❆ DISTRICT REPLACEMENT USE INFORMATION ❆
❀ 👉 અહીં જિલ્લા ફેરબદલી માટે તેમજ અન્ય ફેરબદલી માટે ઉપયોગી પત્રકો મુકવામાં આવશે...

❆ જિલ્લા ફેર બદલી ઉપયોગી પત્રકો - Word - Excel - PDF ❆
❆ ➯ District Replacement Useful web site Click here
❆ ➯ જિલ્લા ફેરબદલી ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટની માહિતી Click here
❆ જિલ્લા ફેરબદલી ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટની માહિતી ❆
❆ જિલ્લા ફેર બદલી ફોર્મ માટેની સૂચના : ❆ 🎉 ડોક્યુમેન્ટ : (૧) પાંચ વર્ષના સી.આર. રિપોર્ટ (૨) નિમણૂક હુકમ (૩) પૂર્ણ પગાર આદેશ (૪) હાજર રિપોર્ટ (૫) કપાત પગારી પ્રમાણપત્ર (૬) એલ.સી.- લીવીંગ સર્ટી (૭) ખાતાકીય તપાસ / ફરિયાદ / લેણું નથી એવું પ્રમાણપત્ર (૮) આધારકાર્ડ અથવા પાનકાર્ડ (૯) નવી નિમણૂક વખતે જોડેલ તમામ માર્કશીટ અને પ્રમાણપત્રની નકલ🎉 દંપતી કેસ હોય તો ઉપરના તમામ ડોક્યુમેન્ટ ઉપરાંત નીચેના ડોક્યુમેન્ટ જોડવા : (૧) લગ્ન નોંધણી પ્રમાણપત્ર (૨) દંપતી કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર ( પરિશિષ્ટ ૧ ) 🎉 Note :- ➯ નિયત નમુનાની જિલ્લા ફેરબદલીની અરજી સાથે ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ જોડી કુલ ૪ (ચાર) નકલ બનાવવી . ➯ જો સુરત મહાનગરપાલિકા હોય તો ૫ ( પાંચ ) નકલ તૈયાર કરવી . ➯ આપેલ સમયમર્યાદામાં તાલુકા મથકે જમા કરાવવી. 🎉 જિલ્લા ફેર ઓનલાઇન બદલી અરજી સાથે જોડવાના આધાર પુરાવાની યાદી અને તેનો ક્રમ... 1. ઓનલાઇન અરજીની પ્રિન્ટ 2 નકલ 2. જિલ્લાફેર બદલી 2024 પ્રમાણપત્ર 3. અસાધારણ રજાનું પ્રમાણપત્ર 4. અગાઉ જિલ્લાફેર બદલીનો લાભ લીધો નથી તેનું પ્રમાણપત્ર 5. વિદ્યાસહાયક ભરતીમાં અગ્રતાનો લાભ લીધો નથી તેનું પ્રમાણપત્ર 6. જનરલ પ્રમાણપત્ર 7. ખાનગી અહેવાલ છેલ્લા 3 વર્ષના 8. સ્વાઘોષણા પ્રમાણપત્ર 9. અગ્રતાના કિસ્સામાં તા.11.5.2023 ના ઠરાવની જોગવાઈ મુજબ લાગુ પડતા આધારો 10. નિમણૂક હુકમની ઝેરોક્ષ 11 નિયમિત હુકમની ઝેરોક્ષ 12. અત્યાર સુધીની તમામ બદલીના હુકમની ઝેરોક્ષ 13. પાનકાર્ડની ઝેરોક્ષ 14. આધારકાર્ડની ઝેરોક્ષ નોંધ-આધારો ઉપર મુજબના ક્રમાનુસાર જ ગોઠવવા.... 🎉 જિલ્લાફેર બદલી માટે જરૂરી પત્રકો 1.જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકની છુટા થવા બાબતની અરજી અને દાખલા 2.શિક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણ 3.શિક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ 4.શિક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ 5. LPC LAST PAY CERTIFICATE 6.બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી 7.બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી 8.શિક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ 9.શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ
❆ ➯ જિલ્લા ફેર થી હાજર છુટા કરવા માટેની સરળ ભાષામાં સૂચના Click here
❆ જિલ્લા ફેર થી હાજર છુટા કરવા માટેની સરળ ભાષામાં સૂચના : ❆
❆ જિલ્લા ફેર થી હાજર-છુટા કરવા માટેની સરળ ભાષામાં સૂચના : ❆ 🎉 જિલ્લા ફેરથી હાજર કરવા બાબત : ➯ સૌપ્રથમ શિક્ષક ને DPEO શ્રી હાજર કરશે જ્યારથી ડીપીઓ હાજર કરે ત્યારથી જ તેમનો પગાર ભાવનગર જિલ્લામાં કરવાનો રહેશે ➯ DPEO શ્રી ના હાજર રિપોર્ટના આધારે TPEO શ્રી હાજર કરશે . ➯ ફેરબદલી નો આદેશ DPEO શ્રી નો હાજર રિપોર્ટ અને TPEO શ્રી નો હાજર રિપોર્ટનો સંદર્ભ લઈ શાળા કક્ષાએ શિક્ષકને હાજર કરવાના રહેશે. ➯ હાજર રિપોર્ટ અને આદેશની નકલ દિવસ 1 (એક) માં કે.વ.શાળામાં બે નકલમાં જમા કરાવવી. ➯ કેન્દ્રવતી શાળા કક્ષાએ આવેલી જિલ્લા ફેર આદેશ અને હાજર રિપોર્ટની એક નકલ તાલુકા કક્ષાએ જમા કરાવવી🎉 જિલ્લા ફેર બદલીથી શિક્ષકને છૂટા કરવા બાબત : ➯ જે શિક્ષકોને તાલુકા કક્ષાએ છૂટા કરવા મોકલો તે શિક્ષકને છૂટા કરતા પહેલા જે તે વિભાગમાં 50 % ટકા મહેકમ જળવાઈ રહેવું જોઈએ. આ બાબતે તાલુકા કક્ષાએથી કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવશે નહીં, આ બાબતે શરત ચૂક થશે તો તારીખ 11 -05- 2023 ના ઠરાવની જોગવાઈ મુજબ જે તે શાળાના આચાર્યની જવાબદારી નક્કી કરવામાં આવશે . ➯ છુટા કરવા બાબતે મહેકમ જળવાતું હોય તો આંતરિક ફેર બદલી કેમ્પ ના પ્રથમ તબક્કા વાળા શિક્ષક છુટા કરવાના બાકી હોય તો તેમને છૂટા કરવા ,ત્યારબાદ બીજા આંતરિક તબક્કા વાળા શિક્ષક છુટા કરવાના બાકી હોય તો તેમને છૂટા કરવા, ત્યાર પછી જ જિલ્લા ફેર બદલી વાળા શિક્ષકને છૂટા કરવાના રહેશે. ➯ છૂટા કરવા બાબતે શાળામાં સૌપ્રથમ જે સિનિયર શિક્ષક હોય તેમને છૂટા કરવા. 🎉 જિલ્લા ફેર બદલીથી છુટા કરવા અંગે સૂચના :- 1.મંડળીનું લેણું નથી તેનો દાખલો અને ઝેરોક્ષ 2. જિલ્લા ફેર બદલી આદેશ અસલ -2 3. સામેલ પત્રકો અને શિક્ષક હકીકત પત્રક ➯ ઉપરોક્ત ક્રમ 1 થી 3 ના ડોક્યુમેન્ટ ના બે સેટ તૈયાર કરવા, ક્રમ નંબર 3 માં સામેલ પત્રકો માં આચાર્ય શ્રી અને કેન્દ્રવતી આચાર્યશ્રીના સહી સિક્કા કરાવી તાલુકા કક્ષાએ જમા કરાવવા. ➯ તાલુકામાં રજીસ્ટરમાં તમારો મોબાઈલ નંબર લખવો. ➯ તાલુકામાં એકત્ર થયેલ છુટા કરવાની દરખાસ્તો અત્રેથી ફોરવર્ડિંગ લેટર સાથે એક શિક્ષક જિલ્લા કક્ષાએ લઈને જશે, જિલ્લા કક્ષાએથી DPEO શ્રી એ આપેલ દરખાસ્તો મુજબ શિક્ષકને છૂટા કરવાના આદેશ તાલુકામાં મોકલવામાં આવશે. ➯ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી DPEO શ્રી એ છુટા કર્યાના આદેશનો સંદર્ભ લઈ શિક્ષકને છૂટા કરવાનો આદેશ કરશે અને મોબાઈલથી દરેક શિક્ષકને જાણ કરશે. ➯ ત્યારબાદ શાળામાંથી છુટા કરતી વખતે બદલી આદેશ, DPEO શ્રી એ છુટા કર્યા આદેશ અને TPEO શ્રી એ છુટા કર્યા આદેશનો સંદર્ભ ટાંકી શાળા કક્ષાએથી છુટા કરવાના રહેશે . ➯ શાળામાંથી છુટા થયાના 24 કલાકમાં જે તે જિલ્લા કચેરી / નગર સમિતિમાં હાજર થવાનું રહેશે. ➯ દર વખતે દરેક શિક્ષકો છૂટા થવા જિલ્લામાં જતા પરંતુ આ વખતે DPEO શ્રી ની સુચના મુજબ કોઈપણ શિક્ષકને વ્યક્તિગત છૂટા થવા માટે જિલ્લામાં જવાનું નથી. 🎉 જિલ્લા ફેર બદલીથી છુટા કરવા અંગે પ્રક્રિયા :- 1.સૌપ્રથમ જિલ્લાફેર બદલી કેમ્પમાં હાજર થવા માટેનું પ્રમાણપત્ર તૈયાર કરીને કેમ્પમાં જવું. 2.જો કેમ્પમાં પસંદગી પ્રક્રિયામાં બોલાવવામાં આવે તો સ્થળ શાળા પસંદ કરવી, શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહિ. કેમ્પ બાદ બદલી હુકમ સ્વિકારવો, હુકમની વિગતો ઝીણવટથી ચકાસી લેવી, જો કોઈ ક્ષતિ જણાય તો ઓથોરીટીને ધ્યાને લાવી સુધારો કરાવી લેવો. 3.હુકમ મેળવ્યા બાદ હાલની ફરજની શાળાએથી બદલીમાં છુટા થવા માટેની પ્રક્રિયા શરૂ કરવી, જેમાં શિક્ષક મંડળી દાખલો, મકાન પેશગી દાખલો મેળવવો, મહેકમ પ્રમાણપત્ર અને અન્ય દાખલા પ્રમાણપત્રો આ ફાઈલમાં છે, એ તૈયાર કરી મુશિ‚ પે સેન્ટર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી, ભલામણપત્ર લઈ જિલ્લામાં અરજી આપી જિલ્લામાંથી છુટા થવાનો હુકમ મેળવવો, હુકમ મળવામાં વિલંબ થઈ શકે છે, હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છુટા થવું. તાલુકા પરથી છુટા થયા બાદ શાળા પરથી છુટા થવું. 4. શાળા પરથી છુટા થયા બાદના તરત બીજા દિવસે બદલી વાળા જિલ્લા પર હાજર થઈ ત્યાંથી હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવું અને ત્યારબાદ શાળા પર હાજર થવું, જો જિલ્લા પરથી હુકમ મળવામાં વિલંબ થાય એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી, અરજીની ઓસી કોપી પર ઈન્વર્ડ નંબર લખાવીને તાલુકા પર પણ અરજી આપીને શાળા પર હાજર થઈ જવું હિતાવહ છે, અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની સુચના આપતા હોય છે, એટલે પોતાના જિલ્લાની સુચના મુજબ અમલ કરવો. ખાસ ધ્યાન એ રાખવું કે જોબ બ્રેક ન થાય, એટલે કે હાલની શાળામાંથી છુટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ન હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર થવાનું બાકી ન રહેવું જોઈએ. 5. શાળામાં હાજર થયા બાદ નવા અને જુના બંને BRC સાથે સંકલન કરીને ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ ટ્રાન્સફર કરાવી દેવું. 6. PRAISA અને SAS માં નામ બદલતા પહેલા જુના અને નવા બંને પે સેન્ટર સાથે સંકલન કરવું, બંનેની સુચના બાદ નામ ટ્રાન્સફર કરવું, SAS શાળા લોગીનમાંથી અને PRAISA પે સેન્ટર લોગીનમાંથી બદલાશે. 7. વાર્ષિક ઈજાફા માટે IFMS GSWAN પર કેસ ટ્રાન્સફર કરવા માટે બદલીવાળા તાલુકાનો કાર્ડેક્ષ નંબર અને યુઝર નેમ મેળવી લેવા અને જુના તાલુકામાંથી તમારો કેસ આ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવો, ટ્રાન્સફર કરતા પહેલા જો ઈજાફો આપવાનો બાકી હોય તો ઈજાફો અપાવ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરાવવો. 8. કર્મયોગી પોર્ટલ પર નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવવી. 9. બદલી થયા બાદ સર્વિસબુક, પાંચ વર્ષના સી.આર. ખાનગી અહેવાલ નોંધ,કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર, અંતિમ પગાર પ્રમાણપત્ર LPC, પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપધો મંજુર થયાની દરખાસ્ત અને પત્રક 4 મેળવી લેવું. 10. SAS પોર્ટલ અને PRAISA પોર્ટલ પર બેન્ક ખાતાની વિગતો, સરનામું અને અન્ય વિગતો અદ્યતન કરાવી દેવી.
❆ ➯ જિલ્લા ફેર બદલી ઉપયોગી પત્રકો Click here
❆ જિલ્લા ફેર બદલી ઉપયોગી પત્રકો - પરિપત્રો ❆
District Replacement Useful Forms - Letter Discription Download ➯ અરસ-પરસ જીલ્લા ફેરબદલી અંગેનું સંમતી પત્રક Click Here ➯ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક માટેની અરસ પરસની જિલ્લા ફેર બદલી અરજી નમૂનો Click Here ➯ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક માટેની એક તરફની જિલ્લાફેર બદલી માટેની અરજી Click Here ➯ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની વહીવટીય બદલીની બહાલી અંગે નું ચેક લિસ્ટ પ્રમાણપત્ર અને પરિપત્ર Click Here ➯ ખાતાકીય લેણું બાકી, સ્વેચ્છિક નિવૃત્તિ અંગેનો દાખલો, ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર નમૂનો જિલ્લા ફેર બદલી અરજી Click Here ➯ જિલ્લા ફેર બદલી અરજી માટે આપવાનું પ્રમાણ પત્ર નમૂનો PDF ફાઈલ Click Here ➯ જિલ્લા ફેર બદલી અરજી સિન્યોરીટી ક્રમ છેલ્લે જવાની બાહેધરી પત્રક Click Here ➯ જિલ્લા ફેર બદલી થતા સરકારી લેણુ રકમ બાકી નથી તે બાબતનું પ્રમાણપત્ર અરજી Click Here ➯ જિલ્લા ફેરબદલી અરજી ખાનગી અહેવાલ Click Here ➯ જિલ્લા ફેરબદલી માટેનું ફોર્મ Click Here ➯ જિલ્લા ફેરબદલી માટેનું બાહેધરી પત્રક Click Here ➯ પતિ - પત્ની જિલ્લા ફેર બદલી અરજી પત્રક Click Here ➯ વિદ્યાસહાયક / શિક્ષક (દંપતિ તથા અરસ-પરસ) ફેર બદલીની માંગણી પત્રક Click Here ➯ પ્રાથમિક શિક્ષકની જિલ્લા ફેરબદલી માટેનું અરજી પત્રક પીડીએફ ફાઈલ Click Here ➯ માંગણીથી બદલી અરજી માટેનું પત્રક Click Here ➯ પ્રાથમિક શિક્ષકની જિલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ Click Here ➯ જિલ્લાફેર બદલી માટેનું નવું ફોર્મ PDF સ્વરૂપે મેળવવા માટે Click Here ➯ ધોરણ ૬ થી ૮ નો વિકલ્પ આ રદ કરી પુનઃ ધોરણ ૧ થી ૫ માં સમાવવા બાબત ભાવનગર જીલ્લાનો વિકલ્પ ફોર્મ Click Here ➯ દરેક સરકારી કર્મચારીઓ માટે બદલી કરવા માટે ભરવુ પડતું ફોર્મ Click Here ➯ અરસ-પરસ જિલ્લા ફેર બદલી માટે સંમતિ પત્ર Click Here ➯ JILLA FER FORM 2021-22 Click Here ➯ .જિલ્લાફેર એકતરફી અને અરસપરસ બદલી ફોર્મ Click Here ➯ jilla transfer to Resign and self retirement for Application form pdf Click Here ➯ jilla Aras paras badli ni araji Click Here ➯ jillafer Aras paras badli ni araji Click Here ➯ જિલ્લા આંતરિક અરસ-પરસ બદલી માટેનું ફોર્મ - Form for transfer of district internal arras-paras Click Here ➯ new bhavnagar to other જિલ્લા ફેર બદલી ફોર્મ -2022 Click Here ➯ દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર - પરિશિષ્ટ-૧ ( parishist - 1 ) Click Here ➯ ખાસ કિસ્સા બદલી ફ્રોમ PDF Click Here ➯ Jilla fer camp doc _ કેમ્પ પ્રમાણપત્ર Click Here ➯ JILLA FER PRAMANPATRA AGRATA PDF Click Here ➯ JILLA FER PRAMANPATRA EKTARAFI PDF Click Here ➯ .જિલ્લા ફેરબદલી માટે લાવવાનાં પ્રમાણપત્રોની યાદી1 bhavnagar 2023 Click Here ➯ District transfer use Certificate doc PDF page 3 Click Here ➯ Jilla fer online use DOC page 4 Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ જિલ્લા ફેર બદલી ઉપયોગી પત્રકો (word-Excel) Click here
❆ જિલ્લા ફેર બદલી ઉપયોગી પત્રકો (word-Excel) ❆
❆ ➯ More...
❆ ➯ This section is working mode
