Wednesday 18 September 2019

નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટેની જરૂરી માહિતી

❀ 👉 નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટેની જરૂરી માહિતી....

❆ નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટેની જરૂરી માહિતી : ❆

❆ ➯Licence Online RTO web site Click here
❆ ➯ ઓનલાઇન લાઇસન્સ માર્ગદર્શક માહિતી Click here

❆ ઓનલાઇન લાઇસન્સ માર્ગદર્શક માહિતી ❆

Licence useful data Discription Download
➯ ઓનલાઇન લાઇસન્સ કઢાવવા માટેની માર્ગદર્શક પુસ્તિકા Click Here
➯ આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક ગુજરાતીમાં મેળવવા માટે Click Here
➯ આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક હિન્દીમાં મેળવવા માટે Click Here
➯ આરટીઓ લાઇસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર પરીક્ષાની પ્રશ્નોત્તરીની બુક અંગ્રેજીમાં મેળવવા માટે Click Here
➯ કોઈપણ વાહનની વિગત મેળવવા માટે ઉપયોગી મોબાઈલ ફોન એપ્લિકેશન Click Here
➯ લર્નીંગ લાયસન્સ હવે ITI માથી નીકળશે, સમગ્ર રાજયના ITI નુ લીસ્ટ અને સરનામુ Click Here
➯ આ રીતે પાસ કરો ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા ઓનલાઇન ટેસ્ટ માટે Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ RC Book Rules Detail Click here
❇ ➯ લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો :
➯ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં.નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવામાં આવે તો મેમો ફાડવામાં આવી રહ્યો છે. જો કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના અનુસાર તમે ટ્રાફિક પોલિસ કોઈ પણ ડોક્યૂમેન્ટ માંગે અને તરત જ ન બતાવો તો તે ગુનો નથી. ➯ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં. આનો અર્થ એ છે કે જો વાહન ચાલક દાવો કરે છે કે તે 15 દિવસમાં ડોક્યૂમેન્ટ્સ બતાવી દેશે તો પોલીસ કે આરટીઓ તે વાહન ચાલકનો મેમો ફાડી શકે નહીં. આ પછી વાહન ચાલકે તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાના રહે છે. ➯ મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમ 158ના આધારે એક્સીડન્ટ થાય કે કોઈ ખાસ કેસમાં પણ ડોક્યૂમેન્ટ્સ બતાવવાનો સમય 7 દિવસનો મળે છે. જો ટ્રાફિક પોલીસ RC, DL, ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ, PUC અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવા માટે મેમો ફાડે છે તો ચાલક પાસે કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરવાનો વિકલ્પ હોય છે. ➯ ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે મેમો ફાડે છે તો તેનો અર્થ એ નથી કે વાહન ચાલકે તરત જ મેમો ભરવો પડે. તે મેમો કોર્ટનો કોઈ આદેશ નથી. તમે તેની વિરુદ્ધમાં કોર્ટમાં અપીલ કરી શકો છો. કોર્ટને લાગે કે વાહન ચાલકની પાસે બધા ડોક્યૂમેન્ટ્સ છે અને તેને રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો નથી તો તે દંડની રકમ માફ કરી શકે છે. ➯ જ્યારે મેમો ફાડવામાં આવે ત્યારે એક વિટનેસની સિગ્નેચર હોવી જરૂરી છે. કોર્ટમાં સમરી ટ્રાયલ સમયે ટ્રાફિક પોલીસે વિટનેસ સાથે રાખવો જરૂરી છે. જો પોલીસ વિટનેસ રજૂ કરી શકતી નથી તો તેનો ફાયદો વાહન ચાલકને મળે છે. સૌજન્ય: J.P.sutariya
❆ ➯ Licence Apply Form Detail Click Here
➯અરજી ફોર્મ ➯નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. ➯અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અરજી ફોર્મ અહીં મુલાકાત લોઃ -
https://parivahan.gov.in/parivahan/en
➯યોગ્યતા ➯ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ. ➯ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. ➯ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ. ➯જરૂરી દસ્તાવેજો ➯ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ. ➯સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે. ➯ફી ➯લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે. ➯સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે. ➯પરીક્ષાની પદ્ધતિ ➯લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. ➯નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે. ➯ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. ➯પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે. ➯ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે. ➯જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ➯ એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક Download Book Click Here ➯કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે ➯લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે. ➯જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે. ➯લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
➯આ માહિતી ગુજરાત સરકારની વાહનવ્યવહાર કમિશ્નરશ્રીની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.
❆ ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત સર્વિસિસ લેવા ❆ ➯ નામ ફેરફાર, સરનામાં ફેરફાર વિગેરે જેવી નોન-ફેસલેસ સર્વિસિસ સેવાઓ મેળવવા https://parivahan.gov.in/parivahan/ વેબસાઇટ પર જાઓ ➯ ઓનલાઇન સર્વિસિસમાં ડ્રાઇવીંગ લાયસન્સ રીલીટેડ સર્વિસિસમાં જાઓ એપ્લાય ઓનલાઇનમાં SERVICES ON DRIVING LICENCE પર ક્લિક કરવું, ➯ ડ્રાઇવીંગ લાયસન્સ નંબર અને જન્મ તારીખ આપી Go બટન પર ક્લિક કરવું. ➯ ડ્રાઇવીંગ લાયસન્સની વિગતો ચકાસી, ➯ રાજ્ય અને કચેરી સીલેક્ટ કરી Proceed પર ક્લિક કરવું. ➯ ડ્રાઇવીંગ લાયસન્સની વિગતોની ખરાઇ કરી confirm પર ક્લિક કરવું. ➯ મોબાઇલ નંબર અને ઓ.ટી.પી. આપી ઇ.કે.વાય.સી. કરવું. ➯ જરૂરી સર્વિસ સિલેક્ટ કરી Proceed પર ક્લિક કરવું. ➯ ફોર્મ સબમીટ થતાં અરજી ક્રમાંક જનરેટ થશે જે નોંધી લેવો ➯ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાં ➯ ફોટો અને સહિ અપલોડ કરવા ➯ ઓનલાઇન ફી પેમેન્ટ કરવું ➯ આર.ટી.ઓ.ની મુલાકાત લેવા એપોઇમેન્ટ બુક કરવી ➯ તમારી અજીની પ્રીન્ટ મેળવી લેવી ➯ અપલોડ કરેલ અસલ દસ્તાવેજ અને અરજીની પ્રીન્ટ લઇ એપોઇમેન્ટના દિવસે આર.ટી.ઓ. કચેરી જવું ➯ દસ્તાવેજ ચકાસણી કરાવવી જો કોઇ દસ્તાવેજ અયોગ્ય હોય તો પુનઃ અપલોડ કરવા ફોટો અને સહી કેચર કરાવવા ➯ તમારૂ અરજી ફોર્મ જમા કરાવી દો ➯ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ થોડા દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા આપના સરનામે પહોચશે.
❆ ➯ Detail By SMS Click Here
❆ How to Get SMS to Detail :- ❆ ➯ The road transport ministry in association with National Informatics Centre (NIC) developed this SMS and web based applications for queries about genuineness of vehicles, RC Driving Licence Details. To Get Vehicle Details whether it is a genuine or not, you just send an sms To get details about Registration Certificates (RCs) SMS ‘VAHAN’ with vehicle RC no and send it to 7738299899 ➯ To Get the status of a driving licence ➯ SMS SARDL and send it to 8790499899. ➯ For DL Status Check: Type SARDL and send the SMS to 8790499899 Example: SARDL AP26 19860001659 8790499899 ➯ Details will come by return SMS ➯ To get the details using SMS a person will have to use. ➯ For RC Statius Check: Type VAHAN and send the SMS to 7738299899 Example: VAHAN DL3CAP9473 7738299899 ➯ Details will come by return SMS ➯ To get the Status of Web Application Number thru SMS send as “SARAPPL WebNumber” to 8790499899 ➯ Eg., SARAPPL 1210 to 8790499899 ➯ To get the details of Appointment thru SMS send “SARATHI AppointmentNo” to 8790499899 ➯ Eg., SARATHI 165954 to 8790499899 for vehicle details and for holders of driving licence.
❆ ➯ PUC Rules Advertisement Click Here
. ➯ PUC Related new rules Advertisement
❆ ➯ RTO New traffic rules and fines Click Here
➯ નવા ટ્રાફિક નિયમો અને દંડ માહિતી :
❆ ➯ RTO New Rules Video Click Here
➯ RTO Licence useful Video Discription
Part - 1 Part - 2 Part - 3
➯ wel_come wel_come wel_come
❆ ➯ RTO Vehicle New Serial no All Gujarat Click Here
➯: NEW LIST OF R.T.O
Part - 1 Part - 2 Part - 3
GJ-1 Ahmedabad GJ-2 Mehsana GJ-3 Rajkot GJ-4 Bhavnagar GJ-5 Surat City GJ-6 Vadodara City GJ-7 Kheda GJ-8 Banaskantha GJ-9 Sabarkantha GJ-10 Jamnagar GJ-11 Junagadh GJ-12 Kutch GJ-13 Surendranagar GJ-14 Amreli GJ-15 Valsad GJ-16 Bharuch GJ-17 Panchmahal GJ-18 Gandhinagar GJ-19 Bardoli GJ-20 Dahod GJ-21 Navsari GJ-22 Narmada GJ-23 Anand GJ-24 Patan GJ-25 Porbandar GJ-26 Vyara GJ-27 Ahmedabad East (Vastral) GJ-28 Surat rural GJ-29 Vadodara rural GJ-30 Dang GJ-31 Gandhidham GJ-32 Botad GJ-33 Modasa (arrvali) GJ-34 Dwarka GJ-35 Mahisagar GJ-36 Morbi GJ-37 Chhota Udaipur GJ-38 Gir Somanath
❆ ➯ Latest RTO rules 2022: Registration Fee for New Vehicles Click Here
➯The RTO has come up with new rules and regulations in many departments recently. As per the revised fees for registration of imported vehicles will be Rs 2,500 and the fee for renewal will be 10,000. India is becoming a hot spot for exclusive and high-end. Vehicles for many companies and the biggest example is Tesla. However, it’s not easy to bring big brands to India, as doing so can create a problem for exotic vehicle buyers. A lot of time and money is involved in importing vehicles. The rules and guidelines set by the RTO are required to be followed when importing vehicles. Latest RTO rules 2022: Registration Fee for New Vehicles The registration fee for new vehicles will be increased by Rs 300 for two-wheelers, Rs 600 for four-wheelers and for autorickshaws, Rs 600. The new rules will be implemented from April 1, 2022. As per the revised fees, the fee for the registration of imported vehicles will be Rs 2,500 and its renewal will be Rs 10,000. In case of delay in applying for renewal, an additional Rs 300 every month for two-wheelers and Rs 500 for four-wheelers will be levied. Latest RTO rules 2022: New driving rules ➯Cars can only be imported to India from any country ➯The speedometer must display km/h in India as per the metric system ➯The imported car must only be right-hand-drive ➯The vehicle must not have been previously used or leased in any other country before it’s imported to India ➯It cannot be registered in any country other than India before importation ➯The vehicle must not be older than three years ➯The motor vehicle must be in compliance with the Motor Vehicle Act of 1988 ➯Dealers and importers must submit a certificate from a vehicle testing agency where the imported vehicle has been tested. ➯The import duties depend on the vehicle’s category, engine capacity and other such factors. ➯RTO will only register your vehicle after the completion of all the rules ➯Initially, you will be given a temporary registration number and after 7 days, a permanent number can be applied for.
❆ ➯ RTO Number with Gujarat Map Click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode...