main dropdown menu

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

flag

❆*_PARIKSHA PE CHARCHA MARCH_2025..._Celebrate Indi@_ *❆
"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર-લેપટોપમાં Bhuj Unicode,Bhavnagar Unicode આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "ભાષાશિક્ષણના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ભાષા શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. ._મારા આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,_ _તો આ બ્લોગની અવાર- નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે. આભાર સહ..." જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે , માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે.-બર્નાર્ડ રૂસેલ __ THANKS _FOR _VISIT _

Latest Notification

❆ ➯ “ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે.“ ❆
























" Wel-Come To Visit My Blog so Thanks "


Monday, 13 January 2025

Income Tax E - Return Information

❆ Income Tax E-Return Information ❆

.

❀ 👉 અહીં શિક્ષકોને તેમજ અન્ય વ્યક્તિઓને ઓનલાઇન ટેક્ષ ભરવા માટે ઉપયોગી થઈ શકે તેવી માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે .

❆ ઓનલાઇન ટેક્ષ ભરવા માટે ઉપયોગી થઈ શકે તેવી માહિતી ❆

❆ ➯ Online Income Tax E-Return use web site Click here
❆ ➯ online Income Tax E-Return Introduction Click here
..
➱ મિત્રો, Online Income Tax E-Return ભરવું હવે ખૂબ જ સરળ છે , હવે પછીના નાણાકીય વર્ષનો ઓનલાઈન E-Return file માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી New User- Register Now પર જઈ- Individual પર ક્લિક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો ,ત્યારબાદ જ્યાં નોકરી કરો છો એ સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોમ નંબર -16 અથવા 16 - એ લઈને ખૂબ જ ઝડપથી ઓનલાઇન રીટન (Return) ફાઈલ કરી શકો છો.
❀ફાયદાઓ:❀
➱આપના એકાઉન્ટમાં Return તથા તેની Acknowledgement copy PDF Fileમાં તરત જ સેવ થઈ જશે , રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી જાય છે,સમય તથા નાણાનો બચાવ થાય છે, ટેક્સ ની વધઘટ ની ચુકવણી પણ પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર -280 (self Assessment) તથા ચલણ નંબર 281 (સંસ્થા Tan નંબર દ્વારા) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરત જ પ્રિંટ કાઢી શકાય છે, ફોન નંબર - 26 AS(Tex Credit) જોઈ શકાય છે . ➱ઇંકમટેક્ષ રિટર્ન જાતે કઈ રીતે ભરી શકાય તેની માહિતી મેળવવા માટે અહીં આપણા માટે એક વિડિયો મૂકવામાં આવ્યો છે અભ્યાસ કર્યા પછી કઈ રીતે ઇનકમ ટેક્ષ ઇ-ફાઇલ ભરી શકો છો એની માહિતી મેળવી શકો છો આ માહિતી મેળવવા માટે નીચે આપેલ વિડિયો અવશ્ય જુઓ.
❆ ➯ ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા ઉપયોગી (Excel) એક્સેલ સોફ્ટવેર Click here

❆ ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા ઉપયોગી એક્સેલ સોફ્ટવેર ❆

useful Excel File Discription Download
➯ ઇન્કમટેક્સ પરિશિષ્ટ મુજબના ઇન્કમટેક્સ પત્રકો એક્સલ ફોર્મેટમાં મેળવવા માટે એક્સલ સોફ્ટવેર
➯ ઈન્કમટેક્ષ ભરવા માટે ઉપયોગી પત્રક માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરો
➯ ઇન્કમટેકસ ભરવા માટે ઉપયોગી પત્રકો એક્સલ ફોર્મેટમાં મેળવવા ફાઇલ Update 13-12-2019
➯ ઇન્કમટેકસ ભરવા માટે ઉપયોગી પત્રકો એક્સલ ફોર્મેટમાં મેળવવા ફાઇલ Update 15-12-2020
➯ GPF-Income tax calculation કર્મચારી માટે વર્ષ-2023-24 ઈન્કમટેક્ષ ગણતરી ફાઇલ
➯ CPF-Income tax calculation કર્મચારી માટે વર્ષ-2023-24 ઈન્કમટેક્ષ ગણતરી ફાઇલ
➯ 10 E - Form (ઉચ્ચતર પગાર ધોરણ- ગ્રેડના એરીયર્સના slab પાડી ઇનકમ ટેક્સમાં રાહત મેળવવા 10 E ફોર્મ)
➯ CPF January Increment year 2024-25 Excel File
➯ CPF July Increment year 2024-25 Excel File
➯ GPF-year 2024-25 Excel File
➯ wel_come
➯ wel_come
❆ ➯ ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી અને પરિપત્રો Click here

❆ ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી અને પરિપત્રો ❆

Online Income Tax E-Return use Forms - Letter Discription Download
➯ સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા Click Here
➯ ઇન્કમટેક્ષ ગણતરી માટે જરૂરી સૂચનાઓ અંગેનો પરિપત્ર (બનાસકાંઠા પાલનપુર) Click Here
➯ ઓનલાઈન ભરેલ રીટર્નનો નમૂનો જોવા માટે password:(agdpp3561e13081973) Click Here
➯ ઓનલાઈન વધ-ઘટ ટેક્ષ ચલણ 280 થી નેટ બેંકીંગથી ભરેલ નમૂનો જોવા માટે Click Here
➯ ઇન્કમટેક્સ ચલણ નંબર 280 pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે Click Here
➯ સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા - 2 Click Here
➯ एरियर के कारण कट रहे इनकम टैक्स को बचाएं : फॉर्म 10 E भरकर : क्यों और कैसे? Click Here
➯ આઇટીઆર ફોર્મ 2018 -19 ટેક્ષ સ્કેન માહિતી pdf file Click Here
➯ આઇ.ટી. રીટન ભરેલ ફોર્મનો નમૂનો Click Here
➯ ઇન્કમ ટેક્સ પ્લાનિંગ સંપૂર્ણ માહિતી pdf file સ્વરૂપે Click Here
➯ ઈન્કમ ટેક્ષનુ ફોર્મ ભરવા માટે સરળ અને સ્પષ્ટ સમજ.આ pdf વાચ્યા પછી INCOME TAX નુ ફોર્મ ભરવા માટે તમારે કોઈને પૂછવુ નહિ પડે. Click Here
➯ પે સેન્ટરમાં આપવાના થતા દાખલાની pdf ફાઈલ ડાઉનલોડ કરો ઇન્કમટેક્ષ પત્રક - 2021 Click Here
➯ આવકવેરાની કપાત બાબત વર્ષ 2020- 2021 લેટર તારીખ- 11-11-2020. Click Here
➯ નાણાકીય વર્ષ -2020-21 માટે ઇન્કમ ટેક્ષનું ગુજરાતી ફોર્મ-1 Click Here
➯ નાણાકીય વર્ષ -2020-21 માટે ઇન્કમ ટેક્ષનું ગુજરાતી ફોર્મ-2 Click Here
➯ Income Tax new slab 2023-24 in India Bazeete Click Here
➯Income Tax mahiti 2023-24 in Gujarati - ઇન્કમટેક્સ માહિતી પુસ્તિકા-2023-24 ગુજરાતી Click Here
➯ IT-TDS Circular 2024-25_ઈન્કમટેક્સ કપાત બાબત 25-10-2024 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Income Tax E - Return Related Video Click Here

❆ ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવા માટે ઉપયોગી Video ❆

Video part 1 Video part 2
➯Income tax return (ITR 1) online 2023-24 | ITR for salaried person ➯wel_come
➯wel_come ➯wel_come
❆ ➯ Financial Year Bazeete Information Click here

❆ બજેટના અંશ ❆

Bazeete useful Discription
➯ Bazeete 2023-24 ના અંશ For Education Gujarat state : ➯ ગુજરાત બજેટ 2023 | શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની ફાળવણી ⭐ આઠ નહીં હવે 12માં ધોરણ સુધી મફત શિક્ષણ: ગુજરાતનાં બજેટમાં મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ ⭐ આદર્શ નિવસી શાળા માટે 667 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કુલ શરુ કરાશે. ⭐ 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનાવશે સરકાર ⭐ યુવાનોની કૌશલ્યની તાલીમ માટે 48 કરોડની જોગવાઈ ⭐ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ. ⭐ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ. ⭐ સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે ૫ કરોડની જોગવાઇ. ⭐ સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ગુજરાત બજેટ 2023_ફક્ત શિક્ષણ ન્યૂઝ બજેટ ⭐શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ ⭐મિશન સ્કૂલ જોગવાઈ ઓફ એકલાન્સ અંતર્ગત 3109 કરોડની ⭐400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડની ⭐RTE એક્ટ હેઠળ ધોરણ આઠ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હવેથી હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે, ગુજરાત સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત
___________________________________________
➯શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ • દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે. ➯ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ. • સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ. • સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ. • સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન. ➯ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ. • ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ. • યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ. • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ. • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ. • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ. • IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ. • સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ. • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ. • STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ બજેટમાં શાળામાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકોની નિયુક્તિ થશે. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
___________________________________________
➯ગુજરાત સરકાર:: અંદાજપત્ર ૨૦૨૩-૨૪-પ્રેસનોટ- શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગ માટે કુલ ૪૩૬૫૦ કરોડની જોગવાઈ • દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.ગત વર્ષની વિભાગની જોગવાઈ મા ૨૫% જેટલો નોંધપાત્ર વધારો આપવામાં આવેલ છે. ➯ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે Rs. ૧૦૯ કરોડની જોગવાઈ. • સરકારી શાળાઓની માળખાકિય સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ. • અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ. • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઈ. • ધોરણ ૧ થી ૮ મા RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ. ૨૦,૦૦૦નું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ. • સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે રૂ. પ કરોડની જોગવાઇ. • સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન. ➯ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનીંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારીત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા રૂ. ૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહીતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે રૂ. ૩૯૦ કરોડની જોગવાઈ. • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી .ઉપકરણો ઉપલબ્ધ કરાવવા રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી.ઉપકરણો માટે રૂ. ૧૬૯ કરોડની જોગવાઈ. યુવાનોની સ્ટાર્ટ-અપ સહીતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ i-Hub ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલેપમેન્ટ સેન્ટર માટે રૂ. ૭૦ કરોડની જોગવાઈ. • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂ. ૬૪ કરોડની જોગવાઈ . • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે રૂ. ૪૦ કરોડની જોગવાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારી (પીપીપી)ના ધોરણે સહાય પૂરી પાડવા રૂ. ૩૫ કરોડની જોગવાઈ. • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઇI ITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે રૂ. ૧૮ કરોડની જોગવાઈ. • સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે રૂ. ૬ કરોડની જોગવાઈ . • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂ. પ કરોડની જોગવાઈ . • મેન્ટરીંગ અને ક્ષમતા નિર્માણ દ્વારા સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતા નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રૂ. પ કરોડની જોગવાઈ. • STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૂ. પ કરોડની જોગવાઈ.
___________________________________________
રાજ્યના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પુરું પાડવા અંદાજપત્રમાં કુલ રૂ. ૩૮,૮૬૭ કરોડની જોગવાઈ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે રૂ. ૩૧૦૯ કરોડની જોગવાઈ. • રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત શિક્ષણના અંદાજપત્રમાં ગતવર્ષ કરતા ૨૫% જેટલો વધારો જે અગાઉ ૭% થી ૧૦% જેટલો રહેતો હતો. • છેલ્લા ૨૦ વર્ષમાં (૨૦૦૨-૨૦૨૨) સુશાસન દ્વારા ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે શાળા શિક્ષણમાં માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે. આ તમામ પહેલ થકી શાળાકીય શિક્ષણક્ષેત્રે ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. • ભારત સરકારના શિક્ષા મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇંડેક્સ (PGI) મા ઉત્તરોત્તર પ્રગતિ સાથે ૧૦૦૦ માથી ૯૦૩ નો સ્કોર મેળવી ગુજરાત દેશનાં ટોપ પરફોર્મિંગ રાજ્યોમાં સામેલ છે. • રાજ્યના ઓનલાઈન મોનીટરીંગ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્રને માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રાઇમ મિનીટર્સ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લીક એડમિનીસ્ટ્રેટ્રેશન મળેલ છે. • પ્રધાનમંત્રીશ્રીના ન્યુ ઇન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને દેશના ભવિષ્યને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ આપવાના ધ્યેયને સિધ્ધ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ ખૂબ જ મહત્વનું છે. આગામી વર્ષ દરમ્યાન રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો વિધિવત શુભારંભ કરવામાં આવશે.
___________________________________________
➯ * અંદાજપત્રમાં મંજુર થયેલ મહત્વની નવી અને ચાલુ બાબતો : ➯ 1. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી અંતર્ગત રાજ્યની ૨૦,૦૦૦ મોટી સરકારી અને અનુદાનિત શાળાઓ કે જેમાં રાજ્યના આશરે ૮૩% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને વિશ્વ કક્ષાની ભૌતિક અને ડીજીટલ માળખાકીય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે. મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આ શાળાઓમા ૫૦,૦૦૦ જેટલા નવા વર્ગખંડો, ૧.૫ લાખ જેટલા જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ, ૨૦,૦૦૦ જેટલી કૉમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM (સાયન્સ,ટેકનોલોજી,એન્જીનિયરીંગ,મેથ્સ)લેબ્સ અને વોકેશનલ લેબ્સની સુવિધા ત્રણ વર્ષમાં ઉભી કરવામાં આવશે.જેના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩,૧૦૯ કરોડની જોગવાઇ. ➯ 2. સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિના મુલ્યે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધાઓ 2.1 જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ નિવાસી શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. યોજના હેઠળ ૫૦ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ સામાજિક ભાગીદારી હેઠળ સમગ્ર રાજ્યમાં સ્થાપવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૬ માં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે રૂ. ૯૦ કરોડની જોગવાઈ. 2.2. જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ : * રાજયની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને સામાજિક ભાગીદારી દ્વારા ધોરણ ૬ થી ૧૨નું ઉત્કૃષ્ટ શાળાકીય શિક્ષણ વિના મુલ્યે આપવાની યોજના. રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનમાં ઓછામાં ઓછી એક એ રીતે આશરે ૪૦૦ અદ્યતન શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૩- ૨૪મા ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે કુલ રૂ. ૬૪ કરોડની જોગવાઇ. 2.3. જ્ઞાન સાધના શાળા વાઉચર યોજના : * સમગ્ર ભારતમાં પહેલરૂપી આ યોજનામાં જે બાળકોએ RTE યોજના હેઠળ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી અને બી. પી. એલ. હેઠળ આવતા વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી ખાનગી શાળામાં ધોરણ ૯ થી ૧૨ નું અભ્યાસ ચાલુ રાખવા દર વર્ષે વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ નું શાળા વાઉચર આપવાની યોજના.આ યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદ થયેલ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ. 2.4 રક્ષાશક્તિ સ્કૂલ્સ : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના જેવી જ ૬ થી ૧૨ માટેની ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ જેમાં કન્યાઓ માટે ખાસ ૨ અલાયદી રક્ષાશક્તિ સ્કુલ્સ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપવાની યોજના. જેના માટે કુલ રૂ. ૫ કરોડની જોગવાઇ. ➯ 3. શાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઈન્ટેનન્સ ગ્રાન્ટ : • રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ જાળવણી માટે આ વર્ષથી હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે મેઈન્ટેનન્સ ખર્ચ આપવા માટેની જોગવાઈ કરવામાં આવશે. • રાજ્યની તમામ ૩૨,૭૧૦ સરકારી પ્રાથમિક શાળાઓની જાળવણી માટે કુલ રૂ. ૧૦૯ કરોડની બજેટ જોગવાઈ. ➯ 4. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો મેળવવા માટે પ્રવાસી શિક્ષક યોજનામાં આમૂલ સુધારો : હાલ પ્રવાસી શિક્ષકોની લાયકાત અને શૈક્ષણિક અનુભવનું ધોરણ સુધારી ઉચ્ચ લાયકાત અને શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા દ્વારા મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સમાં પસંદ થયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ દીઠ એક શિક્ષક સુનિશ્ચિત કરી બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા હેતુ નવી પ્રવાસી શિક્ષક યોજના શરૂ કરવામાં આવશે.આ યોજના માટે રૂ. ૫૩૧ કરોડની જોગવાઈ. ➯ 5. શાળા સહાયક • ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૪,૬૦૦ મોટી શાળાઓ અને ૩૦૦ કરતા ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક પોતાનો પૂરો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકે તેવા હેતુથી શાળા સહાયકની નવી યોજના અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ શાળા સહાયકો કોમ્પ્યુટર લેબ, તમામ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા, શાળાઓની ઓનલાઈન કામગીરી, જરૂર પડે ત્યારે શૈક્ષણિક કામગીરી સહિતની કામગીરીઓ કરશે. જોગવાઈ. • આ યોજના અંતર્ગત ૬,૪૦૦ શાળા સહાયકો માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ. ➯ 6. ખેલ સહાયક • ઓલમ્પિક ૨૦૩૬ માટે દેશની યજમાનગીરી અને ખાસ કરીને આ યજમાની માટે ગુજરાત દાવેદારી કરી રહ્યું છે ત્યારે રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, યોગા અને અન્ય શારીરિક શિક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળની ૩૦૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી અંદાજે ૫,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા માટે ૨૦૨૩-૨૪મા રૂ. ૬૬ કરોડની બજેટ જોગવાઈ. ➯ 7. શિક્ષકો માટે હેલ્થ કાર્ડ • રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તથા ક્લેઇમ ના દરેક સ્તરે ફાઇલ પ્રોસેસ કરવાના વિભાગના સમયમાં બચત થાય તેવા ઉમદા હેતુથી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો માટે હેલ્થ કાર્ડ યોજના દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
___________________________________________
➯ Bazeete 2023-24 ના અંશ India ➯ બજેટ સ્નેપશોટ 📑 1. માથાદીઠ આવક ₹1.97 લાખ છેલ્લા 5 વર્ષમાં બમણી કરતાં વધુ છે 2. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 3. 2022 માં 126 લાખ કરોડની ડિજિટલ ચૂકવણી 4. 11.7 કરોડ શૌચાલય. 9.64 કરોડ સિલિન્ડર. 220 કરોડ કોવિડ ડોઝ. 6. પ્રવાસન પર ભારે પ્રોત્સાહન. રાજ્ય અને કેન્દ્ર સંરેખિત અને જાહેર ખાનગી ભાગીદારી કાર્યક્રમો 7. હરિયાળી અર્થવ્યવસ્થાને ક્ષેત્રોથી આગળ ધકેલવામાં આવશે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડો રોડમેપ 8. સરકાર એગ્રી ટેક સ્ટાર્ટઅપને ટેકો આપશે. એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડની સ્થાપના કરવામાં આવશે 9. કપાસના ઉત્પાદનમાં જાહેર ખાનગી ભાગીદારીને મંજૂરી 10. ભારત બાજરી માટે વૈશ્વિક હબ બનશે. ભારત તમામ પ્રકારની બાજરીનો સૌથી મોટો ઉત્પાદક અને બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર છે. 11. ભારતીય બાજરી સંશોધન સંસ્થાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં આવશે 12. ડેરીને ટેકો આપીને 20 લાખ કરોડ સુધી કૃષિ ધિરાણનો લક્ષ્યાંક. 13. બાગાયત માટે ₹2200 કરોડ 14. કૃષિ મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંડળીઓની સ્થાપના કરવામાં આવશે 15. 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે 16. નેશનલ બુક ટ્રસ્ટ અને ચિલ્ડ્રન બુક ટ્રસ્ટનું નવનિર્માણ કરવામાં આવશે. પ્રાદેશિક ભાષાઓમાં નવા અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો ઉમેરવામાં આવશે. 17. મત્સ્યોદ્યોગ માટે ₹6000 ફાળવ્યા 18. PMPVTG લોન્ચ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષણ, ઇન્ફ્રા, ટેલિકોમ અને ટકાઉ આજીવિકા વિકસાવવામાં આવશે. ₹15000 કરોડ 19. PMAVAS વધારીને ₹79000 કરોડ કરવામાં આવશે. 66% નો વધારો 20. મૂડી રોકાણનો ખર્ચ વધીને ₹10 લાખ કરોડ થયો. 33% નો વધારો. જીડીપીના આશરે 3.3% 21. અસરકારક કેપેક્સ ₹13.7 લાખ કરોડ હશે. જીડીપીના આશરે 4.5% 22. વધુ સારી કનેક્ટિવિટી માટે 50 વધારાના એરપોર્ટને પુનઃજીવિત કરવામાં આવશે. 23. રેલ્વે ખર્ચ ₹2.4 લાખ કરોડ. 2013-14ના બજેટ કરતાં 9 ગણું 24. શહેરી વિકાસ ઇન્ફ્રા ફંડ શરૂ કરવામાં આવશે. NHB દ્વારા સંચાલિત 25. શહેર અને નગરોમાં સેપ્ટિક ટાંકીઓ બદલવામાં આવશે. મેનહોલથી મશીનના છિદ્રો 26. કાયદાઓને સામાન્ય બનાવવા માટે જન વિશ્વાસ બિલ. 27. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ. દેશની ટોચની સંસ્થાઓમાં ખાનગી મદદ સાથે ત્રણ લેબની સ્થાપના કરવામાં આવશે. 28. નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી બહાર લાવવામાં આવશે. 29. વિવાદ સે વિશ્વાસ 2 લોન્ચ. કરાર વિવાદો માટે. સ્વૈચ્છિક સમાધાન યોજના. 30. ઈ-કોર્ટનો તબક્કો 3 શરૂ થયો 50 વધારાના #એરપોર્ટ, #હેલિપોર્ટ્સ, #એરોડ્રોમ્સ સ્થાપશે, ➯ એફએમએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ખર્ચની જાહેરાત કરી! ➯ હું આશા રાખું છું કે તે કુદરતી મૂર્ખતાને નાબૂદ કરવા માટે કેટલાક ખર્ચની પણ જાહેરાત કરશે! ;) ➯ અમે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રામાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરીશું, ➯ અર્બન ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ માટે રૂ. 10,000 કરોડ/વર્ષ ➯ કોવિડ-19 દરમિયાન કોન્ટ્રેક્ટની નિષ્ફળતા માટે જપ્ત કરાયેલી 95% રકમ MSME ને પરત કરવામાં આવશે ➯ PMGKAY - મફત ખોરાક યોજના લંબાવવામાં આવી - 1 જાન્યુઆરીથી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ➯ ટોચની સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે શ્રેષ્ઠતા માટે 3 કેન્દ્રો સ્થાપવામાં આવશે... રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ પોલિસી લાવશે ➯ #ઉડાન: પ્રાદેશિક હવાઈ જોડાણમાં સુધારો કરવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપેડ, વોટર એરો ડ્રોન, અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડને પુનર્જીવિત કરવામાં આવશે; એફએમ ➯ FM #NirmalaSitharaman: કૃત્રિમ બુદ્ધિમત્તા માટે શ્રેષ્ઠતા માટે 3 કેન્દ્રો ટોચની સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવશે… રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ પોલિસી લાવશે ➯ FM નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં એગ્રી ક્રેડિટ સોસાયટીઓ માટે રૂ. 2,500 કરોડની જાહેરાત કરી ➯ રાજ્યો અને શહેરોને કાર્બન પ્લાનિંગ હાથ ધરવા પ્રોત્સાહિત કરવામાં આવશેઃ FM ➯ કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કહે છે, "AI માટે ત્રણ શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપવા." 31. ડીજી લોકર સર્વવ્યાપી ઉપલબ્ધ કરાવવામાં આવશે 32. ઈ-કોર્ટના તબક્કા 3 માટે ₹7000 કરોડ 33. પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા પર ભાર મૂકવામાં આવશે. 34. 5G વિકાસ માટે 100 લેબ 35. લીલા વૃદ્ધિ પર ધ્યાન આપો. નેશનલ ગ્રીન હાઇડ્રોજન ₹19700 કરોડની ફાળવણી 36. ઉર્જા સંક્રમણમાં ₹35000 કરોડ 37. 2030 સુધી 5MMT સુધી ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે 38. રિન્યુઅલ એનર્જી માટે ₹20700 કરોડ ફાળવ્યા 39. શક્ય હોય ત્યાં દરિયાકિનારે મેન્ગ્રોવનું વાવેતર. 40. 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તાલીમ આપવામાં આવશે. 41. 3000 કાનૂની જોગવાઈઓ અપરાધકૃત 42. 36 કૌશલ્ય આંતરરાષ્ટ્રીય સેટઅપ્સ કરવામાં આવશે 43. પ્રવાસન સરળ બનાવ્યું. દરેક ગંતવ્યને સંપૂર્ણ પેકેજ બનાવવું. 44. દેખો અપના દેશ લોન્ચ થશે. સ્વદેશ દર્શન શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય પ્રવાસન સામે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. 45. ક્રેડિટ ગેરંટી સ્કીમ માટે ₹9000ની નવી ફાળવણી ➯ નવી કર વ્યવસ્થા - વ્યક્તિગત આવકવેરો 0 - 3 લાખ - શૂન્ય 3 - 6 લાખ - 5% 6 - 9 લાખ - 10% 9 - 12 લાખ - 15% 12 - 15 લાખ - 20% 15 લાખથી વધુ - 30%
________________________________+++++_________________________________
➯ બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત ➯ કેન્દ્રિય નાણામંત્રીએ આજે બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. અગાઉ તે 5 લાખ રૂપિયા હતો. જોકે નવા ટેક્સ નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમાં 3થી 6 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક કરમુક્ત હોય તો પછી 3થી 6 લાખની આવક પર 7 લાખ ટેક્સ શા માટે દર્શાવાઈ રહ્યો છે. ➯ જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા હોય તો તેણે એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ જો તેની આવક 7 લાખ ઉપર 1 પણ રૂપિયો વધી જાય તો તેણે ટેક્સ આપવો પડશે. ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયા ઉપરની સમગ્ર આવક પર આપવી પડશે. એટલે કે જેની આવક 7 લાખથી વધારે છે તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ 7 લાખથી ઉપર હોય તો 3થી 6 લાખવાળા સ્લેબમાં 5 ટકા ટેક્સ આપવો પડશે. આવી જ રીતે 9 લાખ રૂપિયા ઉપરના સ્લેબમાં 10 ટકા, 9થી 12 લાખ રૂપિયા સુધીના સ્લેબમાં 15 ટકા, 12થી 15 લાખની આવકમાં 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ આપવો પડશે.
_______________________________________________________________
➯ Gujarat Bazeete 2022-23 ના અંશ
➯ India Bazeete 2022-23 ના અંશ
➯ Bazeete 2020-21 – નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી – આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર, પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરાયો નથી – 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ નહીં – 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો – 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લાગશે – 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ પહેલાં 30 ટકા હતો – 12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે – 15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે – ઈન્ફ્રામાં રોકાણ પર 100 ટકા ડિવિડન્ડ ટેક્સ છૂટ મળશે – સ્ટાર્ટ અપ માટે મોટી જાહેરાત: રૂપિયા 25 કરોડના ટર્નઓવરની મર્યાદા રૂપિયા 100 કરોડ કરવામાં આવી – અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 1 વર્ષ 2021 સુધી લાગુ – ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે – સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે – સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કરે છે – 2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા – આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક – હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા – આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ માટે થશે – LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે સીતારમણની મોટી જાહેરાત : – બેન્કોમાં પૈસા જમા કરાવા માટે ઇન્શોયરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે. ટેક્સપેયર્સમાટે નાણાં મંત્રીની જાહેરાત – ટેક્સપેયર્સ ચાર્ટરને સંસ્થાગત રૂપ અપાશે. આ અમારા કાયદાનો હિસ્સો હશે. અમને ટેક્સપેયર્સ પર વિશ્વાસ છે કે તેની સાથે કોઇપણ પ્રકારની પ્રતાડના થશે નહીં. અમે તેને સહન કરીશું નહીં. જો આ પ્રકારની કોઇ વાત થઇ તો ગુનાહિત કેસ ચાલશે. જમ્મુ-કાશ્મીર માટે 30757 રકરોડ અને લદ્દાખ માટે 59589 કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી
➯ Bazeete 2019-20 ⇀5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં. દોઢ લાખ રૂપિયા સુધીનું કોઈ રોકાણ કરવામાં આવે તો 6.5 લાખ સુધી વાર્ષિક કોઈ ટેક્સ ભરવાનો નહીં. ⇀સ્ટાર્ન્ડડ ડિડકેશન રૂ. 40,000થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું ⇀બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર મળતાં વ્યાજની છૂટ રૂ. 10 હજારથી વધારીને રૂ. 40,000 કરવામાં આવી. ⇀ભાડાની થતી આવકમાં 2.40 લાખ સુધી કોઈ ટીડીએસ નહીં. પહેલાં આ સીમા રૂ. 1.80 લાખ હતી. ⇀રૂ. બે કરોડ સુધીના કેપિટલ ગેન પર રોકાણની સીમા એક ઘરથી વધારીને બે ઘર કરી દેવામાં આવી છે. આ છૂટ જીવનમાં એક વાર મળે છે. ⇀અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જો ઘર બુક કરાવી રહ્યાં છો તો તેના વ્યાજપર મળતી છૂટ 31 માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે. ⇀બીજુ ઘર હોય તો તેના ભાડાંથી થતી આવકને ઈન્કમ ટેક્સમાં બે વર્ષ સુધી બતાવવાની જરૂર નથી.
➯ wel_come
➯ wel_come
❆ ➯ Income Tax Refund Status Check Step Click here

_ Income Tax Refund Status Check Click Here _

➯ જો આપે ઈન્કમટેક્સ રિટર્ન ભરેલ હોય અને આપની રકમની વધુ કપાત થયેલ હોય તો ❆ 👉 નીચેની ઓફિશિયલ લિંક પરથી આપ રિટર્નની રકમ ચકાસી શકો છો. (૧) સૌ - પ્રથમ આપનો પાન કાર્ડ નંબર નાખો. (૨) હવે આપ એસેસમેન્ટ વર્ષ સિલેક્ટ કરો. (૩) હવે આપેલ કેપ્ચા કોર્ડ એન્ટર કરો. ❆ 👉 તમે તમારા રકમની ચુકવણીની વિગતો અને તારીખ જોઈ શકશો :
❆ ➯Income Tax E-Return use Document Data list Click Here
❆ ➯ Income tax slab Calculation frame Click Here

❆ ➯ Income tax slab Calculation frame ❆

❆ ➯ નવું ઈન્કમ ટૅક્સનું માળખું (2025-26) :
NO આવક ટૅક્સનો દર
1 રૂ. 4 લાખ સુધી 0%
2 રૂ. 4 થી 8 લાખ સુધી 5%
3 રૂ. 8 થી 12 લાખ સુધી 10%
4 રૂ. 12 થી 16 લાખ સુધી 15%
5 રૂ. 16 થી 20 લાખ સુધી 20%
6 રૂ. 20 થી 24 લાખ સુધી 25%
7 રૂ. 24 લાખ કે તેથી વધુ 30%
• 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટૅક્સ લાગશે નહીં.
• 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનની સાથે પગારદારોની 12.75 લાખ રૂપિયાની આવક ટૅક્સ ફ્રી
❆ ➯ ઇન્કમટેક્સ ગણતરી વખતે NPS/CPF મા પગાર બીલે કપાતી રકમ _ફોર્મ આધાર_પુરાવાઓ Click Here
➯ ઇન્કમટેક્સ ગણતરી કરતી વખતે NPS/CPF મા પગાર બીલે કપાતી રકમ (બેઝિક + ડી.એના10%) આ રકમ 80CCD (1b) માંથી બાદ લઈ શકાય છે વધુ મા વધુ 50,000ની મર્યાદામાં આ રકમ 80C મુજબ બાદ મળે એ ઉપરાંત બાદ મળે છે ➯ જેને CPF કપાતની રકમ 50,000 થી વધારે હોય એ 50,000ની રકમ 80CCD 1(b) માંથી અને બાકીની રકમ 80C કલમ મુજબ (જે 1,50,000 ની મર્યાદા વાળી કોલમ છે એમાં ) દર્શાવી શકાય છે. એટલે કે (1) 50,000 સ્ટાન્ડર્ડ ડીડકશન (2) 1,50,000 કલમ 80C મુજબ વિવિધ રોકાણ (3) 50,000સુધીની મર્યાદામાં CPF /NPS ની રકમ કલમ 80CCD 1(b) કુલ 2,50,000 બાદ લઈ શકાય છે
________________________________________________
➯ ઇન્કમટેક્સ ફોર્મ ✔️ ફોર્મ ક્રમ. (૨૦૨૧-૨૨) ૧. પાનકાર્ડ ૨. આવકવેરાનું ઉભુ ફોમ ૩, પગારનું આડું પત્રક ૪. ૧૦ ઈ પત્રક (જેમણે પાછલા વર્ષની રકમ મળી હોય અને ૧૦ ઇ જોડ્યું હોય તેમણે રજૂ કરવું. સાથે ઇન્કમટેક્સ રિટર્ન કોપી પણ જોડવી.(ઉદા. એપ્રિલ ૨૦૧૯ થી પુરવણી હોય ત્યારથી ઇન્કમટેક્સ રિટર્ન કોપી અથવા ફોર્મ નંબર ૧૬ જોડવા ) ૫. હોમ લોન વ્યાજ અને મુદ્દલ નું સ્ટેટમેન્ટ. (વાર્ષિક સ્ટેટમેન્ટ) ૬.ઇન્સ્યોરન્સ /એલ આઈ સી પહોંચ (શક્ય હોય તો વાર્ષિક સ્ટેટમેન્ટ જોડાવું.) ૭.પી એલ આઇ. ૮. શિક્ષણ ફી. ૯.દાન કર્યું હોય તો દાન ની રસીદ, દાન લેનારની વિગત(માન્યતા બાબત) ૧૦. મેડીક્લેમ પ્રીમિયમ રસીદ ૧૧. અન્ય રોકાણ.. (રોકાણના તમામ આધારો સ્પષ્ટ વંચાય તે રીતે ઝેરોક્ષ કરાવવી,રોકાણની પહોંચવાઇઝ પેન્સિલ થી સરવાળા કરવા ) ૧૨, આધાર કાર્ડ ➯ તારીખ જોવી..૧-૪-૨૧ થી ૩૧-૩-૨૨ સુધી નું જ રોકાણ માન્ય ગણાશે. ➯ ઉપર મુજબ જ કેન્દ્રવર્તીવાઇઝ ફાઈલ તૈયાર કરવી.
________________________________________________

❆ ➯ ઇન્કમટેક્સ ફોર્મ ✔️ફોર્મ ક્રમ : ❆

૧. પાનકાર્ડ ૨. આવકવેરાનું ઉભુ ફોમ ૩, પગારનું આડું પત્રક ૪. ૧૦ ઈ પત્રક (જેમણે પાછલા વર્ષની રકમ મળી હોય અને ૧૦ ઇ જોડ્યું હોય તેમણે રજૂ કરવું. સાથે ઇન્કમટેક્સ રિટર્ન કોપી પણ જોડવી.(ઉદા. એપ્રિલ ૨૦૧૯ થી પુરવણી હોય ત્યારથી ઇન્કમટેક્સ રિટર્ન કોપી જોડવા ) ૫.આધાર કાર્ડ ૭. હોમ લોન વ્યાજ અને મુદ્દલ નું સ્ટેટમેન્ટ. (વાર્ષિક સ્ટેટમેન્ટ) ૮.એલ આઈ સી પહોંચ (શક્ય હોય તો વાર્ષિક સ્ટેટમેન્ટ જોડાવું. ૯.પી એલ આઇ. ૧૦. શિક્ષણ ફી ૧૨. મેડીક્લેમ પ્રીમિયમ રસીદ ૧૩. અન્ય રોકાણ.. ખાસ તારીખ જોવી..01.04.2022 થી 31.03.2023 સુધી નું જ રોકાણ માન્ય ગણાશે. ક્રમ મુજબ જ ફાઈલ સ્વીકારવામાં આવશે.
________________________________________________

❆ ➯ આવકવેરા અંગેની સૂચનાઓ : ❆

➯ તમામ ડોક્યુમેન્ટ બે નકલમાં આપવા ➯ આધારકાર્ડ અને પાનકાર્ડની પણ બે નકલ આપવી. ➯ ડોક્યુમેન્ટ આખા પેજમાં આપવા. ➯ મકાન લોન સંયુક્ત નામે હોય તો 50% 50% બાદ લેવી જો કોઈને ૧૦૦% બાદ લેવાની હોય તો અન્ય વ્યક્તિનું પ્રમાણપત્ર સાથે જોડવું. તે વ્યક્તિ નોકરી કરતા હોય તો તેમનું સ્કૂલનું પ્રમાણપત્ર પણ જોડવુ ફરજિયાત છે. જો કર્મચારીના પતિ કે પત્ની નોકરી ન કરતા હોય અને હોમ લોનમાં તેમનું નામ હોય તો પણ તેમનું પ્રમાણપત્ર લેવાનું છે કે તેઓ રિટર્ન ફાઇલ કરાવતા નથી કે રિટર્ન ફાઇલ કરાવે છે તો તેઓ તેમના રિટર્ન ફાઇલમાં હોમ લોનમાં બાદ મેળવતા નથી. હોમલોન સર્ટિફિકેટ માં નામ અને વર્ષની નીચે અન્ડર લાઈન કરવી. ➯ એલ.આઇ.સી અને પી.એલ.આઈ.ની વધારે કોપી હોય તો પ્રથમ પેજ માં સરવાળા કરી નાખવા. ➯ એલ.આઇ.સી અને પી.એલ.આઈ. લેટ ફિ ગણવાની નથી. માત્ર પ્રીમિયમની રકમ ગણવાની છે.તથા GST હૉય તો ગણવાનો છે. તેની નીચે અન્ડર લાઇન કરવી. પહોચ ની તારીખ અને નામ ની નીચે અન્ડર લાઇન કરવી. ➯ શિક્ષણ ફી ની પહોંચ ૫૦૦૦થી વધારે હોય તો રેવન્યુ ટીકીટ લગાડવી ફરજીયાત છે શિક્ષણ ફી ની પહોંચ કે ટ્યુશન ફી ની પહોંચ માન્ય છે બીજી ફી ની પહોંચ બાદ મળવાપાત્ર નથી. ➯ ટેક્સના નિયમો ગયા વર્ષ મુજબ છે પાંચ લાખ સુધી ટેક્સ ફ્રી છે. તથા 50000 Standard Deduction તથા 150000 રોકાણ બાદ મળે એટલે સાત લાખ આવક સુધી ટેક્સ બાદ મળે તેથી વધારે આવક હોય તો તેમને ટેક્ષ આવે ➯ જેને ટેક્સ નથી આવતો પણ તેમને રોકાણ હોય તે બતાવું જરુરી છે.માટે બતાવવુ. ભવિષ્યમાં કામ આવે. ➯ તમામ ડોક્યુમેન્ટ માં સ્વપ્રમાણિત સહી કરીને આપવા. ➯ કોઈ કર્મચારીને અન્ય આવક જેવી કે બેન્ક એફડીનું વ્યાજ કે અન્ય કોઈ પાનકાર્ડ સંબંધ ઓનલાઇન બાબતની આવક હોય તો તે બતાવી ફરજિયાત છે. ➯ આ વર્ષથી ટેક્ષ ની ફી 300/- રૂપિયા છે 10E ના ૧૦૦૦ / - જે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવી ફરજીયાત છે.
________________________________________________

❆ ➯ આવકવેરા અંગેની સૂચનાઓ : ❆

➯ ઉચ્ચતર પગાર ધોરણ- ગ્રેડના આગળના વર્ષોના એરીયર્સના slab પાડી ઇનકમ ટેક્સમાં રાહત મેળવવા માટે આ 10 E ફોર્મ ભરીવું. ➯ ઓનલાઇન રીટર્ન ભરતા પહેલા આ 10 E ફોર્મ ની ઓનલાઇન એન્ટ્રી કરવી જરૂરી છે.
________________________________________________
❆ ➯ નાણાકીય વર્ષ: ૨૦૨૩-૨૪ / ૨૦૨૪-૨૫ આવકવેરા અંગેની સૂચનાઓ : Click Here

❆ 👉 નાણાકીય વર્ષ:૨૦૨૩-૨૪/૨૦૨૪-૨૫ આવકવેરા અંગેની સૂચનાઓ : ❆

નાણાકીય વર્ષ:૨૦૨૩-૨૪/૨૦૨૪-૨૫ આવકવેરા અંગેની સૂચનાઓ :
➯ ❆ નાણાકીય વર્ષ:૨૦૨૩-૨૪ આવકવેરા અંગેની સૂચનાઓ : ❆ ➯ તમામ ડોક્યુમેન્ટ એક નકલમાં આપવા ➯ આધારકાર્ડ અને પાનકાર્ડની પણ નકલ આપવી. ➯ ડોક્યુમેન્ટ આખા પેજમાં આપવા. ➯ મકાન લોન સંયુક્ત નામે હોય તો 50% 50% બાદ લેવી જો કોઈને ૧૦૦% બાદ લેવાની હોય તો અન્ય વ્યક્તિનું પ્રમાણપત્ર સાથે જોડવું. તે વ્યક્તિ નોકરી કરતા હોય તો તેમનું સ્કૂલનું પ્રમાણપત્ર પણ જોડવુ ફરજિયાત છે. જો કર્મચારીના પતિ કે પત્ની નોકરી ન કરતા હોય અને હોમ લોનમાં તેમનું નામ હોય તો પણ તેમનું પ્રમાણપત્ર લેવાનું છે કે તેઓ રિટર્ન ફાઇલ કરાવતા નથી કે રિટર્ન ફાઇલ કરાવે છે તો તેઓ તેમના રિટર્ન ફાઇલમાં હોમ લોનમાં બાદ મેળવતા નથી. હોમલોન સર્ટિફિકેટ માં નામ અને વર્ષની નીચે અન્ડર લાઈન કરવી. ➯ એલ.આઇ.સી અને પી.એલ.આઈ.ની વધારે કોપી હોય તો પ્રથમ પેજ માં સરવાળા કરી નાખવા. ➯ એલ.આઇ.સી અને પી.એલ.આઈ. લેટ ફિ ગણવાની નથી. માત્ર પ્રીમિયમની રકમ ગણવાની છે.તથા GST હૉય તો ગણવાનો છે. તેની નીચે અન્ડર લાઇન કરવી. પહોચની તારીખ અને નામની નીચે અન્ડર લાઇન કરવી. ➯ દાન કર્યું હોય તો દાનની રસીદ, દાન લેનારની વિગત, બેક પાસ બુકની એન્ટ્રિ, આપવાની ,દાન ૮૦જી સેરીટેબલ ટ્ર્સ્ટનુ માન્ય રહેશે. પ્રાર્ટિ ફંડ માન્ય રહેશે નહિ.આ બાબતે ખાસ તકેદારી રાખવી. ➯ શિક્ષણ ફી ની પહોંચ ૫૦૦૦થી વધારે હોય તો રેવન્યુ ટીકીટ લગાડવી ફરજીયાત છે શિક્ષણ ફી ની પહોંચ કે ટ્યુશન ફી ની પહોંચ માન્ય છે બીજી ફી ની પહોંચ બાદ મળવાપાત્ર નથી. ➯ જેને ટેક્સ નથી આવતો પણ તેમને રોકાણ હોય તે બતાવું જરુરી છે.માટે બતાવવુ.ભવિશ્યમા કામ આવે. ➯ તમામ ડોક્યુમેન્ટમાં સ્વપ્રમાણિત સહી કરીને આપવા. ફોર્મ ક્રમ. (૨૦૨૩-૨૪) ❆ ➯ ચાલુ વર્ષમાં ઇન્કમટેક્સના ૨ વિકલ્પ છે :- ૧. ઓલ્ડ ટેક્સ રિજિમ (રોકાણો ઉમેરવા ) ૨. ન્યૂ ટેક્સ રીજિમ (રોકાણ બાદ નહિ મળે)
૧. ઓલ્ડ ટેક્સ રીજિમ માં જોડવાના પુરાવા :- ૧.પાનકાર્ડ ૨. આધાર કાર્ડ ૩. ઉભુ પત્રક આવકવેરાની ગણતરી દર્શાવતુ પત્રક ૪. પગારનું આડું પત્રક ૫. ૧૦ ઈ પત્રક (જેમણે પાછલા વર્ષની રકમ મળી હોય અને ૧૦ઇ જોડ્યું હોય તેમણે રજૂ કરવું. સાથે ઇન્કમટેક્સ રિટર્ન કોપી પણ જોડવી.) ૬. હોમ લોન વ્યાજ અને મુદ્દલ નું સ્ટેટમેન્ટ. (વાર્ષિક સ્ટેટમેન્ટ) ૭.એલ આઈ સી પહોંચ (શક્ય હોય તો વાર્ષિક સ્ટેટમેન્ટ જોડાવું. ૮.પી એલ આઇ. ૯. શિક્ષણ ફી , સ્ટેમ્પ ડયુટી રસીદ ૧૦. અન્ય રોકાણ.. ૧૧. મેડીક્લેમ પ્રીમિયમ રસીદ ૧૨,દાન કર્યું હોય તો દાન ની રસીદ, દાન લેનારની વિગત. ઈન્કમટેક્ષ વિભાગ નો માન્યતા લેટર
❆ ➯ ૨. ન્યૂ ટેક્સ રીજિમ માં જોડવાના પુરાવા :- ૧. પાનકાર્ડ, આધાર કાર્ડ ૨. ઉભુ પત્રક આવકવેરાની ગણતરી દર્શાવતુ પત્રક ૩. પગારનું આડું પત્રક
❆ ➯ સુચના. : ➯ કે. વ. શાળા એ જુની સ્કીમ અને નવી સ્કીમ ની અલગ અલગ ફાઇલ રજુ કરવી. ➯ ટેકસ કપાત એકદર તમામનું ભેગુ રજુ કરવું. ➯ ખાસ તારીખ જોવી..૧-૪-૨૩ થી ૩૧-૩-૨૪ સુધી નું જ રોકાણ માન્ય ગણાશે. ➯ ક્રમ મુજબ જ ફાઈલ સ્વીકારવામાં આવશે. તારીખ – ૧૦-૦૨-૨૦૨૪ ની શનીવાર સુધી મા ફાઈલ તાલુકામા જમા કારાવવી. કોઇ માહિતીની વધારે જરૂર પડે તો ફોન કરવા કરતા રૂબરુ મળી જવુ. ❆ ➯ આવકવેરા ફાઈલ તૈયાર કરવા માટે ની સૂચના : 👉 જૂની સ્કીમ અને નવી સ્કીમને અલગ અલગ ફાઈલ બનાવવી 👉 જૂની સ્કીમ ફોર્મમાં આધારો ગોઠવવાનો ક્રમ 1. પાનકાર્ડ 2. આવકવેરા ઉભું ફોર્મ અને આડુ ફોર્મ 10E ફોર્મ લાગુ પડતું હોય તો 3. કપાતમાં દર્શાવેલ રકમના આધારો ક્રમશઃ એક કરતાં વધારે પહોંચમાં પ્રથમ પહોંચ માં સરવાળો દાનના કિસ્સામાં દાનની પહોંચ ઉપરાંત ટ્રસ્ટનું પાનકાર્ડ આવકવેરા માન્યતા પત્ર પાસબુક માં ચેક ની રકમ ડેબિટ થયેલ હોય તે પાનાની કોપી 4. 10E માટે વર્ષ વાર આવકવેરા રિટર્નની કોપી 5. આધાર કાર્ડ ની ઝેરોક્ષ 👉 નવી સ્કીમમાં ફોર્મના આધારો જોડવાનો ક્રમ : 1. પાનકાર્ડ 2. ગણતરીનું ઉભુ ફોર્મ આડુ ફોર્મ 3. આધારકાર્ડ ની ઝેરોક્ષ
➯ વર્ષ 2024-25 ના આવકવેરાના ફોર્મ 15 જાન્યુઆરી પહેલા પૂરા કરવાના હોય જે કર્મચારીના ડોક્યુમેન્ટ તૈયાર હોય તેમણે પાંચ તારીખ સુધીમાં ભેગા કરીને આચાર્યશ્રીને આપવા અને જેટલા ભેગા થાય તેટલા પહોંચતા કરવા કોઈ કર્મચારીને lic નો વીમો ભરવાનો બાકી હોય તો ભરીને 15 તારીખ સુધીમાં આપવા જે કર્મચારીઓ નવો સ્લેબ પસંદ કરેલ છે તેમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના થતા નથી એટલે તેમના માત્ર આધાર કાર્ડ અને પાનકાર્ડ ની કોપી મોકલવાની રહેશે
➯ દરેક કર્મચારીઓને ખાસ સુચના કે આ વખતે બેંક વ્યાજ બતાવવું ફરજિયાત છે એટલે શેવિંગ વ્યાજ તથા ફિક્સ ડિપોઝીટ માં રકમ મુકેલ હોય તો તેમનું વ્યાજ સંયુક્ત વ્યાજ બતાવવું જો કોઈનું વ્યાજ બતાવવામાં નહીં આવે અને રિટર્ન ફાઇલ વખતે વ્યાજ ઓનલાઈન બતાવશે તો તેમને વધારાનો થતો ટેક્સ ચલણથી ભરવો પડશે અને ચલણ ભરવાની ફી પણ વધારે આપવી પડશે માટે તમારા નામ ઉપર જેટલા સેવિંગ એકાઉન્ટ હોય તથા ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ હોય તેમનું તમામ વ્યાજ બતાવવું ફરજિયાત છે
➯ આવકવેરાના આડા ઊભા ફોર્મ તૈયાર કરવાના તથા રિટર્ન ફાઈલ કરવાની ફી 350 રૂપિયા છે
➯ આવકવેરા અંગેની સૂચનાઓ : 👉 તમામ ડોક્યુમેન્ટ બે નકલમાં આપવા 👉 આધારકાર્ડ અને પાનકાર્ડની પણ નકલ આપવી. 👉 ડોક્યુમેન્ટ આખા પેજમાં આપવા. 👉 મકાન લોન સંયુક્ત નામે હોય તો 50% 50% બાદ લેવી જો કોઈને ૧૦૦% બાદ લેવાની હોય તો અન્ય વ્યક્તિનું પ્રમાણપત્ર સાથે જોડવું. તે વ્યક્તિ નોકરી કરતા હોય તો તેમનું સ્કૂલનું પ્રમાણપત્ર પણ જોડવુ ફરજિયાત છે. જો કર્મચારીના પતિ કે પત્ની નોકરી ન કરતા હોય અને હોમ લોનમાં તેમનું નામ હોય તો પણ તેમનું પ્રમાણપત્ર લેવાનું છે કે તેઓ રિટર્ન ફાઇલ કરાવતા નથી કે રિટર્ન ફાઇલ કરાવે છે તો તેઓ તેમના રિટર્ન ફાઇલમાં હોમ લોનમાં બાદ મેળવતા નથી. 👉 હોમલોન સર્ટિફિકેટ માં નામ અને વર્ષની નીચે અન્ડર લાઈન કરવી. 👉 એલ.આઇ.સી અને પી.એલ.આઈ.ની વધારે કોપી હોય તો પ્રથમ પેજ માં સરવાળા કરી નાખવા. 👉 એલ.આઇ.સી અને પી.એલ.આઈ. લેટ ફિ ગણવાની નથી. માત્ર પ્રીમિયમની રકમ ગણવાની છે.તથા GST હૉય તો ગણવાનો છે. તેની નીચે અન્ડર લાઇન કરવી. 👉 પહોચની તારીખ અને નામની નીચે અન્ડર લાઇન કરવી. 👉 દાન કર્યું હોય તો દાન ની રસીદ, દાન લેનારની વિગત, બેક પાસ બુક ની એન્ટ્રિ, આપવાની ,દાન ૮૦જી સેરીટેબલ ટ્ર્સ્ટનુ માન્ય રહેશે. પ્રાર્ટિ ફંડ માન્ય રહેશે નહિ.આ બાબતે ખાસ તકેદારી રાખવી. 👉 શિક્ષણ ફી ની પહોંચ ૫૦૦૦થી વધારે હોય તો રેવન્યુ ટીકીટ લગાડવી ફરજીયાત છે શિક્ષણ ફી ની પહોંચ કે ટ્યુશન ફી ની પહોંચ માન્ય છે બીજી ફી ની પહોંચ બાદ મળવાપાત્ર નથી. 👉 જેને ટેક્સ નથી આવતો પણ તેમને રોકાણ હોય તે બતાવું જરુરી છે.માટે બતાવવુ.ભવિશ્યમા કામ આવે. 👉 તમામ ડોક્યુમેન્ટ માં સ્વપ્રમાણિત સહી કરીને આપવા.
આવકવેરા ફોર્મ 2024-25 ✍️ કુલ ત્રણ પ્રકારના ગણતરી પત્રક મોકલવામાં આવે છે.કેન્દ્રવર્તી શાળાના કુલ શિક્ષકોના આવકવેરા પત્રકો બનાવવા.( વિદ્યા સહાયક પણ) (1) જીપીએફ વાળા (2) સીપીએફ વાળા જુલાઈ ઈજાફો (3) સીપીએફ વાળા જાન્યુઆરી ઇજાફો જે લાગુ પડતું હોય તે શીટ નો ઉપયોગ કરી ફોર્મ બનાવવું. ✍️ જૂની સ્કીમ કે નવી સ્કીમ પસંદ કરી જે તે સ્કીમ નું ફોર્મ પ્રિન્ટ કરવું. આડા-ઉભા પત્રકમાં બાય ડિફોલ્ટ નવી સ્કીમ માંથી ટેક્સ આવે છે જૂની સ્કીમ વાળાએ મેન્યુઅલી ટેક્સની રકમ લઈ લેવી. ✍️ દર વર્ષે અમુક શિક્ષકોને ટેક્સ ક્રેડિટ માં તફાવત આવે છે એટલે ફરજિયાત SAS માંથી પગાર અને કપાતના આંકડા લેવા. ઉપધો પુરવણી બીલ મેન્યુઅલી બનાવવામાં આવે છે આથી કોઈપણ શિક્ષકનું પુરવણી બિલ આવકમાં લેવાનું બાકી ન રહી જાય તેની ખાતરી કરવી. ✍️ જૂની સ્કીમ માં અગાઉની સૂચના મુજબ એક કરતાં વધારે પહોંચમાં સરવાળો જે તે શિક્ષકે પેન્સિલથી કરવાનો રહેશે અગાઉના વર્ષમાં આવેલી પૂર્તતા જેવી કે ખાનગી ટ્યુશન ક્લાસ ની ફી લેટ ફી મકાન લોનના વ્યાજમાં ₹2,00,000 કરતા વધુ કપાત દર્શાવવી પૂરતા આધારો ન જોડવા કે અન્ય ભૂલ ન થાય તે જોવું ✍️ આવકવેરા ફોર્મ અગાઉ આપવાનું કારણ નિરાંતે ફોર્મ બનાવી શકો અને તાલુકા માંથી સૂચના મળ્યે ફાઈલ રજૂ કરી શકાય. ✍️ કેન્દ્રવર્તી શાળા દીઠ નવી અને જૂની સ્કીમની અલગ અલગ ફાઈલ રજૂ કરવાની રહેશે ફાઈલ રજૂ કરતી વખતે પાછળથી એક એકંદર ફાઈલ નવી અને જૂની સ્કીમ અલગ એકંદર એક્સેલમાં સોફ્ટ કોપીમાં નીચેના ઈમેલ પર મોકલી આપવાની રહેશે. જેનો નિયત નમૂનો ગ્રુપમાં મૂકવામાં આવશે bipinpanot@gmail.com
➯ 00
➯ 00
❆ ➯ More...
❆ ➯ This section is working mode ....

Sunday, 12 January 2025

ANNUAL PLANNING LOWER PRIMARY-STUDY MATERIAL

❆ ANNUAL PLANNING LOWER PRIMARY-STUDY MATERIAL ❆

.

❀ 👉 અહીં ધોરણ 1 થી 5 માં ઉપયોગી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય મૂકવાનો અમારો પ્રયત્ન રહેશે. જે આપને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકશે ...

❆ ધોરણ 1 થી 5 માં ઉપયોગી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય ❆

❆ ➯ Useful educational reference literature web site in class 1 to 5 web site Click here

❆ ➯ Useful Educational Reference Literature Web Site in class 1 to 5 :

❆ ➯ ધોરણ 1 થી 5 માં ઉપયોગી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય સાઇટ Click here

❆ ➯ Useful Educational Reference Literature Web Site in class 1 to 5 :

શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય વેબ સાઇટ વેબસાઈટ
➯ Std 1 to 5 TLM use cretivity Namunao : Click here
➯ પ્રજ્ઞા ઓલ ઈન વન મટીરીયલ્સ કલેક્શન વેબસાઈટ AryaBhatt Click here
➯ The dots Picture web site Click here
➯ Pragna Material create useful page Click here
➯ પ્રજ્ઞા અભિગમ માટે ઉપયોગી ફાઈલો Click here
➯ Vidyapravesh talim doc -2022 Click here
➯ Tlm નો જાદુ Facebook Page FLN material - NEW પ્રજ્ઞા કીટ Click here
➯ બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે Click here
➯ Wel_Come Click here
❆ ➯ પ્રજ્ઞા શિક્ષકે પ્રજ્ઞા વર્ગમાં આટલી વસ્તુઓ નિયમિત રાખવી Click here

❆➯ આપની શાળાના પ્રજ્ઞા શિક્ષક ને ખાસ સૂચના આપશો કે પ્રજ્ઞા વર્ગમાં આટલી વસ્તુઓ નિયમિત નિભાવશો.❆

૧. ટી એલ એમ બોક્સ અદ્યતન ૨, લેડર યોગ્ય ઊંચાઈ પર ૩. શિક્ષક આવૃત્તિ ટેબલ પર ૪. વર્ક બુક તપાસેલી ૫. પ્રગતિ માપન માં નોંધ ૬. કાર્ડ ટ્રે માં ગોઠવેલા ૭. ટુકડી મુજબ શિક્ષણ કાર્ય ૮. સમૂહ કાર્ય ૧-૨ ની દૈનિકમાં નોંધ
➯રાજ્યમાંથી પ્રજ્ઞા ટાસ્ક ફોર્સની રચનાનું કામ ચાલુ છે. જે દરેક તાલુકા, જિલ્લામાં ચકાસણીમાં જશે.
❆ ➯ બાળવાટિકા _ધોરણ : 1 - 2 સમય પત્રક-વાર્ષિક_માસિક આયોજન માહિતી વિગત Click here

❆ ધોરણ : 1-2 સમય પત્રક-વાર્ષિક_માસિક આયોજન માહિતી વિગત ❆

std -1 to 2 useful data Discription Download
➯ માસવાર વાર્ષિક આયોજન ધોરણ ૧ અને ૨ માટે Click Here
➯ પ્રજ્ઞા દૈનિક કાર્ય સમય પત્રક Click Here
➯ પ્રજ્ઞા ધોરણ ૧ - ૨ અધ્યયન નિષ્પત્તિઓ Click Here
➯ ધોરણ ૧ અને ૨ માટે પ્રજ્ઞા અભિગમ માટે જરૂરી ટી એલ એમ ની યાદી પુસ્તિકા pdf file સ્વરૂપે Click Here
➯ .પ્રજ્ઞા વિદ્યાર્થી પ્રોફાઈલ (profile) ફાઈલ Click Here
➯ પ્રજ્ઞા વાર્ષિક આયોજન ધોરણ-૧ અને ૨ માટે પીડીએફ ફાઈલ Click Here
➯ પ્રજ્ઞા_આયોજન_ધો_૧_અને_૨ પીડીએફ ફાઈલ Click Here
➯ પ્રજ્ઞા અધ્યયન પ્રવૃત્તિ માટે ઉપયોગી વિવિધ પ્રવૃત્તિ ફાઈલ Click Here
➯ પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર ધોરણ -1 Click Here
➯ પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર ધોરણ - 2 Click Here
➯ Balvatika Annual Planing _ બાળવાટિકા વાર્ષિક આયોજન Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ ધોરણ-૧ અને ૨ માટે ઉપયોગી શૈક્ષણિક મટીરીયલ્સ Click here

❆ ધોરણ-૧ અને ૨ માટે ઉપયોગી શૈક્ષણિક મટીરીયલ્સ ❆

Lower Primary useful Materials Discription Download
➯ અક્ષરો પરથી ચિત્ર બનાવવા માટેની ચિત્ર ફાઈલ Click Here
➯ અંગૂઠાની છાપ દ્વારા વિવિધ આકૃતિઓ બનાવવાની ચિત્ર સાથેની પીડીએફ ફાઈલ Click Here
➯ એક થી સો સુધીના અંકો જોડીને ટપકાના આધારી વિવિધ ચિત્ર બનાવવા માટેની ચિત્ર પોથી Click Here
➯ કાર્ટુન ચિત્રો જેમાં કલર પૂરી શકાય તેવા ચિત્રોની સંગ્રહપોથી Click Here
➯ ચિત્ર સાથે ફૂલોમાંથી પક્ષીના ચિત્રો સાથેની પીડીએફ ફાઈલ Click Here
➯ ચિત્ર સાથે ફળોના નામ ચિત્રપોથી Click Here
➯ ચિત્ર સાથેની નામ વાળી શાકભાજી પોથી Click Here
➯ ચિત્ર સાથેની પ્રાણીઓના નામ વાળી પ્રાણી પોથી Click Here
➯ ગુજરાતી કક્કો ચિત્રમાં કલર પૂરી શકાય એ રીતે પીડીએફ ફાઈલ સ્વરૂપે Click Here
➯ ટપકા વાળી એબીસીડી પેજ Click Here
➯ પક્ષીઓના નામ સાથેની ચિત્રપોથી પીડીએફ ફાઇલ Click Here
➯ રેખાંકન વાળા પક્ષી ચિત્રોની પીડીએફ ફાઈલ Click Here
➯ રેખાંકન વાળા પ્રાણી ચિત્રોની પીડીએફ ફાઈલ Click Here
➯ રેખાંકન વાળા ફૂલોના ચિત્રો પીડીએફ ફાઈલ સ્વરૂપે સંગ્રહ Click Here
➯ હાથી મા એબીસીડી ચિત્ર સાથે કલર પુરવાના પેજ Click Here
➯ રેખાંકન વાળા ચિત્રોની પીડીએફ ફાઈલ Click Here
➯ ગણિતના અંકો પરથી ચિત્ર બનાવી શકાય તેવા સંખ્યા સાથેના ચિત્રો Click Here
➯ ભારતના સ્વાતંત્ર સેનાની નેતાઓ અને શહીદોના કલર પૂરી શકાય તેવા ફોટા Click Here
➯ ધોરણ ૧-૨ માટે ઉપયોગી ચિત્ર સાથે ના વિચારાત્મક પ્રશ્નો Click Here
➯ વ્યવસાયકારોનો પરિચય પીડીએફ ફાઈલ Click Here
➯ વિચારાત્મક પ્રશ્ન સંપૂટ ચિત્ર સાથેના પ્રશ્નોની માહિતી Click Here
➯ ટપકાવાળા ગુજરાતી અંક ૦ થી ૯ પીડીએફ ફાઈલ ( ૪૦ પેજ ) Click Here
➯ ૧ થી ૧૦ એકડા રંગપુરણી માટે પીડીએફ ફાઈલ Click Here
➯ રંગીન ગ મ ન જ કક્કો પીડીએફ ફાઈલ Click Here
➯ ગુજરાતી સો અંકો અંકમાં અને શબ્દોમાં પીડીએફ સ્વરૂપે Click Here
➯ ગુજરાતી સમુહકાર્ય ધોરણ - ૧ પીડીએફ ફાઈલ Click Here
➯ સમુહકાર્ય - ૨ વાંચો ધોરણ-૧ અને ૨ પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - (MEDIUM) પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - (SMALL) પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - 1 PAGE પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળો કક્કો (All) dot પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળો કક્કો (MEDIUM) dot પીડીએફ ફાઈલ Click Here
➯ ટપકા વાળો કક્કો (Small) dot પીડીએફ ફાઈલ Click Here
➯ પ્રજ્ઞા કક્કો અક્ષરલેખન પીડીએફ ફાઈલ Click Here
➯ સ્થાન કિંમત સંબંધિત પ્રવૃત્તિ પીડીએફ ફાઈલ Click Here
➯ ધોરણ-1-2 સંખ્યાજ્ઞાન સંબંધિત પ્રવૃત્તિ પીડીએફ ફાઈલ Click Here
➯ ધોરણ-1-2 માટે ઉપયોગી સરવાળા બાદબાકી ગુણાકાર સંબંધિત પ્રવૃત્તિ ફાઈલ Click Here
➯ ગુજરાતી - અંગ્રેજી માસના નામ સાત વારના નામ અને સૌથી નાનું - મોટું પ્રવૃત્તિ ફાઈલ Click Here
➯ ટપકાવાળી ABCD capital Dot pdf ફાઈલ સ્વરૂપે નાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે બેસ્ટ - કદમ ભાગ- 1 Click Here
➯ ટપકાવાળી secod ABCD dot pdf ફાઈલ સ્વરૂપે નાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે બેસ્ટ - કદમ ભાગ- 2 Click Here
➯ ધોરણ 1 ની 1990 ની પગલાવાળી બુક આપણે ભણતા તે બુક છે જોશો તો આપણું બચપણ યાદ આવી જશે. Click Here
➯ ગુજરાતી ધોરણ -1 બાલભારતી Click Here
➯ ગુજરાતી ધોરણ -2 બાલભારતી Click Here
➯ ગણિત ધોરણ -1 બાલભારતી Click Here
➯ ગણિત ધોરણ -2 બાલભારતી Click Here
➯ સરવાળા માટે addition PDF Click Here
➯ બાદબાકી માટે subtraction PDF Click Here
➯ ગુણાકાર માટે Multiplication PDF Click Here
➯ સંખ્યા જ્ઞાન માટે Numeracy PDF Click Here
➯ Kako English _ Gujarati Anko PDF Click Here
➯ અંગૂઠાની છાપ દ્વારા ચિત્રો pdf file સ્વરૂપે Click Here
➯ Animals picture pdf Click Here
➯ Chitrakam use picture Click Here
➯ Tapka Jodi Chitra Banavo pdf Click Here
➯ Birds Picture pdf Click Here
➯ Fruit picture pdf Click Here
➯ Chitrapothi Picture pdf Click Here
➯ A,B,C,D - ન,મ,ગ,જ Large word pdf to colour filling Click Here
➯ પ્રાણીઓ અને તેના બચ્ચા (animals And it's little baby picture df) Click Here
➯ Krishna Gods picture pdf Click Here
➯ Second ABCD dot All a to z pdf 1 page Click Here
➯ English Deshi Hisab (દેશીહિસાબ) PDF std 1 - 2 useful Click Here
➯ ક્ષ-જ્ઞ-રૂ -ઋ-શ્ર_Work_Book_Gujarati Dot word PDF Click Here
➯ Gujarati to English kakko PDF Click Here
➯ Gujarati to English Barakhadi PDF Click Here
➯ Maths Home work to vacation PDF std 1-2-3 Click Here
➯ Order number 1 to 30 pronounce and meaning PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ ધોરણ : 3 થી 5 શૈક્ષણિક ઉપયોગી માહિતી Click here

❆ વાર્ષિક ધોરણ : 3 થી 5 ઉપયોગી માહિતીની વિગત ❆

std -3 to 5 useful data Discription Download
➯ પંચતંત્રની વાર્તાઓની 236 પેજની Pdf વેકેશનમાં અભ્યાસ કરી શાળામાં બાળકોને કહી શકાય તેવી પંચતંત્રની વાર્તાઓની બુક Click Here
➯ ધાર્મિક વાર્તાઓની બુક Click Here
➯ શબ્દ શોધ પ્રવ્રત્તિ પી. ડી. એફ ફાઈલ Click Here
➯ શબ્દ શોધ પ્રવ્રત્તિ માટે ઉપયોગી pdf ફાઈલ Click Here
➯ .ધો. 3, 4, 5 ઉનાળુ વેકેશન લેશન માટે ઉપયોગી pdf ફાઈલ Click Here
➯ Vacation Home work std 3-4-5 English Click Here
➯ wel_come Click Here
❆ ➯ 3 થી 5 તાસ સમય પત્રક-વાર્ષિક તેમજ માસિક પાઠ આયોજન-પરિપત્રો Click here

❆ શૈક્ષણિક 3 થી 5 તાસ સમય પત્રક-વાર્ષિક તેમજ માસિક પાઠ આયોજન-પરિપત્રો ❆

Educational useful data Discription Download
➯ ગુજરાત સરકારના G.C.E.R.T ના તા- 28/ 9/ 2018 ના પરિપત્ર મુજબ ધો-3 થી 5 નું ધોરણ પ્રમાણેનું સમય પત્રક Click Here
➯ ગુજરાત સરકારના નવતર પ્રયોગ મુજબ ધોરણ 3 થી 5 ના તાસ પ્રમાણેનું ટાઈમ ટેબલ મેળવવા Click Here
➯ માસવાર વાર્ષિક નિબંધ આયોજન ધોરણ 3 થી 5 માટે Click Here
➯ 3 થી 5 માં તાસ પદ્ધતિ Letter-24-9-2018 Click Here
➯ std 1-2-3-4-5 તાસ પદ્ધતિ અમલ માર્ગદર્શન Letter-2-5-2019 Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Pragna Standard-1-2 Official Studies Material Click Here

❆➯ Pragna Standard-1-2 Official Studies Material Library :

❆ ➯ More...
❆ ➯ This section is working mode ....

Press Note :-

❆ ➯ આ બ્લોગ વાંચનાર તમામ વાચક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું. ❆

❆ આ બ્લોગ નિરંતર આપની મદદ માટે તત્પર રહે એવી અભ્યર્થના ❆

___❆ ➯ આ બ્લોગમાં શિક્ષણને રસપ્રદ બનાવી શકાય તે માટે જરૂરી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે. ❆ ___