Friday, 26 April 2019

સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓ

❀ 👉 સરકાર દ્વારા આરોગ્ય કે બીજી કોઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તે યોજનાઓની માહિતી અહીં મુકવામાં આવશે....

❆ વિવિધ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી ❆

❆ ➯ Gujarat State Different Medical Department scheme Detail Click here
ક્રમ યોજનાઓનું નામ : આરોગ્ય યોજનાઓની સમજ લાભાર્થીને મળવાપાત્ર સહાય વિશેષ નોંધ :
1 જનની સુરક્ષા યોજના: આ યોજનામાં ગરીબીરેખા હેઠળ ના બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની સગર્ભા બહેનો અને અનુસુચિત જાતિ અને જનજાતિના કુટુંબોની તમામ સગર્ભા બહેનોને લાભ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ન હોય તો તલાટી મંત્રી સરપંચ મામલતદાર પ્રમાણપત્ર મેળવવાનું રહેશે  ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 700 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 600 પ્રસુતિ વખતે સારો ખોરાક અને દવા લેવા માટે આપવામાં આવે છે
2 કસ્તુરબા પોષણ સહાય યોજના :  ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા વિભાગના જાહેર કરાયેલા ગરીબીરેખા  હેઠળના કુટુંબોને લાભ મળે છે સગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં નોંધણી કરાવવા થી  રૂપિયા 2000/- સરકારી દવાખાનામાં સુવાવડ કરાવે તો રૂપિયા 2000/- બાળકના જન્મ બાદ નવ માસ બાદ અને બાર માસ પહેલા સંપુર્ણ રસીકરણ (મમતા દિવસે ઓરી ની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ )કરાવે તો રૂપિયા 2000/- આ કુલ રૂપિયા 6000 /- મળવાપાત્ર છે 
3 દિકરી યોજના  દીકરી યોજનામાં દીકરો ન હોય અને ફક્ત એક કે બે દિકરીઓ હોય તેવા દંપતી પૈકી નસબંધી ઓપરેશન કરાવે તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવે છે  એક દીકરી વાળા દંપતીને રૂપિયા 6,000/- અને બે દીકરી વાળા દંપતીને રૂપિયા 5,000/- ના બચત પત્રો આપવાની યોજના છે .
4 રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ યોજના : પતિ-પત્નીની ઉંમર 22 થી 49 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને એક બાળક હોવું જોઈએ તો બેમાંથી એક ઓપરેશન કરાવે તો આ યોજનાનો લાભ મળે છે . ટ્યૂબેક Tomy સ્ત્રી વ્યંધીકરણના દરેક લાભાર્થીને રૂપિયા 1400/- (ચૌદસો) તથા પ્રસુતિ ના સાત દિવસમાં કરાવે તો ૨૨00/- અને પુરુષ વ્યંધીકરણ કરાવે તો રૂપિયા 2000 આપવાની યોજના છે.
5 માં અમૃતમ યોજના :- આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબને( મહત્તમ પાંચ વ્યક્તિ સુધી )લાગુ પાડવામાં આવી છે. બી.પી.એલ- લાભાર્થીઓને ત્રણ લાખની મર્યાદામાં કેશ - લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળે છે.. HOSPITAL LIST CLICK HERE
6 માં વાત્સલ્ય યોજના : આ યોજનામાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેતા અને વાર્ષિક 3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને લાભ આપવામાં આવે છે . ત્રણ લાખની મર્યાદામાં કેશ-લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં મળે છે  મા યોજના કાર્ડ માટે હેલ્પલાઇન 1800-233-1022 નંબર છે જેના પર નામ નોંધાવી શકાશે .
7 પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિદાન અન્વયે SECC data અંતર્ગત નોંધાયેલ કુટુંબને રૂપિયા પાંચ લાખનું વીમા કવચ .  આ ઉપરોક્ત યોજનાના લાભ માટે ફિમેલ હેલ્થવર્કર એમ.પી.એચ.ડબલ્યુ તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટર નો સંપર્ક કરવો .
8 0 0 0 0
❆ ➯ Gujarat One Hospital there All Service of Medical is Free Detail Click here
❆ ➯ ⇊પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન... ➯ ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે : ➯ ⇊અમદાવાદ ગાંધીનગર મા આ અધતન હોસ્પીટલમાં બિલકુલ કોઈ પણ પ્રકારના ચાજૅ વગર સારામા સારી સેવા આપવામા આવે છે... ➯ અમદાવાદ- ગાંધીનગર,ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે :
❆ ➯ Surat One Hospital there All Service of Medical for children normal rate Detail Click here
❆ ➯સુરતની એક માત્ર હોસ્પિટલ કે જ્યાં બાળકોનાં ઓપરેશન ઓછી કિંમતે થાય છે
❆ ➯ Indian Government Blood service scheme 104 calls Detail Click here
❆ ➯ More Gujarat State Medical Department Scheme List-Detail Click here
સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓની માહિતી યોજના વિગત
➯ Create Ayushman Bharat Health Account - ABHA Number Click here
➯ Wel_Come Click here
❆ ➯ Gujarat State Medical Scheme Related Letter Detail Click here

❆ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓ ❆

Schemes Letter Discription View Letter
➯ મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને મા વાત્સલ્ય યોજના તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ત્રણેયનું નામ હવે PMJAY-MA યોજના કરાયું 5-8-2021 Click Here
Wel_Come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....