❀ 👉 અહીં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ઉપયોગી માહિતી અને સંદર્ભ સાહિત્ય મુકવામાં આવશે...
❆ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લગતી માહિતી-સંદર્ભ સાહિત્ય ❆
❆ ➯ 21 June International YOga day use web site Click here
❆ ➯ વિશ્વ યોગ દિવસ : 21 જૂન માહિતી Click here
. ➯વિશ્વ યોગ દિવસ : 21 જૂન : ➯યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. ➯યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે. ➯ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. ➯વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
❆ ➯ વિવિધ યોગ મુદ્રાઓની સમજૂતી Click Here
❆ ➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Click here
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Mp3 :
➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ગીત Mp3 :
❆ ➯ વિશ્વ યોગ દિવસ માહિતી_મહત્વની બાબતો Click here
❇ વિશ્વ યોગ દિવસ માહિતી- મહત્વની બાબતો ❇
21 June International YOga day useful data Discription Download ➯ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાતીમાં ઉપયોગી યોગ પુસ્તિકા Click Here ➯ વિવિધ આસનોની રીત અને ફાયદાઓની સમજૂતી pdf file સ્વરૂપે Click Here ➯ ચિત્ર સાથે વિવિધ મુદ્રાઓની સમજૂતી મેળવવા માટે Click Here ➯ યોગાસન માટે જરૂરી મદદરૂપ ઉપયોગી ફાઈલ પીડીએફ સ્વરૂપે Click Here ➯ surya namaskar with Aasan PDF Click Here ➯ yogasan ane Prayanam introduction with aasano Click Here ➯ Revised_Surya Namaskar PDF Click Here ➯ wel_come Click Here ➯ wel_come Click Here
❆ ➯ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનની ઉજવણી અહેવાલ ફાઈલ Click here
❇ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનની ઉજવણી અહેવાલ ફાઈલ,મહત્વની બાબતો ❇
❆ ➯ 21 June International YOga day Video Click here
❇ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લગતી માહિતી ❇
Video Part - 1 Video Part - 2 અનુલોમ વિલોમ પ્રાણાયામ કપાલભાતિ પ્રાણાયામ ➯ wel_come ➯ wel_come
❆ ➯ વિશ્વ યોગ દિવસ : 21 જૂન Yoga Photos Click here
❆ ➯ More...
❆ ➯ This section is working mode ...