Monday, 29 April 2019

ગુજરાતી ભાષા ઉપયોગી મટીરીયલ

❆ Gujarati Study Material ❆

.

❀ 👉 અહીં ગુજરાતી ભાષા શિક્ષણમાં ઉપયોગી થઇ શકે એવી મહત્વની અને રસપ્રદ બાબત, સંદર્ભ સાહિત્ય અને વિષયવસ્તુનું સાહિત્ય મુકવામાં આવશે...

❆ ગુજરાતી ભાષા શિક્ષણમાં ઉપયોગી મહત્વની અને રસપ્રદ બાબત-સંદર્ભ સાહિત્ય ❆

❆ ➯ Gujarati Language Dictionary web site Click here
❆ ➯ Gujarati Grammar Relative Syllabus click here

❆ ગુજરાતી ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ❆

useful Material Discription Download
➯ ગુજરાતી વ્યાકરણ અલંકારની માહિતી Click Here
➯ ગુજરાતી ભાષા વ્યાકરણ વિવેક પુસ્તિકા Click Here
➯ ગુજરાતી ભાષા સૌંદર્ય વ્યાકરણ પુસ્તિકા Click Here
➯ ગુજરાતી ભાષા ગૌરવ વ્યાકરણ પુસ્તિકા Click Here
➯ માતૃપ્રેમને લગતા કાવ્યોનો સંગ્રહ મેળવવા માટે Click Here
➯ લોકગીત સંગ્રહપોથી મેળવવા માટે Click Here
➯ વર્ષાઋતુને લગતા કાવ્યોનો સંગ્રહ મેળવવા માટે Click Here
➯ વહિવટી કાનૂની પરિભાષા Click Here
➯ સરકારી લેખન પદ્ધતિ (સાઈઝ ૬૯૪ કે.બી.) Click Here
➯ .જોડણીના નિયમો​ Gujarati Click Here
➯ ગુજરાતી ભાષા વ્યાકરણ પરિચય અક્ષરોને ઓળખો Click Here
➯ ગુજરાતી સાહિત્યકાર અને તેમની કૃતિઓ pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ ગુજરાતી ભાષા જોડણીના નિયમો pdf ફાઈલ સ્વરૂપે Click Here
➯ ગુજરાતી પ્રથમ - બીજું સત્ર ગદ્ય-પદ્યના નામ, સાહિત્ય પ્રકાર અને લેખક-કવિનુ નામ ધોરણ ૬ થી ૮ એક જ પીડીએફ Click Here
➯ ગુજરાતી વ્યાકરણના મુદ્દાઓનું pdf સ્વરૂપે સંકલન Click Here
➯ ભાષા નિયામકની કચેરી દ્વારા તૈયાર કરેલ ગુજરાતી રૂઢિપ્રયોગ અને કહેવતો - pdf ફાઈલ Click Here
➯ હિન્દી -ગુજરાતી નિબંધો ધોરણ ૩ થી ૮ મેળવવા માટે Click Here
➯ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ,સાહિત્યકારો અને તેમની કૃતિઓ,ખ્યાતનામ સાહિત્યિક સામયિકો_ Click Here
➯ ગુજરાતી નિબંધો ધોરણ - 6 થી 8 માટે Click Here
➯ આપણી ભાષામાં વપરાતા ગ્રામિણ રહેણી કરણીના ખાસ શબ્દો જેમાંના કેટલાંક નવી પેઢીને જાણમાં પણ નહીં હોય,જેવા કે.. Click Here
➯ ગુજરાતી સમાન જોડણી ગમે તે રીતે લખી શકાય Click Here
➯ ગુજરાતી ગ્રામર સંકલન All In One Click Here
➯ ગુજરાતી ભાષામાં વિરોધી 800 શબ્દ pdf સ્વરૂપે સંકલન Click Here
➯ ગુજરાતી ભાષા.ઉક્તિ ભંડાર Click Here
➯ synonyms word in Gujarati - સમાનાર્થી શબ્દો - lot of word - 61 page PDF Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ આપણો શબ્દવૈભવ (ગુજરાતી) Click here

❆ આપણો શબ્દવૈભવ (ગુજરાતી) ❆

આપણો શબ્દવૈભવ (ગુજરાતી)
અખબાર છાપું, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, સમાચારપત્ર,,વાવડ,સંદેશો
અચરજ વિસ્મય, આશ્ચર્ય, નવાઈ, અચંબો, હેરત
અધિકાર હક, સત્તા, હકુમત, પાત્રતા, લાયકાત, પદવી
અનલ આગ, આતશ, ક્રોધ, જાતવેદ, દેવતા, તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી, જવલન, અગ્નિ, દેવતા, પાવક, આતશ, અંગાર,
અનુગ્રહ કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા
અફવા ગપ, કિવદંતી, લોકવાયકા, ગતકડું, જુઠાણું, તૂત, તડાકો, ગપગોળા, કાતળ
અભિમાન ગર્વિષ્ઠ, ઘમંડ, મગરૂર, તુમાખી, અહંકાર, ગુમાન, ગર્વ, મદ
અરજ વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા
અરીસો દર્પણ, આયન, આદર્શ, આરસી
અવસાન મોત, મૃત્યું, નિધન, નિવારણ, સ્વર્ગવાસ, મરણ, કૈલાસવાસ, વૈકુંઠવાસ
અવાજ રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ
અશ્વ ઘોડો, તોખાર, તેજી, ઘોટક, તુરંગ, હય, વાજી, રેવંત, સૈધવ
અંધારું તમસ, વદ, તિમિર, તમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલિમા,
આકાશ વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસિલ, ફલક
આજ્ઞા હુકમ, પરવાનગી, અનુજ્ઞા, મંજુરી, નિર્દેશ, મુક્તિ, ફરમાન, તાકીદ, રજા, આદેશ
આનંદ હર્ષ, ખુશી, વિનોદ, હરખ, મજા, મઝા, લહેર, પ઼મદ, પ઼મોદ, ખુશાલી, મોજ,
આનંદ હર્ષ, હરખ, પુલકિત, અશોક, ઉલ્લાસ, આહલાદ, ઉત્સાહ, રંજન, લહેર, પ્રમોદ, લુત્ફ, મોજ, સ્વાદ
આભાર ઉપકાર, પાડ, અહેસાન, કુતજ્ઞતા
આભુષણ ઘરેણા, ઝવેરાત, દાગીના, જણસ, અલંકાર, જેવર, ભૂષણ, સોનામહોર, અશરફી
આમંત્રણ દાવત, ઈજન, નોતરૂં, નિમંત્રણ, સંદેશો
આશા ઉમેદ, સ્પૃહા, અભિલાષા, ઈચ્છા, ધારણા, મહેચ્છા, લિપ્સા, આકાંક્ષા, કામના, તમન્ના, મનોરથ, અપેક્ષા, આસ્થા,લાલસા, લાલચ, લોભ, અરમાન, મનીષા, તૃષ્ણા
ઉજવણી જિયાફત, મહેફિલ, જાફ્ત, મિજલસ, જલસો
ઉજાણી જાફાત, જિયાફત, મિજબની, જમણ, મિજસલ, મેળાવડો, ઉત્સવ, ઉજવણી, સભા, સંમેલન
ઉત્તમ શ્રેષ્ઠ, ચુનંદા, પરમ, અપ્રિતમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, ખાનદાન, સરસ, અજોડ, અદ્વિતીય, ઉત્કૃષ્ઠ, વર્ય
ઉદ્વેગ ચિંતા, વિષાદ, દુઃખ, અજંપો, ઉચાટ, મૂંઝવણ, ખેદ, ક્ષોભ
ઉપવાસ અનશન, બાંધણ, ક્ષપણ, લાંઘણ
કચેરી કાર્યાલય, મહેકમ, વિભાગ, ખાતું, દફતર
કનક સોનું, હેમ, સુવર્ણ, હિરણ્ય, કંચન, કુંદન, કજાર, જાંબુનદ, હાટક,
કપાળ લલાટ, ભાલ, નિલવટ, લિલવટ
કબુતર કપોત, શાંતિદૂત, પારેવું, પારાયત
કંજૂસ પંતુજી, ચૂધરો, મારવાડી, કૃપણ, મખ્ખીચૂસ, ચીકણું
કાદવ કંદર્પ, પંક, કાંપ, કીચડ, ક્લષ, ગંદુ, મેલું, જંબાલ, ચગું
કાપડ વસ્ત્ર, અશુંક, અંબર , વસન, પટ, ચીર, કરપટ, પરિધાન, લૂંગડુ, વાઘા
કાફલો સંઘ, સમુદાય, વણઝાર, કારવાં, પલટન, ટોળું, વૃંદ, સંઘાત, ગણ, સમૂહ
કામદેવ મદન, મંથન, કંદર્પ, અનંગ, રતિ, પીત, મનોજ, કંજન, મનસિજ, મયણ, પુષ્પધન્વા, મકરધ્વજ
કામના ઈચ્છા, મનીષા, મહેચ્છા, સ્પૃહા, તૃષ્ણા, વાસના, ઐષણા, આકાંક્ષા, મરજી
કાયમ શાશ્વત, લગાતાર, હંમેશાં, નિરંતર, સતત, નિત્ય, સદા ધ્રુવ, સનાતન, અવિનાશી
કારકૂન વાણોતર, ગુમાસ્તો, મહેતાજી, ક્લાર્ક, લહિયો, કારીંદો
કાવ્ય પદ્ય, કવિતા, નજમ, કવન
કિરણ રશ્મિ, મરીચિ, અંશુ, મયૂખ
કોકિલ કોકિલા, કોયલ, પરભૃતા, પરભૃતિકા, કાદંબરી, અન્યભૃતા
કોઠાર વખાર, અંબાર, ગોદાન, ભંડાર
કોતર ખીણ, કરાડ, ભેખડ, બોડ, ગુફા, બખોલ, કુહર, ખોભણી, ગહવર, ગુહા, ઘેવર
કોમળ મુલાયમ, મૃદુ, કોમલ, મંજુલ, સુકુમાર, નાજુક, ઋજુ, મૃદુતા,
કોયલ સારિકા, મેના, કોકિલા, કાદંબરી, બુલબુલ, પરભૃતા
કૌશલ્ય કુશળતા, પ્રવીણતા, દક્ષતા, પટુતા, નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ
ખલાસી નાવિક, મલ્લાહ, ખારવો
ખાનગી વિશ્રમ્ભ, ગુપ્ત, અંગત, છાનું, પોતીકું
ખિતાબ ઈલકાબ, શરપાવ, ઇનામ, પારિતોષિક, પુરસ્કાર, ભેટ, બક્ષિસ, ઉપહાર, સોગાદ, સન્માન, બદલો, પુરસ્કાર
ખેડૂત કિસાન, કૃષિકાર, કૃષક, કૃષિવલ
ખેસ પામરિયું, ઉપરણું, પછેડી, ઉત્તરીય, અંગવસ્ત્ર, દુપટ્ટો, ચલોઠો
ગઘેડો ખર, ગર્દભ, ગર્ધવ, ખોલકો, વૈશાખનંદન
ગણવેશ લેબાસ, યુનીર્ફોમ, પહેરવેશ
ગણિકા વૈશ્યા, રામજણી, તવાયફ, પાત્ર, બંધણી, કનેરા, ગુણકા, માલજાદી
ગણેશ ગણપતિ, વિનાયક, ગજાનંદ, લંબોધર, કાર્તિકેય, ખડાનન, ગૌરીસુત, એકદંત, હેરંબ
ગરદન ગળું, ડોક, બોચી, ગ્રીવા, ગળચી, કંધર, શિરોધાર, કંઠ
ગરીબ રંક, દીન, કંગાળ, નિર્ધન, દરીન્દ્રતા, પામર, તૃચ્છ, અકિંચન, મુફલિસ, મવાલી, યાચક, માગણ, ભિખારી, અલાદ,
ગંધ વાસ, બાસ, સોડ, સોરમ, બદબૂ, બૂ, કુવાસ
ગીચ ભરચક, અજાજુડ, અડાબીડ, ઘનઘોર, ગાઢ, જમાવ, ભરાવો, ગિર્દી, જમાવડો,
ગુસ્સો કોપ, ક્રોધ, રોષ, ખીજ, ચીડ, અણગમો, આવેશ, ખોફ
ગુસ્સો કોપ, ચીડ, ખોપ, રોષ, ખીજ, ખિજવાટ
ગોપાલ ભરવાડ, અજપાલ, આભીર, આહીર, રબારી, ગોવાળિયો, વછપાલ
ઘર ગૃહ, આવાસ, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, ખોલી, કુટિર, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, મહોલાત, ફલેટ, વિલા,
ઘાસ તણખલું, કડબ, ચારો, તૃણ, ખડ
ચક્ષુ શ્રવા, કાકોલ
ચહેરો મુખ, વદન, શકલ, મુખારવિંદ, દીદાર, મુખમુદ્રા, ચાંડુ, સ્વરૂપ, આનંદ, વકત્ર, સૂરત, સિકલ, આનન, મોઢું, તુંડ
ચંદન સુખડ, મલયજ....
ચંદ્ર શશાંક, સુધાકર, મયંક, શશી, ચાંદો, હિમાંશુ, સોમ, રજનીશ, ચંદિર, અત્રીજ, સિતાંશુ, રાકેશ, કલાધર, હિમકર, મૃગાંક, જૈવાતૃક, ઇન્દુ
ચાંદની ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, ચાંદરમંકોડું, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા
ચિંતા બળાપો, ઉદ્વેગ, કલેશ, સંતાપ, ફિકર
છાત્ર શિષ્ય, શિક્ષાર્થી, અભ્યાસી, વિદ્યાર્થી
જંગલ વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી
જાતવેદ જાતવેદા, નચિકેતા, પલેવણ, પવમાન જ્વાલામાલી, વહિન
જાદુગર મદારી, ગારૂડી, ગૌડીયો, ખેલાડી
જાસૂસ દૂત, ખેપિયો, ગુપ્તચર, કાસદ, ચરક, બાતમીદાર
જિજ્ઞાસા કુતૂહલ, કૌતુક, ચમત્કારીક, અજાયબી, આતુરતા, તાલાવેલી, તલવલાટ, તલસાટ
જીભ જિહવા, રસના, રસવતી, જીભલડી, જીભડી, લૂલી, લોલા, બોબડી, બોલતી, વાચા, વાણી,
ઝઘડો બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક, તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક
ઝાકળ શબનબ, ઓસ, ઠાર, બરફ, હેમ, તુષાર
ઝેર વિષ, ગરલ, સોમલ, વખ, હળાહળ, વેર
ઢગલો પુંજ, ખડકલો, ઢગ, સમૂહ, પ્રકર, ટીંબો, અંબાર,
તન્મય લીન, મગ્ન, એકાગ્રતા, ઓતપોત, ચકચૂર, તલ્લીન, મસ્ત
તફાવત ભેદ, ફરક, ભિન્ન, જુંદુ, નિરાળું, અસમાનતા, જુજવા, વિવિધ, અલગ, નોખું,
તમાચો લપડાક, થપ્પડ, ચાપડ, ચર્પટ, ધોલ, તલપ્રહાર, ચપેટો
તલવાર સમશેર, ખડગ, તેગ, મ્યાન, ભવાની, અસિની, કુતેગ, ખગ્ગ
તવંગર શ્રીમંત, ધનવાન, માલદાર, પૈસાદાર, અમીર, આબાદ, ધનિક, માલેતુજાર, ધનાઢ્ય, રઈઝ
તસ્વીર ફોટો, છબી, છાયા, પ્રતિકૃતિ
દર્દી બિમાર, માંદુ, રોગી, મરીઝ, રુગ્ણ
દવા ઔષધી, ઓસડ, અગદ, ભેષજ
દાનવ રાક્ષસ, દૈત્ય, અસુર, શયતાન, નિશાચર, ગીર્વાણ, સુર, દેવ, ત્રિદ્શ, દશાનન, શૈતાન, લંકેશ, નરપિશાચ, રાવણ, જાતુધાન
દિવસ દહાડો, દિન, દી ,અહ્‌ર (આજ),
દીવો ચિરાગ, બત્તી, શગ, દીપક, ઉત્તેજક, પ્રદીપ, મશાલ, દીપ
દુનિયા સંસાર, જગત, આલમ, જહાં, વિશ્વ, ભુવન, ખલફત, મેદિની
દુશ્મન રિપુ, અમિત્ર, વૈરી, શત્રુ, અરિ
દુઃખ આર્ત, પીડિત, વિષાદ, વેદના, પીડા, દર્દ, ઉતાપો, વ્યાધિ, વ્યથા, લાય, બળતરા, કષ્ટ, તકલીફ, અજીયત, આપત્તિ, વિપત્તિ શૂળ, આપદા, મોકાણ,
દૂધ ક્ષીર, દુગ્ધ, પય
ધજા પતાકા, ધ્વજ, વાવટો, ઝંડો, કેતન, ચિહન
ધન મિલકત, દ્વવ્ય, મિરાત, અર્થ, પૈસા, દોલત, વસુ, તેગાર, વિત્ત
ધનુષ કામઠું, કોદંડ, ગાંડીવ, ચાપ, શાંગ, પણછ, શરધરણી, પ્રત્યંચા, શરાસન, કમાન
ધરતી પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, અવનિ,
ધૂળ અટાર, રેતી, રજ, વેળુ, કસ્તર, વાલુકા, સિકતા, ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ, ગીરદ, જેહું, સિલિકા, માટી, મૃતિકા
નક્ષત્ર તારા, તારક, તારકા, તારિકા, તારલિયા, તારલો, સતારો, સિતારો, ઉડું, ગ્રહ, ૠક્ષ
નદી આપગા, સરિતા, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, વાહિની, શૈવલિની, લોકમાતા, દ્વીપવતી, સલિતા, નિમન્ગા, આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
નદી સરિતા, નિમ્નગા, તટિની, નિર્ઝરિણી, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
નફો લાભ, ફાયદો, ઉપજ, મળતર, પેદાશ, બરકત, જયવારો, આવક
નરાધમ નીચ, અધમ, કજાત, કપાતર, હરામી, નજિસ, નઠારું, નફફટ, ક્રૂર, નૃશંસનબત્તર
નસીબ તકદીર, કિસ્મત, ઇકબાલ, ભાગ્ય, પ્રારબ્ધ, દૈવ, નિયતિ
નસીબ ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર
નસીબ ભાગ્ય, દૈવ, દૈવ્ય, પ઼ારબ્ધ, તકદીર, નિયતિ, નિર્માણ, કરમ,
નસીબદાર નસીબવંત, ભાગ્યવાન, ભાગ્યશાળી, નસીબવાન, સુભાગી, ખુશનશીબ
નાક નાસિકા, ઘ઼ાણિન્દ઼િય, નાસા, નાખોરું
નામ અભિધાન, સંજ્ઞા
નિર્બલ દુર્બલ, કમજોર, નબળું, પાંગળું, નમાલું, લાચાર, પોપલું, કાયર
નોકર દાસ, ચાકર, અનુચર, ચેટક, સેવક, ચપરાસી, પટાવાળો, પાસવાન, હજુરિયો, અભિચર, ગુલામ, પરિજન, પરિચારિક ફીંદવી, ખાદિમ, કિંકર
પક્ષી પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ. શકુન, શકુનિ, ખેચર
પગરખાં જૂતાં, ચંપલ, પાદત્રાણ, જોડાં
પગાર દરમાયો, વેતન, મહેનતાણું, મળતર
પડદો આવરણ, પટંતર, આડ, ઓજલ, પડળ, જવનિકા, ઓથું, આંતરો, આચ્છાદન
પતિ ધણી, ઈશ્વર, સ્વામી, ભર્તા, રમણ, ખસમ, કંથ, જીવણ, શૌહર, વલ્લભ, નાથ, ભરથાર, વર, પરણ્યો, પ્રાણનાથ
પત્ની વહું, ધનિયાણી, જીવનસંગિની, બૈરી, પ્રાણેશ્વરી, અર્ધાંગના, સૌભાગ્યવતી, વધૂ, જાયા, શ્રીમતી, વાગ્દત્તા, ગૃહલક્ષ્મી, વલ્લભા,
પથ્થર પાષાણ, ઉપલ, શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન
પરમાત્મા પરમેશ, હરિ, અંતર્યામી, ખુદા, બ઼હ્મ, કર્તાહર્તા, ખુદાતાલ, પરેશ, જગદાત્મા, કિરતાર, માલેક, ઈશ્વર, પરવરદિગાર, સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન, ઈશ, જગદીશ, જગનિયંતા, દેવેશ, દરિદ્રનારાયણ, દીનાનાથ, કર્તાર, જગદેશ્વર, જગનિયંતા, અચ્યુતાનંદ, આનંદઘન, નિયંતા, અલ્લા, ખુદા, ખુદાતાલા, માલિક, ખાવિંદ, ઈશુ, અરિહંત, અશરણચરણ, સવિતા
પરાજય હાર, પરાસ્ત, અપજય, રકાસ, શિકસ્ત, પરાધીન, પરાભૂત, અભિભવ
પરીક્ષા પરખ, કસોટી, મૂલ્યાંકન, ઇમ્તિહાન, તપાસ, તારવણી
પર્વત પહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચલ, કોહ, તુંગ, અશ્મા, ક્ષમાધર, ડુંગર,
પવન હવા, વાયુ, વા, વાયરો, સમીર, સમીરણ, અનિલ, પવમાન
પવિત્ર પાવન, પનોતું, શુચિ, નિર્મલ, શુદ્ધ, ચોખ્ખું, સ્વચ્છ, વિમળ, પુનીત
પવિત્ર પાવન, વિમલ, નિર્મળ, શુચિ, પુનિત, શુદ્ધ, નિર્દોષ, વિશુધ્ધ, શુધ્ધ
પશુ ઢોર, જાનવર, જનાવર, તૃણચર, ચોપગું
પંકજ કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું,
પંક્તિ કતાર, હાર, હરોળ, લાઈન, લીટી, પંગત, ઓળ, ધારા, લકીર, લેખા, અલગાર, શ્રેણી, લંગાર
પાગલ ગાંડું, ગમાર, બેવકૂફ, મૂર્ખ, શયદા, ઘેલું, બુડથલ, અણસમજુ, બર્બર, જડભરત, અસંસ્કારી, ઠોઠ, કમઅક્કલ, નાસમજુ
પાણી જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ
પાર્વતી ગિરિજા, અર્પણા, શર્વાણી, શંકરી, ગૌરી, હેમવતી, દુર્ગા, કાત્યાયી, અંબિકા, ભવાની, શૈલસુતા, સતી, શિવાની, ઈશ્વરી, ઉમા, ભ્રામરી
પિતા બાપ, વાલિદ, વાલી, જનક, તાત, જન્મદાતા
પુત્ર નંદ, દીકરો, સુત, આત્મજ, વત્સ, તનય, તનુજ, બેટો, છોકરો
પુત્રી દીકરી, સુતા, તનુજા, ગગી, છોકરી, બેટી, આત્મની, આત્મજા, દુહિતા, કન્યા, તનયા
પ્રકરણ ખંડ, ભૂમિકા, વંશાવલી, પીઠિકા, વિષય, પ્રસંગ, અધ્યાય, વિભાગ, શકલ
પ્રતિજ્ઞા સોગંધ, કસમ, નિયમ, માનતા, ટેક, બાધા
પ્રયોજન હેતુ, મકસદ, ઉદેશ, ઈરાદો, મતલબ, અભિસંધી, કોશિશ, નિમિત્ત, કારણ
પ્રવીણ કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન, બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત , ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર
પ્રશંસા ખુશામત, ચાંપલુંસી, મોટાઈ,
પ્રેમ સ્નેહ, હેત, રાગ, પ્રીતિ, મમતા, વહાલ, નેડો, ચાહ, વાત્સલ્ય
ફૂલ પુષ્પ, કુસુમ, ગુલ, સુમન, પ઼સૂન, કુવ, કળી,
બગીચો વાટિકા, વાડી, ઉધાન, પાર્ક, વનીકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, ખેતર, બાગ, ઉપવન
બહાદુર જવાંમર્દ, શૂરવીર, હિંમતવાન, ભડવીર, સાહસિક
બળદ આખલો, ચળવળ, ડોલન, ઝૂબેંશ
બળવાન તાકાતવાન, શક્તિમાન, સબળ, સમર્થ, બળકટ, જોરાવર, ધરખમ, ભડ
બાળક શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, બાલ, સંતતિ, છોકરું, સંતાન, દારક, વત્સ
બુદ્ધિ પ્રજ્ઞા,ચેતના, મતિ, અક્કલ, મેઘા, તેજ, મનીષ, સમજ, મતિ, ડહાપણ, દક્ષતા, મનીષા, જ્ઞાન
બુદ્ધિમાન ધીસ, ધીમંત, ધીમાન, પ઼ાજ્ઞ, દક્ષ, ચતુર, મતિમાન,
બ્રહ્મા પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા
બ્રહ્મા સ્ત્રષ્ટા, વિધાતા, વિધિ, પ્રજાપિતા, પિતામહ, કમલાસન, વિશ્વકર્મા, પ્રજેશ,
બ્રાહ્મણ ભૂદેવ, દ્વિજ, બ્રહ્મદેવ, પુરોહિત, ઋત્વિજ, ભૂસુર
ભક્તિ ઉપાસના, સ્તુતિ, ઈબાદત, પૂજન, આરાધના, પૂજા, અર્ચના, પ્રાર્થના
ભપકો ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ
ભમરો ભ્રમર, મધુકર, દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ, મધુપ, દ્વિફ
ભમરો ભ્રમર, મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ
ભય બીક, ડર, ખતરો, ખોફ, આતંક, ભીતિ, દહેશત, ભો, ભીરયા, ફડક, ગભરાટ
ભયંકર કરાલ, ભિષણ, ભયાનક, દારૂણ, ભૈરવ, ક્રૂર, કરપીણ, ઘોર, ભિષ્મ
ભરોસો યકીન, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, પતીજ, ખાતરી, શ્રધ્ધા, મદાર, આસ્થા, ઇતબાર,
ભંડાર કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન
ભારતી સરસ્વતી, શારદા, ગિરા, શ્રી, રાગેશ્વરી, વાણી, મયુરવાહીની, વીણાધારિણી, હંસવાહની, હંસવાહિણી, વાગીશા, વાગીશ્વરી, વાગ્દેવી
ભૂલ અપરાધ, વાંક, ગફલત, કસૂર, તકસીર, ક્ષતિ, ખામી, ચૂક, ગોટાળો, છબરડો, ભ્રાંતિ, સ્ખલન, દોષ, ત્રુટી
મકાન નિકેતન, ઘર, સદન, રહેઠાણ, ગૃહ, નિવાસ, આલય, ભવન, ગેહ
મગજ ભેજું, દિમાગ, દિમાક
મજાક ટીખળ, ચાપલૂસી, ખુશામત, મશ્કરી, ચવાઈ, ઠેકડી, હુદડો, ચેષ્ટા,
મઢુલી કુટીર, ઝૂંપડી, ખોરડું, કુટિયા, છાપરી
મસ્તક મસ્તિક, મસ્તિષ્ક. માથું, શિર, શીર્ષ, સિર
મહેશ મહાદેવ, આશુતોષ, ઉમાપતિ, નીલકંઠ, રુદ્ર, શંકર, શિવ, ધૂર્જટી, ઉમેશ, શંભુ, ચંદ્રમૌલી, યોગેશ, નીલકંઠ, ત્રિલોચન, ચંદ્રાગદ, શર્વ, ભોળાનાથ
મંદિર નિકેતન, દેવાલય, દેરું, દેવળ
માતા જનની, જનેતા, મા, મૈયા,
માનવ માણસ, મનુજ, મનેખ, જન, માનુષ, ઇન્સાન, મનુષ્ય,
માર્ગ રસ્તો, પંથ, રાહ, ડગર, વાટ, સડક, પથ
માર્ગદર્શક ભોમિયો, ગાઈડ, પથદર્શક, સલાહકાર
મિત્ર સહોદર, ભાઈબંધ, રફીક, સખા, દોસ્ત, સહચર, ભેરૂ, રઝાક, સાથી, ભિલ્લુ, ગોઠીયો, સુહદ
મીઠું સબરસ, નમક, લુણ, ક્ષાર, લવણ, નમકીન
મુસાફર પથિક, અધ્વક, પંથી, રાહદારી, યાકિ, વટેમાર્ગુ, ઉપારૂ, પ્રવાસી
મૃગ હરણ, કુરંગ, સાબર, રુરુ, કૃષ્ણસાર, કાળિયાર, સારંગ, છીંકારવું
મૃગલી મૃગી, હરણી, હરિણી, કુરંગણી, કુરંગી
મોતી મૌક્તિક, મુકતા
મોર મયૂર, કલાપી, શિખંડી, શિખી, ધનરવ, કલાકર, નીલકંઠ, શકુંત, કેકાવલ, કલાપી, ઢેલ
મોરલી વાંસળી, મહુવર, બીન, બંસરી, પાવો, વેણું
રજની રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા, રાત
રાજા નરેશ, ભૂપ, રાય, પાર્થિવ, મહિપાલ, નરપતિ, દેવ, રાજન, નૃસિંહ, નૃપ, નરાધિપ, બાદશાહ, ભૂપાલ
રાત રાત્રિ, રાત્રી, નિશા, નિશ, રજની, તમિસ્ત્
રિવાજ પ્રથા, રસમ, રૂઢી, ધારો, પ્રણાલી, પધ્ધતિ, પરંપરા, પ્રણાલિકા, શૈલી, તરીકો, રીત
લક્ષ્મી ઇન્દિરા, સિંધુસીતા, સિંધુજા, શ્રી, અંબુજા
લાગણી ભાવના, ધારણા, કલ્પના
લાચાર પરવશ, પરાધીન, મજબૂર, ઓશિયાળું, કમજોર, વિવશ, વ્યાકુળ, વિહવળ, વ્યગ્ર, અશાંત, બેચેન, બેબાકળા
લોચન ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ, નેન
લોહી રક્ત, રુધિર, શોણિત, ખૂન
વરસાદ મેઘ, મેહુલો, વૃષ્ટિ, પર્જન્ય, વર્ષા, મેહ, મેહુલો
વરસાદ વૃષ્ટિ, મેઘ, મેહ, મેહુલો, મેવલો, મેવલિયો, પર્જન્ય, બલાહક
વંદન નમન, નમસ્કાર, પ્રણામ, જુહાર, સલામ, તસ્લીમ, પડણ
વાઘ વ્યાધ઼, શેર, શાર્દુલ, દ્વીપી
વાદળ નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત. જલદ, મેઘ, બલાહક, અબ્રફુલ, અંબુદ, વારિદ, ઉર્વી, અબ્દ, જલઘર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર
વાનર વાંદરો, કપિ, હરિ, શાખામૃગ, મર્કટ, લંગૂર, કપિરાજ, કાલંદી, હનુમાન, બાહુક, બજરંગબલી, પવનપુત્ર, પ્લવંગ, હરિ, વલીમુખ
વાળ બાલ, કેશ, રોમ, નિમાળો, તનુરુહ,
વિકાસ ઉત્કર્ષ, ઉન્નતિ, પ્રગતિ, ચડતી
વિચાર ધારણા, ઈરાદો, મનસૂબો, તર્ક, મકસદ, કલ્પના, ઉત્પેક્ષા, હેતુ, આશય, ખ્યાલ, મનન, ચિંતન, મત, અભિપ્રાય, અભિગમ, અભિસંધિ
વિજય જય, ફતેહ, પરિણામ, અંજામ, સફળતા, કામયાબી, સિદ્ધી, નતીજો, ફેંસલો, ફળ, પોબાર, જૈત્ર, જીત
વિજળી વિદ્યુત , તડિત, વીજ, દામિની, અશનિ, રોહિણી, ઉર્જા, ઐરાવતી
વિનાશ મરણ, ખુવારી, અવસાન, મોત, પરધામ, અક્ષર, નિધન, દેવલોક, મયણું
વિવાહ લગ્ન, પરિણય, શાદી, પાણીગ્રહણ, વેવિશાળ
વિવેક નમ્રતા, સભ્યતા, દાક્ષિણય, ડહાપણ, દાનિશ, વિનયી, સાલસ, ઇક્લાક, અદબ, મર્યાદા, સમજુ, સીમા, મલાજો
વિશ્વસૃષ્ટિ, જગ, જગત, દુનિયા , સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર
વિષ્ણુ ચતુર્ભુજ, વૈકુંઠ, મુરારિ, ગોવિંદ
વીરતા બહાદૂરી, શૂરાતન, શૌર્ય, પરાક્રમ, બળ, તાકાત, જોમ, હિંમત, કૌવત, તૌફીક,
વીંટી અંગૂઠી, અનામિકા, અંગુશ્તરી
વૃક્ષ તરૂ, ઝાડ, પાદપ, તરુવર, દ્રુમ. દરખત,
વેદ નિગમ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જ્ઞાન, સમજ, ચૈતન્ય, ચેતના, શ્રુતિ
વેપારી તાજિર, વણજ, નૈગમ, વાણીયો
વ્યવસ્થા સંચાલન, તજવીજ, પેરવ, ગોઠવણ, યુક્તિ, બંદોબસ્ત
શક્તિ તાકાત, સામર્થ્ય, જોર, જોમ, મગદૂર, હિંમત, દેન, કૌવત, બળ
શરીર દેહ, કાયા, ઘટ, ખોળિયું, તન, તનુ, બદન, ડિલ, પંડ, પિંડ, કલેવર, ધાત્ર, બદન, જીસ્મ
શરૂઆત પ્રારંભ, મંડાણ, પગરણ, આરંભ, આદ્ય, પહેલ
શાળા શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર, વિનયમંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપન વિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી
શિક્ષક ગુરુ, અધ્યાપક, શિક્ષણકાર, શિક્ષણશાસ્ત્રી, પ઼ાધ્યાપક
શિક્ષણ કેળવણી, તાલીમ, ભણતર
શિખામણ બોધ, સલાહ, ધડો, સબક, ઉપદેશ, શિક્ષા, જ્ઞાન
શુભ મંગલ, ઉજ્જવલ, નિર્મલ, અવદાત, કલ્યાણકારી, પનોતા, સુંદર
શ્રીકૃષ્ણ ગોવિંદ, જનાર્દન, વિઠ્ઠલ, નંદુલિયો, શામળ, દાશાર્દ, નંદલાલ, વાસુદેવ, બંસીધર, દામોદર, ગોપાલ, માધવ, ગિરિધર, શ્યામ, કેશવ, મોરલીધર, મુરારિ, કાનુડો, નટવર
સફેદ ધવલ, શુક્લ, શ્વેત, શુભ્ર, શુચિ, વિશદ, ઉજળું, ગૌર
સમય વખત, કાળ, લાગ, અવસર, તક, મોસમ, સંજોગ, નિયતિ
સમીક્ષા અવલોકન, નિરીક્ષણ, વિવેચન
સરોવર સર, કાસાર, તળાવ, જળાશય ,સ્ત્રોવર, મહાકાંસાર, ખાબોચિયું, તડાગ, દિર્ઘીકા, નવાણ, પલ્લવ, છીલર, જલાશય, પોખર પણઘટ, તડાગ
સવાર પ્રભાત, પરોઢ, પ્હોર, મળસકું, પ્રાગટ, ઉષા, ઉસ
સહેલી સખી, બહેનપણી, સહિયર, જેડલ, ભગિની, સ્વસા
સાગર સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી, દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ
સાપ સર્પ, ભૂજંગ, નાગ, અહિ, વ્યાલ, ભોરીંગ, પન્નગ, કાકોદર, ફ્ણધર, ઉરગ, વિષઘર, ભોમરંગ, આશીવિષ, અર્કણ,
સારવાર ઈલાજ, ઉપચાર, ઉપાય, સેવા, ખિદમત, સુશ્રવા, સંભાળ, માવજત
સિંહ વનરાજ, કેશરી, પંચમુખ, પંચાનન, કેશી, કરભરી, હરિ, શેર, ત્રસિંગ, સાવજ, મૃગેન્દ્ર, મયંદ
સીતા જાનકી, વૈદેહી, મૈથિલી, જનકનંદીની
સીમા હદ, મર્યાદા, અવધિ, સરહદ, મલાજો, લાજ, લાનત,શરમ
સુગંધ સુગંધી, સૌગંધ, સુવાસ, ફોરમ, સૌરભ, મહેક, ખુશબુ, પમરાટ, સોડમ, પરિમલ
સુવાસ પમરાટ, મહેંક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, પીમળ, સુગંધ, પરિમણ, ફોરમ,
સુંદર મજેદાર, મનોરમ, મોહક, રૂપાળું, રૂપવાન, રમ્ય, સુરમ્ય, રંગીન, રમણીય, સૌદર્ય, સુંદરતા, સુહાગી, કાન્ત, ખૂબસુરત, જમાલ, પેશલ, મનોહર, મનોજ્ઞ, હસીન, લલિત, સુભગ, ચારુ
સૂરજ રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ, મધવા, અંશુમાલી, મરીચી , ખગેશ, ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર, ખુરશદે, કિરણમાલી, મિહિર, દિનકર, આફતાબ, આદિત્ય, અર્ક, ઉષ્ણાંશુ, દીનેશું
સેના લશ્કર, સૈન્ય, ચેમૂ, અનીક, કટક, ફોજ, પૃતના, અસ્કર, દલ.
સ્ત્રી મહિલા, વનિતા, અબળા, નારી, વામા, લલના, અંગના, ભામા, ઓરત, ભામિની, રમણી, માનિની, કામિની, પ્રમદા
સ્મશાન અક્ષરધામ, મશાણ, કબ્રસ્તાન
સ્વભાવ પ્રકૃતિ, તાસીર, લક્ષણ, અસર, છાપ
સ્વર્ગ દેવલોક, સોરલોક, ત્રિવિષ્ટપ, દ્યુલોક, જીન્ન્ત, મલકૂત, ત્રિભુવન, દેવભૂમિ
હરણ મૃગયા, સારંગ, કુરંગ
હાથણી કરિણી, કરભી, માતંગી, હસ્તિની, વારણી
હાથી ગજ, દ્વીપ, કુંજર, વારણ, ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ, સિંધુર, મતરંજ, કરિણી, ઐરાવત, કુરંગ, હસ્તી, મેગળ,
હોડી નાવ, વહાણ, હોડકું, નૌકા, મછવો, વારણ, બેડલી, પનાઈ, નૈયા, તરાપો, કિશ્તી, નાવડું, તરંડ, તરણી
હોશિયાર ચાલાક, ચતુરાઇ, પટુતા, કાબેલિયાત, કુશળતા, નિપુણતા, બાહોશ, ચપળતા
જોડણીભેદ થી અર્થભેદ
(૩૧) રન – ક્રિકેટની રમતનો આંક
રણ – રેતાળ વિસ્તાર
(૩૨) લક્ષ્ય – ધ્યેય, હેતુ, ધ્યાન, ઉદ્દેશ્ય, નિશાન
લક્ષ – લાખ, ધ્યેય, હેતુ, ધ્યાન, ઉદ્દેશ્ય, નિશાન
(૩૩) શત – સો
સત – સત્ય
(૩૪) શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર
સાલ – વર્ષ
છાલ - ઝાડના થડ પરનું આવરણ
(૩૫) શ્રીમંત – પૈસાદાર
સીમંત – અઘરણી (આવનાર બાળકને આશિષ મળે તે માટે સાતમા – આઠમા મહિને સગર્ભા સ્ત્રીને ખોળો ભરવાની વિધિ).
(૩૬) સાંભળવું – શ્રવણ કરવું
સાંભરવું – યાદ કરવું
(૩૭) સ્વગત – મનમાં કહેવું
સ્વાગત – સત્કાર કરવો
૩૮) કાળું- કાળા રંગનું
કાલું - કપાસનું જીંડવું, બાળક જેવી ભાષા
કાળુ / કાલુ - એક નામ
૩૯) તાળું - બારણાં - પેટી વગેરે બંધ કરવા માટે વપરાતી કળવાળી એક બનાવટ
તાલુ - તાળવું
૪૦) કતાર - હરોળ
૪૧) કટાર - નાની તલવાર
આમંત્રણ અને નિમંત્રણ બંને શબ્દનો અર્થ એકસરખો જ છે. એનો અર્થ થાય છે નોતરું, ઈજન, પ્રસંગે કોઈને ઘરે બોલાવવું. પણ આ બંને શબ્દ વચ્ચે અર્થને લઈને થોડો તફાવત છે. ૧. નિમંત્રણ વ્યક્તિગત અપાય. ૨. આમંત્રણ સામૂહિક અપાય. ૩. આમંત્રણ એટલે ફરી પધારજો એવો ભાવ. ૪. નિમંત્રણ એટલે આદર સહ બોલાવવું. ૫. સામાન્ય રીતે એવું મનાય છે કે નિમંત્રણ ઠુકરાવાય નહીં. નૈતિક બંધન પડે. જ્યારે આમંત્રણમાં જાઓ કે ન જાઓ, કોઈ નૈતિક બંધન ન પડે.
more...
❆ ➯ Gujarati Language Related Important Blog _ Web site Click here

❆ ગુજરાતી ભાષા સલગ્ન મહત્વની વેબ સાઇટ ❆

❆ ➯ Educational useful Material Part - 3 Click here

❆ શૈક્ષણિક ગુજરાતી ભાષા ઉપયોગી મટીરીયલ ❆

Educational useful Material Discription Download
➯ ગુજરાતી વ્યાકરણ ઉપયોગી ફાઈલ Click Here
➯ Gujarati Grammar useful_giet/youtube_video Click Here
➯ એક ના અનેક સમાનાર્થી શબ્દો - synonyms in one to more word in Gujarati Click Here
➯ Rudhi prayogo (રુઢિપ્રયોગો ) PDF Page to 33 Click Here
➯ દૈનિક શબ્દ મંજુષા ધો-6-7-8 ak word na 4 language meaning Click Here
➯ wel_come Click Here
➯ wel_come Click Here
❆ ➯ Gujarati Author - It's Literature name - More Click Here
🌹ગુજરાતી સાહિત્ય-કૉનું શું વખણાય ?🌹 ** મહાનુભાવોના ઉપનામ **
➯ મીરા બાઈ ➖ પદો ➯ નરસિંહ મહેતા ➖ પ્રભાતિયા ➯ દામોદર બોટાદકર ➖ રસો ➯ કવિ ધીરો ➖ કાફી ➯ ભોજા ભગત ➖ ચાબખા ➯ નાન્હાલાલ➖ ડોલનશૈલી, ઊર્મિકાવ્ય ➯ અખો ➖ છપ્પા ➯ શામળ ➖ છપ્પા,પદ્યવાર્તા ➯ બળવંતરાય ઠાકોર ➖ સોનેટ ➯ વલ્લભ ભટ્ટ ➖ ગરબા ➯ દયારામ ➖ ગરબી ➯ કવિ કાન્ત ➖ ખંડ કાવ્ય ➯ કલાપી ➖ ખંડ કાવ્ય [કેકારો] ➯ પ્રેમાનંદ ➖ આખ્યાન ➯ ભાલણ ➖ આખ્ચાનનાં પિતા ➯ ઝવેરચંદ મેઘાણી ➖ લોકસાહિત્ય ➯ ધૂમકેતુ ➖ નવલિકા [ટૂંકીવાર્તા] ➯ ગિજુભાઇ બધેકા ➖ બાળ સાહિત્ય ➯ નર્મદ ➖ ગદ્ય ➯ જ્યોતીન્દ્રે દવે ➖ હાસ્ય સાહિત્ય ➯ પિંગળશી ગઢવી ➖ લોકવાર્તા ➯ કાલેલકર ➖ નિબંધ,પદ્ય નાટક ➯ ગુણવંતરાય આચાર્ય ➖ દરિયાઈ નવલકથા ➯ અમૃત ઘાયલ ➖ ગઝલ ➯ નરસિંહરાવ દિવેટિયા ➖ એકાંકી ➯ અસાઇત ઠાકર ➖ ભવાઈ ➯ મહાદેવભાઇ દેસાઈ ➖ ડાયરી સાહિત્ય ➯ ક.મા મુનશી ➖ ઐતિહાસિક નવલકથા ➯ મોહન પટેલ ➖ લઘુક્થા ➯ ગાંધીજી : 👉રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત ➯ સરદાર વલ્લભભાઈ પટેલ : 👉સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક ➯ મોહંમદ બેગડો : 👉 ગુજરાતનો અકબર ➯ ડૉ. ચંદુલાલ દેસાઈ : 👉 છોટે સરદાર ➯ જમશેદજી તાતા : 👉ભારતીય ઉદ્યોગ ના પિતામહ ➯ વર્ગીસ કુરિયન : 👉શ્વેતક્રાંતિના જનક ➯ ડૉ. હોમી ભાભા : 👉અણુશક્તિના પિતામહ ➯ જામ રણજીતસિંહજી : 👉ક્રિકેટનો જાદુગર ➯ પુષ્પાબહેન મહેતા : 👉 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી ➯ ગણેશ વાસુદેવ માવળંકર : 👉ભારતની સંસદ ના પિતા ➯ કુમારપાળ : 👉ગુજરાતનો અશોક ➯ ગિજુભાઈ બધેકા : 👉બાળકોની મુછાળી મા ➯ શ્રીમદ રાજચંદ્ર : 👉 સાક્ષાત સરસ્વતી ➯ નરસિંહ મહેતા : 👉આદિ કવિ ➯ મીરાબાઈ : 👉 દાસી જનમ જનમની ➯ અખો 👉જ્ઞાન નો વડલો ➯ નર્મદ : 👉નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક ➯ ઝવેરચંદ મેઘાણી : 👉રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક ➯ પ્રેમાનંદ : 👉મહાકવિ ➯ ઉમાશંકર જોશી : 👉વિશ્વશાંતિનો કવિ ➯ પન્નાલાલ પટેલ : 👉સાહિત્યજગતનો ચમત્કાર ➯ ન્હાનાલાલ : 👉કવિવર ➯ કલાપી : 👉સૂરતાની વાડીનો મીઠો મોરલો ➯ ગોવર્ધનરામ ત્રિપાઠી : 👉પંડિતયુગના પુરોધા ➯ આનંદશંકર ધ્રુવ : 👉પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ ➯ ચુનીલાલ આશારામ ભગત : 👉પૂજ્ય મોટા ➯ રવિશંકર રાવળ : 👉કલાગુરુ ➯ રવિશંકર મહારાજ : 👉કળિયુગના રૂષી, મૂકસેવક ➯ નરસિંહરાવ દિવેટિયા : 👉સાહિત્ય દિવાકર ➯ મોહનલાલ પંડ્યા : 👉ડુંગળીચોર ➯ ઈન્દુલાલ યાજ્ઞિક : 👉અમીર શહેરના ગરીબ ફકીર ➯ મોતીભાઈ અમીન : 👉ચરોતરનું મોતી ➯ રણજિતરામ વાવાભાઇ મહેતા : 👉ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક ➯ હેમચંદ્રાચાર્ય : 👉કલિકાલ સર્વજ્ઞ ➯ અખંડાનંદ : 👉જ્ઞાનની પરબ ➯ કસ્તુરભાઈ લાલભાઈ : 👉શીલભદ્ર ,શ્રેષ્ઠી ➯ પંડિત સુખલાલજી : 👉 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત ➯ ફર્દુનજી મર્જબાન : 👉ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ ➯ એલેકઝાન્ડર ફાર્બસ : 👉લોકાભિમુખ રાજપુરુષ ➯ જમશેદજી જીજીભાઈ : 👉 હિન્દના હાતિભાઈ
"હાથ" આપણી લોકબોલીમાં 'હાથ ' નો કહેવત કે રૂઢિપ્રયોગોમાં 'હાથછૂટો' ઉપયોગ કરાયો છે. તો જોઈએ રૂઢિપ્રયોગો અર્થ સાથે..... --------------------------------------------- હાથ પીળા કરવા = લગ્ન કરવા હાથ આવવું = ખોવાયેલું મળી જવું હાથથી જવું = તક ગુમાવવી હાથ કાપવા = સામેની શકતી તોડવી હાથ ઉપર રાખવા = પોતાનુ વર્ચસ્વ ઉપર રાખવું હાથ નીચે = દેખરેખ હેઠળ હાથ હેઠા પડવા = ઉપાય નાકામ થવો હાથ ઘસતા રહી જવું = તક ગુમાવવી હાથ અંચકાવો = સંકોચ થવો હાથ મસળવો = ક્રોધ દબાવવો રંગે હાથ પકડાવું = ખોટા કામ કરતા પકડાઈ જવું* હાથ બાળવા = જાતે કામ કરવું હાથ ચોખ્ખા હોવા = નીતિમાન હોવું હાથ નાખવો = વચ્ચે પડવું હાથ માંગવો = વેવિશાળ માટે કન્યાપક્ષ ટહેલ નાખવી હાથ પકડવો = મદદ કરવી હાથમાં લેવું = જવાબદારી સંભાળવી હાથ બગાડવો = થોડામાં જીવ નાખવો માથે હાથ = કૃપા દૃષ્ટિ નીચો હાથ = લાચારી હોવી હાથમાં હોવુ = તાબામાં હોવું હાથમાં રાખવું = કબ્જામાં રાખવું હાથે કરીને = જાણી જોઈને હાથ જોવા = ભવિષ્ય જોવું હાથ જોડવા= આદર કરવો હાથ જોડી વિનંતી કરવી= કરગરવું હાથ પછાડી ને જોડવા = કંટાળી જવું કોલસાની દલાલીમા હાથ કાળા = ખોટા કામ કરવા કે ખોટા કામમાં સાથ આપવાથી નામોશી મળે હાથ મારવો = ચોરી કરવી હાથની સફાઈ= ચોરી કરવી હાથ ફેરવવો= ચોરી કરવી હાથે કરીને = જાણી જોઈને હાથના કર્યા હૈયે વાગ્યા= *જેવું કર્યુ તેવું ભોગવવું ઝાઝા હાથ રળિયામણા = વધુ માણસોના સાથ થી કામનુ જલ્દી પતવાવુ હાથથી નખ વેગળા= પોતાના એ પોતાના હાથ તાળી દેવી = છટકી જવુ હાથફેરો કરવો = તપાસી લેવું માથે હાથ મુકવો = આર્શિવાદ આપવા (૧)હાથ છૂટો = "મારકણો" એટલે સામાન્ય ઝઘડામાં સામે વાળને હાથથી ઈજા પહોંચાડવી (૨)હાથ છૂટો = ઉદાર ઘર માથે હાથ નાખવો = નબળી દૃષ્ટિ કરવી (૧)હાથ હળવો કરવો =મેથીપાક આપવો (૨) હાથ સાફ કરવો=મેથીપાક આપવો હાથ પગ હલાવવા = મહેનત કરવી ચારેય હાથ માથે = રહેમ કૃપા દૃષ્ટિ હાથ ભોંયે પડવા = નિઃસહાય થવું હાથ ન ધરવો = માંગવું નહીં હાથ ખંખેરવા = લીધેલ જવાબદારી માથી છટકી જવું હાથ ઊંચા કરી દેવા = લીધેલ જવાબદારી માથી છટકી જવું હાથ દેવો = ટેકો કરવો, સહારો આપવો જમણો હાથ હોવું = ખાસ વ્યક્તિ હોવું ડાબા હાથનું કામ = સહેલું કામ હાથ પાછો કરવો= ટેકો પાછો લઈ લેવો હાથ બેસવો = આવડવું આડે હાથ લેવો = ખૂબ ખીજાવું હાથની વાત હોવી = થઈ શકે તેવું કાર્ય ❆ ➯
❆ ➯ ગુજરાતી સાહિત્યકારો_લેખક અને ઉપનામ Click Here
કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ કવિનું નામ ઉપનામ
પ્રેમાનંદ સ્વામી પ્રેમસખિ સૂર્યકાન્ત ત્રિપાઠી નિરાલા હરજી દામાણી શયદા
ધનશંકર ત્રિપાઠી અઝિઝ મગનલાલ પટેલ પતીલ હિંમતલાલ પટેલ શિવમ સુંદરમ્
અરદેશર ખબરદાર અદલ મુકુન્દરાય પટણી પારાર્શય અલીખાન બલોચ શૂન્ય
રણજિતભાઈ પટેલ અનામી હર્ષદ ત્રિવેદી પ્રાસન્નેય અનંતરાય રાવળ શૌનિક
સચ્ચિદાનંદ વાત્સ્યાયન અજ્ઞેય મધુસૂદેન પારેખ પ્રિયદર્શી શાંતિલાલ શાહ સત્યમ્
- - - - - -
ભોગીલાલ ગાંધી ઉપવાસી લાભશંકર ઠાકર પુનર્વસુ મનુભાઈ ત્રિવેદી સરોદ
નટવરલાલ પંડ્યા ઉશનસ્ કવિ ન્હાનાલાલ પ્રેમભક્તિ ધીરુભાઈ ઠાકોર સવ્યસાચી
સુરસિંહજી ગોહિલ કલાપી ચીનુભઈ પટવા ફિલસુફ ચુનીલાલ શાહ સાહિત્ય પ્રિય
મણિશંકર ભટ્ટ કાન્ત ભાનુશંકર વ્યાસ બાદરાયણ બળવંતરાય ઠાકોર સેહેની
દત્તાત્રેય કાલેલકર કાકાસાહેબ ડાહ્યાભાઈ દેરાસરી બુલબુલ દામોદર ભટ્ટ સુધાંશુ
કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઈબ્રાહીમ પટેલ બેકાર ત્રિભુવનદાસ લુહાર સુન્દરમ્
મનુભાઈ ત્રિવેદી ગાફિલ બરકતઅલી વિરાણી બેફામ મોહનલાલ મેહતા સોપાન
બંસીલાલ વર્મા ચકોર રમણભાઈ નીલકંઠ મકરંદ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ
ચંદ્રવદન મેહતા ચંદામામા બાલશંકર કંથારિયા મસ્ત, બાલ, કલાન્ત વિવેક કાણે સહજ
બાલાભાઈ દેસાઈ જયભિખ્ખુ ત્રિભુવન ભટ્ટ મસ્તકવિ કિશનસિંહ ચાવડા જિપ્સી
રસિકલાલ પરીખ મૂષિકાર બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળીયો જમનાશંકર બૂચ લલિત
મનુભાઈ પંચોળી દર્શક દેવેન્દ્ર ઓઝા વનમાળી વાંકો રામનારાયણ પાઠક દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી
ઉમાશંકર જોષી વાસુકિ ગૌરીશંકર જોષી ધૂમકેતુ કરસનદાસ માણેક વૈશંપાયન
- - - - - -
❆ ➯ More...
❆ ➯ This section is working mode...