❀ ONLINE WORK GUIDANCE INFORMATION ❀
❀ 👉 અહીં વિવિધ ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી જરૂરી માહિતીની ફાઇલો મુકવામાં આવશે...

🎯 ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી માહિતી 🎯
.
❆ ➯ M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟ G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ and Team Introduction Click Here
👉 M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟ G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ and Team Introduction 👇 ➯ M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟ આ સાથે શાળાના માઈક્રોસોફ્ટના યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવે છે જેમાં આચાર્યશ્રી એ માઈક્રોસોફ્ટ ટીમ્સ ડાઉનલોડ કરી તેમાં લોગઈન થવાનું રહેશે. નજીકના સમયમાં શાળા સાથે વિડીઓ કોલના માધ્યમ થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ સાથે આપને ટીમ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેની G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ (માર્ગદર્શિકા) મોકલી આપવામાં આવે છે. નોંધ:- 1. ફર્સ્ટ ટાઇમ લોગીન થશો ત્યારે આપને આપનો પાસવર્ડ બદલવાનું પૂછશે જેમાં કાળજી રાખીને આપનો નવો પાસવર્ડ બદલવાનો રહેશે. 2. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે આપના CRC, BRC અથવા અન્ય કોઈના ટીમ્સના માધ્યમથી અમારી હેલ્પ લાઈન પર ચેટ વડે આપની મુશ્કેલી જણાવશો. (helpccc@gujccc.com) 3. Help CCC માં મેસેજ કરવા માટે ટીમ્સના સર્ચબારમાં Helpccc સર્ચ કરી ચેટમાં આપનું યુઝરનેમ તેમજ આપની ટીમ્સને લગતી મુશ્કેલી જણાવશો. ➮ Link for Teams Download for PC ➮Link for Teams Download for ANDROID Mobile
➮Link for Teams Download for IOS Mobile
![]()
_____________________________________________ ➮ Help CCC માં સહાયતા માટે મેસેજ કરવા નીચેની લીંક પર ક્લિક કરી લોગઈન થયા બાદ મેસેજ કરી શકો છો.➮ User id scool dise code Example - 24141002101@gujccc.com ➮ Default Password is : school@123
❆ Help_CCC_Login_Link ❆ ➮ Microsoft Team : માઈક્રોસોફ્ટ ટિમ્સ દ્વારા દરેક શિક્ષકોને પોતાના યુઝર આઈ.ડી અને પાસવર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા છે. જે શિક્ષકોને પોતાની શાળાના અથવા ફક્ત ટેકનોસેવી શિક્ષકોના યુઝર આઇડી પરથી લોગીન થતાં હતા તેમના માટે હવે તે શિક્ષકો પોતાના જ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી માઈક્રોસોફ્ટ ટિમ્સમાં લોગીન થઈ શકશે. લોગીન પ્રોસેસ નીચે મુજબની રહેશે. (૧) સૌ પ્રથમ માઈક્રોસોફ્ટ ટિમ્સ ડાઉનલોડ કરો જે શિક્ષકોએ ડાઉનલોડ કરેલ છે તેમને માઈક્રોસોફ્ટ ટિમ્સ ઓપન કરવી. (૨) જે શિક્ષકોએ ડાઉનલોડ કરેલ છે તે આ એપ્લિકેશન ઓપન કરી ઉપરનની ડાબી બાજુ ત્રણ ટપકાં પર ક્લિક કરી નીચે Add Account પર ક્લિક કરવું. (૩) હવે આપને આપનો SSA દ્વારા મળેલ ટિચર કોડ એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તમારા જીલ્લાનું નામ અને થોડી વિગતો એન્ટર કરવાની છે ઉદાહરણ મુજબ... 10136521@bhavnagar.gujccc.com ઉપર મુજબની વિગતો એન્ટર કરવાની જ્યાં કોડ લખેલ છે ત્યાં આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે. ઉપરની વિગતોને એન્ટર કર્યા બાદ આપને પાસવર્ડ એન્ટર કરવાનો છે જે નીચે મુજબ છે... school@123 પાસવર્ડ એન્ટર કર્યા બાદ આપને નવો પાસવર્ડ બનાવવાનો રહેશે.... હવે આપ આપના યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી માઈક્રોસોફ્ટ ટિમ્સ પર ઓનલાઇન લેક્ચર લઈ શકશો... _____________________________________________ ➮ ઘણી શાળાઓમાં તાલુકા/જીલ્લા શિક્ષક્ કેમ્પમાં શિક્ષકો બદલીને આપની શાળામાં આવેલા છે, જેમને MICROSOFT TEAMS ના લોગીન માં જૂની શાળાના બાળકો ના ધોરણ અને નામ બતાવતા હશે, જો આવા કોઈ શિક્ષક્ આપની શાળા માં માં હોય તો તેમને MICROSOFT TEAMS હેલ્પલાઇન નંબર 07923973615 સંપર્ક કરવાનો રહેશે સંપર્ક કરતા પહેલા પોતાનું ટીચર આઈડી અને હાલ જે શાળામાં ફરજ બજાવે છે તેનું DISE CODE સાથે રાખવું, આ નંબર કચેરી સમય દરમ્યાન (10:30 થી 06:00) કાર્યરત રહેશે. આ સિવાય આપ helpccc@gujccc.com પર ટીમ્સમાં મેસેજ પણ કરી શકો છો. _____________________________________________ ➯ આજની ટીપ્સ ➯ માઈક્રોસોફ્ટ ટીમ્સમાં હજુ બાળકોને ગત વર્ષનાં ધોરણમાં જ બતાવે છે. ➯જે આ વર્ષના ધોરણમાં લેવા માટે સૌપ્રથમ Teams મેનુમાં જશો. તેમાં ધોરણ લખેલ છે. ➯ તેની બાજુમાં ત્રણ ડોટ પર ક્લિક કરી manage member માં જવું. ➯ તેમાંથી તે ધોરણમાં રહેલ ગત વર્ષના બાળકોના નામની બાજુ પર રહેલ ત્રણ ટપકા પર ક્લિક કરી Remove કરવા. ➯ ત્યારબાદ + પ્લસની નિશાની પર ક્લિક કરી આ વર્ષના બાળકોને એડ કરવા. ➯ ભૂલથી પણ આખું ધોરણ ડીલીટ કરવું નહીં _____________________________________________
❆ ➯ XAMTA APP : PAT _ Exam Marks Entry _ Attendance U-Dise portal Guide Module Click here
🎯 XAMTA:PAT_Exam Marks Entry Attendence, U-Dise portal Guidance Module 🎯
👉 Online Work useful Module Discription Download ➯ SMART ATTENDANCE REPORT CARD DOWNLOAD MODULE Click Here ➯ એકમ કસોટી ઓનલાઇન માર્ગદર્શિકા વર્ષ-૨૦૨૦ -૨૧ માટે પીડીએફ Click Here ➯ નીદાન કસોટી (સત્રાંત કસોટી) માર્ક સ્કેનિંગ અને એન્ટ્રી કરવાની ઓફિશિયલ માર્ગદર્શિકા Click Here ➯ Smart Attendance Guideline Module pdf Click Here ➯ શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manual Click Here ➯ સેટ અપ (setup) રજીસ્ટર Online અપડેટ કરવાની માહિતી.સેટઅપ અંગે શાળા કક્ષાની કામગીરી.Module PDF Click Here ➯ School Report Card Download user manual pdf Click Here ➯ એકમ કસોટીના ગુણ માટેની -PAT marks entry - XMATA WEB app user manual pdf Click Here ➯ Udise યુ ડાયસ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ Click Here ➯ આધાર ડાયસમા એન્ટ્રી કરવા માટેની નવી માર્ગદર્શિકા Click Here ➯ ઓનલાઈન શિષ્યવૃત્તિ દરખાસ્તની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા Pdf file સ્વરૂપે Click Here ➯ શાળા આધાર ડાયસ અંગે વિસ્તૃત માહિતી સમજ Pdf સ્વરૂપે Click Here ➯ શિક્ષક પોર્ટલમાં માહિતી અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા Pdf ફાઈલ સ્વરૂપે Click Here ➯ XAMTA_Baseline std 1 to 4 serve 2023-24 mark entry module pdf Click Here ➯ Student u dise + Promotion Guidelines PDF Click Here ➯ Individual પત્રક B Marks Entry user manual PDF Click Here ➯ MDM Data Entry In SMART Attendance Tutorial Module pdf -પીએમ પોષણ (M.D.M) યોજનાનું વિદ્યા સમીક્ષા કેંદ્ર સાથે સંકલન અંતર્ગત બપોરના ભોજ્નનો લાભ લેતા લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી SMART ATTENDANCE Application પર કરવા બાબત Click Here ➯ ORF Instruction Guide_gujarati _ 2024 25 Click Here ➯ XAMTA_Baseline_DATA ENTRY USER MANUAL _ 2024 25 Click Here ➯ UDISE+ 2025-26 Progression Module Margadarshika Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Online Work Guidance Module Document PDF Click Here
🎯 ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડ લાઈન્સને લગતી માહિતી 🎯
👉 Online work useful Module Discription Download ➯ શાળામાં સ્વચ્છતા ગુણો વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન અંગેની માહિતી અને માર્ગદર્શિકા Click Here ➯ માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા Click Here ➯ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઇન કોર્સ માટેની માર્ગદર્શિકા Click Here ➯ Covid-19 virus Digital Pass Guide line PDF Click Here ➯ DIKSHA iGOT Covid-19 Training Guideline module PDF Click Here ➯ આધાર કાર્ડની વેબસાઈટ પરથી પ્રીન્ટ કેમ કાઢવી તેની સમજ Click Here ➯ મ.ભો. યોજનામા ઓનલાઇન વિદ્યાર્થીઓની સંખ્યા સુધારવા બાબત માર્ગદર્શિકા Click Here ➯ રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ સ્વરૂપે Click Here ➯ NCERT દ્વારા વિડીયો કન્ટેન્ટનો નેટવર્કમાં ઉપયોગ કરવા માટેનું યુઝર મેન્યુઅલ સ્ટેપ બાય સ્ટેપ Click Here ➯ કમ્પ્યુટર ટેબ્લેટ રજીસ્ટેશન Guideline પુસ્તિકા Click Here ➯ સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here ➯ શિક્ષકોએ બદલી માટે ઓનલાઇન કઈ રીતે અરજી કરવી તેની માહિતી Click Here ➯ શાળા કોષમાં શિક્ષકોની માહિતી (profile) કઈ રીતે ભરવી તેની માહિતી પુસ્તિકા Click Here ➯ ઓનલાઇન સ્કોલરશીપ એન્ટ્રી માટેની વિવિધ જાતિની યાદી Click Here ➯ ભાવનગર એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ઇન્ફર્મેશન સિસ્ટમ (BASIS) યુઝર મેન્યુઅલ માટેની માહિતી માટે Click Here ➯ Aadhaar update હવે તમારે જાતે જ આધારકાર્ડની આ 6 (છ) ભૂલોને સુધારી શકો છો તેના માટેની માર્ગદર્શિકા Click Here ➯ ખેલ મહાકુંભ રજીસ્ટેશન માર્ગદર્શિકા અને અરજી ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ Click Here ➯ BLO એપ્લીકેશન ગાઈડલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી Click Here ➯ ફેસબુક વર્કપ્લેસ માર્ગદર્શિકા Click Here ➯ ટીમ ટીમ તારા મોબાઇલ એપ્લિકેશન ઉપયોગ કરતાં માર્ગદર્શિકા Click Here ➯ ડિજિટલ ગુજરાત ઓનલાઇન શિષ્યવૃત્તિ માટે દરખાસ્ત સેન્ડ કર્યા બાદ જે બાળકોના પેમેન્ટ ફેઈલ થાય છે તે માટે શું પ્રોસેસ કરવાની તેની માહિતી Click Here ➯ શાળા મોનીટરીંગ એપ્લિકેશન અંતર્ગત HM Dashboard Module ને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવા બાબત Click Here ➯ મોંઘવારી 5 % વધારો SASમાં કેવી રીતે અંકારવો તેની ઓફિશિયલ Pdf ફાઇલ Click Here ➯ PAN ઓનલાઈન કેમ ફોર્મ ભરવુ તેની માહિતી.નવી સુવિધા Click Here ➯ માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા -2 Click Here ➯ માઈક્રોસોફ્ટ ટિમ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી Click Here ➯ શાળા સ્વચ્છતા ગુણાંક મોડ્યુલ પીડીએફ સ્વરૂપે Click Here ➯ FIT INDIA KHELO INDIA REGISTRATION PPT FINAL Click Here ➯ વિદ્યાદીપ પ્રોજેકટ અમલીકરણ letter Click Here ➯ માઈક્રોસોફ્ટ ટીમ્સ વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો Click Here ➯ Post PLI online premium payment guide PDF Click Here ➯ Standard 1 to 8 Textbook Registration Process Guidence Click Here ➯ ઓનલાઈન બુકફેર માટે શાળાઓ માટેની માર્ગદર્શિકા ૧૯-૬-૨૦૨૧ Click Here ➯ Small wonder ICT club -Lab use software installation module Click Here ➯ inspire Award Form Filling Module (ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ સમજ) Click Here ➯ inspire Award INSPIRE AWARD MANAK SCHEME JIVAN SHIKSHAN ANK GUIDENCE PDF Click Here ➯ student reading speed checker module- Read Along Student Usage Click Here ➯ Gyan setu - shakti - school common entrance test Registration form Module 2023 Click Here ➯ કર્મયોગી PORTAL તમામ રજા અંગેનું મોડ્યુલ Module Guidence PDF Click Here ➯ PRASHAST APP SCREANING APP અંગેના સ્ટેપ માટેની માહિતી PDF Module For Guidance Click Here ➯ Wel_Come Click Here
❆ ➯ Online Work Useful Video Click Here
Online Work Useful Video Below ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન -ફિટ ઇન્ડિયા અંગે શાળાઓનું રજિસ્ટ્રેશન Microsoft Teams માં વિડીયો કોન્ફરન્સ કરવા બાબતની તમામ માહિતી માઇક્રોસોફ્ટ એપ્લિકેશન કેવી રીતે અવાજ ચાલુ અને બંધ કરવો કેવી રીતે વિડીયો ચાલુ અને બંધ કરવો Microaoft Teams દ્વારા તમે કેવી રીતે શિક્ષણ કાર્ય કરી શકો અને બાળકોને મદદરૂપ થઈ શકો? ૧) શિક્ષકે ક્યાં આઈ.ડી. અને પાસવર્ડથી લોગીન થવું.૨)વર્ગ કેવી રીતે એક્ટીવેટ કરવો.૩)વિદ્યાર્થી કેવી રીતે ઉમેરવા.૪)મીટીંગ માટે તારીખ અને સમય કેવી રીતે સેટ કરવો. HOW TO SHARE SCREEN IN MEETING - I HOW TO USE WHITEBOARD માઈક્રોસોફ્ટ ટિમમાં મિટિંગમાં જોઈન થવાની ત્રણ રીત VIRTUAL CLASSROOM Change background in MICROSOFT TEAMS એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટેની સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટેનું પ્રેઝન્ટેશનમાં સ્કેનીંગ એપ્લીકેશન અને માર્ગદર્શક વિડીઓની લિંક સામેલ છે Diksha Application માં તાલીમ કઈ રીતે લેવી તેની સંપૂર્ણ સમજ માટે ખેલો ઈન્ડિયા માટે આચાર્ય અને સ્પોર્ટ્સ નોડલ શિક્ષકનું રજીસ્ટ્રેશન SWAYAM LEARNING PORTAL વિદ્યાર્થીઓ માટે ફ્રી અભ્યાસ રજીસ્ટ્રેશન video સરકારના કર્મચારી માટે LTC:-LTC ખાસ રોકડ પેકેજ યોજનાની ગણતરી સાથેની સંપૂર્ણ માહિતી પ્લાસ્ટિક(PVC)નું આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો| હવે નવી ડિઝાઇન વાળું કાર્ડ મળશે! એક ફોન માં એક જ માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનમાં બે અલગ અલગ ધોરણ ના વિદ્યાર્થીઓને કેવી રીતે સેટ કરવા તમને ઘઉં,ચોખા,ખાંડ, ના મળતું હોય તો તમારું APL રેશન કાર્ડને N.F.S.A. રેશનકાર્ડ માં કઈ રીતે ફેરવવું . ધોરણ-૬ થી ૧ર ની દીકરીઓને "ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ"માં જોડાવવl Smart Attendance / વિદ્યાર્થી ઓનલાઈન હાજરી / MDM હાજરી 1 2 3
❆ ➯ GCERT Digital Desk. STD :3 to 12 Class Online Studies Register Proccess Click here
GCERT Digital Desk. STD :3 to 12 Class Online Studies Register Proccess 👇 ➯ સરકારી પોર્ટલ : GCERT Digital Desk. ધો. 3 થી 12 માટે. 📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT ➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે ➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું ➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.
GCERT Digital Desk Login Click Here ➡ ત્યારબાદ Register with us - Sign up પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી ➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું. ➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી/ગુજરાતી ) મળશે ➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ખુલશે. આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ખુલશે જેનો આપ અભ્યાસ કરી શકશો. રજિસ્ટ્રેશન માટેની લિંક.⤵ 📚 આપની શાળાના વાલીઓ અને બાળકોને પહોચાડો અને Digital Desk નો ઉપયોગ કરો .
Register with us - Sign up Click here _____________________________________________
❆ ➯ Workplace By Facebook Information _Help line no for online work Click here
G - SHALA Application Registration Process - 👇 ➯ નમસ્તે મિત્રો ➯ Facebook Workplace પર આપનું સ્વાગત છે. ➯ આપનું Workplace એકાઉન્ટ open કરતી વખતે આપનો મોબાઈલ નંબર ઇનવેલિડ બતાવતો હોય તો નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર મિસકોલ કરો. ➯ 48 કલાકની અંદર અમારા એક્ઝિક્યુટિવ આપનો સંપર્ક કરશે. ➯ Toll free 1800 123 999 888 ➯ Workplace Toll Free Number : +91 1800 123 999 888 / +91 82001 15929 ➯ Khelo india Helpline Number : 8154092339 /9899683557 ➯ SARALDATA APP Helpline Number : 07923973615 ➯ MS TEAMS Helpline Number : 07923973615 ➯ School report card CCC-Gandhinagar - 07923973615 ➯ Xamta web app - 07923973615 ➯વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615 ➯
❆ ➯ Smart Attendance System use Detail Click Here
Smart Attendance System use Detail - 👇 ❆ ➯ હવેથી શિક્ષકોની હાજરી swift chat માં પૂરવાની છે જે હાજરી આચાર્ય જ પુરી શકે છે પણ આચાર્ય રજા પર હોય તો શું કરવું . ➯ આ. શિ. શિક્ષકો પણ શિક્ષકોની હાજરી પુરી શકે તે માટે નીચેના સ્ટેપ swift chat માં કરવા. ➯ Swift chat માં નીચે Tap to Send Massage ની ડાબી બાજુ ચાર ડોટ ( :: ) આવે છે ત્યાં ક્લિક કરો તેમાં એડિટ રજીસ્ટ્રેશન માં જઈ શાળા ડાયસ કોડ શાળાનો લખવો પણ ટીચર કોડ આચાર્યનો લખવો. આ બે સ્ટેપ કરવાથી આ શિક્ષક - શિક્ષકોની હાજરી પુરી શકશે. _____________________________________________ ❆ ➯ પીએમ પોષણ (M.D.M) યોજનાનું વિદ્યા સમીક્ષા કેંદ્ર સાથે સંકલન અંતર્ગત બપોરના ભોજ્નનો લાભ લેતા લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી SMART ATTENDANCE Application પર કરવા બાબત ➯ આમ,PM POSHAN(M.D.M) યોજના અંતર્ગત બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી મુખ્ય શિક્ષક દ્વારા PM POSHAN Application માં તા.૦૧/૦૩/૨૦૨૪ થી બંધ કરીને હાલ શાળામાં કાર્યરત "SMART ATTENDANCE Application" માં જ બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની ડેટા એન્ટ્રી તમામ ધોરણના વર્ગશિક્ષક દ્વારા કરવામા આવે તે બાબતે તમામ શાળાઓને સુચના આપવા વિનંતી છે. _____________________________________________
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....
