❀ 👉 અહીં Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) માટે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ -નામાંકન કરવા બાબત પરિપત્ર -આધાર અપડેટ U DISE + Portal ઉપયોગી માહિતી મુકવામાં આવશે .....
❆ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)_ U DISE + ઉપયોગી માહિતી ❆
❆ ➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)- U DISE + Online Entry site Click here
❆ Full Form Of U DISE+ is "Unified Digital Information on School Education" ❆
❆ ➯ બાળકોનો આધાર ડાયસ નંબર કેવી રીતે બને તેની સમજ Click Here
❆ ➯ ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી Click here
❆ ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી... ❆ ❆ ➯ શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી મેસેજ....➯ ક્યાં બાળકોને કેટલી શિષ્યવૃતિ આવે તે અહીંયાંથી નોંધી લેશોજી...
EBC, SEBC, NTDNT, ST ::: 2021-'22 સુધી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 500+600=1100 ધો. 1 થી 5 કન્યા= 500+600=1100 ધો. 6 થી 8 કન્યા= 750+600=1350 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3000+600=3600. EBC, SEBC, NTDNT, ST ::: 2022-'23 થી મળતી શિષ્યવૃતિ + ગણવેશ ધો. 1 થી 8 કુમાર= 750+900=1650 ધો. 1 થી 5 કન્યા= 750+900=1650 ધો. 6 થી 8 કન્યા= 1000+900=1900 SC કુમાર, કન્યા ધો. 1 થી 8 = 3500+900=4400. ________________________________________________
❆ ➯ Aadhaar Enabled DISE Standard - 1 to 8 Online Entry Discription Click Here
➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ ધોરણ : 1 થી 8 ➯ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે ➯તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે. શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે. આ અંગેની સમજ બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર દ્વારા આપવાની રહેશે. જેથી સાચી અને સચોટ માહિતી મેળવી શકાય.______________________________________________________ ➯ RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો ... ➯ ધોરણ ૧ માં પ્રવેશ માટે મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ જો કોઈ બાળક ને RTE અંતર્ગત પ્રવેશ લેવાનો હોય તો તે બાળકનું વાલી ફોર્મ ભરી શકો છો પણ ઑનલાઇન એન્ટ્રી કરવી નહિ કે જો કે બાળકને યુ આઇ ડી જનરેટ થઈ જશે..પસી RTE માં તે બાળકને પ્રવેશ મળશે નહિ..પણ તે બાળકનું વાલી ફોર્મ ભરીને રાખવું પસી જો તે બાળકને RTE માં પ્રવેશ ન મળે તો પ્રવેશ આપી શકાય.... ➯ જન્મ તારીખ નોંધણી નંબર વગર પણ એન્ટ્રી થઈ શક્શે જન્મ પ્રમાણપત્ર ના હોય તો પણ તમે ઉપરોક્ત રીતે એન્ટ્રી કરી શકશો જે બાળક ના જન્મપ્રમાણપત્ર છે તેના ફરજીયાત તેની વિગતો નાખવી જરૂરી છે.______________________________________________________ ➯ current update : ➯ હાલ ધોરણ ૧ માં તા.૦૧/૦૬/૨૦૧૪ થી તા.૩૧/૦૫/૨૦૧૬ સુધીમાં જન્મેલ બાળકોની જ એન્ટ્રી થશે જે બાળકો આ તારીખ સિવાય ના તેમની એન્ટ્રી કેવી રીતે કરવી તે રાજ્ય અને જીલ્લા માંથી સુચના મળે પછી જાણ કરવામાં આવશે.______________________________________________________ ➯ 𝐒𝐒𝐀 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐄𝐧𝐭𝐫𝐲 2021 🆕 ધોરણ 1 ની નવી એન્ટ્રી માટે.👇 ધોરણ 2 થી 12 ના બાળકોને અપડેશન/ટ્રેક ની કામગીરી માટે.👇 📌 ધોરણ - 1 ની એન્ટ્રી માટે વિદ્યાર્થીનો જન્મનું પ્રમાણપત્ર ( Certificate No ) નંબર દાખલ કરવાનો રહેશે. 📌 જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે , બાળકનું નામ, પિતાનું નામ, માતાનનું નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTS ના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે. 📌 જો આ ડેટામાં સુધારા જણાય તો CTS ના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન ઍન્ટ્રી પૂર્ણ કરી શકાશે. 📌 હવે આધાર ડાયસ માં બીજી શાળામાંથી ટ્રેક કરી નામ ઉમેરવા MIS.Co.ને રિકવેસ્ટ મોકલવી પડશે. એમનું એપ્રુવલ મળ્યા પછી વિદ્યાર્થીનુ નામ તમારી શાળાના લોગીનમાં આવશે.______________________________________________________ ➯ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી માટે.👇 ➯તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કાર્યરત છે. જન્મ નોંધણીના ડેટાની એન્ટ્રી કરતાં શાળા ક્ક્ષાએ જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જીલ્લો/તાલુકો/પંચાયત/ગામ શોધવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આથી આપને LocationList Masterની Excel ફાઈલ મોકલી આપવામાં આવે છે.જો શાળાને પંચાયત, ગામ ના મળતા હોય તો, જીલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરે આ Excel ફાઈલમાંથી પંચાયત, ગામ શોધીને શાળાને માર્ગદર્શન આપવાનું રહશે. વધુમાં પંચાયત, ગામ ડ્રોપ ડાઉનમાં “Other” ઓપ્શન એડ કરેલ છે, આં અંગેની ખાસ નોધ શાળાને આપવી છે કે જો શાળાને પંચાયત,ગામ ડ્રોપ ડાઉનમાં શોધતા ના મળતા હોય તો જ “Other” ઓપ્શન સિલેક્ટ કરવાનું રહશે. “Other” ઓપ્શન સિલેક્ટ કરતા બાજુમાં TextBox ઓપન થશે. જેમાં જન્મ નોંધણીના સર્ટીફીકેટમાં દર્શાવેલ મુજબ પંચાયત, ગામના નામ Englishમાં લખવાના રહશે.______________________________________________________
❆ ➯ U DISE + (Unified Digital Information on School Education) data Entry Discription Click Here
➯ U DISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી બાબત : U DISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી બાબત : - ❇ આથી આપને સૂચના આપવામાં આવે છે કે, હાલમાં UDISE+ Student Moduleમાં વિદ્યાર્થીઓના અપડેશનની કામગીરી પ્રગતિમાં છે. જેમાં Repeater વિદ્યાર્થીઓની સંખ્યા વધુ દર્શાવેલ છે તેમાં શાળા કક્ષાએથી બાળકની વિગત ભર્યામાં ભૂલ કરેલ હોય છે જેથી સી.આર.સી.કો.ઓ. એ શાળાને સૂચના આપવાની કે બાળકની વિગત અપડેટ કરતી વખતે બાળકનું હાલનું ધોરણ વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ, 4.2.4 (b) ગત વર્ષનું બાળકનું અભ્યાસનું ધોરણ (વર્ષ ૨૦૨૦-૨૧) તથા 4.2.6 (b) ગત ધોરણની પરીક્ષાનું પરીણામ એમ ત્રણેય પ્રશ્નોની વિગતમાં ભરેલ માહિતીની ખરાઈ કરવી. બાળક Repeater બતાવે તેનું કારણ ઉપરોક્ત ત્રણ પ્રશ્નોની દર્શાવેલ વિગત છે. ❇ દા.ત. :- આપણે UDISE વર્ષ ૨૦૨૨-૨૩ની કામગીરી કરીએ છીએ હવે વર્ષ ૨૦૨૨-૨૩માં ધારોકે બાળક ધોરણ-૭માં અભ્યાસ કરે છે. હવે જયારે શાળાકક્ષાએથી શિક્ષક વિગત અપડેટ કરે છે ત્યારે શિક્ષકના મગજમાં હાલનું વર્ષ ૨૦૨૩-૨૪ મુજબ બાળકનું ધોરણ-૮ છે જેથી 4.2.4 (b) ગત વર્ષનું બાળકનું અભ્યાસનું ધોરણ (વર્ષ ૨૦૨૧-૨૨) ની વિગતમાં બાળકનું ધોરણ-૭ દર્શાવે છે જેથી હાલનું ધોરણ અને ગત વર્ષનું ધોરણ સમાન એટલેકે ધોરણ-૭ થાય છે જેને લીધે બાળક Repeater બતાવે છે. જયારે અન્ય કારણમાં 4.2.6 (b) ગત ધોરણની પરીક્ષાનું પરીણામની વિગતમાં 3-Detained/Repeater/Not Passed દર્શાવેલ હોય તો પણ બાળક Repeater બતાવે છે. જેથી દરેક શાળાને હાલની UDISE+ Student Moduleમાં બાળકોનાં અપડેશનની કામગીરી વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ વિગત ભરવી. ઉપરાંત જે બાળકના આધાર કાર્ડ ન હોય તેવા બાળકના આધાર નંબરની વિગતમાં ૧૨ વખત ૯ નો અંક દાખલ કરવાનો રહેશે.______________________________________________________ ❇ UDISE Plus માં વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામ ની વિગતો ભરતી વખતે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું. ➡️હાજરી અને પરિણામની વિગતો ગત વર્ષ એટલે કે શૈ.વર્ષ 2021-22 ની માહિતી ભરવાની છે. ➡️ UDISE Plus માં હાલમાં આપણે જે માહિતી ભરી રહ્યા છીએ તે માહિતી વર્ષ 2022-23 ની છે. ઉદાહરણ તરીકે કોઈ બાળક જો હાલ શૈ. વર્ષ 2023-24 માં ધોરણ 6 માં અભ્યાસ કરતું હોય તો તો તેના પરિણામ અને હાજરી ની વિગત ધોરણ 4ની આવશે. બાકીની તમામ વિગતો ધોરણ 5 ની એટલે કે શૈ.વર્ષ 2022-23ની આવશે.______________________________________________________ ❇ U DISE + માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ UDISE+ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના વિદ્યાર્થીઓને ૨૦૨૩-૨૪માં Promote કરવાની કામગીરી પ્રગતિમાં છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી પ્રિ-પ્રાયમરી સેકશનમાં બાલવાટીકાનો સમાવેશ કરેલ હોવાથી U DISE + માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ નીચે મુજબ થશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ:- ➡️ UKG/KG2/PP1 = સિનીયર કે.જી. ➡️ LKG/KG1/PP2 = જુનીયર કે.જી. ➡️ Nursery/KG/PP3 = નર્સરી જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રિ-પ્રાયમરી વર્ગોનું વર્ગીકરણ:- UKG/KG2/PP1 = બાલવાટિકા (ધોરણ-૧ થી એક વર્ગ નીચે) LKG/KG1/PP2 = સિનીયર કે.જી. (ધોરણ-૧ થી બે વર્ગ નીચે) Nursery/KG/PP3 = જુનીયર કે.જી. (ધોરણ-૧ થી ત્રણ વર્ગ નીચે) હવે, (૧) UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રિ-પ્રાયમરી વર્ગ UKG/KG2/PP1 એટલે કે સિનીયર કે.જી.માં દર્શાવેલ હતા તે વિદ્યાર્થીઓને ૨૦૨૩-૨૪માં Promote કરવાથી ધોરણ-૧માં આવેલ છે. જેઓને ધોરણ-૧ માંથી UKG/KG2/PP1 એટલે કે બાલવાટિકામાં Shift કરવા અંગેની માર્ગદર્શિકા મોકલવામાં આવે છે.______________________________________________________ ❇ UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય _ Form_S02_UDISE (૨) શાળા દ્વારા UDISE+ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય તેવા વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ-૨ થી ૧૨માં પૈકી કોઈ ધોરણમાં એન્ટ્રી કરવા માટે Form_S02_UDISE માં વિદ્યાર્થીની વિગત તથા વર્ષ ૨૦૨૨-૨૩માં એન્ટ્રી ન કરવાનું કારણ વગેરે શાળાકક્ષાએ ભરાવી તેમાં શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી-સિક્કા સાથેનું પત્રક શાળા પાસેથી જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ મેળવવાનું રહેશે.______________________________________________________ ❇ વિદ્યાર્થીની બેઝીક માહિતી _ Form_S03_UDISE (૩) વિદ્યાર્થીની બેઝીક માહિતી જેવી કે, વિદ્યાર્થીનું નામ, જ્ન્મ તારીખ, જાતિ, આધાર નંબર તથા આધાર કાર્ડ પ્રમાણે વિદ્યાર્થીનું નામ વગેરે માહિતી Update કરવા માટે Form_S03_UDISE માં વિદ્યાર્થીની નવી વિગત શાળાકક્ષાએ ભરાવી તેમાં શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી-સિક્કા સાથેનું પત્રક શાળા પાસેથી જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ મેળવવાનું રહેશે. જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓર્ડિનેટરએ Student Moduleમાં Login કરી Admin Panel બટન પર Click કરી Student Demographic Update Moduleમાં જઈ Form_S03_UDISEમાં મેળવેલ વિદ્યાર્થીની વિગત Update કરી શક્શે.______________________________________________________ ❇ STUDENT MODULE માં વિધાર્થીઓ ને PROMOTION /progression Udise + શૈક્ષણિક વર્ષે 2023.24 અંતર્ગત STUDENT MODULE માં વિધાર્થીઓ ને PROMOTION /progression કરવા માટે માર્ગદર્શિકા pdf ફાઈલ______________________________________________________ ❇ જે શાળામાં વર્ષ 2022-23 ના બાળકોને વર્ષ 2023-24 માં અપડેટ કરતા પોતાની શાળામાં બતાવેલ છે અને FINAL સબમિટ કરેલ છે. તેમાં કોઈ બાળક અન્ય શાળામાં ગયેલ હોય અને ભૂલથી પોતાની શાળામાં બતાવેલ હોય તો તેવા બાળકોને અન્ય શાળામાં કરવા માટે સૌ પ્રથમ પોતાની શાળામાં હાલ 2023-24 માં જે ધોરણમાં હોય તેમાં બાળકની તમામ વિગત GP-EP-FP મોડ્યુલની વિગત અપડેટ કરશો. ત્યાર બાદ બાળકનો PEN નંબર કોપી કરી Transfer Certificate Module માં જઈ PEN નંબર લખી GO તો બાળકની વિગત જોવા મળશે. તેમાં Left School already with TC કરી જરૂરી વિગત આપી કન્ફોર્મ કરશો તો બાળક તમારી શાળા લીસ્ટ માંથી જતું રહશે. સદર સુવિધા શાળાના Students Module માં આપેલ છે.______________________________________________________
❆ ➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)- U DISE + Online Entry Guideline Module Click here
❆ CTS -U DISE + Online Entry Guideline Module ❆
CTS -U DISE + Guidance Module Discription Download ➯ ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે ઉપયોગી મોડ્યુલ Click Here ➯ STUDENT TRANSFER REQUEST કેવી રીતે APPROVE કે DECLINE કરવી Click Here ➯ TRECK Adhar dise child transfer guidline Click Here ➯ UDISE ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા PDF Click Here ➯ GUJARATI Guidelines for filling up DCF for UDISE+2022-23 (હાલ School Profile & Facilities Management અને Teacher Module ની એન્ટ્રી ) Click Here ➯ Udise + માં બાળકોની એન્ટ્રી કઈ રીતે અપડેટ કરવા તેની માર્ગદર્શિકા-UDISE Plus Student Data Update module Click Here ➯ Student Promotion - Progression Activity Module Guidelines PDF Click Here ➯ Student Shift Class between Std-1 to Pre Primary Balvatika Guidelines PDF Click Here ➯ UDISE + Entry All MODULE update Introduction Process PDF Click Here ➯ UDISE + ALL MODULE LINK & MODULE COMPLETE INFORMATION Click Here ➯ UDISE + final submited teacher module Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)_ U DISE + Video Click here
❇ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) Online Entry Video ❇ જન્મ પ્રમાણપત્ર વગર એન્ટ્રી કેવી રીતે કરવી. ધોરણ 1માં DISE માં નવી એન્ટ્રી કેવી રીતે કરવી 2021 આધાર ડાયસ પોર્ટલ ઉપર ધો-૧ ના વિદ્યાર્થીઓ ડેટાની એન્ટ્રી UDISE+ ફોર્મ ભરવા લોગીન કેવી રીતે કરવું?, Login UDISE+ ફોર્મ પાસવર્ડ બદલાવો, પ્રોફાઈલ જોવી અને બદલવી. UDISE+ ફોર્મ માં PROFILE અને FACILITIES ની માહિતી ભરવી, UDISE+ ફોર્મમાં શિક્ષકની માહિતી અપડેટ કરવી, નવા શિક્ષક ઉમેરવા, બદલી થયેલ ડિલીટ કરવા CTS પર બાળકોની માહિતી અપડેટ કેવી રીતે કરવી? ધો 2 થી 8 માં નવા આવેલા બાળકોને કેવી રીતે એડ કરવા અને કમી કરવા? UDISE + માહિતી અપડેટ કેવી રીતે કરવી ? બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી ? 2-8 આધાર ડાયસ અપડેશન -વિદ્યાર્થીનાં નામ ઉમેરવા -કમી કરવાની પ્રોસેસ 3 1 2 3
❆ ➯ Aadhaar Enabled DISE-Child Tracking System(CTS)-U DISE + _Form - Letter Detail Click here
❆ ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી બાબત પરિપત્ર -આધાર અપડેટ ઉપયોગી માહિતી ❆
DISE-Child Tracking System(CTS) data Discription Download ➯ New આધાર ડાયસ પત્રક ૨૦૨૧-૨૨ Click Here ➯ આધાર ડાયસની કામગીરી બાબત પરિપત્ર Date : 17-6-2021 year-2021-22 Click Here ➯ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE અંતર્ગત 2019-20 માટેની કામગીરી કરવા બાબત Click Here ➯ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE અંતર્ગત 2022-23 માટેની કામગીરી કરવા બાબત 20-6-2022 Click Here ➯ CTS to student STP class Entry form Excel file ➯ CTS student STP class Entry form PDF file ➯ UDISE+ વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી કરેલ ન હોય _ Form_S02_UDISE Click Here ➯ વિદ્યાર્થીની બેઝીક માહિતી _ Form_S03_UDISE Click Here ➯ wel_come Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ......