્ષિક શિક્ષક C.R.Report (રિપોર્ટ) pdf સ્વરૂપે મેળવવા માટે link પર ક્લિક કરો Click Here
➯ ઉચ્ચતર પગાર ધોરણ - 9 , 20 અને 31 નું મેળવવા માટેનું (દરખાસ્ત પત્રકો) અરજી ફોર્મ પીડીએફ સ્વરૂપે Click Here
➯ વિધાસહાયકને નિયમિત પગાર ધોરણમાં મુકવા અંગેની દરખાસ્તનું પત્રક pdf file Click Here
➯ ઉચ્ચતર પગાર ધોરણ માટેના જરૂરી તમામ ઉપયોગી ફોર્મ Click Here
➯ સળંગ નોકરી ગણતા ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત મોકલવા બાબતનો પરિપત્ર / તમામ ઉપયોગી ફોર્મ Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ _ 9-20-31 ઉચ્ચતર પગાર ધોરણમાં પગાર નકકી કરવા માટેના ફોર્મ PDF Format Click here

❆ 9-20-31 ઉચ્ચતર પગાર ધોરણમાં પગાર નકકી કરવા માટેના ફોર્મ ❆

Academic Full Salary / Higher Salary Proposal Document Discription Download
➯ I.old blank 20 ઉચ્ચ પગાર ધોરણ - નમુનો pdf file સ્વરૂપે Click Here
➯ II. ફિકસ પગારની સેવા ધ્યાને લઈ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે - 1 update-2020 Click Here
➯ III. ફિકસ પગારની સેવા ધ્યાને લઈ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે - 2 update-2020 Click Here
➯ IV. ફિકસ પગાર-પૂરા પગારમાં સમાવ્યા બાદ ૨૦ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ V. પૂર્ણ પગાર બાદ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ VI. પૂરા પગારમાં સમાવ્યા બાદ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ VII. ૩૧ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ VIII. સુધારા આદેશ માટેની દરખાસ્ત ( ૯ -૨૦ વર્ષ ) ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ IX. તા. ૨૮.૦૭.૨૦ ના ઠરાવ મુજબ સી.સી.સી પરીક્ષા પાસ કરેલ હોય તો મૂળ તારીખ થી ઉ.પ.ધો. ની દરખાસ્ત માટે ઉપયોગી પત્રકો pdf સ્વરૂપે update-2020 Click Here
➯ X.પાંચ વર્ષના શિક્ષક ખાનગી અહેવાલ પત્રક નમુનો pdf file સ્વરૂપે update-2020 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ _ 9-20-31 ઉચ્ચતર પગાર ધોરણમાં પગાર નકકી કરવા માટેના ફોર્મ word format Click Here

❆ 9-20-31 ઉચ્ચતર પગાર ધોરણમાં પગાર નકકી કરવા માટેના ફોર્મ word format ❆

9_20_31 salary Form Discription Download
➯ I.new 20-31 ઉચ્ચ પગાર ધોરણ - નમુનો word file સ્વરૂપે
➯ II. ફિકસ પગારની સેવા ધ્યાને લઈ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે - 1 update-2020
➯ III. ફિકસ પગારની સેવા ધ્યાને લઈ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે - 2 update-2020
➯ IV. ફિકસ પગાર-પૂરા પગારમાં સમાવ્યા બાદ ૨૦ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ V. પૂર્ણ પગાર બાદ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ VI. પૂરા પગારમાં સમાવ્યા બાદ ૯ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ VII. ૩૧ વર્ષની નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીઓ માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ VIII. સુધારા આદેશ માટેની દરખાસ્ત ( ૯ -૨૦ વર્ષ ) ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ IX. તા. ૨૮.૦૭.૨૦ ના ઠરાવ મુજબ સી.સી.સી પરીક્ષા પાસ કરેલ હોય તો મૂળ તારીખ થી ઉ.પ.ધો. ની દરખાસ્ત માટે ઉપયોગી પત્રકો word file સ્વરૂપે update-2020
➯ X.પાંચ વર્ષના શિક્ષક ખાનગી અહેવાલ પત્રક નમુનો word file સ્વરૂપે update-2020
➯ wel_come
➯ wel_come
❆ ➯ _-20 ઉચ્ચ પગાર ધોરણ નકકી કરવા માટે ફોર્મ - Filling Form PDF view mode Click Here
. ➯ 20- ઉચ્ચતર પગાર ધોરણમાં પગાર નકકી કરવા માટેના ફોર્મ ભરેલ નમૂનો :
➯ This file P.W. - 123
❆ ➯ Academic Full Salary / Higher Salary Proposal Document Click here
➯ This Document Password is 123
❆ ➯ More...
❆ ➯ This section is working mode...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___