❆ Vande Gujarat_Virtual Classroom_Inovative Education ❆
❀ 👉 વંદે ગુજરાત ચેનલના શિક્ષણને લગતા તમામ કાર્યક્રમો અને અભ્યાસક્રમ વિડિયો વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ - ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ અને જરૂરી બાબતો મુકવામાં આવશે.

❆ વંદે ગુજરાત ચેનલ કાર્યક્રમો,વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ, ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ ❆
🎯 વંદે ગુજરાત ચેનલ કાર્યક્રમો,વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ site:⤵️ 🎯
❆ નવતર પ્રયોગ સંબંધિત મહત્વની માહિતી ❆
➯નવતર પ્રયોગ એટલે શું ? શિક્ષકને વર્ગખંડ કે શાળામાં રોજ-બરોજની ક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય અને એ સમસ્યાનું તેણે પોતાની આગવી કે નવીન રીતે સફળતાપૂર્વક નિરાકરણ કર્યું હોય એવી પ્રક્રિયા. જે વિદ્યાર્થીના વિકાસમાં સહભાગી થઈ હોય પ્રયોગના અંતે મૂલ્યાંકન કરતા ગુણવત્તાલક્ષી પરિણામ પણ પ્રાપ્ત થાય તે નવતર પ્રયોગનું એક લક્ષણ છે. ➯પ્રકારો : (૧) વર્ગખંડમાં થતા નવાચાર (અધ્યયન /અધ્યાપન પ્રક્રિયા સંદર્ભે ) (૨) શાળામાં થતા નવાચાર (ભાવાવરણ સંદર્ભે ) (૩) શાળા બહારના સહાયરૂપ નવાચાર (લોકભાગીદારી સંદર્ભે ) ➯વિભાગો : ભાષા, ગણિત –વિજ્ઞાન, સર્વાંગી વિકાસ, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, હાજરી, પરીક્ષા અને મૂલ્યાંકન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ ,સ્વ વ્યવસ્થાપન , મૂલ્ય શિક્ષણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે. ➯આપનો નવતર પ્રયોગ ઓનલાઇન સબમિટ કરો : ➯સૌપ્રથમ આઇ. આઇ.એમની વેબસાઇટ www.inshodh.org ખોલો. ➯વેબસાઇટ પર આપેલ ભાષા ઓપ્શનમાં અંગ્રેજી કે ગુજરાતી પસંદ કરો. ➯વેબ સાઈટના મુખ્ય પેજ પર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. ➯રજીસ્ટેશન પેજ પર તમારું ઇ-મેલ આઇડી અને પાસવર્ડ તથા તમારી માહિતી ભરો ત્યારબાદ submit પર ક્લિક કરો. ➯હવે મુખ્ય પેજ પર આપેલ Login બટન પર ક્લિક કરો તેમાં ઇ-મેલ આઇડી અને પાસવર્ડ થી લોગીન કરો. ➯ત્યારબાદ ડેશબોર્ડ ખુલશે તેમાં એડ ઇનોવેશન પર ક્લિક કરો. ➯જે પેજ ખુલે તેમાં તમારા નવતર પ્રયોગની માહિતી વિસ્તારથી આપો આ અંગેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો હોય તો તે પણ અપલોડ કરી શકાશે ➯submit પર ક્લિક કરવાથી “ થેન્ક્સ ફોર સબમિટ યોર ઇનોવેશન “ લખેલી સ્લાઈડ્સ આવી જશે એટલે તમે સફળતાપૂર્વક ઇનોવેશન સબમિટ કર્યું છે તેની ખાતરી થશે. 🎯 નવતર પ્રયોગ સંબંધિત મહત્વની માહિતી:⤵️ 🎯
🎯 Inovative useful data Discription 🎯 Download ➯ શિક્ષણમાં નવતર પ્રયોગ માટે ઉપયોગી પીડીએફ ફાઈલ Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ 🎯 વંદે ગુજરાત ચેનલ કાર્યક્રમો,વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ :🎯 ❆
🎯 Vande Gujarat-Virtual Class- Gyankunj project software Discription 🎯 Download ➯ Download NOX player For Jio TV Show to PC and Laptop Click Here ➯ Download Jio TV Apps for Mobile with Play store Click Here ➯ wel_come Click Here
❆ ➯ ટિમ ટિમ તારા" પ્રોજેક્ટ : ❆
➯ BISAG પર અપરજીથા ફોઉન્ડેશન નો GCERT દ્વારા ચલાવવામાં આવતો "ટિમ ટિમ તારા" પ્રોજેક્ટ દર બુધવારે(સવારની શાળામાટે) અને ગુરુવારે(બપોરની શાળા માટે) વંદે ગુજરાત ચેનલ ન. ૬, ૭ અને ૮ પર પ્રસારણ છે. તો દરેક શાળા ને તે નિહાળવા માટે જણાવવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ માટે એસપીડી મેડમ દ્વારા કરવામાં આવ્યો તે અંતર્ગત જિલ્લામાંથી પણ પરીપત્ર થઈ ગયો છે. પરિપત્રમાં એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટેલ કરવાનો ઉલ્લેખ છે તે એપ પ્લેસ્ટોરમાં TTT aparajiyha નામ સર્ચ કરવાથી મળી જશે તે ઇન્સ્ટૉલ કરી તેમાં શાળાનું રજીસ્ટ્રેશન કારી યુઝર આઈડી અને પાસવર્ડ નો મેસેજ આવશે તે પાસવર્ડ બદલી અને ૬, ૭, અને ૮ ના શિક્ષકોને આપવો જેથી જ્યારે તેઓ પ્રોગ્રામ બતાવે ત્યારે અભિપ્રાય અને ફોટો વિડિઓ અપલોડ કરી શકે. નોંધ: પ્રસારણ દરમ્યાન બાળકો પ્રોગ્રામ જોતા હોય તેવા ફોટો અને એક પ્રવૃત્તિ નો નાનો વિડિયો લેવો અથવા પ્રસારણ ના અંતમાં બાળકો અને શિક્ષકનો પ્રસારણ ના ટોપિક ઉપર અભિપ્રાય નો ફોટો અને નાનો વિડિઓ લેવો.
🎯 VIRTUAL CLASSROOM PROJECT ( વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ) 🎯 ➯VIRTUAL CLASSROOM PROJECT ( વર્ચુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ) શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે GIET,GCERT,BISAG અને SSA ના સહયોગથી “ગતિશીલ ગુજરાત કાર્યક્રમ” હેઠળ આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. અંગ્રેજી સિવાય ના મુખ્ય વિશે હોય તેવા શિક્ષક ને અંગ્રેજી વિષયના શિક્ષણ કાર્યક્રમાં પડતી મુશ્કેલી નિવારવા માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી છે, શિક્ષણકાર્યમાં ઇ-લર્નિંગનો ઉપયોગ વધારવા અને તજજ્ઞ શિક્ષકોનો પ્રત્યક્ષ લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. More info_ update visit website વેબસાઈટ : http://virtualclassroomproject.blogspot.com ➯દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ : બાયસેગના માધ્યમથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તથા અન્ય વિષયના લેસન પ્રસારિત કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને નૂતન પદ્ધતિથી શિક્ષણ નો અનુભવ મળે છે તેમજ શાળા - શાળા વચ્ચે વિસ્તારના આધારે થતા તફાવત દૂર થાય છે આ કાર્યક્રમ 6 થી 8 ધોરણના બાળકો માટે સપ્તાહમાં ચાર દિવસ પ્રત્યેક દિવસે બપોરે ૨.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવે છે. દર મંગળવારે ગણિત, બુધવારે વિજ્ઞાન , ગુરૂવારે સામાજિકવિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી તેમજ શુક્રવારે અંગ્રેજી વિષયનું પ્રસારણ કરવામાં આવે છે. More info _ update visit website વેબસાઈટ : http://gcert.gujarat.gov.in ➯ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા આ સંસ્થા શિક્ષણની ગુણવત્તા ઊચીં લાવવા માટે કાર્યક્રમોનું નિર્માણ કરે છે આ કાર્યક્રમ દૂરદર્શનની ડી ડી ૧ અને ડીડી ૧૧ ચેનલ પર સોમવાર થી શુક્રવાર સુધી સવારે 10.00 થી 10.30 સુધી પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શૈક્ષણિક સમૃદ્ધિ અને શૈક્ષણિક મનોરંજનના વિષયોનો સમાવેશ થાય છે. More info _ update visit website વેબસાઇટ : http://gujarat-education.gov.in/giet
🎯 વંદે ગુજરાત ચેનલ અંગેની માહિતી 🎯 ➯રાજ્ય સરકારે ગતિશીલ ગુજરાત કાર્યકમ અંતર્ગત પ્રજાલક્ષિ અભીગમ અપનાવેલ છે઼ રાજયની પ્રજાનું જીવન ઘોરણ સુઘારવા માટે શિક્ષણ, કૈાશલ્ય વર્ધન, તાલીમ વિગેરે મહત્વનુ સ્થાન ઘરાવે છે. રાજ્ય સરકારે જેને લગતા કાર્યક્રમો વિના મુલ્યે ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ છે. અત્યારના આઘુનીક ટેકનોલોજીના યુગમાં ડિજીટલ જ્ઞાન એ દરેક નાગરીકની દિનચર્યાનો ભાગ બની ગયેલ છે. અને તેનુ જ્ઞાન અનિવાર્ય છે. ઉપગ્રહ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી શિક્ષણ, કૌશલ્ય વર્ધન, મહિલા સશક્તિકરણ, પોલીસ સ્ટેશનોમાં કોમ્પ્યુટરની તાલીમ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન, વિભાગીય તાલીમ અને વિસ્તરણને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં અમીરો અને ગરીબો વચ્ચેનુ અંતર સમાપ્ત થાય તે માટે રાજયના તમામ વિદ્યાર્થીઓને સરળતાથી, ઘેર બેઠા, વિના મુલ્યે, સારૂ, સરળ, સમાન શિક્ષણ ટી વી પર મળે તેવુ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ➯જેના માટે સરકારશ્રીએ જરૂરી તમામ પાસાઓનુ અઘ્યયન કરી ➯ ગ્રામીણ વિદ્યાર્થીઓ ને સમાન શિક્ષણ અને સમાન નોકરીની તકો મળે ➯ વિદ્યાર્થીઓની યોગ્યતામાં વધારો થાય ➯પરીક્ષા પરિણામોમાં સુધારો થાય ➯ નોકરી માટે લોકોની યોગ્યતામાં વધારો થાય ➯ વિદ્યાર્થીઓ ને મફત ટ્યુશન નો લાભ થાય ➯ સમાવર્તી વિકાસને બળ મળે ➯ મહિલાઓનું સશક્તિકરણ થાય ➯ ઓપન સ્કુલ/ ઓપન યુનિવર્સિટી દ્વારા વંચિતોને શિક્ષણ મળે ➯ ઉદ્યોગોની ભાગીદારીથી કૌશલ્ય વર્ધન થાય ➯ આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા વધશે. ➯ ગવર્નન્સમાં લોકોની ભાગીદારી વધે ➯ ડીજીટલ લીટરેસીમાં વધારો થાય ➯ ખેડૂતોને ખેતી વિષયક તેમજ પશુપાલન અંગે માર્ગદર્શન તેમજ સરકાર તરફથી મળતી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવી શકાશે ➯તે માટે વિશિષ્ટ શૈક્ષણિક ડી.ટી.એચ. ચેનલનો ઉપયોગ કરીને ‘’વંદે ગુજરાત’’ (Video Audio Network for Development and Education) કાર્યક્રમની શરૂઆત કરેલ છે. ➯વંદે ગુજરાત ની 16 ચેનલમાં ધોરણ 1 થી લઈને 12 સુધીના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેથી મિત્રો ગુજરાત સરકારના નવા અભિગમ મુજબ આ ચેનલ આપને શિક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. તેથી વંદે ગુજરાત ચેનલ નિયમિત મુલાકાત લેતા રહેશો. ➯વંદે ગુજરાત ચેનલની સંપર્ક માટેની માહિતી :
❆ બાય સેગ કાર્યક્રમ માટેના સેટિંગ્સ અને ➯વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોની વિગત: ❆
ચેનલનું નામ પ્રસારિત થતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 1 ➯ વહીવટી તાલીમ / માર્ગદર્શન કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 2 ➯ આરોગ્યલક્ષી કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 3 ➯ કૌશલ્ય વર્ધનને લગતા તાલીમ / માર્ગદર્શન કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 4 ➯ વેલફેર તેમજ કૃષિ અને સહકારને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 5 ➯ ધોરણ - ૫ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 6 ➯ ધોરણ - ૬ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 7 ➯ ધોરણ - ૭ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 8 ➯ ધોરણ - ૮ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 9 ➯ ધોરણ - ૯ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 10 ➯ ધોરણ - ૧૦ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 11 ➯ ધોરણ - ૧૧ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 12 ➯ ધોરણ - ૧૨ ના વિષયોને લગતા કાર્યક્રમો ➯ વંદે ગુજરાત - 13 ➯ ઉચ્ચ શિક્ષણને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન ➯ વંદે ગુજરાત - 14 ➯ ડિપ્લોમા ઇજનેરીને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન ➯ વંદે ગુજરાત - 15 ➯ ડિગ્રી ઇજનેરીને લગતા વિવિધ વિષયોનું માર્ગદર્શન ➯ વંદે ગુજરાત - 16 ➯ વહીવટી તાલીમ / માર્ગદર્શન કાર્યક્રમો ➯ wel_come ➯ wel_come 🎯➯વંદે ગુજરાતની આ ૧૬ ચેનલ નિહાળવા માટે સેટપ બોક્સમા નીચેના પેરામીટર સેટ કરવા.🎯
BISAG 16 CHANNEL PARAMETERS ➯ SATELITE NAME ➯ GSAT 8 ➯ SATELITE LOCATION ➯ 55 DEGREE EAST ➯ RECEIVE FREQUENCY ➯ 11510 MHZ ➯ RECIVE POLARIZATION ➯ HORIZONTAL ➯ SYMBOL RATE ➯ 27500 MSPS ➯ LNB FREQUENCY ➯ LOW 9750 MHZ HIGH 10600 MHZ ➯ FEC ➯ 3/4 ➯ wel_come ➯ wel_come
❆ Show Jio TV channel in Mobile,PC and Laptop ❆
Show Jio TV channel in Mobile-PC and Laptop useful Discription Download ➯ Show Jio TV channel in PC and Laptop use NOX player Software site Click Here ➯ Show Jio TV channel in PC and Laptop setting use video on youtube Click Here ➯ Jio TV Apps Download into Play store for Mobile use Click Here ➯ G shala Offline work in PC _ laptop G-shala content Setup Wizard Download here Click Here ➯ wel_come Click Here
➯ BISAG VANDE GUJARAT CHANNEL ON PC AND LAPTOP :- બાયસેગ ચેનલ લેપટોપમાં કરો આ સેટીંગ અને જુઓ ➯ G shala ને આપના કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ વગર ચલાવવા માટેના સ્ટેપ કરો આ સેટીંગ અને જુઓ
🎯 School Computer Work Contact Detail :⤵️ 🎯 ...
➯ આપની સ્કૂલમાં કોમ્પ્યુટરને લગતા તમામ કામ માટે સંપર્ક કરો 👉 લક્ષ્મણભાઈ જાની 👉 9725925043 1.Bas ઇન્સ્ટોલેશન 2. Cpu રીપેરીંગ 3.બાયસેગ સેટિંગ 4.UPS BETRI 5. GYANKUNJ 👉 ઉપરોક્ત કોઈ પણ કામ સ્કૂલે આવી અને વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. ➯ આપની સ્કૂલમાં કોમ્પ્યુટરને લગતા તમામ કામ માટે સંપર્ક કરો 👉 માત્ર BAS ઈન્સ્ટોલેશન માટે 100 રૂપિયા સિસ્ટમને ફોર્મેટ મારીને BAS સિસ્ટમ બેસાડવાના 300 રૂપિયા. 1 વર્ષની વોરંટી નાખવાના 240 રૂપિયા. ➯ ઉપરોક્ત કોમ્પ્યુટર BAS કામગીરી માટે સમ્પર્ક કરો 👉 શક્તિ કોમ્પ્યુટર ,નરસિંહ પાવ ભાજી ની ઉપરના માળે,ગાંધીના બાવલા પાસે ➯ સમ્પર્ક : 9586156495 - સામંતભાઈ મકવાણા 👉 ઉપરોક્ત કોઈ પણ કામ સ્કૂલે આવી અને વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. ➯ સંગીત ના સાધનો ની ખરીદી કરવા એક વાર અવશ્ય સંપર્ક કરો 👉 ગુજરાત સ્પોર્ટસ તળાજા ➯ સમ્પર્ક : મો.9725415800 👉
❆ ➯ This section is working mode ...
