Tuesday, 24 November 2020

OP campas 2020

➮    અહીં વધ-ઘટ કેમ્પ-2020 બાબતે જાણવા જોગ માહિતી મુકવામાં આવશે.

❆ અહીં વધ-ઘટ કેમ્પ-2020 બાબતે જાણવા જોગ માહિતી મુકવામાં આવશે. ❆


વધ-ઘટ કેમ્પ-2020 બાબતે જાણવાજોગ માહિતી
શિક્ષણ વિભાગ ગાંધીનગર ની સૂચના મુજબ હાલ ચાર પ્રકારની માહિતી તૈયાર કરવાની તાલુકા કક્ષાએ સૂચના આપવામાં આવેલ છે. 
(1)	31/08/2020 ના રોજસંખ્યા મુજબ સળંગ મહેકમ ગણી મહેકમ બનાવવું. 
(2)	31/10/2020 ના રોજ નિવૃતિની અસર આપી મહેકમ બનાવવું 
(3)	31/08/2020 ના રોજ ધોરણ 1 થી 5 નું અલગ મહેકમ અને ધોરણ -6 થી 8 નું અલગ મહેકમ બનાવવાનું અને 31/10/2020 ની નિવૃતિ અસર આપવી.  
(4)	ધોરણ-6 માં 20 કરતાં ઓછી સંખ્યા હોય તો ધોરણ બંધ કરવું અને ધોરણ-6 અને 7 માં 20 થી ઓછી સંખ્યા હોય તો ધોરણ બંધ કરવા અને ધોરણ -6 માં 20 કરતાં વધુ સંખ્યા હોય તો ધોરણ -7 ક્રમશ ચાલુ ગણી એવી શાળાઓ માં ઘટ ઉભી કરવી અને ધોરણ -6 અને 7 માં 20 કરતાં વધુ સંખ્યા હોય તો ધોરણ-8 ક્રમશ ચાલુ ગણી શિક્ષક ઘટ ઉભી કરી આ મુજબ મહેકમ બનાવવું. 
હવે કેમ્પ બાબતે શું થશે ?
- જાણવાજોગ માહિતી મુજબ આજ તા.20/11/2020 ના રોજ સાંજે 4-00 કલાકે શિક્ષણ વિભાગ ગાંધીનાગર દ્વારા દરેક કલેક્ટર ઓફિસમાં VC છે જેમાં કેમ્પ બાબતે દરેક અધિકારીશ્રી સાથે વાર્તા લાપ થશે અને એ મુજબ કેમ્પનું આયોજન થશે. 
પરંતુ કેમ્પ બાબતે જાણવાજોગ માહિતી આ મુજબ છે
-કોરોના ની તીવ્રતા વધતા આંકડા જોઈ કદાચ કેમ્પ હાલ પૂરતા મોકૂફ રાખવામા આવશે. 
- ચાલુ વર્ષે એપ્રિલ-2020 માં ઉચ્ચ પ્રાથમિક માં વિકલ્પ આપેલ નથી તેવા શિક્ષકો ને વિકલ્પ આપી પછી કેમ્પ કરવાનો થશે.  
-હાલ પૂરતા ધોરણ-6 અને 7 બંધ કરવા યોગ્ય ગણાશે નહીં એ બાબત ને ધ્યાનમાં રાખતા હાલ વર્ગો બંધ થશે.નહીં જેથી કેમ્પ બંધ રહેશે. 
-વઘ-ઘટ કેમ્પ મે-2021 માં કે જૂન -2021 માં થવાની શક્યતા છે. 
-એપ્રિલ-2021 માં કેમ્પ પહેલા ઉચ્ચ પ્રાથમિક માં વિષય મુજબ વિકલ્પ આપવામાં આવશે.અને એ પછી કેમ્પ કરવામાં આવશે. 

ખાસનોધ-આ માહિતી જાણવાજોગ છે જેનો અમલ થશે કે નહીં એ પ્રશ્ન છે. પણ જાણવાજોગ  માહિતી સાચી પણ હોય એ બાબતે પણ વિચારવા જેવુ છે 


31-08-2020 ni sthitiye khali jagya list - 2020

31-08-2020 manjur mahekam
31-08-2020 Talaja khali jagya list All data file 2020




Bhavnagar Lower primary list - 2020





વધ ઘટ કેમ્પ બાબત અને બદલીની સ્પષ્ટતા માટેનો નિયમકનો લેટેસ્ટ પરિપત્ર 24-11-2020



.કોર્ટ મેટર ધ્યાને લેવા બાબત સૂચન-પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક વધઘટ બદલીના કેમ્પ કરવા બાબત અગત્યનો પરિપત્ર



શિક્ષક કે વિદ્યાસહાયકની વધ થતાં તાલુકા બહાર મુકેલ ને મૂળ શાળા કે મૂળ તાલુકા પરત બાબત પરિપત્ર અને પરત માટેના ફોર્મનો નમૂનો



શિક્ષક વધ ઘટ બદલી O.P. કેમ્પ બાબત નવી સૂચનાઓ નિયામક સાહેબની આજનો લેટેસ્ટ પરિપત્ર



શિક્ષક વધ ઘટ બદલી O.P. કેમ્પ 
6. શિક્ષકો સિનિયોરીટી નક્કી કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર.



શિક્ષક વધ ઘટ બદલી O.P. કેમ્પ 
7.પ્રાથમિક શિક્ષકોની બદલીની કાર્યવાહી બાબત તા-૦૨-૧૨-૨૦૨૦ નો લેટેસ્ટ પરીપત્ર
 CLICK HERE TO VIEW LETTER 


શિક્ષક વધ ઘટ બદલી O.P. કેમ્પ 
Op Seniority related surendranagar district letter 



શિક્ષક વધ ઘટ બદલી O.P. કેમ્પ 
વધ બાબતની સુચનાઓ-ભાવનગર date - 04-12-2020 letter 



વધ ઘટ કેમ્પ માં સાથે લઈ જવાના પત્રકો પીડીએફ ફાઈલ સ્વરૂપે ભાવનગર જીલ્લો 



** શિક્ષક વધ - ઘટ કેમ્પ મા વધ-ઘટ શિક્ષકોને છુટા કરવા બાબતનો પરીપત્ર **






This section is working Mode ...