Wednesday, 24 July 2019

ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના

❀ 👉 ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ઘવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .

❆ ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના ઉપયોગી માહિતી ❆

❆ ➯ Gujarat Government Road Accident Scheme Introduction Click Here
. ❆ ➯ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ખવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .આકસ્મિક અકસ્માતના હિસાબે ઘણા પરિવારોનું નુકસાન થાય છે અને એમાં પણ જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ છે એ અકસ્માત ની અંદર ઘવાય ત્યારે એ પરિવારે ઘણું બધું સહન કરવું પડે છે આવા પરિવારને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધેલો છે જે નિર્ણય છે ગુજરાત ના વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ અકસ્માતથી ખવાય તો એમને પ્રાથમિક સારવાર સ્વરૂપે 50 હજાર સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે એવું નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કરેલું છે જેમાં ક્યા ક્યા પુરાવોઓની યાદી અહીં નીચે આપવામાં આવેલી છે જો આપના પરિવારમાંથી અથવા તો આપના નિકટના સંબંધી માંથી કોઈને આવો દુર્ઘટનાગ્રસ્ત અકસ્માત નડે તો આપ એને સહાયરૂપ થઈ શકો એ માટે અહીં નીચે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મૂકવામાં આવેલી છે જેનો આપણી જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકો છો નીચે વિસ્તારથી એમની માહિતી તેમજ એના માટે જરૂરી આધાર પુરાવાઓ pdf ફાઈલ સ્વરૂપે મુકવામાં આવેલ છે જેનો આપ ઉપયોગ કરી શકો છો.
❆ ➯ Gujarat Government Road Accident Scheme use web site Click here
❆ ➯ Gujarat Government Road Accident Scheme All G.R._ Letter Click here
. ❆ 👉 Application Form _ G.R. 👇
❆ ➯ ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના ઉપયોગી માહિતી Click here

❆ ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના ઉપયોગી માહિતી ❆

Gujarat Government Road Accident Scheme Discription Download
➯ અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવોઓ રજુ કરવાના રહેશે તમામ પત્રકોને pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ માગૅ અકસ્માત કેસમાં ગુજરાત સરકાર જે ૫૦ હજારની સહાય આપે છે તેનું અરજી ફોર્મ તથા જી.આર Click Here
➯ માગૅ અકસ્માત કેસમાં ગુજરાત સરકાર જે ૫૦ હજારની સહાય આપે છે તેનું અરજી ફોર્મ Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Gujarat Government Road Accident Scheme Poster Click Here
❆ ➯ More...
❆ ➯ This section is working mode .....