Saturday, 14 January 2023

SHALA SIDDHI USE DATA

❆ SHALA SHIDDHI USE DATA : ❆

.

❀ 👉 અહીં શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી ફોર્મ અને માહિતી મુકવામાં આવશે.

❆ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી ફોર્મ - માહિતી - પરિપત્રો ❆

❆ ➯ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી વેબસાઇટ Click here
❆ ➯ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી સૂચનાઓ - Click here
❆ શાળા સિદ્ધિ ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ❆
✓ શાળા સિદ્ધિ અંતર્ગત આ વર્ષથી દરેક પ્રાથમિક શાળા નું સ્વ મૂલ્યાંકન કરવાનું છે.આ ફોર્મેટ માં જ્યાં વર્ષ 2020-21 લખ્યું છે ત્યાં વર્ષ 2021-22 અને જ્યાં વર્ષ 2021 -22 લખ્યું છે ત્યાં 2022-23 સમજવું (ટૂંકમાં જે વર્ષ આપેલ છે તેના કરતાં એક વર્ષ આગળ લેવું). ✓ ફોર્મ અંગ્રેજી માં આપેલ છે અને જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે ઓનલાઇન પણ અંગ્રેજી માં ભરવાનું થશે.આ સાથે ભાષાંતર કરેલી કોપી આપના માર્ગદર્શન માટે આપી છે.(ભાષાંતર ગૂગલ મારફત હોય આપની સમજણ શક્તિ નો ઉપયોગ કરવો) ✓ દરેક ધોરણ વાર કુમાર કન્યા નો વાર્ષિક હાજરી દર કાઢવાનો થશે આપ સૌને સરળતા રહે તે માટે એક એક્સેલ ફાઈલ બનાવી છે તેમાં પીળા કલરમાં જે વિગત આપી છે તે ભરશો ત્યારે જે તે ધોરણ નો કુમાર કન્યા નો હાજરી દર આપને મળી જશે . ✓ અન્ય તમામ માહિતી મળી રહે તે માટે આ સાથે એક PPT મોકલેલ છે જેમાં માપદંડો આપેલ છે તે મુજબ આપ માહિતી ભરી દેશો. ✓ અંગ્રેજી કોપી ની પ્રિન્ટમાં સ્વ મૂલ્યાંકન તા.05/01/2023 સુધી માં ભરી પૂર્ણ કરી ફાઇલે રાખવાનું છે.અન્ય કોઈ વિગત ન સમજાય તો જાણ કરવી.
_______________________________________________________
➯ પેજ નંબર 1 માં ભરવાની વિગત વર્ષ 2022-23 ની જાતિ વાર વિદ્યાર્થી ની સંખ્યા વર્ષ 2021-22 ની ધોરણ વાર કુમાર કન્યાનો વાર્ષિક સરેરાશ હાજરી દર(એક્સેલ શીટ આપેલ છે તેમાં પીળા ખાનાની વિગત ભરતા આપને માહિતી મળી જશે.)
_______________________________________________________
➯ પેજ નંબર 2 માં ભરવાની વિગત ધોરણ 1 થી 8 ના ગત વર્ષ 2021-22 ના વાર્ષિક પરીક્ષાના પરિણામના આધારે ટકાવારી આધારિત વર્ગીકરણ કરવાનું છે
_______________________________________________________
➯ પેજ નંબર 3 માં ભરવાની વિગત વર્ષ 2021-22 ની વાર્ષિક પરીક્ષાના ધોરણ 8 ના 5 વિષયનું ગ્રેડ A,B,C,D,E મુજબ વર્ગીકરણ કરી માહિતી ભરવી
_______________________________________________________
➯ પેજ નંબર 4 પર ભરવાની માહિતી વર્ષ 2022-23 માં કામ કરતા શિક્ષકો ની વિગત
_______________________________________________________
➯ પેજ નંબર 5 પર ભરવાની માહિતી ગત વર્ષ 2021-22 માં લાંબી રજા અને ટૂંકી રજા પર રહેલ શિક્ષકો ની સંખ્યા
_______________________________________________________
➯ પેજ નંબર 6 અને 7 માટે PPT માંથી માર્ગદર્શન મેળવી LEVEL 1,2,3 મુજબ માહિતી ભરવાની છે.
_______________________________________________________
➯ પેજ નંબર 8 પર આપેલ 7 માપદંડો માં તમે શું સુધારા કરશો ,તેના માટે શું પ્રયત્ન/કાર્યવાહી કરશો તેની વિગત 15-15 શબ્દોમાં ભરવાની છે.
_______________________________________________________
❆ ➯ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી પત્રકો - માર્ગદર્શિકા - પરિપત્રો PDF Click here

❆ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી પત્રકો - માર્ગદર્શિકા - પરિપત્રો ❆

School Achievement Program Useful PDF Discription Download
➯ Shala siddhi Registration and login step By Step PDF Click Here
➯ Shala Sidhdhi Formet PDF Click Here
➯ ભાષાંતર શાળા સિદ્ધિ - Google lens Translation PDF Click Here
➯ શાળા સિદ્ધિ પોર્ટલ ઑનલાઇન માર્ગદર્શિકા - online Guidance PDF Click Here
➯ શાળા સિદ્ધિ_ પુરાવા આધારિત શાળા સુધારણા માટેની માર્ગદર્શિકા Click Here
➯ શાળાના સ્વ-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા Click Here
➯ શાળા સિદ્ધિ ફોર્મ - shala siddhi Form PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી Excel ફાઈલ Click here

❆ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી Excel ફાઈલ ❆

School Achievement Program useful Excel File Discription Download
➯ shala sidhi bharel namuno -શાળા સિદ્ધિ પત્રકો ભરેલો બેસ્ટ નમૂનો
➯ wel_come
➯ wel_come
➯ wel_come
❆ ➯ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી word ફાઈલ Click here

❆ શાળા સિદ્ધિ કાર્યક્રમ ઉપયોગી word File ❆

School achievement program useful word file Discription Download
➯ wel_come
➯ wel_come
➯ wel_come
❆ ➯ More...
❆ ➯ This section is working mode_ ...