❆ COMPUTER USEFUL SOFTWARE ❆
❀ 👉 અહીં શિક્ષણમાં ઉપયોગી થઇ શકે એવા કોમ્પ્યુટરને લગતા સોફ્ટવેર અને જરૂરી માહિતી મુકવામાં આવશે...

❆ શિક્ષણમાં ઉપયોગી કોમ્પ્યુટરને લગતા સોફ્ટવેર અને જરૂરી માહિતી ❆
❆➯કોઈપણ પ્રકારના ડેટાને રિકવર કરવા માટે જરૂરી સોફ્ટવેર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે,કોમ્પ્યુટર કે લેપટોપ ને લગતા કોઇપણ સોફ્ટવેર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ Dropdown Menu પર ક્લિક કરો.
❆ ➯વર્ષ 2000થી ભારતીય ભાષાઓમાં સ્વદેશી યુનિકૉડ સપોર્ટ પૂરું પાડનારો માઇક્રોસોફ્ટ એક અગ્રણી કંપની બની રહી છે. ભાષાના અંતરાય દૂર કરવા માટે અમે આજથી બે દાયકા પૂર્વે ભારતીય ભાષાઓમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ભારતીય ભાષાઓમાં કમ્પ્યૂટિંગને વેગ આપવા વર્ષ 1998માં અમે ભાષા પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ અમારી સમગ્ર પ્રોડક્ટમાં બંધારણીય રીતે માન્યતાપ્રાપ્ત તમામ 22 ભારતીય ભાષાઓનો ટેક્સ્ટ ઇનપૂટ સપોર્ટ અને 12 ભાષાનો વિન્ડોઝ ઇન્ટરફેસ સપોર્ટ પૂરો પાડી અમે ખૂબ લાંબી મજલ કાપી લીધી છે. અમારું લેગવેજ કમ્યુનિટી પોર્ટલ .. Bhashaindia.com .. એ ઇન્ડિક લખાણ અને ટૂલ્સનું એક અગત્યનું ભંડોળ છે.
. ❆ ➯ Online ફોર્મ ભરતી વખતે ફોટો અને સિગ્નેચરને રિસાઈઝ કરવા પડે છે photo અને signatureની સાઈઝ Resize કરવા માટે નીચે આપેલ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.![]()
___________________________________________________________ . ❆ ➯ આ સોફ્ટવેરનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેનો વિડીયો નીચે આપેલ છે જે જોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરવો.
. ❆ ➯ કોઈપણ પ્રકારની PDF ફાઈલ ને વાંચવા માટે કોમ્પ્યુટરમાં Adobe Reader Software હોવો જરૂરી છે PDF ફાઈલને વાંચવા માટે ઉપયોગી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ↳ Adobe PDF Reader Software Download![]()
___________________________________________________________ . ❆ ➯ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં પીડીએફ ફાઈલમાં સુધારા -વધારા કરવા ઇચ્છતા હો તો નીચે આપેલ સોફ્ટવેર ડાઉનલોડ કરો જેની મદદથી તમે પીડીએફ ફાઈલને વાંચી પણ શક્શો અને મહદ અંશે સુધારા પણ કરી શકશો. ↳ Click Below Link to Download FoxitReader![]()
___________________________________________________________ ↳Click Here to Download Foxit Phantom PDF Reader![]()
___________________________________________________________ . ❆ ➯ જો આપ Word, Excel,Power point કે કોઈ અન્ય ફાઈલને pdf ફાઇલ બનાવવા ઇચ્છતા હો તો આવી pdf ફાઇલ બનાવવા માટે આપના કોમ્પ્યુટરમા pdf creator સોફ્ટવેર હોવો જરૂરી છે આવો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો . ↳Click Here To Download PDF file Creation Software![]()
___________________________________________________________
❆ ➯ તમે તમારા પર્સનલ કોમ્પ્યુટર કે લેપટોપમાં Window 7-8-10 કે M.S.Office કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગતા હોવ તો તેને ફ્રી માં ડાઉનલોડ કરવા માટે જરૂરી ટૂલ્સ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
![]()
___________________________________________________________ ❆ ➯ PC and laptop ma MS office 2007 version downlod file no 1 link Below
![]()
___________________________________________________________ ❆ ➯ Gyankunj laptop ma MS office 2007 version downlod file no 2 link Below
![]()
___________________________________________________________
❆ ➯જો તમે યુ ટ્યુબ પરથી સીધો કોઈ પણ વિડિયો ડાઉનલોડ કરવા માંગતા હો અથવા તો યુટ્યુબના વીડીયા ને MP3 file સ્વરૂપે કન્વર્ટ કરવા ઇચ્છતા હો તો એમના માટે જરૂરી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે સોફ્ટવેર નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
↳ Download YOUTUBE VIDEO Downloader↳ Download YOUTUBE HD VIDEO Downloader download videos easily software free
↳ Download How to install VancedYouTube software free
![]()
❆ ➯ તમારા લેપટોપ કે કોમ્પ્યુટરને વાયરસથી સુરક્ષીત રાખવા માટે જરૂરી એન્ટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે
❆ ➯ કોઈપણ એક જગ્યાએથી આપના લેપટોપ કે કોમ્પ્યુટરની સ્ક્રીન બીજી જગ્યાએથી કનેક્ટ કરવા માટે જરૂરી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
↳TeamWeaver Software download![]()
___________________________________________________________ ↳ AnyDesk Software download![]()
___________________________________________________________
❆ ➯ ઓનલાઇન વિડીયો કટર, વિડીયો joiner ,ઓડિયો કન્વર્ટર ,વિડિયો કન્વર્ટર, વિડીયો કટર, વિડીયો રેકોર્ડર, વોઇસ રેકોર્ડર, આ તમામ ઓનલાઇન મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. જેના માધ્યમથી તમે આસાનીથી કોઈપણ વિડીયો કે ઓડિયો ને ઓનલાઇન વ્યવસ્થિત કાપી શકશો અને તમારી ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકશો.
___________________________________________________________ . ❆ ➯ Video Editor free Download for wondershare Filmora9![]()
___________________________________________________________ . ❆ ➯ Miro Video Converter for free Download![]()
___________________________________________________________
❆ ➯ કોઈપણ પ્રકારના કોમ્પ્યુટર કે લેપટોપને લગતા કોઇપણ Wifi Driver-Openboard writing board ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ Dropdown Menu પર ક્લિક કરો.
❆ ➯ This section is working mode ...
