Thursday, 25 April 2019

જાણવા જેવું -અવનવું

❀ 👉 અહીં જાણવા જેવી, અગત્યની માહીતી, મહત્વની બાબતો અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે....

❆ શિક્ષણમાં અને શાળા વિકાસમાં મદદરૂપ થાય એવી મહત્વની અને ઉપયોગી માહિતી ❆

❆ ➯ Educational Important Data Click Here

❆ જાણવા જેવું ! ❆

Useful Important Data Discription Download
➯ અગત્યના મોબાઈલ નંબરની યાદી Click Here
➯ શુ તમારુ SBI મા એકાઉન્ટ છે તો ,SBI માટે તમામ ટોલ ફ્રી નંબર એક જ પેજમાં Click Here
➯ જાણો ગૅસ સિલિંડર પર લખેલ આ નંબર શા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, ૯૮% લોકો આ વાતથી અજાણ છે. સિલિન્ડર ઉપર નંબરોની શરૂઆતમાં A, B, C, D લખેલ હોય છે જેનો મતલબ શુ હોય છે ? Click Here
➯ ભારતમાં વિવિધ રાજ્યોમાં રહેતા ગુજરાતી પરિવાર ની સંપર્ક નંબર સાથે માહિતી Click Here
➯ આર્થિક રીતે પછાત EBC રિપોર્ટ વિવિધ જ્ઞાતિ લિસ્ટ Click Here
➯ SBI Salary Account Benefit PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ LPG Gas Cylinder Expiry date Related useful Information click here
. ➯ જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ◆ જો તમારા ઘરે સિલિન્ડર હોય તો અવશ્ય જાણી લો આ નિયમો, ગેસ એજનસી તમને કયારેય નહિ કહે ◆ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે. ◆ ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે? ◆ક્લેમ કેવી રીતે કરવો? ◆ ઇન્શ્યોરન્સ ક્લેમ કોણ આપે છે? ➯ યુટિલિટી ડેસ્કઃ જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત ઓઇલ કંપનીઓ ઉઠાવે છે. મૃત્યુ પર 50 લાખ અને ઇજાગ્રસ્ત પર 40 લાખ મળે છે ➯ અકસ્માત થાય તો 40 લાખ રૂપિયાનો વીમો કવર થાય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયાનો ક્લેમ કરી શકાય છે. અકસ્માતનો ભોગ બનેલા દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવી શકે છે. ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે? ➯ પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ડિસ્ટ્રિબ્યુટરે આ વીમો કરાવવો પડે છે. આ લોકોએ ગ્રાહકો અને અન્ય સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિતના અકસ્માતો માટે વીમા પોલિસી લેવાની રહે છે. ક્લેમ કેવી રીતે કરવો? ➯ જો કોઈ અકસ્માત થાય તો ગ્રાહકે 30 દિવસની અંદર પોલીસ સ્ટેશન અને LPG વિતરકને જાણ કરવાની હોય છે. વીમા રકમનો દાવો કરવા માટે FIRની એક કોપી, ઇજાગ્રસ્તોની સારવાર માટેનું ખર્ચનું બિલ અને કોઈનું મૃત્યુ થાય તો તેનો રિપોર્ટ સંભાળીને રાખવાનો હોય છએ. માહિતી આપ્યા પછી સંબંધિત અધિકારી અકસ્માતનું કારણ તપાસ કરે છે અને જો LPG દ્વારા અકસ્માત થયો હોય તો ડિસ્ટ્રિબ્યુટર ગેસ કંપનીને જાણ કરે છે. ઇન્શ્યોરન્સ ક્લેમ કોણ આપે છે? ➯ જ્યારે તમે તમારા LPG ડિસ્ટ્રિબ્યુટરને અકસ્માત વિશે જાણ કરો ત્યારે તે સંબંધિત ઓઇલ કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરે છે. તે ડિસ્ટ્રિબ્યુટર જ ગ્રાહકને દાવા માટેની આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ડિસ્ટ્રિબ્યુટર અને કસ્ટમર સર્વિસ સેલ પાસે તમામ વિગતો હોય છે. ➯ ઇન્શ્યોરન્સ માટે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી સિલિન્ડર ખરીદતી વખતે જ તેનો ઇન્શ્યોરન્સ થઈ જાય છે, જે સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છએ. ઘણીવાર લોકો એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર જ તેને ખરીદી લે છે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક વીમાનો દાવો કરવા માટે હકદાર નથી રહેતો. ➯ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી? દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે ત્યાં D-20 જેવું કંઇક લખવામાં આવ્યું હોય છે. તે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છએ. અહીં D-20નો અર્થ એ છે કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. ત્યારબાદ આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે. આવા સિલિન્ડરો ગેસ લિકેજ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ગેસ સિલિન્ડરની ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે, તેમાં કોઇ એક પટ્ટી પર A, B, C, D લખેલું હોય છે. ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચી દે છે. અહીં Aનો અર્થ જાન્યુઆરીથી માર્ચ અને B એટલે એપ્રિલથી જૂન થાય છે. એ જ રીતે C એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો થાય છે.
❆ ➯ Social Media Whatsapp_ facebook related news click here
❆ ➯ 26 State Makarsakranti name in one page Click Here...
❆ ➯ why Sunday is Holiday _ shitala satam is B12 vitamin Relative data click Here
❆ ➯ Very Important Woman related information Click here
❆ ➯ What colours you will Give Me! click here
❆ ➯Village Favourite Item-PGVCL Mobile Registration_Sciece Tatav sangna click here
❆ ➯ How to Height to Man Weight _ EWS categary introduction click here
❆ ➯ National Anthem word Meaning _ BPL Retion card Detail click here
❆ ➯ 29 State name in Tulsidas one Dohe Click Here
❆ ➯ Insurance-policy-for-LPG-consumers Detail Click Here
. ➯ યુટિલિટી ડેસ્કઃ જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત ઓઇલ કંપનીઓ ઉઠાવે છે. ➯મૃત્યુ પર 50 લાખ અને ઇજાગ્રસ્ત પર 40 લાખ મળે છે અકસ્માત થાય તો 40 લાખ રૂપિયાનો વીમો કવર થાય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયાનો ક્લેમ કરી શકાય છે. અકસ્માતનો ભોગ બનેલા દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવી શકે છે. ➯ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે? પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ડિસ્ટ્રિબ્યુટરે આ વીમો કરાવવો પડે છે. આ લોકોએ ગ્રાહકો અને અન્ય સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિતના અકસ્માતો માટે વીમા પોલિસી લેવાની રહે છે. ➯ક્લેમ કેવી રીતે કરવો? જો કોઈ અકસ્માત થાય તો ગ્રાહકે 30 દિવસની અંદર પોલીસ સ્ટેશન અને LPG વિતરકને જાણ કરવાની હોય છે. વીમા રકમનો દાવો કરવા માટે FIRની એક કોપી, ઇજાગ્રસ્તોની સારવાર માટેનું ખર્ચનું બિલ અને કોઈનું મૃત્યુ થાય તો તેનો રિપોર્ટ સંભાળીને રાખવાનો હોય છએ. માહિતી આપ્યા પછી સંબંધિત અધિકારી અકસ્માતનું કારણ તપાસ કરે છે અને જો LPG દ્વારા અકસ્માત થયો હોય તો ડિસ્ટ્રિબ્યુટર ગેસ કંપનીને જાણ કરે છે. ➯ઇન્શ્યોરન્સ ક્લેમ કોણ આપે છે? જ્યારે તમે તમારા LPG ડિસ્ટ્રિબ્યુટરને અકસ્માત વિશે જાણ કરો ત્યારે તે સંબંધિત ઓઇલ કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરે છે. તે ડિસ્ટ્રિબ્યુટર જ ગ્રાહકને દાવા માટેની આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ડિસ્ટ્રિબ્યુટર અને કસ્ટમર સર્વિસ સેલ પાસે તમામ વિગતો હોય છે. ઇન્શ્યોરન્સ માટે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી સિલિન્ડર ખરીદતી વખતે જ તેનો ઇન્શ્યોરન્સ થઈ જાય છે, જે સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છએ. ઘણીવાર લોકો એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર જ તેને ખરીદી લે છે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક વીમાનો દાવો કરવા માટે હકદાર નથી રહેતો. ➯ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી? દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે ત્યાં D-20 જેવું કંઇક લખવામાં આવ્યું હોય છે. તે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છએ. અહીં D-20નો અર્થ એ છે કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. ત્યારબાદ આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે. આવા સિલિન્ડરો ગેસ લિકેજ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ગેસ સિલિન્ડરની ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે, તેમાં કોઇ એક પટ્ટી પર A, B, C, D લખેલું હોય છે. ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચી દે છે. અહીં Aનો અર્થ જાન્યુઆરીથી માર્ચ અને B એટલે એપ્રિલથી જૂન થાય છે. એ જ રીતે C એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો થાય છે.
❆ ➯ Bank Online Complain to customer click here
. ➯ Bankના તોછડા સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો એની વાત આજે કરશુ.
આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. બેન્કમાં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે. મોટા ભાગે આ જ હાલત છે. જાહેર જનતાનું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી. ૧. જે વ્યકતિએ તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો. ૨. વેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો. ૩* Grievane_Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે. ૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો. ૫. Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો. ૬ . જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો. ૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો. ૮ . અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો. ૯ . હવે ૪૮ કલાક માં દિવાળી તમારા ઘરે હશે અને ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે. ૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી શોધતો આવશે ૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.
❆ ➯ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો : Click Here
💐 ➯ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો 💐
1.સાસદ સભ્યની ગ્રાન્ટ દર વર્ષે સાસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે 5(કરોડ)×5(વર્ષ)=25 કરોડ. 2.ધારાસભ્ય ની ગ્રાન્ટ દર વર્ષે ધારાસભ્ય ને પોતાના વિસ્તાર ની ગ્રામ પંચાયતના કામો કરવા માટે 1.5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે 5×1.5=7.5કરોડ. 3.રાજ્યસભા ના સાસદસભ્ય ની ગ્રાન્ટ રાજ્યસભા ના સાસદસભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે 5×5=25 કરોડ. 4.સ્વભંડોળ ની ગ્રાન્ટ ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવા માં આવતા વેરા માંથી થતી ટોટલ આવકના અમૂક ટકા સ્વભંડોળ ની ગ્રાન્ટ તરીકે મળેછે. 5.જીલ્લા પંચાયત ના સભ્ય ની ગ્રાન્ટ 6.ATVT(આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)ની ગ્રાન્ટ દરવર્ષે 1કરોડની ગ્રાન્ટ સરકાર 1તાલુકાને આપેછે અને તાલુકામાં થી ગામડે ગામડે વહેચણી થાય,કોઈને 1લાખ,કોઇને 2લાખ કોઈને પાંચ લાખ. આ ગ્રાન્ટ ફરજીયાત આવેછે અને ફરજિયાત વાપરવી પડેછે. 1×5=5 કરોડ. 7.જીલ્લા આયોજન મંડળ ની ગ્રાન્ટ આ ગ્રાન્ટ દરવર્ષે 1 કરોડની આવે ,એટલે 1×5=5 કરોડ. 8.DMF(District mineral Fund)ની ગ્રાન્ટ જે જીલ્લાઓમાં રેતીની કે કોઈ ખાણ-ખનીજ ની લીજ આપવામાં આવી હોય એ લીજ માથી લીજધારકો જે ખનીજ બહાર કાઢે એનાથી આસપાસ ના વાતાવરણને,આબોહવાને અને ગામની જમીને નુકશાન થાય,જેની જમીન લીજ માં જાય એમને નુકશાન થાય એટલે સરકાર ને રોયલ્ટી ની જે આવક થાય એ જીલ્લામાં થી એના 60% રુપિયા પાછા ગ્રાન્ટ તરીકે જે ગામડાઓમાં લીજ આપવામાં આવી હોય એ ગ્રામ પંચાયત ને મળે. 9.સ્વચ્છતા ની ગ્રાન્ટ ગામની વસ્તીદીઠ એટલેકે મતદાન યાદીમાં જેનું નામ હોય એવી વસ્તી જે હોય 2000ની વસ્તી ગણતરી મૂજબ 25 રૂપિયા લેખે મળે એટલે 5000×25=125000/ 10.ઓક્ટ્રોયની ગ્રાન્ટ ઓક્ટ્રોય ની ગ્રાન્ટ સરકાર દરવર્ષે "સરપંચ"ના સીધા ખાતામાં જમા કરેછે.આ ગ્રાન્ટ જે ગામમાં 3500 લોકોની વસ્તી હોય તે ગામમાં લમછમ અંદાજે 121000/ જેટલી ગ્રાન્ટ આવેછે. 11. નાણાંપંચ ની ગ્રાન્ટ ભારત સરકાર પંચવર્ષીય આયોજન કરે કે આગલા પાચ વર્ષમાં શિક્ષણક્ષેત્રે,રોડ-રસ્તા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ગામડાઓમાં શું કરવાનું છે?એ આયોજન પરથી ભારતસરકાર રૂપિયા ફાળવે. માથાદીઠ એમાં ચારેક હજાર ની વસ્તી હોય તો લમછમ 16-17 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે. 17(લાખ)×5=85 લાખ. 12. પરફોર્મન્સ ગ્રાન્ટ : કોઇ ગ્રામ પંચાયત ને સરકારે જે કાઈ ગ્રાન્ટ આપી છે,જે કામ કરવા માટે આપી છે,એ કામ કરી નાખે અને પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી નાખે તો એનો મતલબ એવો થયો કે ગ્રામ પંચાયતે ખૂબ સારું કામ કર્યુ છે.એટલે સારું કામ કરવા બદલ જે ગ્રાન્ટ આપે તેને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય. દા.ત.કોઈ રોડ બનાવવા માટે સરકાર 2લાખની ગ્રાન્ટ આપે અને ગ્રામ પંચાયત 2લાખ વાપરી નાખે અને ગ્રામ પંચાયત કાગળ ઉપર ખોટી રીતે કે કોઈ પણ રીતે રોડ બનાવી નાખે તો સરકાર માં એવું સાબિત થયું કે આ ગ્રામ પંચાયત સક્રિય છે,એટલે જેવી ગ્રાન્ટ આવી કે તરત જ રોડ બનાવી નાખ્યો, આનું પરફોર્મન્સ સારું છે. આવી રીતે મળતી ગ્રાન્ટ ને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય. 13. ગ્રામ સભાની ગ્રાન્ટ. આવી રીતે ટોટલ લગભગ એક વર્ષ ની 12-13 કરોડની ગ્રાન્ટ આવેછે. 12(કરોડ)×5=60 કરોડ.....?.?...?...?
❆ ➯ Funny Village Name List Click Here
. ➯ વિવિધ ગામોના નામોની રસપ્રદ માહિતી :
❆ ➯ Indian Language - State - it's Capital list click here
❆ ➯ 12 Jyotiling-_Other funny photo click here
❆ ➯ Rangoli Design Click Here
❆ ➯ Our National Symbol list click here
❆ ➯ Other GK use Image Click here
❆ ➯ ~ પાળિયાના ૧૧ પ્રકારો ~ Click here
~ પાળિયાના ૧૧ પ્રકારો ~
. ➯ શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે... .. ➯ પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે, ખાંભી, થેસા, ચાગીયો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોકસાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને છેલ્લો પ્રકાર છે ક્ષેત્રપાળના પાળિયા 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે. આવા સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ તમે જોયા જ હશે. 7) સતીના પાળિયા: કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે આવા પાળિયાઓની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે. 8) ખલાસીઓના પાળિયા: ગુજરાતમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે. 9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે છે. આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા. 11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..
❆ ➯ More...
❆ ➯ This Section Is working Mode.....