main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_ " NEVER STOP LEARNING BECAUSE LIFE NEVER STOP TEACHING " _ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Sunday, 23 September 2018

સરકારી યોજનાઓ

❆ GOVERNMENT ALL SCHEMES ❆

.

❀ 👉 સરકાર દ્વારા શિક્ષણને લગતી તેમજ અન્ય આરોગ્ય કે બીજી કોઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓની માહિતી અહીં મુકવામાં આવશે આપને કોઇ પણ માહિતીની જરૂર હોય તો અમારા આ બ્લોગની મુલાકાત લેતા રહેશો .....

❆ વિવિધ સરકારી યોજનાઓની માહિતી ❆

❆ ➯ વિવિધ સરકારી યોજનાઓની માહિતી web site Click here
❆ ➯ Gujarat All Schemes use Document And Other Details in Single PDF Click here
➯ તમામ સરકારી યોજનાઓની માહિતી અને તેનો લાભ લેવા કયા ડોકયુમેન્ટ જોઈએ તેનુ લીસ્ટ 🔰 કોઈપણ સરકારી પ્રમાણપત્ર/દાખલો કઢાવવા કયા ડોકયુમેન્ટ જોઈએ અને કયાથી નીકળશે તેનુ લીસ્ટ : 125 યોજનાઓની સંપૂર્ણ માહિતી.
❆ ➯ Gujarat State Different scheme Detail Click here

❆ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી ❆

વિવિધ સરકારી યોજનાઓની માહિતી ડાઉનલોડ
➯ આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના પરીપત્ર - ગુજરાત સરકાર Click here
➯ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ફોર્મ : Click here
➯ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના પ્રથમ તબક્કો ફ્લો ચાર્ટ Click here
➯ વ્હાલી દિકરી યોજનાના નિયમોનો વિગતવાર પરિપત્ર અને ફોર્મ : Click Here
➯ PM CARES FOR CHILDREN REG.covid -19 Death Click here
➯ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રોડ અકસ્માત યોજના Click here
➯ આયુષ્યમાન ભારત યોજના અને તેના લાભો. Click here
➯ અનાથ બાળકો માટેની પાલક માતા - પિતા યોજના Click here
➯ CWSN- દિવ્યાંગ બાળકો માટેની સરકારી યોજના અને માહિતી - આઈ .ઈ .ડી વિભાગ ગુજરાત સરકાર Click here
➯ ગામડા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના - કોને લાભ મળે, કેટલો લાભ મળે, કેવીરીતે લાભ લેવો બધી માહિતી Click here
➯ solar-અગત્યની Pdf સોલાર રૂફટોપ યોજના અંતર્ગત માન્ય એજન્સીઓનુ લીસ્ટ Click here
➯ સરકારની શિક્ષણ, આરોગ્ય ,સામાજિક સુરક્ષા ,રોજગારી અને ખેતીવાડી વિશેની જાહેર યોજનાઓ ની માહિતી પુસ્તિકા Click here
➯ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકા pdf સ્વરૂપે Click here
➯ બાળકો માટેની વિવિધ સરકારી યોજનાઓની પીડીએફ ફાઈલ માહિતી પુસ્તિકા (યોજનાનું નામ,અમલીકરણ વિભાગ, કેટલી અને કોને સહાય મળે, જરૃરી પુરાવા ) Click here
➯ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગોલ્ડન કાર્ડ બનાવવા માટેની સમજ આપતી pdf file Click here
➯ માં અમૃતમ યોજના વિશેની વધુ માહિતી pdf સ્વરૂપે મેળવવા માટે Click here
➯ આયુષ્યમાન ભારત યોજના અને તેના લાભો. Click here
➯ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજનાની માહિતી Click here
➯ દીકરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી pdf સ્વરૂપે Click here
➯ વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના Click here
➯ સિલાઈ મશીન સહાય યોજના-ગુજરાતની મહિલાઓને મળશે આ યોજનાનો લાભ Click here
➯ ગુજરાતના દરેક ગામડાઓને સ્માર્ટ ગામ બનાવવાની યોજના.માદરે વતન યોજના" અંતર્ગત પોતાના ગામે જો કોઈ દાતા કોઈ વિકાસના કામ માટે દાન કરવા ઈચ્છતા હોય તો જેટલી રકમ દાતા આપશે તેટલી રકમ સરકાર પણ આપશે Click here
➯ સરકારી અન્ય યોજના Click here
➯ Wel_Come Click here
➯ Wel_Come Click here
_____________________________________________________
➯ વ્હાલી દિકરી યોજનાનો ઓફિશિયલ પરિપત્ર અને ફોર્મ જાહેર ; • દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો • દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો • દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે. • કયા ફોર્મ ભરીને આપવુ ? • કોને લાભ મળશે ? • કયા ડોક્યુમેન્ટ જોડવાના છે ?
_____________________________________________________
❆ ➯ Gujarat State Farmer useful Scheme Detail Click here

❆ખેતીવાડીની સરકારી યોજનાઓ વિશે માહિતી ❆

Schemes Discription Detail
➯ ખેતીવાડી ની કુલ 60 સરકારી યોજનાઓ વિશે માહિતી અને તેના ફાયદા.• કઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?• ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડશે? PDF Click Here
⇨ Apply Website : https://ikhedut.gujarat.gov.in Click Here
➯ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં ક્લિક કરીને ડાઉનલોડ કરો. Click Here
➯ website :- https://www.eshram.gov.in/ Click Here
➯ પ્રધાન મંત્રી પાક વીમા યોજનાનુ અરજી ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ : Click Here
➯ હવે જમીન માપણીની અરજીઓ અરજદાર ઓનલાઇન iORA પોર્ટલ પરથી કરી શકશે.તમામ માહિતી અને ઓનલાઇન અરજી પોર્ટલ : Click Here
➯ શું આપ ઇજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે ગુજરાત રાજ્યમાં ચાલતી આ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિશે તમે જાણો છો? ➮માત્ર કરો આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ📞, અબોલા પશુ પક્ષીને સ્થળ ઉપર જ મળશે સારવાર સાથે દરેક જિલ્લાના સારવાર કેન્દ્રોની યાદી અને ફોન નંબર : Click Here
➯ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજનામાં ખેડૂતો ને મળશે 3000 રૂપિયાનું પેંશન Click here
➯ ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના - 2020 ખેડૂતો – પશુપાલકો સરકારી લોન જાણો સમગ્ર યોજના Click here
➯ ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના Click here
➯ ખેતીવાડી ની કુલ 60 સરકારી યોજનાઓ વિશે માહિતી અને તેના ફાયદા.કઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?,ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડશે? Click here
➯ Wel_Come Click here
➯ Wel_Come Click here
➯ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ : આપ તા. 29/04/2021 થી તા. 31/05/2021 સુધી અરજી કરી શકશો. ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો. ➪ જેમાં મુખ્યત્વે. : • ટ્રેક્ટર. •પાવરટીલર. • પાવર થ્રેશર (હલર) •રોટાવેટર. • કલ્ટીવેટર (દાંતી). •વાવણીયો. • રાંપ. • એમ.બી પ્લાઉ ( સવડુ/હળ) • પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન). • અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC). • ખુલ્લી પાઇપ લાઇન. • દવા છાંટવાનો પંપ. • તાડપત્રી. • હેન્ડ ટુલ કીટ. • ચાફ કટર. વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.
➪અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા: ⇨ 8/અ ⇨ 7-12 ⇨ આધારકાર્ડ ⇨ રેશનકાર્ડ ⇨ મોબાઈલ નંબર ⇨ બેંક પાસબુકની ઝેરોક્ષ ⇨ અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ ભુલ્યા વગર વહેલી તકે દિવસ ૭ મા 1. પ્રિંટ પર મોબાઈલ નંબર લખી, સ્કેન કરી આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી દેવી. 2. આપના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ને જમાં કરાવવાની રહેશે. ➪ અરજી સાથે જોડવાના કાગળ. ⇨ અરજીની પ્રીંટ. ⇨ આધારકાર્ડની ઝેરોક્ષ. ⇨ મોબાઈલ નંબર. ⇨ બેંક પાસબુક ની ઝેરોક્ષ. ⇨ 8/અ.
_____________________________________________________
_____________________________________________________
➯ જમીન કે જામીન આપ્યા વગર માત્ર 3 ડોક્યુમેન્ટના આધારે ખેતી માટે મેળવો 3 લાખની લોન- વાંચો પ્રોસેસ: ➯ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે, કિસાન ક્રેડીટ કાર્ડ (KCC- Kisan Credit Card) માટે હવે વધુ ડોક્યુમેન્ટ ની આવશ્યકતા નથી. ખેડૂતો હવે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ ના આધારે જ કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) કઢાવી શકશે. આ માટે ત્રણ ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ જે વ્યક્તિ લોન લે રહ્યું છે તે ખેડૂત છે કે નહીં તેની ખરાઇ કરવા માટેનું પ્રમાણપત્ર. આ માટે બેન્ક ખેડૂતના ખેતરના કાગળો જોઈને તેની નકલો લઈને પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ બીજુ ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો રહેશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ખેડૂત સ્થાનિક રહેવાસી જ છે અને ત્રીજુ ડોક્યુમેન્ટ ખેડૂતો નું સોગંદનામું જેથી સાબિત થઈ શકે કે ખેડૂત ને પાછલી કોઈ લોન બાકી નથી. ➯ આ રાજ્ય સરકારો અને બેંકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ પંચાયતો ના સહયોગથી ગામડાંઓમાં દરેક જગ્યાએ કેમ્પ લગાવીને કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) બનાવશે. મોદી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ(KCC- Kisan Credit Card) અને માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી રાખ્યું પરંતુ ખેતી સાથે સંલગ્ન પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આ કાર્ડ આપવામાં આવી રહ્યું છે . આ બંને ઉદ્યોગ ખેતી સાથે જોડાયેલા હોવાથી તેમાં સરકાર લોન આપી રહી છે સરકાર દ્વારા વધુમાં હો તો બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે ખેતી માટે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. ➯ જો તમારી પાસે ખેતી કરવા માટે જમીન છે તો તમે તમારી જમીન ને ગીરવે રાખ્યા વગર લોન લઇ શકો છો. જેની સીમા એક લાખ રૂપિયા સુધીની છે. એક લાખ રૂપિયાથી વધુના લોન પર તમારે જમીન ગીરવે રાખવાની સાથે સાથે જામીન આપનાર પણ જોઈશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આરબીઆઇએ વગર ગેરંટીની લોન આપવા માટે ની સીમા 1.5 લાખ રૂપિયા કરી દીધી છે, પરંતુ બેંક હજી સુધી આ પ્રમાણે કરી નથી રહી. પરંતુ ટૂંક જ સમયમાં આ સીમા વધવાની નોટિફિકેશન જાહેરાત થઈ શકે છે.
_____________________________________________________
➯ પ્રધાન મંત્રી પાક વીમા યોજના: ૧) સૌપ્રથમ વીમા પ્રીમિયમની ગણતરી જોવા માટે તમો પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઊપયોગ કરી શકશો. ૨) અરજીની વિગતો ત્રણ ભાગમા વહેંચાયેલી છે. અ) ભાગ-૧ અરજદારની પ્રાથમિક માહિતી. બ) ભાગ-૨ અરજદારની જમીન ખાતા અને ખાતેદારની માહિતી. ક) ભાગ-૩ પાક જમીન ક્ષેત્રફળ અને તેના વીમા અંગેની માહિતી ૩) અરજદારે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે અને તેને SMS દ્વારા આ યોજનાની જાણકારી મળશે ૪) અરજદારે ભાગ ૧,૨, અને ૩ ની વિગતો ભરવાની રહેશે. ૫) અરજદારે દરખાસ્ત પત્રની પ્રિન્ટ લઈને જે તે બેંક્મા રજુ કરીને ત્યાથી તેની રસીદ મેળવવાની રહેશે.. ૬) બેંક જે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) ને સ્વીકારીને રસીદ આપશે તે અરજી ફોર્મ (દરખાસ્ત પત્ર) મા અરજદાર દ્વારા કોઈ સુધારા વધારા થઈ શકશે નહિ.
_____________________________________________________
➮ હવે જમીન માપણીની અરજીઓ અરજદાર ઓનલાઇન iORA પોર્ટલ પરથી કરી શકશે.. ▪️- જમીન દફતર ખાતાંની કચેરી i Mojani એપ્લીકેશ મારફતે નિકાલ કરવાનો રહેશે. ▪️- ઓનલાઇન અરજી ગ્રામ પંચાયત ઉપરથી કરી શકશો VCE અથવા DLR કચેરીએ હેલ્પડેસ્ક પર જઈને અરજી કરી શકશો. ▪️- માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો ) ▪️- સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે ) ▪️- અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે ) ▪️દરેક અરજીની માપણી ફી ઓનલાઇન iORA પોર્ટલ પર સિસ્ટમથી જનરેટ થશે. જે ઓનલાઇન ચુકવવાની રહેશે. -સર્વેયર જ્યારે માપણી કરવા આવશે એટલે e mail અને SMS થી અરજદારનેજાણ કરશે.
_____________________________________________________
_____________________________________________________
❆ ➯ (सरकारी योजनाओं की जानकारीयुक्त PDF बुक):.
➯સરકારી યોજના 2021 સંપૂર્ણ માહિતી (सरकारी योजनाओं की जानकारीयुक्त PDF बुक): ●➡️ પ્રધાન મંત્રી શ્રમ યોગી માંધન યોજના ●➡️ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ●➡️ પ્રધાનમંત્રી જન ધન યોજના ●➡️ પ્રધાનમંત્રી આવાસ યોજના ●➡️ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના ●➡️ પ્રધાનમંત્રી મુદ્રા યોજના ●➡️ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ●➡️ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ●➡️ અટલ પેન્શન યોજના ●➡️ આયુષ્માન ભારત ભારત ●➡️ પ્રધાનમંત્રી ફાસલ બિમા યોજના ●➡️ પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના ●➡️ પ્રધાનમંત્રી જન અષધિ યોજના ●➡️ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ●➡️ મેક-ઈન-ઈન્ડિયા ●➡️ સ્વચ્છ ભારત યોજના ●➡️ ડિજિટલ ભારત ●➡️ બેટી બચાવો બેટી પઢાવો ●➡️ ઉદયન યોજના ●➡️ સ્માર્ટ સિટી યોજના ●➡️ સ્ટાર્ટઅપ ભારત યોજના ●➡️ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ ●➡️ ઉર્જા ગંગા યોજના ●➡️ ડિગી લોકર ●➡️ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ●➡️ સૌર સુજલા યોજના ●➡️ પ્રધાનમંત્રી જન અષધિ યોજના ●➡️ વરીષ્ઠા પેન્શન બિમા યોજના ●➡️ રાષ્ટ્રીય વ્યાશ્રી યોજના ●➡️ પ્રધાનમંત્રી વય વંદના યોજના
_____________________________________________________
❆ ➯ સોલાર રૂફ ટોપ યોજના -ગુજરાત સોલર પેનલ યોજના 2022-23 Click here

❆ સોલાર રૂફ ટોપ યોજના -ગુજરાત સોલર પેનલ યોજન પરિપત્રો ❆

❆ ગુજરાત સોલર પેનલ યોજના 2022-23 ❆
➟ હવે નહિ ભરવું પડે લાઈટબિલ ➟ બિલ આવશે જીરો 0 ➟ જાણો જિલ્લા વાઇઝ એજન્સીનું લિસ્ટ ➟ આ યોજનામાં રાજ્ય સરકાર ઘર પર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસીડી આપે છે. ➟ જાણો કેટલા કિલોવોટ પર કેટલી સબસીડી મળવાપાત્ર છે ? ➟ સબસીડી બાદ કરતાં કેટલા ભરવા પડે પૈસા ?
_____________________________________________________
➟ Solar Rooftop Helpline Number- 1800-180-3333 ➟ More... ➟ ઊર્જા મુનિ યોજનાં સરકારી પ્રાથમિક શિક્ષકો માટે
_____________________________________________________
_____________________________________________________
નમસ્કાર , શ્રી. તમો ને ઊર્જામુનિ યોજના ની આગળ ની પ્રક્રિયા માં જોડવા માટે અમારા એક્ઝિક્યુટિવ તમોને રૂબરૂ મુલાકાત અર્થે મળવા આવે ત્યારે નીચે આપેલ ડોક્યુમેન્ટ તૈયાર રાખશોજી . 1) તમોને મોકલવામાં આવેલ કાગળમાં એકવાર વાંચીને તેમાં સહી કરીને તૈયાર રાખવી. 2) પગાર રસીદ કે જે તમને SAS GUJARAT (https://www.sasgujarat.in) ની વેબસાઈટ પરથી અથવા DIKSHA (https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app) નામની એપ્લિકેશન પરથી ઓનલાઇન મેળવી શકશો જેમાં તમારે આચાર્ય શ્રી નો સહી સિક્કો કરાવવાનો રહેશે. 3) SAS GUJARAT પર થી તમારી પોતાની તથા અન્ય 2 રેફરન્સ શિક્ષક મિત્રોના આઈ.ડી લઈને તેમાં આચાર્યશ્રીના સહી સિક્કા કરીને તૈયાર રાખવા. 4) એપ્લિકેશન ફોર્મમાં જેના નામનું સોલાર સિસ્ટમ ફિટ કરવાની છે એમની સહી કરાવવાની રહેશે. 5) ૨૬ % ડાઉન પેમેન્ટ તૈયાર રાખવાનું રેહશે. 6) અરજદારનો સહી કરેલા 6 ચેક તૈયાર રાખવા. ➯ આ પ્રક્રિયામાં તમોને કોઈ તકલીફ પડે તો તમે અમોને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. * આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા પછી અમો ને તુરંત જણાવશો જેથી કરીને અમે તમારા ડોક્યુમેન્ટ્સ એકત્ર કરી શકીએ અને વ્હેલી તકે તમારું સોલાર સિસ્ટમનું કામ પૂર્ણ કરી શકીએ. નમસ્તે સર, તમને જે ડોક્યુમેન્ટ મોકલેલા છે તે તમે ડાઉનલોડ કરીને તેની પીડીએફ ફાઈલ આ નંબર પર જરૂર મોકલો અને જોડે તમારી સ્કૂલ કઈ જગ્યાએ છે તે તાલુકો જીલ્લો અને ગામ જરૂરથી મોકલો જેથી કરીને તમારું કામ સારી રીતે પૂર્ણ થઈ જાય. ધન્યવાદ...🙏 1) મિટર એક જ નામનું છે ૨) તમારા ઘર માં કેટલા મિટર છે ૩) બધા જ ડોકયુમેંટ નીચે નાં નંબર પર સેન્ડ કરો . SACHIN PATEL M0 : 91 95126 90047
_____________________________________________________
ફોર્મ:-૨ ➯ ઊર્જામુનિ યોજના માં રજિસ્ટ્રેશન કરવા માટે નું ફોર્મ ➯ જે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ૧) લાઈટ બીલ ૨) વેરા પાવતી ૩) આધાર કાર્ડ ૪) પાન કાર્ડ ૫) પાસપોર્ટ સાઈઝ ફોટો ૬) ૨૯૫૦ કે ૪૯૧૦ ટ્રાન્સફર કર્યા તેની રીસીપ્ટ ૭) શિક્ષકનું ઓળખ પત્ર / આ ફોર્મ ભર્યા પછી જ તમે સિલેક્શન માટેની પ્રક્રિયામાં દાખલ થશો. જો તમે સિલેક્શન પ્રક્રિયામાં સિલેક્ટ નહીં થાવ તો તમે ભરેલા પૈસા તમને બે જ દિવસમાં રિફંડ કરી આપવામાં આવશે .
❆ Urjamuni Rooftop scheme Registration Form Link ❆
_____________________________________________________
Solar Rooftop Scheme Gujarat State Discription Download
➯ 17.સોલાર રૂફટોપ યોજના અંતર્ગત માન્ય એજન્સીઓનુ લીસ્ટ -2023 Click Here
➯ GR Solar Rooftop Scheme Gujarat related Letter - 21-7-2022 Click Here
➯Solar Rooftop Scheme Gujarat List of Document Required PDF Click Here
➯ સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા લિંક 1 Click Here
➯ સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા લિંક 2 Click Here
➯ Solar Rooftop Scheme Official website Click Here
➯ URJAMUNI PRIMARY TEACHER ROOFTOP SCHEME 26-01-20223 Click Here
➯ Urjamuni format for Shikshak Jyot Introduction Click Here
➯ Urjamuni pay calculation chart Click Here
➯ FINAL DECLARATION (Form) Urjamuni scheme Click Here
➯ ApplyOnline Application (Form) English Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...


Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___